વિજયભાઈ તમે મુકેશ ભાઈ ઉસ્તાદ ની મુલાકાત લીધી બવ ગમ્યું મુકેશ ભાઈ જય રામાપીર તમને બવ જોઈ હું પણ તબલા સીખુ સુ તમારી પાસે થી બવ શીખવા મળે ને તમારો સ્વભાવ પ્રેમાળ સે જયહો નરેશ ભાઈ જય હો જય રામદેવજી મહારાજ જય સીયારામ
@Hemanshu_Ahir50164 ай бұрын
ખૂબ સરસ અભિનંદન મુકેશભાઈ સરળ સ્વભાવ અને હસતો ચહેરો જોઈ અમને પણ આનંદ આવે
@Milu20024 ай бұрын
Wah bhai ketla samay thi mukesh bhai ne najik thi janvani ichha hti atle e ichha tme aa video marfte puri kari....mukesh bhai khub aagad vadho....naresh bhai tme to dil khus kari didhu benjo vagadine❤
@maheshbarot41194 ай бұрын
સરસ મુકેશ ભાઇ
@laljighoghari92704 ай бұрын
વાહ ઉસ્તાદજી ખૂબ જ સરળ સ્વભાવ એકદમ પારદર્શક વ્યકિતત્વ ખૂબ આગળ આવો એવી પ્રભુ પાસે પ્રાર્થના
@RamkeshurBhola4 ай бұрын
વાહ વિજય ભાઇ જોટવા મુકેશ ઉસ્તાત સાથે સમવાદ પછી આનંદની હેલી ઉભરણી ભોળા રામ ગીર સોમનાથ જય માં ભતવારી માતાજી
@mohanbarot85844 ай бұрын
વાહ વિજયભાઈ ખુબ ખુબ ધન્યવાદ મુકેશભાઈ બેસ્ટ ઉસ્તાદ છે જ તેમના જીવન વીશે જાણી આનંદ થયો મુકુન્દ ભાઈ બહોત અચ્છે
@violin77394 ай бұрын
Wah wah ustaad Mukesh barot 🙏🙏 Jay ho🙏👌👌 👏🏻👏🏻
@padhiyarvijay76684 ай бұрын
Ha sagar bhai ha
@rukhadbhaibharvad31854 ай бұрын
Jay ho mukesh bhai barot
@rambarot9304 ай бұрын
Wah Mukesh bhai
@JaysukhGoswami-pd4jw4 ай бұрын
વાહ મુકેશ ભાઈ હું ખૂબજ નજીક થી ઓળખું છું બંને ભાઈ ઓ ને કિર્તી ભાઈ પણ ખૂબ સારી સંતવાણી કરે છે મુકેશ ભાઈ નું શું કહેવું
@meetsoniofficial92844 ай бұрын
Bv Saro Ustad Mukesh Bhai Barot ✨🔥 Khubj Saru tablu vgade che 🙏
@hareshbarotofficial22404 ай бұрын
ખુબ સરસ મુકેશભાઈ અભિનંદન
@TamannaNashikdhol4 ай бұрын
Waah Mukesh bhai ❤
@kartikgaming64794 ай бұрын
તમારો સરળ સ્વભાવ ઇશ્વર ની દેન છે. મુકેશ ભાઈ
@mukeshbarotbarwala8614 ай бұрын
Peli vaar camera same bolyo chhu etale kai pan bhul Thai hoy to maaf karjo. Jay siyaram jay mataji 🙏🏻0:11
@karanodedara99904 ай бұрын
Mukesh ustad tamaro bov moto fan chu please amdavad baju nikdo etle chotila pela devangi hotel ave che please padharjo
Koi ne khabar hoy to kejone ke aa vache je banjo par solo vagadvama aavya a koi geet che ke su kai khabar che koine?
@maheriyasukhdevh61004 ай бұрын
વીજયભાઈ. અને મુકેશભાઈ ગામ દેવચરાડી સુખદેવભાઈ
@darbar_78774 ай бұрын
Aato nasabandi mate hamana aamari school maa aavya hata
@Bharatbhai19474 ай бұрын
કલાકારો બધા મગરના આંસુ સારે છે
@onlineoffline67454 ай бұрын
કેવી રીતે જરા જણાવજો,,,
@onlineoffline67454 ай бұрын
ઘણા બળતરા વાળા લોકો, આસપાસ કોઈ કલાકાર ભજન ગાવા આવે તો મફતમાં પણ સાંભળવા નથી જતા,, પણ કલાકાર આટલા રૂપીયા લે, ફલાણા રૂપીયા લે એવી ખોદણી કર્યા કરશે,,, જેના માં દમ છે એ કલાકાર બોલાવે છે,,બાકી આપણે મફતમાં સાંભળી ને મોજ કરાય,,,એવા લોકો ને ઓછા પૈસા વાળા કલાકાર લાવવા નથી કેમ કે બધા ને મોટા કલાકાર ગાય એવુ સાંભળવુ હોય છે
@haribhaijograna39484 ай бұрын
કલાકાર થવાતું નથી કલાકાર જન્મે છે કુદરત ની અનમોલ ભેટ
@jaymataji83634 ай бұрын
Kalakar madar hoy che ena karta rajkarni ane police vada sara