TRIRANGA YATRA HIGHLIGHT || HARIVANDANA COLLEGE - RAJKOT ||

  Рет қаралды 768

Harivandana College

Harivandana College

Күн бұрын

TRIRANGA YATRA || AZADI KA AMRUT MAHOTSAV || HARIVANDANA COLLEGE || RAJKOT ||
'હર ઘર તિરંગા' ના દેશવ્યાપી ઉપક્રમ અંતર્ગત હરિવંદના કોલેજ દ્વારા સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. તારીખ ૯ ઓગસ્ટ, ૨૦૨૨ અને મંગળવારના રોજ હરિવંદના કોલેજના કેમ્પસથી શરૂ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પ્લાઝા સુધી તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દેશભક્તિ સભર ઉપક્રમમાં હરિવંદના કોલેજના આશરે ૧૫૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. હાથમાં તિરંગો અને દિલમાં દેશનું ગૌરવ ભરીને એક સાથે ૩૦૦૦ કદમો 'હર ઘર તિરંગા' ના આ દેશવ્યાપી ઉદ્દેશને સાર્થક કરવા સજ્જ થયા હતા. આ કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વ ગવર્નર શ્રી વજુભાઈ વાળા સાહેબ, ગુજરાત મજદુર સંઘના વાઇસ ચેરમેન શ્રી હસુભાઈ દવે સાહેબ, રાજકોટ ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી સાહેબ તથા DYSP શ્રી અજયસિંહ જાડેજા સાહેબ હાજરી આપીને કાર્યક્રમની ભવ્યતામાં વધારો કર્યો હતો. હરિવંદના કોલેજના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ ચૌહાણ તથા કેમ્પસ ડાયરેકટર શ્રી સર્વેશ્વરભાઈ ચૌહાણના નેતૃત્વમાં સર્વે વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ આ કાર્યક્રમને અલગ જ ઓપ આપ્યો હતો.
#triranga #indianflag #trirangayatra #azadi #75yearsofindianindependence #harghartiranga
#amritmahotsav #indianarmy #azadikaamritmahotsav #aatmanirbharbharat #narendramodi #india #bjp #pmmodi #newindia #bharat #education #gujrat #cmo #pmoindia #rajkot #education #youth #saurashtra #university #amdavad #jamnagar #morbi

Пікірлер
Documentary on Dr.M Mohan Alva
16:55
Shobha Digitals
Рет қаралды 6 М.
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 13 МЛН
નવરંગ રાસોત્સવ 2024
11:54
murlidhar vidhyalay
Рет қаралды 847
Ranchhoddas bapu ashram Rajkot.rajkot.akhnd ramdhun.chandu Koshiya
6:44
Mandir ni Safar
Рет қаралды 4,6 М.
Covid Relief Work for India by Rajkot Gurukul
7:57
RAJKOT GURUKUL
Рет қаралды 6 М.
Parika Ne Karva Chauth Vrat Karvanu Sapnu Adhuru 😀| Family Vlogs
13:11
The Family's Vlogs
Рет қаралды 1,6 М.
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37