એવો કોણ છે ખલાસી? | Jay Vasavada’s Speech at Moraribapu’s Ramkatha | Sanosara |

  Рет қаралды 25,543

Jay Vasavada Original 'planetJV'

Jay Vasavada Original 'planetJV'

Күн бұрын

Пікірлер: 51
@mannbarad4095
@mannbarad4095 10 ай бұрын
મજા આવી જયભાઈ. દિલ ખુશ
@ushajoshi5249
@ushajoshi5249 11 ай бұрын
પૂજય બાપુ ના સાન્નિધ્યમાં આ ખલાસીઓ નો સંવાદ તમારી પાસે થી સાંભળી ને ખૂબ મજા આવી... ભાઈ.. જય સીયારામ🙏🙏
@vipulmakwana9324
@vipulmakwana9324 11 ай бұрын
ખૂબ સરસ જય ભાઈ....પોતાના મુખે તો સૌ કોઈ વખાણ કરી જાણે...પણ બીજાના મુખે વખાણ સાંભળવા ગૌરવ ની ક્ષણ હોઈ અને એમાંય પૂજ્ય બાપુના મુખે આ વાત સાંભળવી એટલે આ જગત પરનો ધકો સફળ જેવી બાબત થઈ...🎉
@mr.hiteshmakwana2774
@mr.hiteshmakwana2774 10 ай бұрын
🥰🙏🤝
@JulieUpadhyaya
@JulieUpadhyaya 11 ай бұрын
Short & sweet but extremely powerful & deep speech ❤️
@jalayshukla
@jalayshukla 11 ай бұрын
Aaje aa Jov chhu tyare 100 Million+ Views Gujarati Song ne❤❤❤
@mitaljmehta1784
@mitaljmehta1784 11 ай бұрын
Ati sundar Jay sir hu tamari ravipurti ma regularl article vachu chu Jay Shree krushna 🙏🏻 💐 morari bapu ni jay ho
@sheetalicecream1272
@sheetalicecream1272 10 ай бұрын
જય‌ હો
@MatruBharti
@MatruBharti 11 ай бұрын
"Wow, what a powerful speech by Jay Vasavada! 💥
@ManishaPatel-qn3me
@ManishaPatel-qn3me 11 ай бұрын
વાહ જયભાઈ...મજા આવી ગઈ...
@DiggajShah
@DiggajShah 10 ай бұрын
ખૂબજ ગમ્યું યાર... મોજ એ દરિયા 😊😊😊
@karanbhatt9187
@karanbhatt9187 11 ай бұрын
જોરદાર ❤️
@SusheelaSiyaRam
@SusheelaSiyaRam 11 ай бұрын
जय सियाराम जय भाई बहुत सुन्दर प्रस्तुति
@diptijani1021
@diptijani1021 11 ай бұрын
Wah Jay Bhai adbhut
@pravinmehta2869
@pravinmehta2869 11 ай бұрын
Jai siaram Vaah vaah Maaza aavi gai
@milupatadiya.7205
@milupatadiya.7205 11 ай бұрын
વાહ વાહ વાહ ભાઈ 🙏😮
@mahendrachitroda0802
@mahendrachitroda0802 11 ай бұрын
Jay shree ram bapu 🙏💐Jay Bhai Jay shree Ram 🙏💐🤝👍👌👌
@basirrafai9068
@basirrafai9068 11 ай бұрын
Dhanyavaad jay siyaraam..
@rameshgoswami7629
@rameshgoswami7629 11 ай бұрын
વિશાળ દ્રષ્ટિ કોણ હોય તો બાપુ ને સમજી શકાય જય ભાઇ જય સીયારામ
@manishapandya427
@manishapandya427 11 ай бұрын
Wah Jay bhai..
@ishvardabhi6529
@ishvardabhi6529 11 ай бұрын
અદ્ભૂત.......અભિભૂત.....અભિભૂત.....!
@bimalda7719
@bimalda7719 11 ай бұрын
❤અદ્ભૂત
@cricketgamer4749
@cricketgamer4749 Ай бұрын
Jay siyaram dhai
@kamleshrupera453
@kamleshrupera453 11 ай бұрын
જય હો......
@HarshPatel-ht7ne
@HarshPatel-ht7ne 7 ай бұрын
Tame sambhraveli kavita and kavi nu name lakhso pls?
@javerlalkanjipatelpatel3851
@javerlalkanjipatelpatel3851 11 ай бұрын
🙏જય શ્રી કૃષ્ણ 🙏🚩 જય સિયારામ 🙏🌹
@rashmikantparekh3676
@rashmikantparekh3676 11 ай бұрын
superb
@latapunikar4113
@latapunikar4113 11 ай бұрын
Jay siyaram bhaiy
@jayabaparmar589
@jayabaparmar589 11 ай бұрын
Maja aavi gai ho jaybhai
@nupurvaishnav1473
@nupurvaishnav1473 11 ай бұрын
U r too too good...Love listening to u
@rupal9885
@rupal9885 9 ай бұрын
જયભાઈ મોજ પડી ગઈ.... આ તમે વાંચ્યું એ કાવ્ય કોનું? સાજીદ સૈયદ?
@DesaiNila
@DesaiNila 11 ай бұрын
Ram siya Ram Vandana 🌹🙏
@jayeshbhadresha7192
@jayeshbhadresha7192 11 ай бұрын
JAY SIYA RAM
@ghanshyampithadiya
@ghanshyampithadiya 11 ай бұрын
જય સિયારામ
@varshadhankecha5333
@varshadhankecha5333 11 ай бұрын
આ કથા લોકભારતી સણોસરા બેઠી છે.😊
@RamRam-ze8it
@RamRam-ze8it 3 ай бұрын
Ram
@BhartiBoda-p3f
@BhartiBoda-p3f 11 ай бұрын
Jay shree krushna
@pravinpatel4970
@pravinpatel4970 11 ай бұрын
Jay Siya RAM
@hiteshnai9716
@hiteshnai9716 11 ай бұрын
બહું સરસ તમે અમારા ખલાસી છો...
@yashpanchal9416
@yashpanchal9416 11 ай бұрын
❤❤❤
@tasteofveggiefood
@tasteofveggiefood 11 ай бұрын
Bapu priy ho 😍
@krunalkakkad1098
@krunalkakkad1098 11 ай бұрын
હરતું ફરતું encyclopaedia એટલે જયભાઈ
@balubhaimistry8
@balubhaimistry8 11 ай бұрын
❤ખબજસરસ 0🌹
@kmofficial3330
@kmofficial3330 11 ай бұрын
मोरारी बापू उपर मने विश्वास नथी बस पत्यु
@Sahityswad
@Sahityswad 11 ай бұрын
પ્રિય જયભાઈ, આ “અલી મૌલાવાળા બાપુ” વિના પણ તમે તમારી પ્રતિભા દિપાવી શકો છો. આપ સૌના અને વિશેષ કરીને યુવાનોના પ્રેરણાસ્ત્રોત છો જ. 🙏
@JayVasavadaOriginalPlanetJV
@JayVasavadaOriginalPlanetJV 11 ай бұрын
કેમ વળી અલી મૌલા બાપુ ? 60થી વધુ વર્ષમાં 50થી વધુ દેશો ને સમગ્ર ભારત સહિત 930 જેટલી રામકથા કરી એમાં તમને એક સર્વ ધર્મ પ્રાર્થના માંથી કાપેલો ટુકડો જ યાદ રહે છે ? તો સૌથી વધુ ભારતીયો અમેરિકા કે યુરોપ નહિ મુસ્લિમ દેશોમાં છે. પેટ્રોલ ને ગેસ એના વાપરો છો ઓલમોસ્ટ. મોહન ભાગવત કે વડાપ્રધાનથી દૂર રહેશો ? મોહમ્મદ સિરાજ કે મોહમ્મદ શમી ની વિકેટો કાઢી નાખશો ? બધાને સાથે લેવા હોય તો બધાને માન પણ દેવું પડે. દુબઈમાં દિવાળી ઉજવતી વખતે કે અબુધાબીમાં મંદિર બનાવતી વખતે આવી વાતો કરે છે કોઈ ?
@soumya6172
@soumya6172 9 ай бұрын
​@@JayVasavadaOriginalPlanetJVવાહ જયભાઈ વસાવડા સાહેબ વાહ. સુપર્બ જવાબ આપ્યો છે.
@soumya6172
@soumya6172 9 ай бұрын
​@@JayVasavadaOriginalPlanetJV આપ નો જન્મ ભાવનગર જિલ્લા? મા થયો છે એ વાત થી હું અજાણ. અને "ભાવેણાવાસી( જિલ્લા)" આપણે બેય એ વાત નુ હવે મને ગૌરવ છે.
@lalitbhaithakkar3182
@lalitbhaithakkar3182 10 ай бұрын
જય સીયારામ
@dabhivijay8072
@dabhivijay8072 10 ай бұрын
❤❤❤
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 33 МЛН
From Small To Giant 0%🍫 VS 100%🍫 #katebrush #shorts #gummy
00:19
Live Life King Size | Sanjay Raval | Jivavu to Vat thi j Jivavu |
1:35:57
Jay Vasavda on Narshi Mehta at Moraribapu Ramkatha Manas Nagar Junagadh
25:38
Kaajal Oza Vaidya Latest Speech 2024
51:22
Kaajal Oza Vaidya My Own
Рет қаралды 107 М.
Uncut Podcast| Jay Vasavada| Devanshi Joshi| Jamawat
1:14:34
JAMAWAT
Рет қаралды 32 М.
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 33 МЛН