ખંટબા ગામના સરપંચ શ્ર સરસ કામ કર્યું છે ખૂબ ખૂબ આભાર
@punamchandparmar24539 ай бұрын
સરપંચ ની હિંમત ને વંદન છે
@RATHVABHIMSINGBHAIRATHVABHIMSI9 ай бұрын
100%સાચી વાત છે સરપંચ સાહેબ તમારી હિંમતને લાખ લાખ જોહાર💐💐💐💐💐
@kishornakum51309 ай бұрын
ખુબ ખુબ આભાર ખંટબા ગામ ના સરપંચ ને
@ketankadiya6099 ай бұрын
દરેક ગામ માં આવા સરપંચ હોય તો દેશ બદલાઈ શકે અભિનંદન સરપંચશ્રી ને.
@punamchandparmar24539 ай бұрын
Right comment
@khacharpruthviraj45317 ай бұрын
ભગવાન મારા ભારત ને ગામો ગામ આવાજ સરપંચ આપે એવી પ્રાર્થના કરું છું
@girirajsinhjadeja81419 ай бұрын
ખટાંબા સરપંચ શ્રી ને અને ધનજી ભાઈ તમને બંનેને ખૂબ ખૂબ ધન્યવાદ છે અવાજ ઉઠાવવા વાળા ખૂબ ઓછા વ્યક્તિઓ બચ્યા છે ત્યારે આપ નો આ વિષય દર્શાવવા બદલ ખુબ ખુબ અભિનંદન 🎉
જય સરદાર ધનજી ભાઈ જય જવાન જય કિસાન ભાજપ ની જ્યાં જ્યાં સભા હોય ત્યાં સવાલ કરો તો જ લોકસાહિ બચશે
@akndigital13239 ай бұрын
છાચી વાત છે
@RayjibhaiBaria-j4k9 ай бұрын
બહુ સરસ વાત કરી ખૂબ ખૂબ અભિનંદન 🙏👌
@kaladabhi27349 ай бұрын
સરપંચ શ્રી ની વાત સાચી છે
@kirankumarchaudhari36389 ай бұрын
વાહ સરપંચ 👍
@JagamalChaudhary-es5bq9 ай бұрын
સરશ,ધનજીભાઈ
@ishvarchaudhary13989 ай бұрын
દસેક હજાર પંચાયત માં દોઢ વર્ષ થી વહીવટ દાર થી ચાલે છે કોઈ બોલવા વારૂ નથી ચુંટણી બહીષકર કરો
@हिंदुस्तान0079 ай бұрын
આ ભાજપ નો વિકાસ જોવો ભાજપ ના ભક્તો 😡🙏
@ashvinrathva65849 ай бұрын
ખુબ ખુબ અભિનંદન સરપંચ સહેબ્ ને
@patelbharat7939 ай бұрын
આવાં જાહેર પ્રોગ્રામ માં દરેક લોકો એ આવી જ રીતે રજુઆત કરવી જોઈએ
@RohitPatel-pw3qf9 ай бұрын
ધનજી કાકા તમારી વાત તદ્દન સાચી છે
@salimkasli94629 ай бұрын
સરપંચ શ્રી ને હિંમત ને સલામ
@BhimaDada-q8z9 ай бұрын
આ લોકો ગરીબ અને મજૂર ને મજુર રાખવા માગે છે ધનજી ભાઈ તમારું શુ કેવું છે
@mr.rahulkumar81249 ай бұрын
Ha bhai
@Joharking-jv5xq9 ай бұрын
s@@mr.rahulkumar8124
@Rathvavinod420gmailcomRathvavi9 ай бұрын
Trrr
@devshider61469 ай бұрын
આ ચરપંસ ની હિંમતને સલામશે ખુબ ખુબ શુભેચ્છાઓ
@sarojpatel25659 ай бұрын
સરપંચ શ્રી ને અભિનંદન
@Madarsang-u5o9 ай бұрын
ધનજીભાઈ આ સરપંચ ને 👏વંદન 👏
@makwanamahes72009 ай бұрын
જાગો સરપંચ જાગો
@excellentcentre91149 ай бұрын
ગુજરાત અને દેશના બધાજ ગામડાઓ મા બધીજ સુવિધાઓ અને પુરતા શિક્ષકો વાળી શાળાઓ હોવી જ જોઇએ
@Khan_saabNandoliya-tj5ok9 ай бұрын
Good work sarpanch
@silentsandy36239 ай бұрын
સરપંચ ને મારા લાખ લાખ વંદન...🙏🙏🙏
@jagdishbhaibaria50159 ай бұрын
ગામડાઓ મૉ સાચી હકીકત આ છે ધનજીભાઈ
@chaudharyishwarbhai14079 ай бұрын
સરસ ધનજીભાઈ
@ashvinpatel.shavdrra.55209 ай бұрын
Dhanjibhai धन्यवाद
@hareshboliya15919 ай бұрын
વાહ ધનજી ભાઇ... સત્ય એકલું નો પડી જાય હો... સરપંચ સાહેબ ની સાથે રેજો... અમે જાગૃત નાગરિક પણ આપ ની સાથે સિયે... 🤝👍🤝 બાળકો ના શિક્ષણ સાથે આવું કરી ને ક્યાં ભવ માં સુખી થશો
@nksolanki2459 ай бұрын
આવી તો ગુજરાત ની ગણી બધી સ્કૂલો છે 1 થી 5 ધોરણ એક રૂમ અને એક ટીચર છે
@yugdevmurari2069 ай бұрын
તો બોલો ને આવું વોય તો
@KaransingVasava-d4c9 ай бұрын
Danjibhai Sardhar Vallabhbhai patel sediyam nam fari karva bhadal khu khub Danyavad
@bakuldhumda9 ай бұрын
સરપંચ શ્રી ને સેલુયટ જય જોહાર
@MaheshbhaiDave-g6r9 ай бұрын
નિષ્પક્ષ જો તપાસ થાય તો આવા ધણા ગામો છે જ્યાં આવી જ પરિસ્થિતિ છે.
@AnilPatel-wr3oj9 ай бұрын
Sabas sarpanch ne salam
@KaransingVasava-d4c9 ай бұрын
Good work sir
@dineshrathva54129 ай бұрын
સરપંચ ની વાત બિલકુલ સાચી વાત છે
@Sejudamor1713Seju9 ай бұрын
આવા સરપંચ જોઈએ
@LaljiRathod-h9c9 ай бұрын
Salam sarpanch
@sureshbhuriya26679 ай бұрын
Khub saras Bhai jordar Kam karyu
@vikramcharpot57169 ай бұрын
સરપંચ શ્રી નો આભાર 🙏
@KanusinhZala-k6j9 ай бұрын
Best. Dhanji. Bhai
@bharatthakor47489 ай бұрын
Dhanyawad dhnjibhai
@rathavakiritkumar7739 ай бұрын
Salute che sarpanch saheb ne🎉🎉
@dkchavda34769 ай бұрын
ભાઇ શ્રી ધનજી ભાઇ
@bhupendrasinhchauhan85129 ай бұрын
Salute for sarpanch
@madhubaraiya54809 ай бұрын
Very nice
@bhulabhairathwa51009 ай бұрын
આવુ બને તોય કમળની મત આપે તે મૂરખ કહેવાય
@maganrathava53369 ай бұрын
ધન્ય છે એવા સરપંચ શ્રીને... જેમણે પોતાની વાત હિંમતથી c.r patil same રજૂઆત કરી...
@chaudharyishwarbhai14079 ай бұрын
કાયમી શિક્ષકોની ભરતી કરો
@dudabhairajputgohil16739 ай бұрын
એવી એમ માં સેટીગ છે સાહેબ
@viraldudhrejiya87718 ай бұрын
વંદન સે તમને
@kalprathwa79909 ай бұрын
Khub saras sarpanch saheb tamari himmat ne.baki netavo party ni gulamij kare.
@sonalhathila-v9q9 ай бұрын
સરપંચ સાહેબને સલામ. ખરેખર આવા સરપંચો ચૂંટવા જોઈએ.
@rajanipatel64209 ай бұрын
અમારી સરકારી હાઈસ્કૂલમાં ૪ શિક્ષકની જગ્યાઓની ઘટ પડી રહી છે
@rameshbukoliya82309 ай бұрын
King of Dhanji bhai patel
@mukeshdamor68809 ай бұрын
સરપંચ હિંમત સલામ છે
@vmakawanavmakawana45739 ай бұрын
Jaimataji
@rjvines54609 ай бұрын
Jago jago
@SanjayPatel-ow6pl9 ай бұрын
ખરેખર કોઈપણ ગામનો સરપંચ નિષ્પક્ષ જ હોવોજોઈએ કારણકે તે ગામનો પ્રથમ નાગરિક કહેવાય જે કોઈ પણ પક્ષ નો નેતા હોય ગામ નો પ્રશ્ન નિડરતા થી કરવો જોઈએ
@dharamkaram74709 ай бұрын
જય હો સરપંચ, સત્ય સામે આવેજ,
@meuvarahul23049 ай бұрын
ધનજી પાટીદાર જી સરપંચ સંવાદ કરો..
@narendrathacker49239 ай бұрын
ગામ નાં વડાપ્રધાન ની હાલત શું છે તે તાદ્રશ્ય,,,
@PatelRakesh-kb2ih9 ай бұрын
ધનજીભાઈ અરવલ્લી જિલ્લામાં પણ એક ગામ માં 1થી 5 ધોરણ ને એક સાથે એકજ રૂમ માં ભણાવવામાં આવે છે.
@dineshsoni40549 ай бұрын
Dhanji Bhai I am agree with you . D.D.vakil
@JanataNews4529 ай бұрын
Congratulations 👏🎉
@excellentcentre91149 ай бұрын
શિક્ષણ ને પ્રાથમિકતા આપવી જોઈએ.
@kirtikumarfofaria49809 ай бұрын
ધનજીભાઈની હીમતને ધન્યવાદ.
@rugnathbhaichaudhari25219 ай бұрын
બિલકુલ સાચી વાત છે ભાઈ
@bhaumikpandya38429 ай бұрын
Nice Job Work Sarpanch 😊
@pitamberbhaiparmar88289 ай бұрын
सरपंच गाम का मुखिया है..आपका अभिनन्दन
@vikeshrvaghela45639 ай бұрын
આવીજ રિતે સામાન્ય માણસ ઘારાસભય ને બોલવું જોઈએ કહેવુ જોઈએ તોજ ખબર પડે ઘનજી ભાઈ બીજા સરદાર જય હો
@harsingrathva12549 ай бұрын
Thanks Dhanji Patidar support karva badal
@RamJi-sy8fk9 ай бұрын
સાચી વાત છે
@bhavsingrathva58869 ай бұрын
આવા સરપંચ દરેક ગામ મા હસે તો 100% દેશ નો સર્વાંગી વિકાસ શક્ય છે
@jagdish72799 ай бұрын
Dhanjibhai Tamara jeva nidar manaso j des ne bhachavase hu tamara vicharo ne anusaru chhu