Valsadમાં Kanu Desaiએ કોળી સમાજ પર બફાટ કરતા સમાજે કહ્યું, મંત્રીજી માફી માંગે|Jamawat

  Рет қаралды 134,801

JAMAWAT

JAMAWAT

2 ай бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 487
@JackyJoker
@JackyJoker 2 ай бұрын
દરેક સમાજ ૧૦૦% મતદાન કરીને જવાબ આપો ...... ૧૦૦% મતદાન કરજો દરેક સમાજો....
@anjalibajadeja8532
@anjalibajadeja8532 2 ай бұрын
ભાજપ વાળા ના દિવસો હવે ભરાઈ ગયા છે 😂😂
@user-jl1df6gw9g
@user-jl1df6gw9g 2 ай бұрын
Kanuneupadilo
@user-py8vs5wk8b
@user-py8vs5wk8b 2 ай бұрын
👍
@rahulmakwana4055
@rahulmakwana4055 2 ай бұрын
Ame bhajap virodhi nthi aava netawona virodhi se
@ultimategaming4106
@ultimategaming4106 2 ай бұрын
Pappu ni palti Cogrees bharat ma 30 sit 😊😊
@Yesubha_0007
@Yesubha_0007 2 ай бұрын
Jmj
@bhautikkothival5566
@bhautikkothival5566 2 ай бұрын
હવે.કોળી‌.સમાજે.આનો.જવાબ.ક્ષત્રીય.સમાજે.આપો.એવો.જવાબ.આપો.આ.રાક્ષસોને.માફીનો.હોય
@Kishorkzapadiya
@Kishorkzapadiya 2 ай бұрын
કનુ દેસાઈ નો બાપ કોણ છે એની માને પણ ખબર નહી હોય
@Singhisk
@Singhisk 2 ай бұрын
राजपुत समाज कोली के साथ हे बायकाट भाजपा
@ramamakwana1341
@ramamakwana1341 2 ай бұрын
Jay Rajput Jay Thakor🙏🇹🇯 Jay Congress
@chauhanhimatsinh9225
@chauhanhimatsinh9225 2 ай бұрын
બીજેપી ને હવે રજા આપવી જોઈએ..
@SKGOHIL12
@SKGOHIL12 2 ай бұрын
સર્વ સમાજ સાથે મળીને આવા રાવણ જેવા વિચારો વાળા નેતા નો બહિષ્કાર કરવો જોઈએ
@RupabhaiSolanki-og7md
@RupabhaiSolanki-og7md 2 ай бұрын
કોળી સમાજે ભાજપ ને એનુ પરિણામ બતાવી દેવું જોઈએ
@nirmalsinhjivala2354
@nirmalsinhjivala2354 2 ай бұрын
આ બેફામ નેતા ઓ ને માફ નહીં કરવા જોઈએ શુ નેતા ઓ મન ફાવે એવું બોલે એનો મતલબ કે એ જે કહે તે જ સાચું આ કહેવત શુ કાયમ રાખવાની છે હવે જાગો કોળી ભાઈ ઓ અમે રાજપૂતો તમારી સાથે છીએ ભાજપ ને હવે કોઈ જ્ઞાતિ નું મહત્વ નથી રહ્યું છતાં ના મદમાં કોઈ ને પન મનમાં આવે એમ બોલે છે
@balvantbhaidudhat5604
@balvantbhaidudhat5604 2 ай бұрын
હવે તો ભારતીય જનતા પાર્ટીના શાસકો અને નેતાઓ અતિ અહમ અને અભિમાનમાં ભાષાનો કરે છે એટલે જ પહેલા ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ અને મહિલા ઉપર ટીપણી કરી અને હવે કોળી સમાજની ઉપર નકામા શબ્દો બોલીને પોતે પોતાનો વિનાશ ખુદ નોતરે છે એટલેજ એક કહેવત પડી છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ
@patelnaitik9896
@patelnaitik9896 2 ай бұрын
આ.નેતા.ઓ.વાણી.ભુલી.ગયા.છે.મત.કોય.મત.આપોશો.નહી
@Asfhu
@Asfhu 2 ай бұрын
🤣🤣🤣🤣🤣🤣🤪🤪🤪🤪🤪
@Asfhu
@Asfhu 2 ай бұрын
Saachu kidhu aandolan vakhate kutaya toye bjp ne vidhansabha ni chutni ma jitadi ne
@user-ke8qr7zw7h
@user-ke8qr7zw7h 2 ай бұрын
ભાજપ ને ઇવીએમ નો પાવર છે
@lamkabhai3388
@lamkabhai3388 2 ай бұрын
U r right bro
@Sandip.Chavda
@Sandip.Chavda 2 ай бұрын
156 sit nu abhimaan bole chhe
@RathodDasharathsinh-fx4cy
@RathodDasharathsinh-fx4cy 2 ай бұрын
Q​@@Sandip.Chavda
@lamkabhai3388
@lamkabhai3388 2 ай бұрын
@@Sandip.Chavda haa pan e 156 sit mali e e.v m. Maseen ne partape maliche
@user-eu9zt1qm1g
@user-eu9zt1qm1g 2 ай бұрын
🎉કુંવરજીભાઇ બાવળીયા એક શબ્દ પણ બોલી શકશો કે નહિ મોઢું કેમ બંદ છે
@rahulgeming5903
@rahulgeming5903 2 ай бұрын
એ બાયલો છે 😂😂😂😂😂 બાવલિયઓ 😂😂
@JGohil-gr3kg
@JGohil-gr3kg 2 ай бұрын
આ અપમાન ક્યારેય સહન નહીં થાય
@vanrajZapadiya-
@vanrajZapadiya- 2 ай бұрын
જય કોળી સમાજ
@amrutbhairaval5624
@amrutbhairaval5624 2 ай бұрын
માફી થી રાજી થઈ ગયા, તો આવી વિચારધારા વાળા લોકો વારંવાર ગમ્મે તે જ્ઞાતિ નેં બોલવું, પછી માફી માંગી લેવી?
@merhemantkumar1740
@merhemantkumar1740 2 ай бұрын
Jay koli samaj
@r.v.dnaturalandcomedyvideo8409
@r.v.dnaturalandcomedyvideo8409 2 ай бұрын
કોળી સમાજ 3 કેરોડ ગુજરાત માં 60 ધ્યાન રાખજો
@user-bp8fh3rg2n
@user-bp8fh3rg2n 2 ай бұрын
જય માંધાતા.
@solankikalubhai6058
@solankikalubhai6058 2 ай бұрын
માફી નો અપાય
@Pradip_f3j
@Pradip_f3j 2 ай бұрын
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ 😂😂😂😂
@rajasadhi9224
@rajasadhi9224 2 ай бұрын
😅😅😅
@JGohil-gr3kg
@JGohil-gr3kg 2 ай бұрын
અમે તમારી સાથે છીએ મારા ભાઈ ઓ 👍
@sivrajbhaih
@sivrajbhaih 2 ай бұрын
ક્ષત્રીય સમાજ કોળી સમાજ ની સાથે છે
@user-bm5ol3to5m
@user-bm5ol3to5m 2 ай бұрын
ભાઈ કોળી વિશે બોલવામાં ધ્યાન રાખવું
@user-sl5eg7ww2q
@user-sl5eg7ww2q 2 ай бұрын
હવે આવા લોકો ને જવાબ આપવો પડશે હો હવે ઘરભેગા કરો
@rathodlaljibhai777
@rathodlaljibhai777 2 ай бұрын
Jay Koli samaj
@TravelWithchinku
@TravelWithchinku 2 ай бұрын
હવે તો લડો યા મારો બાકી આવા તો બોલતા જ રેસે..
@dervaliyabharat66
@dervaliyabharat66 2 ай бұрын
🚩જય માંધાતા 🚩 🚩જય કોળી સમાજ 🚩 કનુભાઈ દેસાઈ ને સમજાવો કોઈ કે એમને કોઈ એવો અધિકાર નથી મળ્યો કોઈ કોળી જ્ઞાતિ ઉપર આવી ટિપ્પણી કરવાનો કે કોઈની મજાક બનાવવાનો તેમને કહો કે માફી માંગે અને પોતાની ભૂલ સ્વીકારે કોળી સમાજ એમના ઘરે નથી ખાવા જતો તો કે કોઈ એવો ઉપકાર નથી કરતા કે અમારા સમાજ ઉપર આવી ટિપ્પણી કરે. કોઈ નેતા ને કે પક્ષ દરેેક ને વિનંતી કોઈને ઍવો અધિકાર નથી મળ્યો કે કોઈ જ્ઞાતિ ઉપર કહેવત કે ટિપ્પણી કરવાનો તો બધાને વિનંતી છે પક્ષ ગમે તે હોય કે કોઈ પણ પક્ષનાં નેતા હોય બધા ને વિનંતી છે કે તમે કોઈ પણ જ્ઞાતી ઉપર કોઈ ટિપ્પણી કે કોઈ કટાક્ષ કરી નાં શકો દેશ નાં બધા નાગરિકો એક છે "સર્વ ધર્મ સમભાવ" ની કહેવત સાથે દેશ આગળ વધે છે અને તમે બધા નેતા પાછળથી આવાં અવનવા અલગ અલગ ભાષણ આપી નાગરિકો સાથે અન્યાય કરો છો અને કોઈ જ્ઞાતિ ની લાગણી ને ઠેસ પહોંચે ઍવું કામ કરો છો તો આપ બધા નેતા ને નમ્ર નિવેદન કે માફી માગો અને આવાં ભાષણ કરવાનું બંધ કરો. એટલું યાદ રાખજો કે આ બધા મતદાન કરશે તો જ તમારી જીત થવાની છે મતદાન વગર તો તમારી એમનેમ જીત થવાની નથી. આપ બધા ને એક જ વાત કહેવાની છે કે આપણું રાજ્ય કેવી રીતે વિકાસ માં આગળ જશે કેવા કેવા ઉદ્યોગો વિકસાવવા જેનાથી રાજ્યના નાગરિકોને રોજગારી મળી રહે અને રાજ્ય સમૃદ્ધિ તરફ જશે તો જ દેશ જશે તો આપ બધા એના ઉપર વિચાર કરો કે આપણા રાજ્યનાં નાગરિકો સમૃદ્ધ કેવી રીતે થાય એમાં આગળ પગલાં માંડો નાં કે કોઈ જ્ઞાતિ ઉપર ટિપ્પણી કે નિવેદન આપવું અને ઍવું બોલવાથી શુ થવાનું છે? નાં કે તમે જીત નક્કી કરી શકવાના નાં કે તમે અમીર બની જવાના તો વિકાસ ને સમૃદ્ધિ તરફ કેમ જવું એના ઉપર વિચાર કરો નાં કે કોઈની લાગણી દુભાવવાની આમ કરવાથી દેશ આગળ નહિ પાછળ જશે તો આપણો દેશ એકબીજાની કાપવામાં અને વિરોધ ને જ્ઞાતિ ને જાતિ ને આ બઘું કરવામાં દેશ પાછળ છે તો આ બઘું મુકી ને આખા દેશનું વિચારી ને ચાલો નાં કે પોતાની જીત કેમ થાય ને આગળ કેમ વધું હું ઍવી વિચારસરણી મુકી ને દરેક નાગરિક નું વિચારો. "મોદીજી દેશને આગળ કેમ લઈ જવો એ તરફ કામ કરી રહ્યા છે અને આ બધા નેતા બફાટ ભાષણ આપીને લાગણી દુભાવી દેશ પાછળ રહે એવુ કામ કરી રહ્યા છો" કનુભાઈ દેસાઈ ને કહો નિવેદન પાછું લો અને માફી માંગો.
@SKGOHIL12
@SKGOHIL12 2 ай бұрын
જય માંધાતા... જય પાટીદાર... જય ભીમ... જય જવાન... જય કીશાન
@vishalbaraiya7684
@vishalbaraiya7684 2 ай бұрын
જય કોલીસમાજ આને બતાવી દયો કોલીસમાજ શુ કરી શકેછે
@nareshkumarvelani5104
@nareshkumarvelani5104 2 ай бұрын
શું કામ કોઈ નું ખરાબ બોલવું જ જોયે પોતાના રોટલા ચેકવા માટે
@ashvinmakwana4843
@ashvinmakwana4843 2 ай бұрын
દરેક ગામડે ગામડે મિટિંગ કરો અને તેને સામે શક્તિ પ્રદર્શન કરો અને BJP વિરોધ મતદાન થવું જોઈએ
@meniyabharat13
@meniyabharat13 2 ай бұрын
હવે ભાજપા ને ઘરે બેસવાનો સમય આવી ગયો છે. બધા ની બહુ સેવા કરી. હવે આરામ કરો. 🙏
@jadejasiddhraj5733
@jadejasiddhraj5733 2 ай бұрын
Boycott BJP
@user-rq4zv1en4r
@user-rq4zv1en4r 2 ай бұрын
Valsad ma to annat patel jitese...congress
@user-dj7do4jx8s
@user-dj7do4jx8s 2 ай бұрын
જય માંધાતા
@user-ek6jl6mf2o
@user-ek6jl6mf2o 2 ай бұрын
હવો જગો .S.T..OBC. Sc. એકતા મંચ પર આવો પછી ખબર પડે,
@santoni_sarvani_05
@santoni_sarvani_05 2 ай бұрын
ભાજપ ભગાવો ગુજરાત બસાવો 🙏🏻🇮🇳🙏🏻
@bhaveshmer4790
@bhaveshmer4790 2 ай бұрын
જય કોળી સમાજ ❤❤❤
@snakesaverbharatkoli6280
@snakesaverbharatkoli6280 2 ай бұрын
આ કોલી સમુદાય કોઇનો વેચિયલો નથી ભાઈ
@mahipatsinhparmar2547
@mahipatsinhparmar2547 2 ай бұрын
આમ ને માફી નો હોય સાત તારિખે બતાવો
@kavadjk6310
@kavadjk6310 2 ай бұрын
જાગો કોળી સમાજ જાગો
@ranamahendrasinh552
@ranamahendrasinh552 2 ай бұрын
હવે બહુ થયું ભાઈ
@dabhibharat4746
@dabhibharat4746 2 ай бұрын
જય કોળી સમાજ હવે ભલે લે મત
@dabhijignesh228
@dabhijignesh228 2 ай бұрын
એ ભૂલી ગયા છે કે કોળી સમાજ શું છે ..
@sanjayjaygadi5485
@sanjayjaygadi5485 2 ай бұрын
Ram ruthi gaya chhe. Bjp nu Patan avyu chhe😂😂😂
@manishbuthdi5263
@manishbuthdi5263 2 ай бұрын
જય કોળી સમાજ સમાજ પહેલા ભાજપ પશી
@ShamjiBhai-sk2gw
@ShamjiBhai-sk2gw 2 ай бұрын
Bjp haravo.
@naranshingchauhan5594
@naranshingchauhan5594 2 ай бұрын
માફી માંગે તો એમને છોડાઈ ના બતાવવું જોઈએ
@nayanpatel40
@nayanpatel40 2 ай бұрын
કોળી સમજે એક થવું પડશે
@Radhe1686
@Radhe1686 2 ай бұрын
પરિવર્તન એ જ સંસાર નો નિયમ છે
@romajithakor1800
@romajithakor1800 2 ай бұрын
कनुभाई। देसाइ ने कहीदेजो कोली समाज नी माफी मांगी लेजो नके आनो जवाब आपवा तहीयार रहेजो जय ठाकोर समाज
@mervishnu7687
@mervishnu7687 2 ай бұрын
જય કોળી સમાજ⚔️
@user-ek6jl6mf2o
@user-ek6jl6mf2o 2 ай бұрын
અમારા ધોડીયા સમાજ અને કોળી સમાજ ના સંબંધ બહુજ સારા છે ખેતીવાડી જમીન રસ્તા જોડાયેલા છે લગ્ન અને મરણ પ્રસંગે આમંત્રણ હોયછે.અને રહેશે 🎉
@dilipgohel5250
@dilipgohel5250 2 ай бұрын
કાઇ નઇ સાહેબ "હવે સમય આવી ગયો છે, એ કહેવત ખોટી પાડવાનો" મારાં ભાઈઓ ધ્યાન રાખજો. 🙏🏼
@jadejasiddhraj5733
@jadejasiddhraj5733 2 ай бұрын
Jay Koli samaj❤❤❤❤BJP Haravo please 🙏🙏🙏🙏🙏
@akashmakvana3056
@akashmakvana3056 2 ай бұрын
Jagoo yuvao
@chhatrapalsinh3050
@chhatrapalsinh3050 2 ай бұрын
Congress ni ad kem nathi aapta ?? Hu thodak samay thi jou chhu ke tme last ma BJP ni j Ad muko cho pressure che ke paisa?😀
@Fke4858
@Fke4858 2 ай бұрын
Sahi bola bhai theatre pura bjp ka ho gaya hai bjp ki ads hoti hai movie meh 😅
@amanmakwana824
@amanmakwana824 2 ай бұрын
એવું નથી ભાઈ...બીજેપી એ advertisement માટે 100 કરોડ થી વધુ રૂપિયા નાખ્યા છે જ્યારે કોંગ્રેસે 45 કરોડ અને તેમાં પણ કોંગ્રેસના બેંકના ખાતા પણ સરકારે અટકાવી નાખ્યા છે એટલે મોસ્ટ ઓફ બીજેપી ની advertisement આવે છે.
@jadejasiddhraj5733
@jadejasiddhraj5733 2 ай бұрын
Gujarat ni janta ni vinati BJP Haravo 🙏🙏🙏🙏🙏
@Jaysadhimaa4747
@Jaysadhimaa4747 2 ай бұрын
Ha 👍
@achyutpatel3685
@achyutpatel3685 2 ай бұрын
BJP gone
@makavanaprakash571
@makavanaprakash571 2 ай бұрын
જે વેલનાથ જય
@Sanjaytaviya2445
@Sanjaytaviya2445 2 ай бұрын
Koli samaj naa neta ane aagevan kya khovay gya
@MahekMakvana-nc3jd
@MahekMakvana-nc3jd 2 ай бұрын
Aamaro koli sjam jo Bhego hase ne to tari site gay jo have tu gayo 😂
@vikrambhaimakwana5941
@vikrambhaimakwana5941 2 ай бұрын
ચા ની કીટલીઓ પાવર આવી ગયો છે માફી નથી જોઈતી તાકાત હોય તો કોળીની વચમાંથી એક વાર નીકળીને બોલતો જો
@ramamakwana1341
@ramamakwana1341 2 ай бұрын
Jay Koli Patel Jay Rajput jay Congress 🙏🇹🇯🖐🖐🖐🖐🖐
@ashvinbhaikeshabhai7611
@ashvinbhaikeshabhai7611 2 ай бұрын
આનો એક જ રસ્તો છે,તેને પકડી ને મારો ..તો જ આવી હલકી ના સુધરશે.
@vishalbaraiya7684
@vishalbaraiya7684 2 ай бұрын
સાચીવાત છેભાઈ
@RajimranRaj-qv1vw
@RajimranRaj-qv1vw 2 ай бұрын
બેન તમારૂ કામ બવ નીસ્થા પૂર્વક છે તમે સાચી માહિતી પહોંચાડો છો એ બદલ ખુબ આભાર
@prakashmayani4525
@prakashmayani4525 2 ай бұрын
ગધેડા ને હું ખબર પડે બોલવાની
@ww07ttt52
@ww07ttt52 2 ай бұрын
કોળી ભાઈઓ મારો ભોસ મારી નાને 😂 રાહુલ રબારી Full Saport 🙏🙏
@user-ks1bc7bo5c
@user-ks1bc7bo5c 2 ай бұрын
અમારો સમાજ અમારૂ સ્વાભિમાન
@pragneshpatel5013
@pragneshpatel5013 2 ай бұрын
કોંગ્રેસ આવે છે
@bhagvatibenpatel6531
@bhagvatibenpatel6531 2 ай бұрын
No mafi only resign
@Truthspeak2908
@Truthspeak2908 2 ай бұрын
कोली समाज माफी नहीं देते सीधे हटाही देते हे
@Sanandiya151
@Sanandiya151 2 ай бұрын
આ અભણ આખલાને વોટ ન આપતા 😅
@bejolbhai111
@bejolbhai111 2 ай бұрын
😂😂😂😂ભાજપને અભીમાન આવી ગયુ
@paragchauhan9399
@paragchauhan9399 2 ай бұрын
સમજો ભાઈઓ સરકાર બદલાવો❤
@user-rq4zv1en4r
@user-rq4zv1en4r 2 ай бұрын
Bjp gayii have bo thay gyu
@bhagvatibenpatel6531
@bhagvatibenpatel6531 2 ай бұрын
માફી નહીં રાજીનામું
@jhalaashoksinht7472
@jhalaashoksinht7472 2 ай бұрын
માફી ને લાયક નથી એવા આ નેતા.... 🤦‍♂️
@RushuItaliya-ld4ti
@RushuItaliya-ld4ti 2 ай бұрын
બરાબર છે
@amrutbhairaval5624
@amrutbhairaval5624 2 ай бұрын
જીતૈગા ઈન્ડિયા 🙏
@snakesaverbharatkoli6280
@snakesaverbharatkoli6280 2 ай бұрын
આ સરકાર માં આવુ જ છે
@savajnodairo1098
@savajnodairo1098 2 ай бұрын
સમાજ ના આગેવાનો ક્યા ગયા બધા
@nareshbhaibheraiya1928
@nareshbhaibheraiya1928 2 ай бұрын
વાહ ભાઇ વાહ ભાઇ વાહ. સરસ
@Movienews1111
@Movienews1111 2 ай бұрын
❤❤❤❤❤❤
@jitendrarathod7171
@jitendrarathod7171 2 ай бұрын
Kanu Desai mafi mange Ane rajinamu aape
@user-zb4mg5vz5z
@user-zb4mg5vz5z 2 ай бұрын
Jaymahandata
@user-dg8gs3uh4m
@user-dg8gs3uh4m 2 ай бұрын
જય કોલી સમાજ. વલસાડ.. માં.. દેખાડો
@sureshbharwadsureshbharwad3702
@sureshbharwadsureshbharwad3702 2 ай бұрын
વિનાશ કાલે વિપરિત બુદ્ધિ
@dumadiyajilubhai2616
@dumadiyajilubhai2616 2 ай бұрын
તમારી. સાથે. સવી. ભાઇ
@BadhusinhChahan
@BadhusinhChahan 2 ай бұрын
કનુભાઈ દેસાઈ માલધારીઓ તો બધું જાણે છે અને બોલવામાં ઘણી જાણકારી હોય છે માલધારીઓની ઇજ્જત તે પ્રમાણે વાત કરવી જોઈએ અને કોઈ પણ જાતિ વિશે આવું ના બોલવું જોઈએ ભાઈ તમારે લીધે તમારા લીધે માલધારીઓને પણ દુઃખ સહન કરવું પડે ભાઈ
@starofficial9749
@starofficial9749 2 ай бұрын
Bhai e Patel se Maldhari nathi
@MadhuarBhaigodakiyaGodakiya
@MadhuarBhaigodakiyaGodakiya 2 ай бұрын
@ChaganSagathiya
@ChaganSagathiya 2 ай бұрын
Jay kongres parti
@yadavdevyangini6972
@yadavdevyangini6972 Ай бұрын
બાવળિયા નેતાજી કઈ ના બોલી શકે એ પણ bjp ના જ કહેવાય એમની સાથે રહે એવું કહી શકાય
@user-rd8wg5nv4u
@user-rd8wg5nv4u 2 ай бұрын
કોળી ને સોંપી દો
@user-sw8cs8hz9j
@user-sw8cs8hz9j 2 ай бұрын
Vot for Congress party
@Taksh791
@Taksh791 2 ай бұрын
આતો જુના જમાનાની કહેવત છે
@hemrajvaghela3303
@hemrajvaghela3303 2 ай бұрын
Jay madhata Jay koli amaj
@vishnubhaipatel7201
@vishnubhaipatel7201 2 ай бұрын
Jay bahuchar. Maa. Jay. Meldi. Maa
@chelajirathod8049
@chelajirathod8049 2 ай бұрын
Jay mataji jay thakor samaj
@michaelbaba6607
@michaelbaba6607 2 ай бұрын
BJP no vinash najik aavi gayo chhe Dalit virodhi, koli virodhi, kshatriya virodhi, Have to ek thaav... Have time aavi gayo chhe
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 102 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 19 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 15 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН