Ati sundar vlog...khub j ucha vichar ❤ khud ni bhudhi pr Kam levu e pn swaman che kelta varas no makan no vichar kelo e varso pachi pn dimag ma hto ati sunadr tarif a kabil. Ram ram bhai END..bena ❤❤❤ dil se
@Blvadivlog Жыл бұрын
દિલ થી ખુબ ખુબ ધન્યવાદ જાનકી બેન આપના પ્રેમ અને સહકાર થી અમારો ઉત્સાહ વધે છે. ખુબ જ ખુશી થાય. અમારા વિડિયો બનાવવાની મેહનત સફળ થાય. બસ સહકાર આપતા રહેજો અને વિડિયો શેર કરતા રહેજો 🙂🙏🏻 સીતારામ
@virenpandya174611 ай бұрын
સરસ બનાવ્યું પણ વાલ ના શાક ના વઘાર મા અજમાં ફરજીયાત નાખવા પાચન માટે સારા હું પણ રસોઈ બનાવું છું તમારૂ ગામ નું નામ જણાવ શો 👍👌👌
@Blvadivlog11 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો. અમારો વિડિયો ગમે તો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. ચોક્કસ હવે એમ કરીશું . અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી ભાવનગર જિલ્લામાં 🙂🙏🏻
@virenpandya174611 ай бұрын
@@Blvadivlog મને લાગ્યુ જ હતું રોડ જોઈ ને મારૂ ગામ તમારી બાજુમાં ટાણા જ છે
@dayataranil4312 Жыл бұрын
વંદન છે બાબભાઈ તમારા જીવન ને,,વંદન છે તમારી જીવનધારા ને,,ખુબ સરસ મઝા આવે તમારા વિડીયોસ જોય ને દેસિ ..👌
@Blvadivlog Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ આપનો સીતારામ બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@rekhavadoliya540910 ай бұрын
Jmavat ho Rekha vadoliya junagadh amne bola jo jmavat krva🎉
@Blvadivlog9 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા ચોક્કસ આવજો અમને ખૂબ આનંદ થશે 🙂
@RakeshGoswami-d8e Жыл бұрын
Amare tya val nu Shak ne ladva vaknay 6 hadvad chorache ma shadu bavaji ne jamadvama
@Blvadivlog Жыл бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ હા વાલ નું શાક અને લાડવા હજી પણ છે રિવાજ અમુક જગ્યાએ બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@hansasoni4545 Жыл бұрын
Bov sars mne tmara vidiyo jova bov game magaj fres thi jay
@Blvadivlog Жыл бұрын
ખુબ ખુબ આભાર હંસાબેન ખુબ જ આનંદ થયો જાણી ને. બસ આવો જ પ્રેમ ભાવ આપતા રહેજો અને વિડિયો શેર કરતા રહેજો 🙏🏻🙂
ખુબ ખુબ આભાર સીતારામ તેજાભાઇ બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો. અમારે અલગ અલગ ૨૫ વીઘા વાડી છે.
@alkapatel840411 ай бұрын
Tame kya raho cho hu U.S.A. thi chu I just started to see your videos I like 👍
@Blvadivlog11 ай бұрын
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું. અમારો વિડિયો ગમે તો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@maheshmakwana4115 Жыл бұрын
બાબુભાઈ, સીતારામ, મકાનનો પ્લાન સારો છે લીન્ટલ, માળીયા રેડી છે, પિલર ઇટના કર્યા, પણ આર. સી.સી. ના કર્યા હોત તો સારુ રહેત, સરસ રસોઈ, જય સિયારામ
@Blvadivlog Жыл бұрын
સીતારામ મહેશભાઈ ખુબ ખુબ ધન્યવાદ અમારે ત્યાં જમીન કડક છે. અને પીલ્લર પર વજન વધારે નથી આવતો એટલે અને બીજું એ કે ઇટ ની આવરદા સિમેન્ટ કરતા વધારે છે . સહકાર આપતા રહેજો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
કાકા ને કાકી ના જમાવટમા કઈના, ઘટે કાકા તમારાં વિચાર બહું ગમ્યા મને સુ ગમે છે બરાબર સે લોકો ગમેતે કે 🎉🎉🎉🎉 જયસીતારામ કાકા એડૃસ આપજો
@Blvadivlog Жыл бұрын
સીતારામ પ્રવીણભાઈ ખુબ ખુબ ધન્યવાદ અમારી વાડી શિહોર તાલુકા ના બોરડી ગામ માં છે ભાવનગર જિલ્લામાં વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@diptijoshi5635 Жыл бұрын
Bhu sareas
@Blvadivlog Жыл бұрын
ખુબ ખુબ આભાર સીતારામ દિપ્તીબેન બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. વિડિયો શેર કરવાનું ભૂલતા નહિ,🙏🏻🙂
@vishnupatel933 Жыл бұрын
Bapu Majamo
@Blvadivlog Жыл бұрын
સીતારામ🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ મજા માં હો તમે કેમ છો વિષ્ણુભાઈ
@vishnupatel933 Жыл бұрын
@@Blvadivlog Ha bapu Majamo Avo America
@Blvadivlog Жыл бұрын
સીતારામ અમેરિકા તો દૂર પડી જાય. પણ જો અંજળ હશે તો ચોક્કસ મુલાકાત લેશું . આભાર 🙏🏻🙂
@Govindchatrodiya-x4u Жыл бұрын
દાદા તમારે કેટલી જમીન છે સીતારામ
@Blvadivlog Жыл бұрын
સીતારામ ખુબ ખુબ આભાર અમારે અલગ અલગ જગ્યાએ ૨૫ વીઘા જમીન છે અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@manubhanvadia3751 Жыл бұрын
Wah baki master key chho tame
@Blvadivlog Жыл бұрын
સીતારામ🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ
@nirmalamaru9117Ай бұрын
JaySeeta Ram🙏🙏🌹🌻🌹
@BlvadivlogАй бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો
@bhavanadobariya9711 ай бұрын
બા
@Blvadivlog10 ай бұрын
સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@aartiDave-c3k11 ай бұрын
સીતારામ ક્યારે ભજશું સીતારામ
@Blvadivlog11 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Yuvrajsinh_hada Жыл бұрын
Jay mataji BV srs ❤❤❤
@Blvadivlog Жыл бұрын
જય માતાજી સીતારામ🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ
@Santosh_kalsar5 ай бұрын
જય સીયારામ બોલો 🎉🎉🎉🎉 અનુભવ હોય તો ૧-૨-૩-૪-પ-૬ આ છ ભાગ વિડીયા નિહાળશો કોમેન્ટ માં સલાહ ચુસન આપશો 🎉તો બિહાર નાં વાલ્મિકી નગર માં મોરારિબાપુ ની રામકથા દરમિયાન (વાવાઝોડા થી કથા મંડપ ચમત્કાર થયો) આ વિડીયો સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ પર જોશો બધાને શેર કરશો જરૂર
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@dashrathbhaithakor7275 Жыл бұрын
જય માતાજી બાપુ સિતારામ ઉત્તર ગુજરાત થી દશરથ ઠાકોર ના જય માતાજી
@Blvadivlog Жыл бұрын
જય માતાજી દશરથભાઈ કેમ છો મજામાં ને બસ પ્રેમ ભાવ બનાવી રાખજો. વિડિયો શેર કરતા રહેજો 🙏🏻🙂
@kapilamistry9025 Жыл бұрын
Sita Ram 🙏
@Blvadivlog Жыл бұрын
સીતારામ🙏🏻 અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં
@geetabenpatel4589 Жыл бұрын
Ame pn khedut chi
@Blvadivlog Жыл бұрын
ખુબ સરસ આ સમય માં ખેડૂત હોવું ગર્વ ની વાત છે. સીતારામ ખુબ આનંદ થયો. અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@geetabenpatel4589 Жыл бұрын
@@Blvadivlog Jay shree krishna
@desurbhaichetariya5567 Жыл бұрын
જય દ્વારકાધીશ સીતારામ
@Blvadivlog Жыл бұрын
જય દ્વારિકાધીશ સીતારામ🙏🏻
@jayamaa7408 Жыл бұрын
Kamco Bhai. Na. Ben na. Bada. Dayra. Jay mataji na sita ram Bhai majam sa. Ok. Bay
@Blvadivlog Жыл бұрын
જય માતાજી સીતારામ ખુબ ખુબ ધન્યવાદ 🙂🙏🏻
@ShreeKrishnasatsangmandal Жыл бұрын
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏🙏🙏
@Blvadivlog Жыл бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🏻🙂
@Blvadivlog Жыл бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ ખુબ ખુબ ધન્યવાદ અમે તમારા વિડિયો પણ જોયા સરસ છે. સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@dineshbambhava7588 Жыл бұрын
જય દ્વારકાધીશ 🙏🙏
@Blvadivlog Жыл бұрын
જય દ્વારિકાધીશ 🙏🏻 સીતારામ
@chandumandaliya3624 Жыл бұрын
જય માતાજી જય જય ગરવી ગુજરાત કેમ છો મજામાં હર હર મહાદેવ અને ઓમ નમો નારાયણ મુંબઈ થી ચંદુભાઈ માંડલીયા
ચોક્કસ આવો ને ગણપતભાઇ સીતારામ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
@BagdaJentibhai Жыл бұрын
જય ગુરૂદેવ મોટા ભાઈ
@kishorpandya8483 Жыл бұрын
Jay shree Ram 🕉️🙏🏾
@Blvadivlog Жыл бұрын
જય શ્રી રામ 🙏🏻 સીતારામ
@ghanshaymmakavana Жыл бұрын
જય શ્રી ગેલ અંબે માં સીતા રામ
@Blvadivlog Жыл бұрын
જય શ્રી ગેલી અંબે માં સીતારામ🙏🏻
@kuldeepsinhchauhan9605 Жыл бұрын
Sitaram
@Blvadivlog Жыл бұрын
સીતારામ 🙏🏻 અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@vaghdesign Жыл бұрын
kyarek cameraman ne pan video ma batavo 🙌🙌 Sitaram
@Blvadivlog Жыл бұрын
સીતારામ ચોક્કસ બતાવીશું . અમારા પૂરા પરિવાર નો પરિચય નો વિડિયો આવશે ત્યારે . તો જોડાયેલા રહેજો અને અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻 ખુબ ખુબ ધન્યવાદ
@makwanasanjay8592 Жыл бұрын
રામ રામ સિતારામ ૐ નમો નારાયણ જય હો સંતવાણી
@Blvadivlog Жыл бұрын
રામ રામ સીતારામ ઓમ નમો નારાયણ જય હો સંતવાણી 🙏🏻
@dhanlaxmihalai1079 Жыл бұрын
Wah! Bahu saras vadi ma rahevani to bahuj maja ave ame 50 varas thi London ma rahie chie India avsu tyare vadie chokas avsu address mokljo val nu shak saras banyu👌🏽
@Blvadivlog Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ ચોક્કસ મુલાકાત લેજો અમારી વાડી ની. ખુબ જ આનંદ થયો વિદેશ માં છો છતાં પણ દેશ ને ભૂલ્યા નથી . બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો વિડિયો ગમે તો શેર કરજો 🙏🏻🙂
જય શ્રી રામ સીતારામ હંસા બેન બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@n.vgadhavi2839 Жыл бұрын
જય માતાજી. આપના વિડિયો રોજ જોઉં છું. ખૂબ સરસ હોય છે. તમે શ્રીમંત હોવા છતાં સાદગીપૂર્ણ જીવન જીવો છે એ જોઈને આનંદ થાય છે.( એક દિવસ તમારા મહેમાન થવાનું મન થાય છે ,જો અંજળ પાણી હશે તો) નવલદાન ગઢવી જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા
@Blvadivlog Жыл бұрын
સીતારામ નવલદાન ભાઈ ખુબ ખુબ ધન્યવાદ ચોક્કસ મુલાકાત લેજો અમારી વાડી શિહોર તાલુકા ના બોરડી ગામ માં છે ભાવનગર જિલ્લામાં
@sunilbhaisondagar8996 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌
@Blvadivlog Жыл бұрын
સીતારામ 🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ
@mayursolanki5489 Жыл бұрын
👌👌👌👌👌👌👌😁😁😁😁👍👍👍
@Blvadivlog Жыл бұрын
સીતારામ🙏🏻 ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
@shyamchandarana719811 ай бұрын
નવા video bnavo જોવાની મજા આવે છે
@Blvadivlog11 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા ચોક્કસ જોડાયેલ રહેજો આવો ને આવા વિડિયો બનાવતા રહીશું 🙏🏻🙂