વરસાદમાં પડે ને 'ગુવાર બટાકા નું શાક' ના બનાયું તો શું બનાયું?

  Рет қаралды 1,876

Gujarati Kitchen

Gujarati Kitchen

Күн бұрын

અમારી ચેનલ "GUJARATI KITCHEN" માં આપનું સ્વાગત છે🤗.. જ્યાં અમે ગુજરાતના તથા અન્ય વૈવિધ્ય સ્વાદો સીધા તમારા રસોડા સુધી પહોંચાડીએ છીએ !
અમારી ચેનલ ગુજરાતના સમૃદ્ધ વારસાને દર્શાવવા માટે સમર્પિત છે, જેમાં "ગુજરાતી ભાષા" માં સરળતાથી મળી રહે તેવા ingredients ને ઉપયોગમાં લેવા મા આવે છે...
✅ગુવાર બટાટાનું શાક સામગ્રી:
તેલ: 2 ચમચી
અજમો: 1 ચમચી
હિંગ: 1/4 ચમચી
લસણ મરચાંની પેસ્ટ: 2 ચમચી
લાલ મરચું: 1 ચમચી
હળદર: 1 ચમચી
ધાણા જીરું પાવડર: 1 ચમચી
બેસન: 1 ચમચી
ગરમ મસાલો: 1/2 ચમચી
ગવાર: 250 ગ્રામ
બટાટા: 2નંગ
મીઠું: સ્વાદ અનુસાર*
પાણી: 2-3 ચમચી
✅Guvar bataka nu shak Ingredients:
Oil: 2tbsp
Carom seeds: 1tsp
Asafoetida: 1/4tsp
Chilli Garlic paste: 2tsp
Red chilli powder: 1tsp
Turmeric powder: 1tsp
Coriander cumin powder: 1tsp
Chickpea flour: 1tsp
Garam masala: 1/2tsp
Cluster beans: 250g
Potato: 2no.
Salt to taste*
Water: 2-3tsp
દર અઠવાડિયે નવી રેસિપીઝ માટે અમારી ચેનલ 'GUJARATI KITCHEN' ને 'SUBSCRIBE' કરવાનું ભૂલશો નહીં !
Copyright Disclaimer
__
The Purpose Behind This Video Is Education, There Is Not Any Kind Of Other Intense. Images, Sound, Music, etc Used Fair In Videos For Education Purpose Only.
All Video Rights Received ©GujaratiKitchen
All Content Used Is Copyright To GujaratiKitchen
Use or Commercial Display Or Editing Of The Content Without Proper Authorization Is Not Allowed
Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.

Пікірлер: 3
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 49 МЛН