આમા વિડીયો છે,,એક જુઓ વચન એટલે શુ,,કોને કહેવાય છે,,
@bharatbhaimistry6491 Жыл бұрын
सत्संग आत्मा कि खोराक है
@rajnikantdhangdhariya63452 жыл бұрын
બહુ સરસ સમજાવ્યું પ્રણામ કયા છે તમારો આશ્રમ
@KishandasBapu2 жыл бұрын
ભાવનગર,,જીલલાનુ ઘોઘા તાલુકાનુ મોટાખોખરા ગામમાં,, ડુંગર વિસ્તારમાં મારો આશ્રમ છે,,
@pratapsinhzala45602 жыл бұрын
જય ગુરુદેવ નુરતા અને સુરતા એટલે શું❓બાપુ મને સમજાતું નથી તો સરલ ભાષામાં જમજાવો તો સારું પ્રતાપસિંહ ઝાલા ના પ્રણામ બાપુ
@KishandasBapu2 жыл бұрын
નુરત નામ બહાર સુરત નામ ભિતર,બાહર ભિતરનુ કોમ્બિનેશન તાલમેલ આવવો,, નુરત સુરત ની સાધના પ્રેમી જન કોઇ પાવે, અંધારુ મટી જાય અંતરનુ નુર એને નજરુમા આવે,, હે જીવણ જીવને જંયા રાખીએ,,, મારું એક સત્સંગ પ્રવચન છે,,ભિમ સાહેબ ની વાણી,,જીવણ જીવને જંયા રાખીએ,,,આ ટાઇટલ છે,,,તે જુઓ,,એમા ખુલાસો કર્યો છે,,
@mohanbhaiparmar-xk9ey Жыл бұрын
@@KishandasBapu ch
@mohanbhaiparmar-xk9ey Жыл бұрын
@@KishandasBapu chu feel
@naitikmer2948 Жыл бұрын
Adar. Na. Kanthi. Sabhlhavu. Me. Adarniaakhthi. Jo u. Te
@thakorarvind78752 жыл бұрын
જય ગુરુદેવ 🌹🙏
@himmatlalparmar32562 жыл бұрын
Explained excellently. Jay gurudev.
@prajapatiashokbhai4702 жыл бұрын
Oo
@mlpatel58342 жыл бұрын
4634
@BharatSoni-zz6nb Жыл бұрын
Bapu naman vachan aetle shu ganga sati ye je vachan ni vat kari te vachan aek liti kevu hoy to shu kevu aek vachan viveki
@vaghelaprabhudas5912 жыл бұрын
🙏જય ગુરુમહારાજ઼ સરળતા થી સમજાવ્યા તે બદલ મારાં પ્રણામ
Jay gurudev aapni vanima aapno bhaktijagatno khub j ati undo abhaias dekhay chhe khub khub sadhuvad aavo j anubhav aa dasne pan thay tevi rahemat varsavva aapna charnoma prathna chhe