એજન્ટો દ્વારા જબરજસ્તી થી કૃપાનો આપવામાં આવે છે એનો પુરાવો જોઈએ તો હું આપુ મારી જોડે 7 છોકરા નોકરી કરેછે એમને જબરજસ્તી થી કૃપાનો આપીછે એજન્ટો એ અને મને ખબર પડતાં મે પૈસા તો નથી ભરવા આપ્યા પણ એવા મજૂરી કરી ને ગુજરાન ચલાવતા લોકો ને જબરજસ્તી કરવામાં આવે છે એનું તો કોઈ ધ્યાન માં લો ....
@mafatlalrabari90639 күн бұрын
ભષ્ટ્રાચારી ને અમુક ધારાસભ્યો બચાવી રહ્યા છે. લક્કી ડ્રો મા ગરીબ લોકોને ખોટુ સપનું બતાવી લુંટ ચલાવી છે.
@MashruBhaiRabari-d4v14 күн бұрын
ગમે તે હોય તમે સાચા હોઇ સકો પણ આ રૂપિયા નો ઉપયોગ ગાયો, ગૌ શાળા માં થયો નથી..
@prahaladupadhyayofficial408614 күн бұрын
વાત એમ નથી પણ ડ્રોનો નિયમ મુજબ જો આપને ઇનામ ના લાગે તો 70% રકમ પરત મળવી જોઇએ એ નિયમનું ઉલ્લંઘન થાય બીજું કે કુપન વેચવાની કોઈ લિમિટ નથી
@mrjolly000714 күн бұрын
જો તમે છેતર્યા નથી તો એજન્ટ ને તમે એક કૂપન ના પાછળ ૨૫૦ રૂપિયા કમિશન આપો છો બોલો જવાબ
@nanjibhaithakor793413 күн бұрын
શું કામ આવા છેતરવાના ધંધા કરો છો ગૌમાતા ને આપવા હોય તો એમના એમ આપોને આવા ડ્રો શું કામ રાખો છો
@tagjithakor320013 күн бұрын
અશોકભાઈ ની વાત સાચી છે
@Gujju___comedy14 күн бұрын
ગાય ના નામે લુંટે છે
@ShekhaliyaRavi-h4x13 күн бұрын
હા હા ભાઈ
@ankitmoriyaankitmoriya36714 күн бұрын
સજા થવી જોઈએ આવા લોકોને કમાવવા માટે નું સાધન બનાવી નાખ્યું છે
@bollywoodmovie955014 күн бұрын
આ લોકો બહુ કમાય છે
@RAJA_SADHi_10013 күн бұрын
❤ashokbhai sachu bole che emni vaat mano plize ❤😂ashokmali ❤sara manas che❤emne 200%gaushala ma aapya 😂❤emni vaat sachiche❤❤❤❤❤ashok❤mali❤king❤is❤back❤❤ashok❤mali❤
@MALI_VASHANT_D10 күн бұрын
❤
@PrakashP-r1t10 күн бұрын
अगर आप जीने की इच्छा रखते हैं तो जिसका भी पैसा लिया तो उसका वापस कर दो तो आपको संतुष्टि मिल जाएगी
અશોક ભાઈ ગુનેગાર નથી પણ એજન્ટ ટિકિટ બુક કરાવી દીધી હોય છે પણ ટોકન પોતાના નામના નાખે છે
@mafatlalrabari90639 күн бұрын
જો થોડા ઘણી લોકશાહી બચી હોય તો તેને સજા થવી જોઈએ.
@prakashservi60710 күн бұрын
ही
@laxmandesai790010 күн бұрын
अशोक माली ने जीवता ने जीवडा पडछे मोटा मोटा प्लास्टिक ना पड छे गरीब लोग ना पैसा पड़ाया छे
@MafabhaiAjabhai14 күн бұрын
લૂંટે છેઃ જીત્યા એમની વાત છોડો total ઇનામ પાછી ગયો માટે કેટલા આપો છો એ જણાવો
@jayasbhaipatel69911 күн бұрын
❤❤❤
@govajithakor783014 күн бұрын
😢😢😢
@VinodKumarGalsar-us7gf13 күн бұрын
120 ટીકીટ લીધી પણ એક ના લાગી આનું સુ કેવુ તમારૂ 48000રૂથયા
@rakeshagravat15709 күн бұрын
150 ટીકીટ લ્યો હોને
@rakeshagravat15709 күн бұрын
પછી ચાન્સ મલીસકેહોને
@PrakashP-r1t10 күн бұрын
आपको पता है लोग कितने महीने से 399 कमाते हैं जो भी आपको 399 दिए हैं ना वह पूरे मजदूरी करने वाले आदमी दिए मजदूर आदमी ने पैसा ज्यादा दिया है पैसा वाला कोई टिकट नहीं लेता है वह गरीब आदमी मजदूरी में ले लेता मजबूरी के कुछ ना कुछ आएगा कुछ ना कुछ आएगा वह लालच में कभी भी गरीब आदमी मजबूरी में आ जाता है
@dineshmali984810 күн бұрын
Kiyu diya
@jayjogmayabhavani11 күн бұрын
आज शुधी गरीब ने कोई ईनाम लाग्यु नथीभाई
@laxmandesai790010 күн бұрын
खोटा छे अशोक माली गौशाला मा ऐक रुपीयो नथी आपयो
@PrakashP-r1t10 күн бұрын
अपने मजबूरी का फायदा उठाया चाय न्यूज़ के पास जो चाहे पुलिस के पास जो चाहे किसी के पास जाओ मगर भगवान के पास तो एक दिन आप जरूर नहीं आई है यह मेरा मैसेज पढ़ लेना और दिमाग में उतार लेना
@MafabhaiAjabhai14 күн бұрын
થોડાઘાણી બાકી ક્યાં ગઈ
@hinglajdangadhavi260414 күн бұрын
Khotu hoy to badh thavu joiye sachu hoy to police ne madat krvi joiye