Patel na dada kali majuri kari tenu parinam se bhai jay hind
@dhirajlalkarkar54376 ай бұрын
નમસ્કાર બાપુ જાહેર જીવનમાં કામ કરતા કાર્યકર્તાઓને ખૂબ સરસ શિખામણ અને આપના અનુભવના આધારે માર્ગદર્શન આપ્યુ... ❤ વંદન..
@narsangjithakor70986 ай бұрын
બે વર્ષ પહેલાં નો હોય કે હાલ નો હોય પણ હકીકત સાચી છે,તમામ ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ ની જેમ એક નહીં થાય ત્યાં સુધી તમામ ક્ષેત્રે અન્યાય થશે..,..સાંપ ત્યાં જંપ
@MUKESHPATEL-cg8lc6 ай бұрын
પહેલા વિચારો બદલીને વૈચારીક ક્રાંતિ લાવવી પડે પછીજ શકય છે
@mahendraarya78436 ай бұрын
વિકાસ માટેની પ્રેરણા બધે થી લઈ શકાય... સરસ વાત કરી છે.
@bhkt6 ай бұрын
સાચી વાત છે બાપુ ની સામાજિક કીનાખોરી નથી પણ હરીફાઈ હોવી જોઈએ પટેલો આગળ છે કેવું પડે.આં.બાપુ ની ઈમાનદારી છે
@vismitpatel61186 ай бұрын
સમાજ માટે આવા મહાન વ્યક્તિ ની શિખામણ જરૂરી છે.. ધન્યવાદ બાપુ સમાજ માટે કંઈક કરવાની લાગણી આપે દર્શાવી તે બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું..
Pela to magaj ma je rajvada vakht ni rai bhareli che a kadhi nakho ane Kam dhandha ma dhyan aapo to badhu thai sake
@NationalFighter6 ай бұрын
Excellent coment।👌👍
@bhaktibhaipatel16626 ай бұрын
Right
@ArvindbhaiPatel-ek5ln6 ай бұрын
Sarv sanmanniy neta. I like most. Jay bhavani Jay Shree ram
@nanjibhaimurjibhaigodvani78096 ай бұрын
આમા પાટીદારને શુ કામ વચે લય આવોછો બાકી રાજપુતો લડીલીયો પણ પાટીદાર જયા હોય. તીયા સાથેજછે
@aggamer46286 ай бұрын
પોપટ બનાવો છો 2વર્ષ પેલા નો વિડીયો છે ખોટા મેશેજ આપો છો
@RakeshMehta-o3d6 ай бұрын
બાપુ એ સરસ વાત કરી તેમાં થી સમજ વા જેવું છે ક્ષત્રિય સમાજ ધારે તે કરી શકે છે 🙏
@bnpateldudhat83272 ай бұрын
ખુબ ખુબ અભિનંદન બાપુ આવી સાચી વાત કરી ક્ષત્રિય સમાજ શિક્ષણ તરફ વળે તે જરુરી છે
@mansukhbhut20266 ай бұрын
Have patel samaj aa bhai ne na bolavta saram aavese jay shree ram🙏🙏🙏
@deathbadff71926 ай бұрын
આપળે શું કરવાનું છે સાહેબ તમે બીજેપી છોડો બાપુ ,,,,,,,
@ramniklalkamani33957 күн бұрын
Badhano sahkar hovo jaruri chhe. Jay mataji
@ShamjiChavda-x4u6 ай бұрын
Wat sachi say, Bapu ❤
@smpatel22296 ай бұрын
Unity of society is not sufficient but hardwork ,education ,politeness , are most essential for any community development . Poor person becomes politician and become minister he must respect first poor then after rich it's real way of society development but no they goaway from originality as if they born with silver spoon .
@shaileshpandya55016 ай бұрын
Excellent speech for inspiration
@Makwanshitalben6 ай бұрын
Khub sari vat Kari saheb
@pravinbhaijasani18656 ай бұрын
જય માતાજી .
@vanshdancerindia81036 ай бұрын
ખુબ સરસ વાત કરી આપે પોતાના સમાજને કેવી રીતે સમજાવો અને આગળ લઈ જવો એ દિશા તમે યોગ્ય બતાવી છે જય માતાજી જયશ્રી રામ
@vijayadvocate85956 ай бұрын
U
@hematchavda27016 ай бұрын
નેતા સમાજે દરેક સમાજ ની ચિંતા કરવાની હોય નહીં કે પોતાની જ જ્ઞાતિ ને લાભ આપી દેવાનો ખરો નેતા કોઈ દિવસ જ્ઞાતિના બંધનોમાં સ્ટેજ ઉપર આવે જ નહીં કારણકે એણે જે પગાર ભથ્થાં વિદેશ યાત્રાઓ અને જે પેન્શન લે છે એ જ્ઞાતિના નથી હોતા સમસ્ત ભારત દેશના નાગરિકોના હોય છે મારા વ્હાલા.નેતાએ હોદ્દાના સપથ લીધા હોય છે ત્યારથી એણે પોતાની જાતને રાષ્ટ્રને સમર્પિત કરી દેવાની હોય છે...જાત મટીને કજાત બનવાનું હોય છે મુલ્યો માં જાત બનવાનું હોય છે નહીં કે જ્ઞાતિ વાદનો મધપુડો સંછેડવાનો. અને પોતાની જ્ઞાતિ ના માણસોને પી એસ આઈ કે ડી એસ પી બનાવી દેવાના દરેક નો ખ્યાલ નેતાએ રાખવાની નૈતિક જવાબદારી નેતાની છે.કેવી કમનશીબી છે કે દેશ આઝાદ થયો ત્યારથી જ આપણે સૌ જ્ઞાતિના વાડામાં વેચાઈ ગયા અને એક સાચા ભારતીય બનવાનું લેશમાત્ર નથી વિચાર્યું.... મારા પ્યારા દેશવાસીઓ જાગો અને જ્ઞાતિ વાદી પરિબળો ને તમામ ક્ષેત્રે થી જાકારો આપો કચ કરાવીને જ્ઞાતિવાદી નેતાઓને તમાચા મારી અને દેશને બચાવો.... વંદે માતરમ્, જય વેલનાથ, જય માંધાતા સિંહ 🦁 જય ટભીયા રાઠોડ,જય ઘોષ દેશ રક્ષાનો.
@BabulalLunkad-rs3gt6 ай бұрын
आजनी तारीखमां सपंनन कोमीनीटी जैन पटेलो भलेहोय चल अंचल संपती मां क्षत्रिय समाज घणो आगलछे भारतवषँना राजामहाराजायोनी संपती ओछीनथी परंतु पछीनो क्षत्रियसमाज न् उभरवानु कारण सामाजीक खचँ बीजा समाजो करतां अनेक घणुछे ऐ पोतानीसामाजीक पकडमाटे राखवु जरुरीछे हवे क्षत्रिय समाज बीजनेसमां पण आगे वधीरहोछे समय लागशे पण धंधारोजगारमे आगेबढेगा हवे ऐ इगो नथी आवा का़यँकमोथी आतमविश्रवास मनोमल वधशे जयभवानी
@govindbhaia.kalola91236 ай бұрын
આ કાર્યક્રમ 2022 નો છે સ્ટેજ નું બેનર બતાવે છે વિચારીને કોમેન્ટ આપો, વિચારીને આજના આંદોલન સાથે ન જોડી દેતા
@PadheriyaPrabhatsang-sp1qy6 ай бұрын
ખરેખર. પકડાયું સાચું. !
@hematchavda27016 ай бұрын
જાગો ભારત ઇતર સંગઠન સમિતિ ના ભાઈઓ જાગો આંખે પાટા ના બાંધો આગળ પાછળ નજર દોડાવો તમોને આપો આપ બેયમાન અને ચાલાક ભાષણોની વાસ્તવિક અને મનોવૈજ્ઞાનિક અસર આપણા ઈતર સંગઠનમા જોવા મળશે.શંકર સિંહ વાઘેલા વખતથી જ સાચું પકડાઇ ગયું હતું પણ ઈતર સમાજ હજુ સમજતો નથી અને બીજાની ચાપલુસી કરીને એક બીજાની ટાટીય ખેંચ કરે છે બાકી ખરી લડાઈતો આ ઓબીસી સામે જ છે પણ લોકોની ના સમજ છે કે આવી ચાલાક વાતો સમજી શકતા નથી નહીંતર આઝાદી સમયથી જ ઓબીસી મુખ્યમંત્રી હોત.... હજુ ચેતીજાઈ તો સમય છે જાગ્યા ત્યારથી સવાર.... જય ઓબીસી ક્ષત્રિય જય માંધાતા સિંહ 🦁 જય વેલનાથ જય ટભીયા રાઠોડ.જય સર્વ ભારત ઈતર સંગઠન સમિતિ ની જય હો...❤
બાપુ એ ખૂબ સરસ વાત કરી અદેખાઇ કરો તો હું કોઈ પણ રીતે આગળ વધી શકુ તેવી કરો કોઈ ને પાછા ખેંચી ને નહીં
@manharbhaibaria97556 ай бұрын
સહન કરવાની ક્ષમતા વધારો સરસ મજાની વાત છે
@mahipatsinhchavda89546 ай бұрын
🎉બાપુ સલાહ. નથી જોઇતી સાથ જોઈશે ભા.જ.પ. છોડો
@smpatel22296 ай бұрын
God gives full support to honest ,hardworker ,polite but not to Proudy ,udhat , dishonest .
@kiransinhchauhan97826 ай бұрын
તમે કેટલા donate કર્યા જરા જણાવશો સાહેબ ?
@RichiAnand956 ай бұрын
Avu Na Kaho Bhai ! E Sachi Salah Ape Che !
@vijaygajera816919 күн бұрын
Jay sardar
@ramabengopani66586 ай бұрын
Badhai samaj ne potani rite agal javano hak che loksahima
@hematchavda27016 ай бұрын
ના બહેન એવું નથી અમુક સમાજને જ આ બધા ક્વોટા કોંગ્રેસ વખતથી ફાળવી દિધા છે.આજે આ મુદત પુરી થતાં સહન કરી શકતા નથી પણ ઇતર સમિતિ ની જ આ ભુલ છે કે આજ સુધી મત વેડફી નાખ્યા.. જય ભારત ઈતર સંગઠન સમિતિ જરા ધ્યેય તરફ આગળ વધો અને જ્ઞાતિ વાદી માનસિકતા ધરાવતા પરિબળો ને કચ કચાવીને તમાચો મારો એટલે જ્ઞાતિ વાદ કરતા બંધ થઈ જાય અને દેશમાં શાંતિનો અહેસાસ થાય. જય ઓબીસી ક્ષત્રિય,જય માંધાતા સિંહ 🦁 જય વેલનાથ જય ટભીયા રાઠોડ...
@ASHOKKUMARPATEL-vf9oe6 ай бұрын
सूर सूरियु
@harishjani32069 күн бұрын
એમના નેતા ની જેમ નાટકિયો છે
@ganpatsinghdeora85126 ай бұрын
👌👌👌
@bhailalbhaipatel53345 ай бұрын
Good
@gajendrasinghsongara5346 ай бұрын
समाज की बात कोन करेगा महोदय दो धारी तलवार से समाज को बचाइए
@hardevsinhzala-v8l20 күн бұрын
Babu jamna an tama su karu kabarchna
@AB234186 ай бұрын
Very nice thinking for future
@shashikantparmar7506 ай бұрын
duniya me jetli pan sodh Thai chhe indian loko e nathi Kari, videsi o Kari chhe, chhta pan ame mahan
@anilpatel56926 күн бұрын
what about બિન સચિવાલય પરીક્ષા કૌભાંડ: ભુપેન્દ્રસિંહ
@rameshrajput53216 ай бұрын
ખૂબ સરસ બાપુ
@asmitapatel30086 ай бұрын
Saheb mantri hta tyare badhu bhakti kri hot to badha aabhar mant saheb
@ramabengopani66586 ай бұрын
Kem dalit nu saru no joisakiya
@rajendraraval48226 ай бұрын
અરે ભાઈ દલિત સમાજ નો દાખલો આપી ને તેમણે દલિત સમાજ ના વખાણ કર્યા છે. કે આ લોકો પાસે થી આવુ આપણા સમાજ એ શીખવુ જોઈએ.
@yadavranjitsinhrajput603123 күн бұрын
Jay mataji Ap sharkar ma hata tyare shu karata hata? Ape bijana udahran apava pade . Apana udahran bijane apava pade avu kem n thayu? Khotu nahi lagadsho. Have ageva no avuj kahe che shory.
@baldevbhaipatel56996 ай бұрын
Dadagiri vala tatvo ne to samjan aapo
@bhkt6 ай бұрын
દરેકે પોતાના સમાજ વિશે આવું વિચારવું જોઈએ બાપુ નું એમ કેવું છે ભાઈ દલીત અને પટેલો ની પરસંસા કરી છે ઇરસા નથી કરતા
@LaljiRabari-xo8xl6 ай бұрын
જુનો વિડીયો શું કામ બતાવો
@bhkt6 ай бұрын
નવા vdo નો કોઈ દાવો નથી એમના વિચારો છે
@kiritbhaishukla17766 ай бұрын
हरि ॐ,, ईन्शाअल्ला खुदा हाफ़िज़,, बीजेपी के, अपनी निजी स्वार्थ इगो सकुचितता पुर्व ग्रह की वज़ह से,, सरदार वल्लभ भाई पटेल, अखंड भारत के सुप्रिमो रचयिता,, के, स्वप्न को,भारत की सनातन संस्कृति के रक्षकों में फुट डलवाकर रशिया युकैन इजराइल हमास भारत पाकिस्तान ईरान इजराइल,, जैसे विश्व युद्ध का रण मैदान,समरागण बना दीया,,,,कारण राम चन्द्र भगवान का जन्म गायकी वजह से हुआ वे गाये अपना पेट भरने केलिए शहर शहरके गली गली के कचरेके ढेरों मे मुंह डालत मजबुरन फिरत है अरे भुतकाल में बादशाहों भी गायों के पंचगव्यों का अमुल्य जीवनलक्षी उपयोगिता समझ कर वीआईपी सुविधाएं उपलब्ध करवाते थे और आज की सनातन संस्कृति की रखवाली सरकार ने,,,, हाहाहाहाहा, ठोको ताली परम आदरणीय श्री नवजोत सिंह सिद्धू सदाबहार बैट्समैन हीरो अजातशत्रु की जरा हटके स्टाईल में,,,,मन बचन,और कर्म से पवित्रतम लाखों क्षत्रिय समाज की वीरांगनाओं मां भवानी स्वरूपा को, भयंकर फिर भी,मूलायम ढंग से,जगत के, श्रेष्ठ फिलोसोफर वक्ता,ने, बहुत बहुत चालाकी से, दुनिया की सबसे, ख़राब गाली जैसे शब्दों से अपमानित किया,,,,, बड़े लोग बड़ी गलती,, हाहाहाहाहा,,, अखंड भारत के सुप्रिमो रचयिता सरदार वल्लभ भाई पटेल ने कहा कि,,,He is the man who differs fairly and agrees Warmly down'to to Earth attitude,, हरि ॐ,,,
Bapu aaje tame bilkul shankarsinh vaghela baupu jevij 100 tuch 24 carrate vat kari jay ho aava aagevano je samaj ma hoy e samaj ne kai no ghate bapu ghate to jindgi ghate bas mari pase sabdo nathi
@hematchavda27016 ай бұрын
લાયસન્સ વગરના ઘણા ડ્રાઈવરો એક્સીડન્ટ કરાવે છે પણ કોઈ લાયસન્સ ચેક નથી કરતા.
100 VAT NI AEK VAT KOI PAN SAMAJ KE KOI PAN JATI NA NETAO KYAREY DAN KARTA NATHI PACHHI TE JAHER MANDIR HOY KE POTANA SAMAJ NI VADI KE SHAIKSHNIK SANKUL KE SAMAJ NE AAGAL LAVVA MATE NA KOI PAN KAMMA ARTHIK RUPIYA NU YOGDAN KOI PAN PAX NA NETA KARTA NATHI HA BHASHAN GYAN SALAH SAMAJ NE SARI AAPE CHHE KARAN MOTA BHAG NA NETAO AE SAMAJ MATHI LIDHELU J HOY CHHE AETLE DEVANU MAN NATHI THATU DAN KARVANI UDARTA NATHI HOTI DHARE TO XTRIY SAMAJ NA SHANKAR SINH VAGHELA ANE BHUPENDRSINH CHUDASAMA AA BANNE NETAO KETLAY VARSHO SUDHI MINISTR PADE RAHELA CHHE TEMNI PASE ADHLAK NANU RUPIYA CHHE THARE TO BANNE NETO POTANA SMAJ NE SHAKSHNIK SANKULO BANAVAVA MATE 500 500 KAROD 1 1 HAJAR KAROD RUPIYA BANNE NETAO AEKLAJ API SHAKE TEM CHHE BIJA KOI XTRIY NE DAN DEVANI JARUR PADE TEM NATHI PAN APE TO
@NileshSaliya6 ай бұрын
સરસ વાત કરી હમેશા આપણાથી આગલ હોય તેની કપ્પેરીજ ન કરાય
@naturallifewithdina82966 ай бұрын
બે વરસ જૂનો વિડીયો છે
@girdharpatel44086 ай бұрын
2022 no video
@ArjunPatel-n2x6 ай бұрын
સંકુચિત વિચાર રાજ્ય કે દેશના સ્તરે ક્યારે વિચારશો?૦
@hematchavda27016 ай бұрын
પોતાની જ્ઞાતિ આગળ આવી જાય બીજાને પાળી દે પછી..... જય જ્ઞાતિ હિત,કરો નેતાથી પ્રિત....😂😅 જય શ્રી વડવાળા,જય શ્રી વેલનાથ,જય માંધાતા સિંહ 🦁 જય ટભીયા રાઠોડ જય સ્વામિનારાયણ...
@AsShndpa6 ай бұрын
Tali Kon paDA
@PrsvinsinhVaghela6 ай бұрын
કહવા કરતા કરવું જોઈએ
@anilpatel56926 күн бұрын
jayre seat par hata tyre samaj na yad avyo ?
@arvindrajpara25386 ай бұрын
Tamara samj na samjavo aj na Samy ma bapu bapu na chale har log ak chi to samaj na bijo samaj sath ape baki bapu sathe kon mahe Mari kare atle samj paecjad Rahi gayo
@yuvrajsinhpalwar73316 ай бұрын
samast rajputana ma ekta nthi , Bhupendrsinh ji
@natvarlalgardhariya2916 ай бұрын
Patidaro aani vat ma na aavta bhai
@pateldhirajbhai95620 күн бұрын
A bapu Sacha chhe pan Ava 50 neta hoy to saruat karvi joie
@rajputamaratji4806 ай бұрын
Ayushvan/bhavo
@bhimjibabariya33156 ай бұрын
A vat pdmini Ben ne samjo babu dalit pan xatriy hata 6 n rese Jay bhim jay sanvidhan
@arvindrajpara25386 ай бұрын
Only bapu giri kari atle pachad samaj Rahi gayo tamara Java vadilo dhyan apvu jove na
@ramilabengameti68246 ай бұрын
अभी तक कोई समाज था ही नही
@mamtamateda213126 күн бұрын
Talking much will not make progress.Do concret work for Samaj.Don't make money for your own.Give your all for Samaj.Meethi vatothi kasu tha'anu.
@mamtamateda213126 күн бұрын
Bapuona netama khata"e moti kod chhe.Samajana bhoge potanu bhalu kare chhe.Samajane netao uparathi vishvas uthigayo chhe.Pade pachhi Samaj pase avechhe.
@limbabhaichangani29556 ай бұрын
Bhupendrbapunekotikotivndan. Hmesastynojyhoy.
@PrsvinsinhVaghela6 ай бұрын
મુકો વાતો
@hematchavda27016 ай бұрын
પોતાની મા ને કોઈ ડાકણ ના કહે.
@bhimjibabariya33156 ай бұрын
Bolvano azadi bachao he apda bap savidan ne api 6
@jadejadivyarajsinh23506 ай бұрын
Bapu to pa6i aarakshan khatam karavo modi bhai ne kay ne karavo
@smpatel22296 ай бұрын
Two mouth politicians are now not demanded in any community. Now days gone to cheat peoples by even unliterate also . Peoples know how politicians collect votes and notes . Had you seen political leader poor ? Now every society and community should have debate for know your leader what they done for peoples and family wealth . Proud of caste is not important but what you done for poor ,vanchit are important . Modiji theory to give chance to all even poor is very descent . In abroad media is very powerful even minister use govt vehicle for personal use he has to resign its possible in India?
@SiroyaNarendar-vw7th6 ай бұрын
Bhupendh chudasma tikath n mile kyu pati
@bhimjibabariya33156 ай бұрын
Dalito xtriya 6 j imma koregav yes karo
@bhimjibabariya33156 ай бұрын
Xatriy xatrani sabhyata vanima rako ape saline bolvano adikar Dr ambedkar na savidaan ne apeli 6
@hematchavda27016 ай бұрын
એટલે જ વરઘોડા રોકાઈ છે અને વરરાજા નિર્દોષ હોવા છતાં માર ખાઇ છે.ભાઈ આ લોકશાહી છે....
@DalpatbhaiPatel-ze5lc6 ай бұрын
Old video
@RajendraZala-vi1op6 ай бұрын
Vato to badha kare se samaj ni pan khali vato j rahi jay se koe kam karta nathi
@hematchavda27016 ай бұрын
માત્ર દેખાવ છે ક્યારેક જાજો સ્વર્ણિમ સંકુલમાં આ ભાઈ તમોને ઓળખે તો કહેજો અમે આની સાથે ઘણો પરિચય કેળવી લીધો...❤