શું ધર્મ ના નામે ધંધા ચાલે છે ? - શું મોદીજીએ સંતો ને પણ ખરીદી લીધા છે ? - દલસુખરામ બાપુ સાથે સંવાદ

  Рет қаралды 48,587

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

8 ай бұрын

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- Shree Dalsukhram bapu Interview Part 02
Speech/Anchor :- vijay jotva journalist
Respondent :- Shree Dalsukh Ram Bapu
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
KZbin :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#DalsukhramBapu #Halvad #naklankdham
#દલસુખરામબાપુ #Ramdevpir
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview
#DivyDarshanBharati #vijayjotva
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani.com/
shree Dalsukhram Bapu interview Mulakat Part 02

Пікірлер: 88
@ashokdarji9022
@ashokdarji9022 8 ай бұрын
પ્રશ્ન કરવા બદલ પ્રત્રકાર ભાઈનો આભાર પણ બાપુએ જવાબ એવો આપ્યો છે કે એનો જવાબ કોઈ પાસે નથી બાપુનો જવાબ શાભળનારા પણ મોદી સરકાર ને ૪૦૦ ની પાર કરશે એવો જવાબ આપ્યો
@punamchandparmar2453
@punamchandparmar2453 8 ай бұрын
સરકાર દેશના બંધારણ પ્રમાણે ચાલે સરકાર કોઈ એક ધર્મ ન હોય
@jdn8960
@jdn8960 8 ай бұрын
A pan aavse beta ane hindu rastra banse
@rakeshparajapati94
@rakeshparajapati94 6 ай бұрын
જય અલખ ધણી
@rathodkamabha8936
@rathodkamabha8936 21 күн бұрын
હિન્દુ ધર્મ નાં થાપક કોણ છે તે વિસ્તાર પુર્વક જણાવો બાપુ ખાસ સંશોધન કરીને હિન્દૂ ધર્મ નાં કેટલાં વર્ષ થયાં તે સાંચી વાત આધાર પુરાવાઓ સાથે જણાવો બાપુ
@ramniklalarajgor8471
@ramniklalarajgor8471 8 ай бұрын
વાહ બાપુ વાહ તમારી જેવા સંતોની સનાતન ધર્મની જરૂર છે
@ahirhareshbhadak5487
@ahirhareshbhadak5487 8 ай бұрын
જય માતાજી જય દ્વારકાધીશ જય ગિરનારી જય ભોલેનાથ જય રામદેવપીર મહારાજ
@narshipatel8730
@narshipatel8730 8 ай бұрын
Sachi vat bapu jay swaminarayan
@Anil_Ahir5016
@Anil_Ahir5016 8 ай бұрын
Good 👍😊
@user-du9yj8fp8f
@user-du9yj8fp8f 8 ай бұрын
ખુબ ખુબ સરસ માહિતી
@AshwinBavaliya-dw6fe
@AshwinBavaliya-dw6fe 8 ай бұрын
બાપુ મારું એ વુ ક હે વા નુ થાછે ગામો ગામો સી વ સ ક તીનું મ દી ર હો વુ જો વી બ સ એ જપ્રા થ ના સે ❤
@mahipatsinhparmar3462
@mahipatsinhparmar3462 8 ай бұрын
Jay mataji
@hardevsinh5099
@hardevsinh5099 8 ай бұрын
ખૂબ સરસ બાપુ.
@c.k.parmar8859
@c.k.parmar8859 8 ай бұрын
અરે આ બાપુ ને મણિપુરનું પૂછો વિજય ભાઈ.
@jdn8960
@jdn8960 8 ай бұрын
Mani purnu tare su puchhavu 6 a ke rohigya ne Kem mare 6 a
@user-dw1ht3ti4u
@user-dw1ht3ti4u 8 ай бұрын
मोदी साहब जी धर्म के मार्ग पर चल रहे हैं इसीलिए सभी साधु संत मोदी जी को समर्थन कर रहे हैं मैं भी एक साधु हूं मैं भी मोदी जी को ही समर्थन देता हूं सनातन धर्म जिंदाबाद
@nileshparmar942
@nileshparmar942 8 ай бұрын
आप साधु है! तो खुद जरा काशी अयोध्या जैसे विकास के स्थलो पे गुम के आए और जरा प्राचीन शास्त्रों में ये स्थलो का महत्व का अध्ययन करे। फिर आपको मोदी के विनाश का पता चलेगा। आज जो यात्रधाम है वो आज एक पर्यटन स्थल बन गए है इसमें पहले जैसी आध्यात्मिकता और पवित्रता नही रही है। मोदी ने जो काशी की रचना थी इसको नष्ट करदी। दूसरी बात आज की कथाकथित हिंदू सरकार हिंदू मंदिरो को लूट रही है और उसपर कब्जा करके बैठी है। क्या आपने सुना है की अन्य धर्म स्थलो सरकार के नियंत्रण में हो? क्यों हमारे मंदिरो के संचालन trust में राजनेताओं बैठए है क्यों इसको हमारे संत साधु नही संभाल सकते? और यदि मोदी सरकार हिंदू सरकार है तो आज भारत गौ मांस के वैश्विक बाजार में प्रथम नही बनता। आज भारत में गौ हत्या बंद हो चुकी होती। और जो गौ हत्या करते है इसी विधर्मी लोग राम मंदिर का निर्माण कर रहे है इस से दुखत बात दूसरी नही हो सकती। आज हिंदू लोग अपने त्योहार भी नही बना सकते।
@dilipbhatt6404
@dilipbhatt6404 21 күн бұрын
धर्म मार्ग पर चलनेवाला जूठ बोल सकता है? दुसरेकी बात पर सही सोच नही सकता? उसको(सच्ची बात करने वालेको) दुश्मन मान सकता है।
@hemrajpatel3215
@hemrajpatel3215 8 ай бұрын
Vah bapu
@mukeshthumar3409
@mukeshthumar3409 8 ай бұрын
7:25
@babulalpatel8869
@babulalpatel8869 8 ай бұрын
Dear shri Dalsukharam Bapu. Jay Rama Pir. I visited Pipri Yatra Dham for three times. I belong to PATDI. Now at Ahmedabad as a Advocate in civil matter. I like your vedio very much BGPatel Advocate Patdiwala Ghatlodia Ahmadabad
@vasantbhanushali1877
@vasantbhanushali1877 8 ай бұрын
❤JSK 👄 om Namo Narayan 🌄 om namo Shivay ❣️ Har Gar mahadev 🧿 Zai Dhavrkadhish 🧿 zai matazi ❤ zaiGir Nari 💕 Zai Siya Ram ❤️👍🙏👄🌄❣️🧿❤💕🤓💙🐍😁☀️🚩🇳🇵💯🪔☘️🦚🌹
@vejabhaivejabhai7846
@vejabhaivejabhai7846 8 ай бұрын
જય અંલખધણી
@jerambhaimparmar5797
@jerambhaimparmar5797 8 ай бұрын
VaH.BAPI KHUB.SARAS
@shamalbhaichaudhary9864
@shamalbhaichaudhary9864 8 ай бұрын
બાપુનો જય હો જય ગુરુદેવ 🙏🙏🙏
@LabhsankarModha-me1oo
@LabhsankarModha-me1oo 8 ай бұрын
વાહ મારા ભારતવર્ષ સાધુ તમને ધન્ય છે બાપુ તમને વંદન
@user-hy8ls3or3p
@user-hy8ls3or3p 8 ай бұрын
જય માતાજી જય ગુરુદેવ
@lumbhakodiyatar7597
@lumbhakodiyatar7597 8 ай бұрын
હનુમાનજી નુ અપમાન
@narsinhbhaivalani4113
@narsinhbhaivalani4113 Ай бұрын
બધા ને માન આપવુ જોઈીઅે
@lumbhakodiyatar7597
@lumbhakodiyatar7597 8 ай бұрын
દેશ ના કીશાન નુ અપમાન
@lumbhakodiyatar7597
@lumbhakodiyatar7597 8 ай бұрын
ગાય નુ કતલ
@vijaysinhthakor6324
@vijaysinhthakor6324 8 ай бұрын
સનાતનઘમૅઆદુઅનાદીકાલથીચાલતીઆવીછેઅનેચાલશેબેવડાલોકોથીનથીચાલતો.જયરામ.
@dwarkadasmadlani7165
@dwarkadasmadlani7165 8 ай бұрын
Chaplusi Kari ek Katha kare evu kahyun k hu vyash pith par ti bolu chh k fala fala no LAFANGOchhe vyash pith ni pan kimmat ghatde chhe Kem Jane vyash pith parthi bolelu etle saav sach thai jatu hoi
@sukhdevparikh4259
@sukhdevparikh4259 8 ай бұрын
Bhai...aa...sadhu...modino...chacho Se...b..j..p....hatao...des...bchao
@jashvantdasparmar9019
@jashvantdasparmar9019 8 ай бұрын
ધર્મ ના ઓઠા હેઠળ અધર્મ ને સમર્થન આપવું એ જ કળિયુગ નું લક્ષણ છે.
@batukgangani1616
@batukgangani1616 8 ай бұрын
Dhrangadhra desal bhagt ni chapri ni mulakàt karo
@sureshsuva523
@sureshsuva523 8 ай бұрын
The framing of your first question was wrong. There are no Congress persons who respects Hindus. Congress is anti-Sanatan dharmi. Congressman or woman visits a Hindu temple not out of devotion.
@marajmoahanbhai2774
@marajmoahanbhai2774 8 ай бұрын
બાપુમણિપુરવીસેકેમકયીબોલતાનથી.
@user-dw1ht3ti4u
@user-dw1ht3ti4u 8 ай бұрын
इलेक्शन धर्म और अधर्म का युद्ध है मोदी जी धर्म के पक्ष में खड़े हैं तो फिर सभी साधु संत मोदी जी का ही पक्ष लेंगे
@arvindbhaipatel8945
@arvindbhaipatel8945 8 ай бұрын
આ વા હરામી બાવાઓ જ દેશ ની શાંતિ ડહોળે છે ડફોળ દેશ ની આઝાદી અપાવવામાં યોગદાન મોદી ના ખાનદાન નો એક પણ વ્યક્તિ નુ યોગદાન આપ્યું હોય તો બાવા બતાવ સરદાર પટેલ નુ પાટયુ ઉતારી ને મોદી ના નામનુ પાટયુ ચડાવી દીધુ છે એ શુ આ દલાલ બાવા ને ખબર નથી તને તો શુ ખબર પડે તુ માગી ને ખાય છે મોદી ના 2013 ના વિડીયો જોઈ લે ને 2014 પછી મોંઘવારી બેરોજગારી કૌભાંડો મણીપુર જેવા સવાલો ના જવાબ આપને બાવા ધામિર્ક લોકો રાજકીય ના હોય
@panchalchimanbhalaxmanbhai4473
@panchalchimanbhalaxmanbhai4473 8 ай бұрын
Ttu
@user-pi7yl8tw7e
@user-pi7yl8tw7e 8 ай бұрын
Godi sadhu Gay na darsan durlbh karva hoy to modi rss ne mano Aa sadhu o ne potani jagir bhali Ravan Gau bhakt hato Gau mas khanara to rss ne BJP ma chhe.
@rameshbhaiprajapati1227
@rameshbhaiprajapati1227 8 ай бұрын
બાપુ ને મારા કોટી કોટી પ્રણામ જય રામાપીર
@JagdishMathukiya-rk5ft
@JagdishMathukiya-rk5ft 8 ай бұрын
એકજદાસનોદાસસવોપીસેકાઇનય
@bhaveshgirnari3548
@bhaveshgirnari3548 8 ай бұрын
युगपुरुष किसको बोलते हैं वह तो पता होना चाहिए
@prabhatrathwa6044
@prabhatrathwa6044 8 ай бұрын
Shadhumshraj thodik tamare haji vadhare gayan praptini jarur chhe
@meghajibhaivora394
@meghajibhaivora394 8 ай бұрын
વાહ વિજયભાઈ આપને અભિનંદન અભિનંદન અભિનંદન
@Sagarrabari2020
@Sagarrabari2020 8 ай бұрын
ખૂબ સરસ વાત કરી બાપુએ❤
@rajeshdhamecha9245
@rajeshdhamecha9245 8 ай бұрын
બાપુ બાપુ.... એંકરભાઈ પણ મોદી કોટી માં ભાગવા કલર માં માર્કેટીંગ નો નવો ક્રેઝ ......ભાઈ ..ભાઈ...
@rajabhainaiya8587
@rajabhainaiya8587 8 ай бұрын
SAB JUTH HAI
@ZalagambhirsinhZala-up8rk
@ZalagambhirsinhZala-up8rk 8 ай бұрын
કોગ્રેસ વાડા ના ફોટા જોવા હોય તો દરગાહ મા જાવ
@meghajibhaivora394
@meghajibhaivora394 8 ай бұрын
ધમૅ સાથે સ્વાથૅ ના હોવો જોઈએ
@arvindsangani4895
@arvindsangani4895 8 ай бұрын
ઘંટો
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 6 МЛН
как попасть в закулисье в schoolboy runaway
0:51
我说我不是故意的,你们信吗
0:25
侠客红尘
Рет қаралды 18 МЛН
ВОТ как ЖЕНИХ выбирает СЕБЕ невесту 😱 #shorts
1:00
Лаборатория Разрушителя
Рет қаралды 8 МЛН
Приятного аппетита 🤣
0:15
Dragon Нургелды 🐉
Рет қаралды 8 МЛН