"શિસ્ત "અને સમય ના આગ્રહી એવા પ઼ફુલ ભાઈ દવે ને અભિનંદન ધન્યવાદ;!!
@nareshprajapati7103 Жыл бұрын
❤ વાહ પ્રફુલ્લ ભાઇ દવે વા મધપુડો વા જય હો
@MansukhbhaiKakadiya-k5c Жыл бұрын
પ્રફુલભાઈ ના ડાયરાઓ ની ખૂબ મોજ લીધી છે એમાંની એક મોજ વલભીપુર તાલુકાના કાનપર મુકામે બાલાજી હનુમાનજી મંદિરે પ્રફુલભાઈ તેમના પરિવાર સાથે આવ્યા હતા પ્રફુલ પ્રફુલ ભાઈ નો દીકરો ત્રણ વર્ષનો હતો મે તેમના દીકરા ને રમાડ્યો છે એક દિવસ અને એક રાત્રી બાપુ સાથે પ્રફુલભાઈ દવે તેમના પરિવાર હું ત્યારે રાજકોટ થી ઝાલા સાહેબ પણ આવ્યા હતા હવે તો યાદગીરી રહી ગઈ છે ભલા મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ
પ્રફુલભાઈ ની એક વાત તો યાદ કાનપર મુકામે લીમડા નીચે બેસતા હતા ત્યારે પ્રફુલભાઈ આપ બોલ્યા હતા કે કલાકાર કોઈ મોંઘો ન હોવો જોઈએ મેં કોઈ સસ્તો પણ ન હોવો જોઈએ આપની એક વાત યાદી દેવડાવી છે યાદ આવે તો મને યાદ કરજો