Рет қаралды 385,705
#vadodara #vadodaranews #bbcgujarati
આ છે 12 વર્ષીય મોહમ્મદ અયાનના પિતા અનીસભાઈ. જેમણે વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં પોતાનો એક માત્ર પુત્ર ગુમાવી દીધો છે...કિશોરાવસ્થામાં પણ ન પહોંચેલા પુત્રને દફનાવવાનું બાપનું દર્દ વર્ણવવું અસહય છે...18મી તારીખે ગુરુવારે સાંજે વડોદરાના હરણી તળાવમાં શાળાના શિક્ષકો સાથે પ્રવાસે ગયેલાં બાળકોની બોટ પલટાતાં 12 બાળકો અને બે શિક્ષિકાનાં મૃત્યુનો ગોઝારો બનાવ બન્યો હતો.જેમાં અયાને પણ જીવ ગુમાવ્યો છે.
વીડિયો : રૉક્સી ગાગડેકર છારા
શૂટ : પવન જયસ્વાલ
ઍડિટ : દિતી
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati