સલામ છે બંને ને....એક મદદ કરવા તૈયાર છે ને બીજો ખુમારીથી જરૂર જેટલી મદદ જ લેવા વિનંતી કરે છે.. વાહ....
@KidsMitra4863 жыл бұрын
આવા લોકો છે ત્યાંસુધી મારા ગુજરાત ને કાઈ વાંધો જ નહીં આવે ધન્ય છે ખજૂર ભાઈ
@jaydeepdodiya20513 жыл бұрын
વાહ ભુદેવ ધન્ય છે હો તમને અને તમારી જનેતા ને અને તમારા આખા પરિવાર ને માં ભગવતી તમને અને તમારા પરિવાર ને કાયમ રાજી રાખે એવી પ્રાર્થના. જય માતાજી હર મહાદેવ
@ruhipchauhanofficial13912 жыл бұрын
સાહેબ ,,ભુદેવ છે જેને આપણે યજમાનો એ આપવા નું હોય,, આ માણસ નોખી માટી નો બનેલ છે,,,નીતિન ભાઈ ,,આપણી ગુજરાત ના ભામાશા, કરતા પણ એનાથી વધારે કોઈ આવે;એનાથી પણ ઉપર છે,,ભગવાન જોયો નથી પણ જોવો હોય તો ખજૂરભાઈ ઉર્ફ નીતિન ભાઈ જાની ને જોઈ લ્યો જે ભગવાન થઈ પણ ન થઈ શકે એ કામ આપણાં ખજૂરભાઈ કરે છે🙏🙏🙏🙏🙏
@riddhamsinhrajput90663 жыл бұрын
ખરેખર ભગવાન માનવ અવતાર માં ધરતી પર આવ્યો છે.❤️❤️
@BhabhlubhaiMala5 ай бұрын
Jay mataji
@jigneshparmar41883 жыл бұрын
khajur bhai is great god blessed you and proud of you 🙏
@braval74533 жыл бұрын
ગુજરાત ના સોનું સુદ.. વાહ ભાઈ..
@mr.mayfamgaming52173 жыл бұрын
Ae sonu sood nai khajurbhai ne khajurbhai j rehva do
@pgpatelok13723 жыл бұрын
kzbin.info/www/bejne/f3yUlKhsfLKNfpo
@sunilpatel80923 жыл бұрын
Khajurbhai, U R The Real Hero of Gujarat...🙏Salute to all team members...👌👍 જય શ્રી સ્વામી નારાયણ ભગવાન તમને ખૂબ જ સુખ-સમૃદ્ધિ આપે...🙏🙏
@kushlodhari81383 жыл бұрын
ખરેખર તો ગુજરાત નો સિંહ આને કહેવાય વાહ ખજુરભાઈ વાહ ધન્યવાદ તો તમારા મા બાપ ને છે .
@HamaraPriyBharat3 жыл бұрын
Wahh
@politicalvlogger39873 жыл бұрын
સાચી વાત 👍👍
@સબકામાલિક13 жыл бұрын
Very nice
@સબકામાલિક13 жыл бұрын
Good job
@pgpatelok13723 жыл бұрын
kzbin.info/www/bejne/f3yUlKhsfLKNfpo
@mehulbharati48793 жыл бұрын
ખૂબ જ ગર્વ થાય છે. . તમારી પર. દેશ માં આવા જ યુવાનો ની જરૂર છે. 👍
@sohampatel70963 жыл бұрын
Whole conversation was neat, pure, lovable and mature. Responsible father, responsible man on other end. Truly We need this type of persons.
@rajeshparmar58953 жыл бұрын
ભગવાન તમને ઘણુ આપે ખજુર ભાઈ
@joygajjar90343 жыл бұрын
આજકાલનાં નવા ફૂટી નીકળેલાં નેતાઓ કંઇક શીખો...!! Salute...!! 🙏🙏🙏
@sharesite66813 жыл бұрын
વાહ નીતિનભાઈ વાહ..... ધન્ય છે આપ અને આપના જનેતા...... ખૂબ ખૂબ ખુશ રહો....
@KismatOfficial11112 жыл бұрын
ધન્ય છે ખજુરભાઈ તમારી જનેતા ને કે એક ભગવાન જેવાં દિકરા ને જન્મ આપ્યો અને
@bharatdodiyaofficial86913 жыл бұрын
પૈસા તો ઘણા લોકો પાસે છે પણ ક્યાં વાપરવા આ સમજણ અને હિંમત તમારા જેવા અમુક લોકો પાસે j છે Proud of u bro
@pgpatelok13723 жыл бұрын
kzbin.info/www/bejne/f3yUlKhsfLKNfpo
@tprakash27513 жыл бұрын
Good working bhai 👨❤️👨❤️👬
@amitpatel-kq4yq3 жыл бұрын
Good working kajur Bhai Jay umiya
@scientistchauhan96002 жыл бұрын
Hello sir mare study mate 50 hajar ni jarur che khjur bhai no contact karavi aapso
@jkking37343 жыл бұрын
ખજુર ભાઈ ખુબસારુ કામકરોછો ભગવાન માતાજી જાજુ આપે તુમ જીયો હજારો સાલ🙏
@chetanpandiya3723 жыл бұрын
વાહ ભૂદેવ વાહ..... સલામ દોસ્ત... દિલ સે 🙏🙏🙏🙏
@maheshbharwad41483 жыл бұрын
ગુજરાત નું લોય j એવું છે ને કે આયા સિંહ જ પાકે.વાહ ખજૂર ભાઈ સાચી સમાજ સેવા..
@damormaheshkumartakhubhai4552 жыл бұрын
વાહ ધન્ય છે તમારી જનેતા ની ધન્ય છે, ખરેખર આવો વીર પુત્ર ગુજરાતની ધરાને મળ્યો છે ધન્ય છે ધન્ય છે ધન્ય છે તેની જનેતાને. પ્રભુ આપની અપાર શક્તિ અને અપાર ધન આપે તેવી પ્રભુ પ્રાર્થના.
@aalgotargopal64683 жыл бұрын
વાહ ભાઈ ખૂબ સરસ વાત કરી દિલ ને જીતી લીધી ભાઇ 🙏❤️
@darshanapunatar77393 жыл бұрын
દાનવીર કર્ણ ખજૂરભાઈ👌🙏
@HamaraPriyBharat3 жыл бұрын
Sachi Vat Ho Bhai
@jigarprajapati4593 жыл бұрын
ખૂબ ખશી થયી વિડિયો જોઈને.....❤️મહાન કાર્ય હાથ ધર્યું છે નીતિન ભાઈ એ....❤️🙏ખૂબ ખૂબ આભાર
@zalaviramji97942 жыл бұрын
Tamane bhagvan aanathi vathare dan karvani shakti aape jay ma skakti
@dineshthakor37513 жыл бұрын
ખજૂર ભાઈ તમે સારું કામ કરી રહ્યા છો ભગવાન તમને તાકાત આપે આવી અમે ભગવાનને પ્રાર્થના કરીશું 🙏🙏
@pgpatelok13723 жыл бұрын
kzbin.info/www/bejne/f3yUlKhsfLKNfpo
@chavdamahesh83492 жыл бұрын
Sar apna number
@chavdamahesh83492 жыл бұрын
Sar apna WhatsApp number Mukul
@CreativeSciencewithJRDangar3 жыл бұрын
વાહ ખજૂરભાઈ વાહ.... જોરદાર કામ કરો છો ભાઈ તમે એમાભી કોઈના શિક્ષણ માટે કરેલ મદદથી એ બાળકનું ભવિષ્ય તો સુધારસે પરંતુ દેશને એક શિક્ષિત નાગરિક મળશે જે ભવિષ્ય માં બીજા બાળકોને મદદ કરતા જરાભી નહીં અચકાય. બાકી આજના જમાનામાં મદદ કરવા કોઈ આગળ નથી આવતું આપના જેવા લોકો દુનિયામાં બહુ ઓછા છે. ભગવાન આપને ખૂબ લાબું આયુષ્ય આપે એવી પ્રાર્થના. નમસ્કાર ખજૂરભાઈ.... હું ગણિત-વિજ્ઞાન શિક્ષક છું અને સાથે સાથે KZbin માં Maths-Science ના Animation વાળા અને ખૂબ સરળ ભાષામાં ધોરણ 10 ના videos બનવું છું. ક્યારેક ફ્રી હોવ ત્યારે ચેનલની મુલાકાત લેજો. આભાર.....
@bhayabhaikambariya83663 жыл бұрын
સાહેબ સરાહનીય કામ .... પૈસા વાળા ધણા છે પણ કલેજા વારા નથી...🙏🙏👌👌
@BharatMJoshi3 жыл бұрын
વાહ વાહ ભાઈ ભગવાન તમને ઘણું આપે.ભાઈ આવા સારા કામ કરતાં રહો.
@bhaveshsinhthakor59933 жыл бұрын
આટલા મોટા નેતા ભુવા કલાકરો વચ્ચે થી આગવી ઓળખ ઉભી કરનાર નીતિન જાની ને ધન્ય છે કે ગુજરાત જેવી ભૂમિ પર અવતાર લઈ ને ખૂબ જ સારા કર્યો કરી રહ્યો છે ભાઈ નીતિન માટે એક સેલ્યુટ બને છે જય માતાજી નીતિન ભાઈ🙏🙏🙏🙏❤️
@tusharsanghani31943 жыл бұрын
ખજૂર ભાઈ તમે ગુજરાત ના સોનુસૂદ નીકળ્યા..👍👍👍👌👌
@pgpatelok13723 жыл бұрын
kzbin.info/www/bejne/f3yUlKhsfLKNfpo
@riteshpatel11283 жыл бұрын
વાહ ખજુર ભાઈ તમારા માતા અને પિતા ને સલામ 🙏🙏 છે અને ખજુર ભાઈ તમારી ઉપર પુરે પુરો વિશ્વાસ છે આને કહેવાય દિલ દાર વાહ ખજુર ભાઈ 😘😘
@lionheart68163 жыл бұрын
ભાઈ આપ હર હંમેશ માટે ખૂબ ખૂબ સરસ કાર્ય કરો છો અને ભગવાન આપને હર હંમેશ ખુશ રાખે સાહેબ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pradipparmar68793 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ આવા લોકોને મદદ કરવી જરૂરી છે જય જય ગરવી ગુજરાત ખજૂર ભાઈ 👍👍👍🙏🙏🙏 મારી મલાતજ ની મેલડી તમને બહુ આગળ લાવે 🙏🙏🙏 જય માતાજી 🙏🙏🙏
@niravpatel24393 жыл бұрын
સ્વાર્થ વગર આવું કામ કરનારા આ દુનિયામાં ઓછા છે... નીતિન ભાઈ ખૂબ આગળ વધો... તમારા વિચારો થી પ્રગતિ થશે જ ...
@Vagadiajewels3 жыл бұрын
વાહ ખજુર ભાઈ, તમે અમારા ગુજરાત નાં છો એ અમને ખુબજ ગર્વ છે We Love you ❤️ bhai
@pgpatelok13723 жыл бұрын
kzbin.info/www/bejne/f3yUlKhsfLKNfpo
@vaghelaanil33943 жыл бұрын
વાહ ભાઈ સરસ કામ કરો છો ભગવાન તમને ખુબ ખુબ અાગળ વધારે અને ભગવાન તમને ખુબ ખુબ અાપે તથી કરીને તમે ગરીબોની મદદ કરી શકો દિલથી સહલામ સહેબ
@Namo_Budhhay2 жыл бұрын
અમોને ખુબ જ ગર્વ છે.. ખજૂરભાઈ ❤❤
@Naveen_thakor_3022 жыл бұрын
વાહ ખજુર ભાઈ વાહ અને આ દેશમાં બસ તમારા જેવાજ માણસો ની જરૂર છે અને ખજુર ભાઈ એક એવી બની શકે ને તો સ્કૂલ બનાવી દો જેમાં આવા ઘણા બધા લોકો આવી પરિસ્થિતિમાં તેમના ભવિષ્ય નથી આગળ વધારી શકતા તે માટે તેમને કામ લાગે દ્વારકાધીશ તમને ખૂબ આગળ વધારે 🙏
100 વર્ષથી વધુ જીવો..500, 1000 કરોડ કમાણી થાય એવી પ્રાર્થના 🙏🙏🙏🙏 નીતિન ભાઈ 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏
@pgpatelok13723 жыл бұрын
kzbin.info/www/bejne/f3yUlKhsfLKNfpo
@harasparmar65702 жыл бұрын
ખજુર ભાઈ દીલથી ધન્ય વાદ
@mukeshvaru51332 жыл бұрын
♥️♥️♥️
@ladalisoundgokhalana35833 жыл бұрын
ખુબ સરસ ખજુરભાઈ ભગવાન તમને જાજુ આપે તમે યોગ્ય જગ્યા એ મદદ કરો છો જય માતાજી
@BhikhuMaldhari3 жыл бұрын
વાહ ભાઈ ધન્ય છે તમારી જણેતાને ખરેખર આવા માણસો દીલ થી આભાર માનું છું
@m.s61043 жыл бұрын
Wahhh khajur bhai, dhanya dhanya che tmari seva ni 🙏🙏🙏🙏 bolava mate koi sabdo nathi 🙏🙏 ખજૂર ભાઈ સલામ છે.
@akshayparmar29213 жыл бұрын
Superb....i am praying to god give us this type of strength and helping some needed person.
@rathoddhaval61883 жыл бұрын
Dil no raja khajurbhai The king of heart Salute sir khajurbhai
@chetanpandiya3723 жыл бұрын
ઘણું જીવો ખજૂર ભાઈ..... ખજૂર ભાઈ મારે તમારી સાથે આવવું છે... હેલ્પ કરવા.... મેહરબાની કરી ને.... મને પણ સેવા કાર્ય મા જોડવા વિનંતી 🙏🙏🙏🙏 માનવ સેવા એજ પ્રભુ સેવા... મહાદેવ હર
@alwaysblue1003 жыл бұрын
Instagram ma tame emno contact kari sakso..
@hasmukhatirgar30602 жыл бұрын
વાહ ખજૂર ભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છુ ભગવાન તમને ખુશ રાખે અને તમે ખૂબ આગળ વધો તેવી પરભુ ને પ્રાર્થના કરું છું 🙏 જય મુરલીધર 🙏
@patelgurubhai88783 жыл бұрын
વાહ વાહ નીતિનભાઈ ધન્ય છે તમારી સેવા ને ધન્ય છે તમારા વિચાર ને હું સ્વામીનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને ખૂબ ખૂબ ધન મિલકત આપે અને આપ આવી જ રીતે જરૂરિયાત મંદ લોકો ની મદદ કરતા રહો.
@dabhibharat22603 жыл бұрын
તમારી પુરી ટીમ નેં ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છે જય સોમનાથ જય શ્રી કૃષ્ણ
@mogalmoga19093 жыл бұрын
Thanks
@mogalmoga19093 жыл бұрын
Khajur bhino fon Nadar apone
@mogalmoga19093 жыл бұрын
Plz
@alpeshchauhan71373 жыл бұрын
Love you JANI SIR..તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરશો..
@jaymasrani23103 жыл бұрын
Nitin jani seriously hats off to you keep going....god is always with you..our prayers with you
@sunnykatariya60672 жыл бұрын
જોરદાર ખજૂર bhai માતાજી આવા સુખી રાખે એવી માતાજી ને પ્રાર્થના 🙏🙏
@rupeshpachchigar073 жыл бұрын
નીતિન ભાઈ ની વાત સાંભળી ને અમારા રૂંવાડા ઊભા થઈ ગયા વાહ નીતિન ભાઈ વાહ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@patelaxay54513 жыл бұрын
Sir pure desh ko aapke jese logo ki jarur he I proud of sir jay hind sir
@wishesofmaxxofficial57223 жыл бұрын
એક ગરીબ પરિવારના દીકરાની સ્કૂલ ફિસ ભરીને તમે ખૂબ જ સરસ માનવતાનું કાર્ય કર્યું છે, તે માટે ખૂબ ખૂબ શુભકામનાઓ...!
@balvantrohit16943 жыл бұрын
સાહેબ આ સાંભળી ને રડવું આવી ગ્યુ હો.....
@japadavikram82783 жыл бұрын
ખજુરભાઈ આ ભાઈને મદદ કરવા બદલ તમારો ખૂબખૂબ આભાર ભગનવાન તમારુ ભલુ કરે
@Jayeshsolanki08083 жыл бұрын
ખજૂર ભાઈ તો ખરે ખર મારા ગુજરાત નો હાવજ છે.... આગળ વધો જેમ બને તેમ
@parvezkhanbaloch543 жыл бұрын
Really it's heart touching and I really proud as born in Gujarat the state of literature and Amezing culture #bhaibhai 🙏
@viralgadhavi5703 жыл бұрын
માતાજી તમને જાજુ આપે નીતિનભાઈ 🙏
@dhruvdigital61603 жыл бұрын
સલામ છે નિતીનભાઇ..... ધન્ય છે તમારી જનેતા ને.....
@divanamaster3622 жыл бұрын
વાહ ખજૂર ભાઈ તમે ખરે ખર કળિયુગ ના ભગવાન છે..ભગવાન તમને બહુ બધું આપે..મારા બાબા રામદેવ પીર તમને સદા સર્વદા મદદ કરે અને તમારી રક્ષા કરે ...તમને બહુ બધું ધન આપે....
@vipulvadher972 жыл бұрын
ધન્ય છે તમને ભગવાન સ્વામિનારાયણ તમારૂં આયુષ્ય લાંબુ કરે તેવી પ્રાર્થના
@hyperyt60423 жыл бұрын
i am proud of you khajur bhai to be indian and to be gujarati..
@VMRaval-dr8zt3 жыл бұрын
ખજૂર ભાઈ તમારી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવુ છુ લીંબડી થી વિજય ભાઈ એમ રાવલ
@rishisoni91263 жыл бұрын
Really appreciate your work 😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 JAY MATA JI JAI SHREE KRISHNA 💚🙏🙏
@nikunjdodiya89002 жыл бұрын
લાખ લાખ વંદન તમને🙏,,,જય માતાજી,જય શ્રી કૃષ્ણ
@narendranayak9620 Жыл бұрын
મારી કુળદેવી શ્રી અંબાજી માં ને પ્રાર્થના કરૂ કે ખજુર ભાઇ ને અને તેમનાં પરિવાર માં સુખ શાંતિ આપે અંને તેમના દરેક સપના માતાજી પુરા કરે.જય શ્રી રામ જય માતાજી ખજુર ભાઇ રામ રામ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mr.ghost.20043 жыл бұрын
GUJRAT KE SHER ❤❤❤❤🙏KHAJUR BHAI = LEGEND MAN 😊❤
@A2ZWorld73 жыл бұрын
તમારું બાકી કેવું પડે ... અત્યારે જે તમે બધાની મદદ કરી રહ્યા છો.. આ એ સમય છે જયારે માણસ ને સૌથી વધારે તકલીફ પડી રહી છે.. અને આ સમય માં જે બધાની મદદ કરે છો તે ધન્યવાદ ને પાત્ર છે.. માતાજીના આશીર્વાદ કાયમ માટે તમારા પર રહે.... 🙏🙏 જય માતાજી 🙏🙏
@jagdishrathva86803 жыл бұрын
ભગવાન તમને સારી તંદુરસ્તી આપે એવી જ ભગવાન ને પ્રથાના......જય શ્રી કૃષ્ણ સર 🙏
@pareshpitadiya3033 жыл бұрын
વાહ ખજુર ભાઈ તમને ,તમરા વિચારને અને તમારા માતા પિતા ને લાખ લાખ વંદન🙏🙏🙏🙏
@shravanmakvana85123 жыл бұрын
Very very nice ખજૂર ભાઈ
@shravanmakvana85123 жыл бұрын
ખજૂર ભાઈ ખૂબ ખૂબ આભાર તમે આવા લોકોની મદદ કરી છે. જય માતાજી ધન્યવાદ તમારો
@prafulchandrakalola78202 жыл бұрын
બ્રાહ્મણસ્ય તેજો ત્વમ ધન્યો અસિ ભૂતલે.
@Arth_patel3 жыл бұрын
One man show❤️🔥
@Akramsaiyad3 жыл бұрын
Salute to you and your dedication brother. Allah bless you brother.
@anirudhsinhchavda703 жыл бұрын
ખજૂરભાઈ આપ ને માતાજી ખૂબ સુખી રાખે અને જાજુ આપે અને આવી રીતે જ દરેક ના દુખ મા ભાગ લ્યો અને આવા જ સારા કામ કરતા રયો....love you bhai👍🦁🦁🦁👑👑👑
@gujaratiajabgajab3 жыл бұрын
ધન્ય છે 🙏🙏
@SAGAR-hz6gh3 жыл бұрын
Please bhai tamaro number Aapo ne please Please 🙏🙏🙏🙏🙏🙏 mane taru kaam che
@dilipchuhan20703 жыл бұрын
जय माताजी
@kandarpdave18213 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@surengamit1032 жыл бұрын
👌👌👌👌👌👌 Mahadev na swaroop thi aavya cho khajurbhai tame ewu lage che mane tamara jeva badha hoi to koi dukhi ny rey... 👌👌👌✨✨✨✨✨✨✨
@PradipSolankiofficial3 жыл бұрын
ખજૂલભાઈ જે કામ કરે છે તે કામ સરસ કામગીરી છે માનવ સેવા એજ પ્રભુ સેવા છે ખરેખર ખજૂરભાઈ ને ભગવાન વધુ ને વધુ ધન આપે એવી પ્રાર્થના કરુ છુ ખાસ જણાવવાનું કે ખજુરભાઈ જે કામગીરી કરે છે તે ખરેખર સરકાર ને કરવું જોઈએ આપણી સરકાર સાવ ખરાબ છે ખજૂરભાઈ ને હવે સરકાર મા આવું જોઈએ મારો અંગત અભિપ્રાય છે
@pdofficial50983 жыл бұрын
Sir બધાજ લોકો તમારા જેવું વિચારે અને મદદ કરે તો ઘણા બાળકો નું ભવિષ્ય સુધરી જાસે. 🙏🙏🙏👌👌👌👌
@NetworkMarketingIndia0073 жыл бұрын
👏👏👏Hats of to You Nitin Bhai , God Bless You 💐 Keep it Up... 💐 You are Doing Wonderful Job 💐
@kishanboliya21023 жыл бұрын
સલામ છે હો તમને ખજુર ભાઈ🙏🙏👏👏
@thakorharesh79792 жыл бұрын
ખજુર ભાઈ ધન છે તમારા માત પિતા ને મા ભગવતી તમને ખુબ ધનવાન બનાવે એવી પ્રાર્થના કરું છું
@shaileshprajapati84583 жыл бұрын
किसी के दुख को देख कर अगर आपको भी दुख होता है तो यकीन करो आपके जैसा सुन्दर इंसान कोई नहीं,👍👍 તમને લાખ લાખ વંદન 🙏🙏🙏
@dipakprajapati4463 жыл бұрын
માતાજી અમને કૂબ સૂકી રાખએ
@dipakprajapati4463 жыл бұрын
હા મારા પ્રજાપતિ ભાઈ હા
@dipakprajapati4463 жыл бұрын
કયાથી સોં મારા ભાઈ મારા સમાજ નુ ગેર્યનું સોં વાલા
@pgpatelok13723 жыл бұрын
kzbin.info/www/bejne/f3yUlKhsfLKNfpo
@mr.meldiwadacreation56033 жыл бұрын
Jay Mataji 🙏🏻 Mataji Tamne Saday Khush Rakhe Evi Prathna 🙏🏻❤️🙌🏻
@rohanpatel83613 жыл бұрын
I proud of you sir...dil thi slam..🙏
@Jitu_Mali3 жыл бұрын
❤️ વાહ બોસ વાહ દિલ જીતી લીધું ❤️
@abhivasava8203 жыл бұрын
Vah..bapu ❤️..salute..this .man..🙏
@savandarabar68913 жыл бұрын
વા ખજૂર ભાઈ.... મોજ કરી નાખી.... આવા હાવજ આપડા ગુજરાત સે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rdayabhai4893 жыл бұрын
Wah bhai
@pgpatelok13723 жыл бұрын
kzbin.info/www/bejne/f3yUlKhsfLKNfpo
@dharaninikhil22693 жыл бұрын
PROUD OF U SIR ♥👍🙏
@SKYSTAR53 жыл бұрын
વાહ ખજૂર સાહેબ વાહ...🙏🙏🙏🙏
@danidhariyakrupa35622 жыл бұрын
ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે...... 🙏🙏🙏🙏
@gujjuking36253 жыл бұрын
ઘન્ય છે ખજુર ભાઈ. જે કામ સરકારે કરવુ જોઈએ એ કામ તમે એક કોલ કરીને કરી દીઘુ. જો આવી રીતે આપડી સરકાર મદદત કરતી હોત તો આ દુનિયામાં કોઈ ગરીબજ ના હોત....💐💐💐🙏🙏🙏
@pgpatelok13723 жыл бұрын
kzbin.info/www/bejne/f3yUlKhsfLKNfpo
@ankitabhatt54022 жыл бұрын
Shchi vaat modi jaga khjur bhai aapavi joeya modi to 1 no choor che .
@ankitabhatt54022 жыл бұрын
Khajur bhai tame pm bani jav modi ne kadho modi chor che
ખૂબ જ સારું કામ કરી રહ્યા છે ખજૂરભાઈ ....we can helps khajurbhai by encouraging them and if you are financially stable then you can support financially....
@lakhmanbhutiya94813 жыл бұрын
વાહ યાર ભાગવાન તો છે.જ.આદુનીયામા પન પારખવા જોયે.જે લોકો કીયે છે.કે ભાગવાન કીયાય છેજ નય ઈ વાત સાભડી લીયે.
@bhumipatel60963 жыл бұрын
Hii
@pgpatelok13723 жыл бұрын
kzbin.info/www/bejne/f3yUlKhsfLKNfpo
@dashrathchaudhary3943 жыл бұрын
@@bhumipatel6096 hiii
@prakashpurohit28493 жыл бұрын
Mataji Khub Khub Aashirvad Bakshe Evi Prathna 🙏🏻❤️
@kuldevisounddev2 жыл бұрын
સર તમારા કર્મ કામ જોઈ ને હરખ ના આંસુ આવી જાય છે જય હો તમારી ટીમ ને 👍🏻💐🙏🏻🙏🏻
@ranjitthakor18873 жыл бұрын
ખરેખર સર તમે માણસ નથી પણ ભગવાન છો કે સર આટલા કપરા સમય માં તમે તમારો જીવ જોખમ માં મુકિ ને ગરીબો ની આટલી હેલ્પ કરી રહ્યા છો કોરોના ની મહામારી ચાલી રહિ છે તો પણ તમે રાત દિવસ નથી જોતા સર ખરેખર તમે ભગવાન છો માતાજી તમારા ભંડાર હંમેશાં ભર્યા રાખે એવિ દુવા છે અમારી
@bestpvtltd84773 жыл бұрын
very very nice sir ji ..aap ke jesa ensan duniya me bohot kam hote hai jo auro ki probelam apni samchte hai aap bohot bohot Gret .ho sir ji ..from sadhana rajput
@dhruvittailor57363 жыл бұрын
Ambani pn kai na aave mara khajurbhai same. Bo motu dil💟 che Jani Brothers nu. Jay Mataji🙏💐 We always support khajurbhai and team🎉🎊💐
@Ashwindivecha2 жыл бұрын
નિતીનભાઇ,તરુણભાઈ આપ ના પૂ. માતુશ્રી ને કોટી કોટી વંદન 🌹🙏🌹 કેટલા ઉચ્ચ વિચારો અને લોકો ને મદદરૂપ થવાની તત્પરતા.... ખૂબ જ ઓછાં લોકો છે.આપ બંને ભાઈઓ ધૂમકેતુ તારા જેવા આ કળિયુગમાં ચમકતા તારા સમાન છો.
@patelvinod88052 жыл бұрын
ખજુર ભાઈ અસલ માં ગરિબો ના બેલી છે. જય માતાજી 🙏. ખજૂર ભાઈની સો વર્ષના કરે..🙏👍