વરસાદમાં બનાવ્યું ઘર । Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | Seva | Help |। Gadhda

  Рет қаралды 381,725

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

10 ай бұрын

Пікірлер: 1 800
@harshbhaliya8654
@harshbhaliya8654 10 ай бұрын
કોન કોન ખજુરભાઈ ને ભગવાન માને છે ❣️❣️💐💐
@dikushekhaliya
@dikushekhaliya 10 ай бұрын
Always❤❤
@bhavesh3273
@bhavesh3273 10 ай бұрын
🙏
@omnamonarayn7003
@omnamonarayn7003 10 ай бұрын
@harshbhaliya8654
@harshbhaliya8654 10 ай бұрын
🙏🙏
@dharmeshrami8365
@dharmeshrami8365 10 ай бұрын
હું....
@sdgaming4602
@sdgaming4602 10 ай бұрын
ઈશ્વર તમને શક્તિ આપે એવી પ્રાર્થના કારણકે, આટલી બધી દોડાદોડી કરો છો તો પ્રભુ ને પ્રાર્થના, જય શ્રી કૃષ્ણ.
@makwanadevarshj2883
@makwanadevarshj2883 10 ай бұрын
Absolutely
@Raman-wo6cd
@Raman-wo6cd 10 ай бұрын
જીવનના અંતિમ આરે બેઠેલા વૃદ્ધ દાદા દાદી ને આજે તમે જીવનમાં રાજી કરી દીધા તમે તેમનું આયુષ્ય વધારી દીધું ઈશ્વર તમને આયુષ્ય વધારે બક્ષિસ માં આપે એવી પ્રાર્થના જય પરમાત્મા
@bharatsinhvirpura9868
@bharatsinhvirpura9868 10 ай бұрын
એમનાં આશીર્વાદ થી આપ ખુબજ સુખ શાન્તિ ને પ્રાપ્ત કરશો. જય માતાજી.
@hbgohil4646
@hbgohil4646 10 ай бұрын
ખરેખર તમે ભગવાન નું સ્વરૂપ છો ખજુરભાઈ તમને અને તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન જાની દાદા મહાદેવ હંમેશા ખુશ રાખે એજ પ્રાથના કરું છું.... જય માતાજી 🙏
@sanjayporiya7401
@sanjayporiya7401 10 ай бұрын
ખુબ સરસ ઘર બનાવ્યું છે નીતિન ભાઈ જય સોમનાથ 🙏🏿🙏🏿🚩🚩
@user-id3co7gr2b
@user-id3co7gr2b 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ મારા ભાઈ ભગવાન હંમેશા ખુશ રાખે ભગવાન પાસે એક ઈચ્છા છે એકવાર તમારા દર્શન કરવા છે કલયુગ માં ભગવાને અવતાર લીધો છે તમારી ટીમ ને ખુશ રાખે ભગવાન
@tarapatel9956
@tarapatel9956 10 ай бұрын
જયશ્રી કૃષ્ણ જયશ્રી રામ જયમાતાજી હર હર મહાદેવ નીતિનભાઈ તમને ધન્યવાદ જેટલા આપવા એટલા ધટે🌹🌹🌹🌹🌹💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@sagarvora6613
@sagarvora6613 10 ай бұрын
🙏હર હર મહાદેવ 🙏 વાહ ખજૂર ભાઇ એકદમ સુપર ઘર.ખરેખર તમે રાત-દિવસ એક કરીને આટલું જડપી ઘર બનાવ્યું ધન્ય છે તમને.ભગવાન ભોળાનાથ તમને તમારા પરિવારને તમારી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા.
@kishanraval3848
@kishanraval3848 10 ай бұрын
ધન્ય છે તમને ખજુર ભાઈ દાદા શ્રી કષ્ટભંજન દેવ હરપળ ખૂશ રાખે તમને જાજા ગરીબો ના મકાન બનાવા ની શક્તિ આપે ❤❤❤
@user-zm2qp5kx8g
@user-zm2qp5kx8g 10 ай бұрын
ખજુર ભાઈ ને ભગવાન ખૂબ ખૂબ સુખી રાખે એવી પ્રાર્થના જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ
@hiteshrathod1354
@hiteshrathod1354 10 ай бұрын
ખજૂર ભાઈ તમારા માતા પિતાને કોટી કોટી વંદન કરું છું 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ધન્ય છે ખજૂર ભાઈ 🙏 ધન્ય છે 🙏 ખજૂર ભાઈ હર હર મહાદેવ 🙏🙏🙏
@user-bq8qs9mf1z
@user-bq8qs9mf1z 10 ай бұрын
જય શ્રીકૃષ્ણ હુ ખજુર ભાઇ ને ભગવાન માનુ શુ પણ પેલા તેના માતા પિતા ને કે તેના પેટે આવા દીકરા નો જન્મ થયો ધન્ય છે એના કરમો ને સદાય આવા કામ કરતા રેય ખુબ ખુબ જીવો મારા વાલા
@maheshthakor4987
@maheshthakor4987 10 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ નિતિન જાની ભાઈ ધન્ય છે તમારી જનેતા ને ધન્ય છે તમને અને તમારી ટીમ ને જે રાત દિવસ મહેનત કરી ને ગરીબો ના ધર બનાવો છો.જય માતાજી જય શ્રી કૃષ્ણ
@shwetaparmar8844
@shwetaparmar8844 10 ай бұрын
તમારા આવા કાર્યો ને બિરદાવવા શબ્દો ખૂટી પડે ..ખજૂર ભાઈ.. તમને કોટી કોટી વંદન 🙏...ઘર પણ ખુબજ સુંદર બનાવ્યું છે..👏😍
@rohitzalaofficial9138
@rohitzalaofficial9138 10 ай бұрын
જય શ્રી શક્તિ માં જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ વીડીયો ઓલ એસબી હીન્દુ સ્તાની ટીમ
@vijayjethava293
@vijayjethava293 10 ай бұрын
મારા મોટા ભાઈ સરસ મકાન બનાવ્યું દાદા અને દાદી ખુશ થઈ ગયા છે અને બીજાની ખૂશી માં જ તમે ખુશ રહો છો જય માતાજી 🙏🙏🙏 જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏
@bhavnabensojitra5312
@bhavnabensojitra5312 10 ай бұрын
ખુબ ખુબ અભિનંદન 💐💐 નીતિન ભાઈ ભગવાન તમને અઢળક લક્ષ્મી આપે તમે બોવ જ મહેનત કરી ને મસ્ત ઘર બનાવી દીધુ છે 🙏🙏
@kantitadvi9812
@kantitadvi9812 10 ай бұрын
દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકાના ડુંગર ગામ તરફથી ફુલ સપોર્ટ 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻 જય ભોલેનાથ ખજુરભાઈ 🙏🙏🙏🙏🙏
@ChaudharibakulaBakula-po2qn
@ChaudharibakulaBakula-po2qn 10 ай бұрын
બહુ સરસ દિલ ખુશ થઈ ગયું નીતિન ભાઈ દાદા દાદી ખુશ ગયા, બસ આવીજ રીતે તમારી મહેનત રંગ લાવે અને બધાને ખુશી મળતી રહે ❤ તકલીફ આપવા વાળા ની કમી નથી પણ તમારી જેમ ખુશી આપવા વાળા પણ ફરિશ્તા હોય સે, આમજ આશીર્વાદ મેળવતા રહો, જય માતાજી હર હર મહાદેવ નીતિન ભાઈ...🎉
@vajavijay3555
@vajavijay3555 10 ай бұрын
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
@vishnuraval4710
@vishnuraval4710 10 ай бұрын
ખુબ જ સરસ કામ થઈ ગયું દાદી દાદા નું ધર મસ્ત બનાવ્યું છે તમે જય હો જાની દાદાની 🙏🙏
@parmarranjeetsinh9164
@parmarranjeetsinh9164 10 ай бұрын
જય માતાજી.. દરેક નિરાધાર ગરીબો ના બેલી એવા આપના બધાના પ્યારા પરમ વંદનીય શ્રી નિતીનભાઇ ઉફૅ ખજુરભાઇ અને તરૂણભાઇ ઉર્ફે લાલાભાઈ તથા તેમની હંમેશા જાગૃત તેમની ટીમ ના ભાઇઓ ને મારા દિલ થી ખૂબ ખૂબ જ ભાવ સાથે કોટી કોટી વંદન..જય હો.. જાનીદાદા ને તેમના માતા પિતા ના પવિત્ર ચરણોમાં મારા નમસ્કાર હો જેમને આ કળિયુગમાં આવા વિરલા સપૂતો ને તેમના ધાવણ ના ઘુંટડા માં સારા સંસ્કાર ના સિંચન કયૉ છે..જય હો આવા વીર સપૂતો ને.હર હર મહાદેવ.. મહાદેવ
@rakeshpanchal3344
@rakeshpanchal3344 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏼 જય માતાજી 🙏🏼 ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું તમને ખજૂર ભાઈ (નીતિન ભાઈ)💐❤️👍👌🙏🏼🕉️🚩 તમારા જનની ને કોટી કોટી વંદન હો 🙏🏼❤️💪🇮🇳💪💐🍫
@shubhasgohil2419
@shubhasgohil2419 10 ай бұрын
જય માતાજી ખજુર ભાઇ ખુબ સુંદર ઘર 🏡 બનાવ્યું છે દાદા દાદી નું ધન્ય છે તમને ને તમારી આખી ટીમ ને 🙏🚩
@journeytogther4247
@journeytogther4247 10 ай бұрын
જય સોમનાથ મહાદેવ 🙏 કળિયુગમાં ભગવાનનું સ્વરૂપ એટલે ખજૂરભાઈ❤❤🎉🎉
@meethi007
@meethi007 10 ай бұрын
I am a punjabi but i understand gujrat and live this man .he is doing great job❤
@B4uprsr
@B4uprsr 10 ай бұрын
નિતિન આ તમારી રાત દિવસ મેહનત ની જે સેવા છે બધાની જે જર લોકોએ આ ઘર બનાવવામાં મેહનત નો જે ફાળો આપ્યો છે તેના માટે કોઈ શબ્દ જ નથી અમારી પાસે ખુબ જ સરાહનીય સેવા કરો છો એમના માટે જેમનું કોઈ નથી તેમનો આધાર તમે ને તરુણ. . Stay blessed😌both of u. .અને ખુબ જ પ્રેમ બન્નેને❤️
@aforairplane
@aforairplane 10 ай бұрын
माँ बाप खुश रहते है तो सारा घर खुश रहता है ❤😊
@Ajmakwana32118
@Ajmakwana32118 10 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ I love you khajur bhai ❤❤❤❤
@JayaNayka-iy4fh
@JayaNayka-iy4fh 10 ай бұрын
આ કળિયુગમાં પણ એક ભગવાન કકહે વાય છે કે પ્રભુ એવા ખજૂર્ભાઈ ને ભગવાન બનાવી ને ગરીબો ની મમદ કરવા મોકલ્યા , એવા ખજૂર્ભાઈને ખુબ આભાર
@mukeshchaudhary5599
@mukeshchaudhary5599 10 ай бұрын
ખજૂર ભાઈ તમારા માટે કઈ શબ્દ જ નથી ખૂબ આગળ વધો મારા વાલા ❤🙏
@pradipparmar6879
@pradipparmar6879 10 ай бұрын
ખુબ ખુબ અભિનંદન નિતિનભાઈ અને તેમની ટીમ ને ખુબ ખુબ અભિનંદન બા દાદા ના આશીવાદ રહે ભગવાન તમારી બધી જ મનોકામના પુરી કરે જય માતાજી ❤❤❤
@gulamemustufamustufa4394
@gulamemustufamustufa4394 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤
@NimeshSagar83
@NimeshSagar83 10 ай бұрын
Gujarat Na Vigna Harta Swarup Khajur Bhai Ne Aakhi Team Ne Jay Matadi. Tarun Bhai tame Khajur Bhai ni Takat Cho🙏🏻
@tadi20091
@tadi20091 7 ай бұрын
ભગવાન ખજુર ભાઇ ને ખૂબ શક્તિ આપે
@bhuroadivasi3288
@bhuroadivasi3288 10 ай бұрын
તમારા બનાવેલા દરેક ઘર ખૂબ જ સુંદર હોય છે love you khajur bhai🙏👌👌
@ROYALFAMILY277
@ROYALFAMILY277 10 ай бұрын
ખજુર ભાઈ જોરદાર ધર બનાવુ હો બાકી કાઈ ઘટે નય હો ખજુર ભાઈ દુખીયા ના બેલી ખજુર ભાઈ તમે ભગવાન લાંબુ આયુષ્ય મળે એવી પ્રાર્થના કરુ છુ હર હર મહાદેવ મહાદેવ 🙏🙏🙏🙏
@umeshlathiya9318
@umeshlathiya9318 10 ай бұрын
ખુબ સરસ નીતીનભાઇ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઇ
@hardikgohil0507
@hardikgohil0507 10 ай бұрын
ખુબ સુંદર ઘર સે,ખજૂર ભાઈ અને એની ટીમ ને ખુબ ખુબ અભિનંદન
@villagetrip4906
@villagetrip4906 10 ай бұрын
દાદા દાદી ના ઘર બનાવ્યા પહેલા મોં પરની સમાઇલ અને ઘર બનાવ્યા પસી મોં પરની સમાઈલ જોવો, આજે દાદા -દાદી ખૂબ જ આનંદમાં છે. દ્વારકાધીશ તમને હરહમેંશા ખુશ રાખે જય દ્વારકાધીશ 🙏🙏
@sanjelinosanedocomedy
@sanjelinosanedocomedy 10 ай бұрын
ધન્ય છે ખજૂર ભાઈ અને તેમની જનેતા ને 🌎❤️👍
@jaydipjadav2117
@jaydipjadav2117 10 ай бұрын
ખજૂર ભાઈ ખરેખર તમારા જેવા જ લોકોને ભગવાન કહેવાય છે. ❤❤❤
@govindkumavat3399
@govindkumavat3399 10 ай бұрын
Bhai tere jesa koi nhi ye jagat me..bhaot Sara pyaar tumhe...sab video dekhata hu me to..bahot achha laghta apka Kam or bhavnaye❤❤❤
@dineshjadav8606
@dineshjadav8606 10 ай бұрын
ધન્ય ધન્ય ખજુર ભાઇ મહાદેવ ની કૃપા સદાય આપ પર બની રહે
@darshansangadiya831
@darshansangadiya831 10 ай бұрын
વાહ ખજૂર ભાઈ દિલથી મારા પ્રણામ ખજૂર ભાઈ ખૂબ જ પ્રણામ ભગવાનનો અવતાર છે ખજૂર ભાઈ ❤❤
@user-un4bf8fk5o
@user-un4bf8fk5o Ай бұрын
बहुत अच्छा काम किया है दादा दादी की आपको दुवा लगेगी और भगवान भी प्रसन्न है और मेरा भी पुण्य मैने आपको दे दिया मेरे आशीर्वाद आपके साथ है Hemant avasare near Goa Maharashtra border. God bless you n your team ❤ love you all
@jaypatel-hk5mi
@jaypatel-hk5mi 10 ай бұрын
Jay Swaminarayan God Bless You
@jigneshbhadresha4024
@jigneshbhadresha4024 10 ай бұрын
દેવું ભગત બાપા જય સીયારામ જય લીરબાઈ માં જય દ્વારકાધીશ જય હનુમાન દાદા હર હર મહાદેવ
@GuruGovind1858
@GuruGovind1858 10 ай бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન સમાન ગણે છે ,🙏🏻🌎❤️
@anildesai441
@anildesai441 10 ай бұрын
ભગવાન🙏🙏🙏🙏🙏🙏મારા વ્હાલાં ખજૂર ભાઈ
@vkmakwana897
@vkmakwana897 10 ай бұрын
હું શિવનો અવતાર માનૂ છૂ
@AnilRathod-zu7zf
@AnilRathod-zu7zf 10 ай бұрын
❤❤❤❤❤
@satishpatel2424
@satishpatel2424 10 ай бұрын
Satishparsaniya
@ArvindPateluk
@ArvindPateluk 10 ай бұрын
बस चालू थई गई तारी रोज़नी ढोलकी. अला डफ़ोल आदिवासी तारामा आ सिवाय बिजी कॉमेंट करवानी अक्कल छे के नहीं? नहीं होय तो भजन कर.
@amakwana4084
@amakwana4084 10 ай бұрын
ધન્ય છો ખજુરભાઇ તમે ખરેખર બોવ મહેનત કરી અમે ખાલી વખાણ કરવાના પણ તમારી અને આખી ટીમ ની મહેનત ખરેખર રંગ લાવી તમને ખુબ ખુબ આશિર્વાદ હનુમાનજી મહારાજ અને રામદેવજી મહારાજ સદાય ખુશ રાખે સદાય હસતા રહો જય શ્રી રામ
@NimeshSagar83
@NimeshSagar83 10 ай бұрын
Jay matadi. He vigna harta tamne Ane tamari akhi team ne Ganpati Bappa Avij Krupa banavi rakhe ne utaro uttar aavij seva karta raho. Jay Mahakal🙏🏻
@ranjitraval2582
@ranjitraval2582 10 ай бұрын
નિતીન ભાઈ આ કપડામાં તમે બહુ સરસ દેખાવ છો ભોળાનાથ તમને હંમેશા ખુશ રાખે ❤❤❤❤❤❤
@VipulFamilyvlogs2673
@VipulFamilyvlogs2673 10 ай бұрын
, ખુબ ખુબ ધન્યવાદ છે ખજુર ભાઈ ઓલ ટીમને ખુબ ખુબ અભિનંદન આપ્યા છે 🙏🙏 ગઢડા સ્વામી
@sajanahir7160
@sajanahir7160 10 ай бұрын
વાહ પ્રભુ વાહ..નીતિન ભાઈ તમને વંદન કરીએ છીએ. તમે અવતારી છો પ્રભુ..
@jaydipjadav2117
@jaydipjadav2117 10 ай бұрын
ખજૂર ભાઈ તમે આ દાદા દાદી માટે ટી.વી. લાવી દોને જેથી કરી તેમનો શૂભ દિવસ જાય.
@ashvindn5253
@ashvindn5253 10 ай бұрын
છેલ્લે સુધી આ દાદા દાદી ની સાથે રહેજો. ખૂબ જ જરૂરી છે.
@visnuthakor9610
@visnuthakor9610 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી રિયલ માં ભગવાન નું રૂપ છે
@sahilsolanki7146
@sahilsolanki7146 10 ай бұрын
Maru pn sapnu che k hu pn garibo ni madad karu... Mari pase to kai che nai hal ma... Pn atlu kais k mahnat karine bau j aagad vadhais ne paisa kamais ne loko ni madad karis.... Aa sapna ne hu ek divas to puru karis jya sudhi na maru..... Ne ha ratan tata sir pachi jo koi dil thi gamtu hoy to ae aapda gujarati bhai khajur bhai che... I salute you kajur bhai dil thi.... ❤❤❤ Take care ❤
@shashipatel5364
@shashipatel5364 10 ай бұрын
Ram Ram khajur bhai ne khub J saru kaam karo cho tame tamari sathe bhagvan hamesh sathe rahe
@Mr_vaja_piyush
@Mr_vaja_piyush 10 ай бұрын
❤કળીયુગ ના ભગવાન ખજુર ભાઈ નો જય હો ❤
@sarlajagdish4629
@sarlajagdish4629 10 ай бұрын
ધન્ય છે તમારી જનેતાને નિતિનભાઈ કળિયુગના ભગવાન સાથ સાથ
@sahilkumarjagadishbhaipate4446
@sahilkumarjagadishbhaipate4446 10 ай бұрын
ધન્ય છે તમારી જનેતા ને મને તમારા વિડિયો જોઈને ખુબજ ખુશી થાય છે..
@shoebsulemani1233
@shoebsulemani1233 10 ай бұрын
Waaaaaaah. Nitin bhai..zindabaad
@sanjelinosanedocomedy
@sanjelinosanedocomedy 10 ай бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે 🌎❤️🙏🏻
@priyanshyagnik8140
@priyanshyagnik8140 10 ай бұрын
દાદા દાદી ની ખુશી જોઈ અમે બવજ ખુશ થયા આ ખુશી તમારે થી આવી છે ભાઈ જય માતાજી
@zinabariaofficial3545
@zinabariaofficial3545 10 ай бұрын
Gujrat na ava bhgvan khajur Bhai ❤❤
@jay_hind_
@jay_hind_ 10 ай бұрын
ગરીબોના તારણહાર ખજૂરભાઈ ના ચરણોમાં કોટી કોટી નમન 🙏
@shanjayshanjaykumarprajapa9124
@shanjayshanjaykumarprajapa9124 10 ай бұрын
ખૂબ ખૂબ ધન્ય છે તમારા માતા-પિતાને ખજૂરભાઈ
@pandyanikul2956
@pandyanikul2956 10 ай бұрын
પૈસા જીવન મા કંઈ નથી એ ખજુર ભાઈ એ સાર્થક કરી બતાવ્યું મને ખુબ ગૌરવ છે આપના પર આપના કુળ પર આપના સમાજ ઉપર ધન્ય છે પ્રિય બોલવુ સજ્જનતા દાતારી સુરપંથ એતા અભ્યાસા ન મિલે બિના કૃપા ભગવન્ત!! કર્ણ એ સોના નુ જ દાન કર્યુ હતું એટલે બીજા અવતાર મા શગાળશા બની અન્ન આપ્યું કદાચ એને ઈચ્છા ઘરો બનાવવાની રહી ગઈ હશે કે એજ કર્ણ પુનઃ ત્રીજા અવતારે આપ બની ને આવ્યા હશો જેટલુ પણ લખીએ આપના માટે ઓછુ છે ### મને તમને જોઇને ઈચ્છા થાય છે કે હું પણ આપની જેવા જ કાર્ય કરૂ ## પણ હરિ ઈચ્છા બળવાન # જ્યારે મને ભગવાન કરાવશે તો હું અવશ્ય તમારા જેવા કાર્ય કરીશ ## હા બીજી એક આપને જણાવવાનું કે આપની કોમેડી થી વંચિત છીએ કાલે જ એક વિડિઓ આવ્યો એટલે મજા આવી ગઈ મારા મમ્મી પણ ભાવનગર ના છે ગબ્બર 😂😂 એ ગબ્બર ની સીરીઝ ના વિડિઓ ફરી બનાવજો પણ મજા આવી ગઈ હો 😂😂 હદ કરી છે હો😅😅😅
@prarambha-1437
@prarambha-1437 10 ай бұрын
नमस्ते खजुरभाई । आशिर्वाद और अभिनंदन अरे जुवानिया तमे तो Safe , Secure , Solid Shelter. आप्युं छे । आभार ।
@ramakodiyatar6930
@ramakodiyatar6930 10 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા ખજુર ભાઈ ને
@sanjaysolanki7579
@sanjaysolanki7579 10 ай бұрын
વાહ નીતિનભાઈ ખુબ જ સરસ ઘર બન્યુ છે ભગવાન તમને ખુબ આપે...❤❤❤
@monalisagamit1164
@monalisagamit1164 4 ай бұрын
God bless you khajur Bhai ❤❤
@jayeshjalela4588
@jayeshjalela4588 10 ай бұрын
I love u khajur bhai
@dipaksinhzala7000
@dipaksinhzala7000 10 ай бұрын
કોણ કોણ ખજૂરભાઈ ને ભગવાન માને છે 🙏🙏
@chaudharinilesh6741
@chaudharinilesh6741 10 ай бұрын
કહેવા.માટે.કય.છેજ.નયી.ખજુર.ભાઈ.પણ.માતાજીને.પારથના.છે.મારી.તમનૈ.બહૂજ.ખુસ.રાખે.🎉🎉🎉🎉🎉🎉
@user-du9yj8fp8f
@user-du9yj8fp8f 10 ай бұрын
જય વીર વસરાજ દાદા આંબરડી થી ભરતભાઈ સોલંકી તાલુકા જસદણ ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ
@balabhaitarak5488
@balabhaitarak5488 10 ай бұрын
વાહ જોરદાર ભગવાન તમને ખુબ ખુબ આપે
@sanjelinosanedocomedy
@sanjelinosanedocomedy 10 ай бұрын
ખજૂર ભાઈ મહાન છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ખજૂર ભાઈ
@user-zg6nn1nr6e
@user-zg6nn1nr6e 10 ай бұрын
ધન્ય છે ખજૂર ભાઈ અને એમની જનતા ને 🙏🙏🙏
@user-yb9wu3ec5z
@user-yb9wu3ec5z 10 ай бұрын
ખૂબ સરસ ઘર બન્યું નીતિન ભાઈ ❤❤❤ જય સોમનાથ
@JahanviBarot
@JahanviBarot 10 ай бұрын
Niti bhai Tame khre khar bovj madd Karo 6o ❤❤
@nileshnayak4110
@nileshnayak4110 10 ай бұрын
Mahadev always blessing you sir 🙏
@lalitakidecha3775
@lalitakidecha3775 10 ай бұрын
ભગવાન તમારીમનોકામના પુરીકરે❤❤
@premtanwani2023
@premtanwani2023 10 ай бұрын
भई आप की वीडियो देखने के बाद मैंने बाई ऐसा ही सोचा है आपकी तरह सबकी मदद करूँगा बस थोड़ा सा सपोर्ट चाहिए जानता का एस Salute to you khajubhai
@sahilkumarjagadishbhaipate4446
@sahilkumarjagadishbhaipate4446 10 ай бұрын
ખજૂર ભાઈ તમે ખરેખર ભગવાન શ્રી કૃષ્ણના અવતાર છો..
@sanjaysolanki7579
@sanjaysolanki7579 10 ай бұрын
મારા ભગવાન ખજુર ભાઇ ને લાખ લાખ વંદન ❤❤❤
@hetchaudhari98
@hetchaudhari98 10 ай бұрын
હું ખજૂરભાઈને ભગવાન માનું છું ઘર ખૂબ સરસ બન્યું છે. ધન્ય છે. ટીમે એ ખજૂરભાઈ❤❤❤❤❤❤❤
@ViramToliya-go5vx
@ViramToliya-go5vx 10 ай бұрын
જય માતાજી ખજુર ભાઇ
@talligamer3793
@talligamer3793 10 ай бұрын
Bhagwan tamne badhu j aape khajur Bhai ❤
@vaghelabipin6403
@vaghelabipin6403 10 ай бұрын
Good work nitin Bhai jani 🙏❤️🙏❤️🙏
@mahavirsinhvaghela0
@mahavirsinhvaghela0 10 ай бұрын
Jay Ganpati Bappa ❤ જય હો ગૂજરાત ના હાવજ
@limbdiyalalji4380
@limbdiyalalji4380 10 ай бұрын
ભગવાન તમને હરપલ ખુશ રાખે❤❤❤❤❤❤❤
@kingkashyap9751
@kingkashyap9751 10 ай бұрын
Vah khajur bhai bhagvan tamne ghanu aape ❤😊
@lalabhaichaudhary7952
@lalabhaichaudhary7952 10 ай бұрын
ખજૃર ભાઈ ગરીબનૉ,ભઘવાન છૅ વાહ ખજૃર ભાઈ મડદ ❤❤❤❤
@jaydippatel8371
@jaydippatel8371 10 ай бұрын
ખજુર ભાઈ ની ટીમ ને જય માતાજી 🙏🙏🙏
@muktavaghela830
@muktavaghela830 6 ай бұрын
વાહ નીતીન ભાઈ વાહ ખરેખર ભગવાન નુ રૂપ છો હો ભાઈ 👏🙏👏🙏❤❤
@rimpeshrathodrathod7009
@rimpeshrathodrathod7009 10 ай бұрын
ખજુર ભાઈ તમને આના કરતાં વધારે આપે અને આવા નાના માણસ ને મદત કરજો ભગવાન તમને ખૂબ અભિનંદન
@Dharmendra.420
@Dharmendra.420 10 ай бұрын
ખરેખર ખજુર ભાઈ માણસ માટે ભગવાન છો ❤
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 76 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 120 МЛН
TRAFFIC VIOLATORS CAUGHT RED HANDED BY DMP POLICE
12:40
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН