વરસાદની આગાહી સાથે વાવણીની માહિતી પરેશ ગોસ્વામી || Varsad Ni Aagahi Paresh Goswami Vavani Ni Mahiti

  Рет қаралды 221,514

Weather TV

Weather TV

Күн бұрын

વરસાદની આગાહી સાથે વાવણીની માહિતી પરેશ ગોસ્વામી || Varsad Ni Aagahi Paresh Goswami Vavani Ni Mahiti
#pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
#India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ #Chomasu #ચોમાસુ #Varsad #વરસાદ #આગાહી #Aagahi
નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
docs.google.co...
our application
play.google.co...
Our websiteweathertv
pareshgoswami.in/
Facebook
www.facebook.c...
Twitter
Pa...
Paresh_Goswami_WeatherTV

Пікірлер: 1 300
@PareshGoswami
@PareshGoswami 2 ай бұрын
facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL
@Solanki-y1k
@Solanki-y1k 2 ай бұрын
Banasknthma varshda nati vurkso.vavo.varshda lavo banasknthma 🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌿🌿🌿🌿🌨🌨🌨🌨🐦🙏🙏😊
@vaghelaratubha4699
@vaghelaratubha4699 2 ай бұрын
❤❤
@Rajgorhitesh-yb9bn
@Rajgorhitesh-yb9bn 2 ай бұрын
Paras bhai Kachhua aur aap kya rate se
@hematparmar1066
@hematparmar1066 2 ай бұрын
પરેશભાઈ તમે આજે તેલ નો વિડીયો મોકલ્યો એ ફોન નથી ઉપાડતા
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 2 ай бұрын
આભાર ભાઇ
@DKVLOG660
@DKVLOG660 2 ай бұрын
જસદણ બાજુ વરસાદ ક્યારે સારો થાસે તેની માહીતી આપજો પરેશ ભાઈ જસદણ બાજુ સાવ ઓસો વરસાદ શે
@mkmkmkmk8262
@mkmkmkmk8262 2 ай бұрын
જય બાપા સીતારામ બગદાણા જય ગરવી ગુજરાત જય કિસાન મહૂવા તાલુકા ના ગામ ગળથર કમલેશ પાસ હિસ થી વધારે વરસાદ પડે તે ભારે કેવાઈ
@SurprisedLoom-cg6bn
@SurprisedLoom-cg6bn 2 ай бұрын
સુરેન્દ્રનગરમાં વરસાદના પરેશભાઈ તમે ખોટી આગાહી કરો સો
@hasmukhvaru9183
@hasmukhvaru9183 2 ай бұрын
Saachi vaat
@maheshghodakiya5232
@maheshghodakiya5232 2 ай бұрын
Sachu
@yuvrajb673
@yuvrajb673 2 ай бұрын
ભાઈ ભગવાન નથી એમ નો બોલો
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 2 ай бұрын
સુરેન્દ્રનગર મૂળી તાલુકા માં વરસાદ આજે પણ હતો
@indianboy334
@indianboy334 2 ай бұрын
Chalu se bhai chuda ma roj avese amare
@keshajichauhan4319
@keshajichauhan4319 2 ай бұрын
ગૂડ મોર્નિંગ પરેશભાઈ
@chhelubhaiotaradi5438
@chhelubhaiotaradi5438 2 ай бұрын
સુરેન્દ્રનગર ના ચોટીલા માં વરસાદ હજુ નથી વરસાદ તો આવછે પણ જાકળ જેવો છે અમારે કોઇ પણ ચોટીલા ના વિસ્તાર કે ગામડાંઓ માં પાંણી નથી ભરાણા ક્યાઈ પાંણી નથી અમારે તો પીવાના પાંણી નથી અમારે ચોટીલા થી પાંણી ના ટેન્કર આવછે બધાઈ ગામડાંઓ માં આનુ છુકરવુ પરેશભાઈ હવેતો પણ બોવ કરી વરસાદે અને તમાંરી આગાહી એ
@ashokvaza9399
@ashokvaza9399 2 ай бұрын
Ha Bhai ha
@akgamingfreefirelive8405
@akgamingfreefirelive8405 2 ай бұрын
Ha
@patelsanket4218
@patelsanket4218 2 ай бұрын
પરેશભાઈ સુ કરે એમાં આપડે બધા જવાબદાર છીએ..😊
@KUMBHANI_SUMIT24
@KUMBHANI_SUMIT24 2 ай бұрын
બે દિવસ પેલા થાન મા 1.5 ઈંચ વરસાદ થયો હતો અમે થાન થીન 15 કોલો મીટર રેતા ત્યાં ખાલી સાતા padiya 😂😂
@ભાવસેજલીયા
@ભાવસેજલીયા 2 ай бұрын
🙏અમુક મારા જેવા લોકો ને ખબર જ નથી પડતી પરેશ ભાઈ શું બોલે છે અને મારા જેવો સમશે છે કંઈ?? જય જવાન જય કિસાન 🙏
@rajjaviya3200
@rajjaviya3200 2 ай бұрын
Hu bhai tamne ketala divsh thaya puchhu chhu ke Rajkot City ma kyare varsad thashe
@PareshGoswami
@PareshGoswami 2 ай бұрын
2 દિવસ માં
@rajjaviya3200
@rajjaviya3200 2 ай бұрын
Ok
@MansukhTholiya
@MansukhTholiya 2 ай бұрын
જય દ્વારકાધીશ પ્રેરેશ ભાઈ
@jayeshsathawara6151
@jayeshsathawara6151 2 ай бұрын
બનાસકાંઠા. પાટણ. કચ્છ. સુરેન્દ્રનગર. જે પણ ગુજરાતનાં જિલ્લામાં વરસાદ ની જરુર છે ત્યાં હે મારા દ્વારકાધીશ વરસાદ ત્યાં જરુર થજે. બે હાથ જોડીને તને પ્રાથના કરું છુ.❤❤❤❤❤❤
@jairamdevpir3420
@jairamdevpir3420 2 ай бұрын
Ha Bhai
@parmarvinod9178
@parmarvinod9178 2 ай бұрын
મહાદેવ હર જય દ્વારકાધીશ પરેશ ભાઈ
@govindmajithiya8033
@govindmajithiya8033 2 ай бұрын
સુરેન્દ્રનગર માં વરસાદ આગાહી ખોટી લાગે છે કાલે તમારા જેવા કે સે પરેશભાઈ મારા ખેતરમાં વરસાદ નથી એટલે પરેશભાઈ નવરા‌‌ છે
@arvindparmar1549
@arvindparmar1549 2 ай бұрын
ખુબ સરસ પરેશભાઈ
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 2 ай бұрын
જય માતાજી પરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં અડધો ઈંચ જેટલો જ હજુ સુધી વરસાદ પડ્યો છે વાવણી લાયક વરસાદ ક્યારે થશે જય કિસાન આજ ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં ઝાપટાં હરવા ચાલુ થીઈયા છે જય કિસાન
@diprajput519
@diprajput519 2 ай бұрын
અરે ભાઈ અમારે જૂનાગઢ માં તો ભુક્કા કાઢી નાખ્યા 50 ઇંચ જેટલો ખાબકી ગ્યો સે
@ashwinl.shankhavara-jh3to
@ashwinl.shankhavara-jh3to 2 ай бұрын
ધ્રોલ તાલુકામાં ખૂબ ઓછો વરસાદ છે
@hitVaghela-lr4rc
@hitVaghela-lr4rc 2 ай бұрын
આજે ગીર સોમનાથ જિલ્લામાં જોરદાર વરસાદ સાલું છે
@VikramsinhSolanki-lx4hk
@VikramsinhSolanki-lx4hk 2 ай бұрын
સરસ વરસાદ પડ્યો હતો m Guj મહિસાગર જિલ્લામાં
@VipulGabu-g9t
@VipulGabu-g9t 2 ай бұрын
સુરેન્દ્રનગર જીલ્લા સાયલા તાલુકામાં વરસાદ નથી
@BambhaniyaValbh
@BambhaniyaValbh 2 ай бұрын
જય માતાજી જય ઠાકર પરેશભાઈ
@skcreation5004
@skcreation5004 2 ай бұрын
રાજકોટ ના જસદણ વીંછિયા ના ઘણા વિસ્તારો હજી સુધી 1ઇસ વરસાદ નથી થયો જરૂર રિપ્લે આપજો સર કેરે થશે😢
@JayshreeGogasikotar
@JayshreeGogasikotar 2 ай бұрын
જય માતાજી પરેશભાઈ
@BUTABHAIKATHECHIYA
@BUTABHAIKATHECHIYA 2 ай бұрын
ભાઈ મોરબી સુરેનદનગર મા વરસાદ આવે છે પણ ઘણો ઓછો આવે છે પાણી ના ચારા પણ નથી ભરાણા
@RamgojiyaAhir-rs4vr
@RamgojiyaAhir-rs4vr 2 ай бұрын
પરેશભાઈ મારું ગામ જામ કલ્યાણપુર છે અમારા વિસ્તારમાં મેઘતાંડવ થી ખુબ જ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ભાઈ
@alpesh3657
@alpesh3657 2 ай бұрын
બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ની શરૂઆત બૌ શારી થંઈ છે... સુકાતો પાક બચી ગયો❤
@ajaymalkiya1355
@ajaymalkiya1355 2 ай бұрын
સારૂં ભાઈ
@RajRaajj.p
@RajRaajj.p 2 ай бұрын
વાવ થરાદ માં સાવ નથી
@dgp6635
@dgp6635 2 ай бұрын
થરાદ તાલુકો કોરો ધાકોર છે
@ShaileshbhaiRathod-vh2ok
@ShaileshbhaiRathod-vh2ok 2 ай бұрын
Koi nathi vami bhapi bhadodar savpura.chek rajstan border sudhi
@charansinhgohil4806
@charansinhgohil4806 2 ай бұрын
તમારો ખુબ ખુબ આભાર બાપુ
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 2 ай бұрын
સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી તાલુકા માં સવારે 8 વાગ્યા થી 12 વાગ્યા સુધી હળવો વરસાદ આયો તો 💦💦💦💦🙏🙏🙏🙏
@jhalajagdipsinh2754
@jhalajagdipsinh2754 2 ай бұрын
પરેશભાઈ આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સમલા ગામે અંદાજે એક ઇંચ જેટલો વરસાદ આખો દિવસ માં ધીમી ગતિએ થયેલ છે
@ખેડુતનીવાત
@ખેડુતનીવાત 2 ай бұрын
પરેશભાઈ તળાજા આજુબાજુના વિસ્તારમાં વરસાદ ધીમી ધારે છે આજ સવારથી 🙏
@jethavatapubhie7460
@jethavatapubhie7460 2 ай бұрын
જય સોમનાથ મહાદેવ પરેશભાઈ
@memariyaharesh8239
@memariyaharesh8239 2 ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી વરસાદ ઓછો છે જય માતાજી પરેશ ભાઈ
@Parthmer2213
@Parthmer2213 2 ай бұрын
ખુબ ખુબ આભાર
@MukeshMukesh-tl8dh
@MukeshMukesh-tl8dh 2 ай бұрын
વાહ પરેશભાઈ વાહ તમારી આગળ સાચી પડે સોમનાથ દાદા તમારી આશા પૂરી કરે
@kisansindha9015
@kisansindha9015 2 ай бұрын
બોરસદમાં બારી 12ઈચં વરસાદ પડ્યો
@JAYESHBHAI9094
@JAYESHBHAI9094 2 ай бұрын
પરેશભાઈ વાવ થરાદ બાજુ વરસાદ ઓછો છે
@r-lg9td
@r-lg9td 2 ай бұрын
❤❤જય..ભોલે❤હરહરમહાદેવ❤.દહેગામ.વરસાદસારો.પડયો❤❤
@vishalthakorvarkhadiya2621
@vishalthakorvarkhadiya2621 2 ай бұрын
આજે મારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં વરસાદ સારો છે
@KeshwalaNagajan
@KeshwalaNagajan 2 ай бұрын
પોરબંદર ના રાતડી ગામે પાક નિસ્ફળ વરસાદ નેહીસાબે
@bhaveshmetaliya4964
@bhaveshmetaliya4964 2 ай бұрын
સુરેન્દ્રનગર લીંબડી મા ધીમીધારે વરસાદ છે
@PrakashPatel-dk6hs
@PrakashPatel-dk6hs 2 ай бұрын
પરેશ ભાઈ. જય માતાજી.. આજે બપોરના સમયે મધ્ય ગુજરાત કપડવંજ માં તથા આજુબાજુના ગામડા માં વરસાદ ચાલુ થઈ ગયો છે. પ્રકાશ. બી. પટેલ.મુ. ઘડિયા. કપડવંજ. ખેડા
@ADGreenScreenVideo
@ADGreenScreenVideo 2 ай бұрын
પરેશ ભાઇ અમારે બોટાદ જિલ્લાના સુરેન્દ્રનગરના અને રાજકોટ ના બોડર પર આવેલા ગામો ને હજુ સારો વરસાદ નથી પડ્યો કે જેને ખેતર બહાર પાણી કાઢ્યા હોય😢 અમારે 20 ઇંસ વરસાદ થાય તો વરસ સારું પણ એટલો નથી થતો આખા વરસ નો😭
@karaanpatel6986
@karaanpatel6986 2 ай бұрын
Bodar aupar to rapar taluko aave sayab
@paraliyadilip7622
@paraliyadilip7622 2 ай бұрын
​@@karaanpatel6986સુરેન્દ્રનગર અને રાજકોટ ની બોડર ભાઈ
@JagdishRathod20
@JagdishRathod20 2 ай бұрын
હા આપડે બોટાદ, સુરેનદ્રનગર બાજુ 25 ઇંચ વરસાદ પડે તો સારુ વરસ થાય. જેવો તેવો વરસાદ આવે તો ઉતરાયણ આજુબાજુ પાણી ખૂટી રહે કૂવા માં.
@JagdishRathod20
@JagdishRathod20 2 ай бұрын
​@@karaanpatel6986 રાજકોટ ની બોર્ડર કેસે. એટલે વીંછિયા નાં ગામડાં લાગે બોટાદ ને અડીન
@kiritAjani
@kiritAjani 2 ай бұрын
Jay mataji bhai
@alpesh3657
@alpesh3657 2 ай бұрын
ઉત્તર ગુજરાત માં હવે વરસાદ પડશે હો❤
@RajRaajj.p
@RajRaajj.p 2 ай бұрын
ટો સારું😊
@alpeshsinhrajput3556
@alpeshsinhrajput3556 2 ай бұрын
હા સારો થયો
@rameshkananirameshkanani7197
@rameshkananirameshkanani7197 2 ай бұрын
Jay mataji Paresh bhai
@alpesh3657
@alpesh3657 2 ай бұрын
પરેશભાઈ આજે બનાસકાંઠા જિલ્લામાં શારો વરસાદ છે 🙏
@RajRaajj.p
@RajRaajj.p 2 ай бұрын
વાવ થરાદ માં નથી
@alpesh3657
@alpesh3657 2 ай бұрын
@@RajRaajj.p તમારે પણ આવશે ભાઈ રાત્રે આવે કે કાલ પણ આવશે ચોક્કસ 🌧🙏જય દ્વારકાધીશ
@rameshbhaichaudhary8140
@rameshbhaichaudhary8140 2 ай бұрын
વાવ માં વરસાદ નથી
@lalitpatel2245
@lalitpatel2245 2 ай бұрын
થરાદ મા હળવા વરસાદી જાપટા પડ્યા છે આજ પવન બહુ જોરથી ફૂંકાઈ રયો છે..
@Harbal09
@Harbal09 2 ай бұрын
Kya પડ્યો ગપ્પા મારવા નઈ
@kapilchavda
@kapilchavda 2 ай бұрын
ગઇ રાત્રી દરમિયાન રાપર તાલુકા ના ગામડાઓ મા સારો વાવણી લાયક વરસાદ થયો છે પરેશ ભાઇ
@prafulpatel7323
@prafulpatel7323 2 ай бұрын
સુરેન્દ્ર નગર ના પાટડી ના ગામ: નવરંગપુરા માં ધીમે ધીમે ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે અત્યારે
@hareshdadrecha4396
@hareshdadrecha4396 2 ай бұрын
ધાંગધ્રા સુરેન્દ્રનગર હળવદ મોરબી હજુ વરસાદ નથી
@AnkitsinhChauhan-vg5gq
@AnkitsinhChauhan-vg5gq 2 ай бұрын
જય માતાજી પરેશભાઈ દશકોઈ તાલુકો અમદાવાદ જિલ્લાના મહીજડા ઞામ થી અંકિતસિહ ચૌહાણ ના જય માતાજી
@SHAILESHNAYAK-wx4dg
@SHAILESHNAYAK-wx4dg 2 ай бұрын
બોટાદ જીલ્લા વરસાદ આઠ દિવસ ચાલુ છે પરેશ ભાઈ
@PKVoiceGujarati
@PKVoiceGujarati 2 ай бұрын
થરાદ માં વરસાદ નથી
@MrviramGamer
@MrviramGamer 2 ай бұрын
પરેસભાઈ સુરેન્દ્રનગર જીલાના તાલુકો સાયલા ના ઘારાડૂંગરી ગામમા આજ સુઘી ઠારજેવોદ વરસાદ સે
@KiranRafukiya-oo5lc
@KiranRafukiya-oo5lc 2 ай бұрын
Su nagar na LIMBDI na shiyani ma vrssad jordar mast super top chalu chhe. NTUBHA M BORANA
@HameedGala
@HameedGala 2 ай бұрын
પરેશ ભાઈ અમારિ માંડવી કચ્છ માં ૯ ઇંચ જેટલી વરસાદ્દ્ પડી છે ધન્યવાદ પરેશ ભાઈ તમારી આગાઇ એક દમ સાચી જ પડે છે
@adityagajjar1972
@adityagajjar1972 2 ай бұрын
વડોદરા માં આજે સવાર થીજ સતત konstant મુશળધાર વરસાદ પડ્યો છે વડોદરા. પાદરા
@gujarati.youtube6681
@gujarati.youtube6681 2 ай бұрын
👍👍👍👍👌👌
@Dharechamana
@Dharechamana 2 ай бұрын
જય સોમનાથ પરેશભાઈ
@અમારુગુજરાત
@અમારુગુજરાત 2 ай бұрын
જસદન તાલૂકા માં હાવેય ઓસોવરસાદસે પરેસભાઈ અમારાવીસતારમા સારોવરસાદથાસેકેનય
@sachinthakor9853
@sachinthakor9853 2 ай бұрын
આજે મધ્ય ગુજરાતમાં સારો વરસાદ છે પરેશ ભાઈ
@MAHESH-hp4uq
@MAHESH-hp4uq 2 ай бұрын
રાજકોટ ના વીંછિયા તાલુકા માં હજુ વરસાદ નથી પરેશ ભાઈ કેરે વરસાદ આવશે
@Gogafarms
@Gogafarms 2 ай бұрын
હા મારા વાલા પાટણ અને ડીસા ની વચ્ચે ના ગામડા માં સારો વરસાદ છે બાપુ
@ManilbhaiMakwana
@ManilbhaiMakwana 2 ай бұрын
મહુવા માં વરસાદ ઓછો છે
@kalusinhgujaratimojilo5763
@kalusinhgujaratimojilo5763 2 ай бұрын
જય માતાજી પરેશભાઈ મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકામાં વરસાદ ચાલુ સે
@MaheshPatel-ky4zx
@MaheshPatel-ky4zx 2 ай бұрын
અમારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગામોમાં સામાન્ય વરસાદ પડયો
@IswarbhaiBhuva
@IswarbhaiBhuva 2 ай бұрын
સુરેન્દ્રનગર તા લખતરમાં.ઞામ.નાનાઅકેવાળિયામા.વરસાદ.કિયારે.આવશે.
@matajikaladla1411
@matajikaladla1411 2 ай бұрын
અમદાવાદ માં આજે ઠીકઠાક વરસાદ થયો છે.❤❤
@bhavesbhaipatelbhavesbhai7031
@bhavesbhaipatelbhavesbhai7031 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ વન્દે જગત ગુરુ વાવ થરાદ માં વરસાદ બીલકુલ નથી આજસુધી
@amratpatel6551
@amratpatel6551 2 ай бұрын
વિરમગામ માં વરસાદ ચાલુ
@asokgabu-vz3xe
@asokgabu-vz3xe 2 ай бұрын
પરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યારે વરસાદ થશે સારો
@kanubhaibarad698
@kanubhaibarad698 2 ай бұрын
જય સોમનાથ ભાઈ
@amrtbhai4419
@amrtbhai4419 2 ай бұрын
પરેસ ભાઈ વાવ થરાદ તાલુકામાં વાવણી લાયક વરસાદ નથી થયો
@naranvaru6571
@naranvaru6571 2 ай бұрын
જય દ્વારકાધીશ પરેશ ભાઈ
@jilajithakor1538
@jilajithakor1538 2 ай бұрын
પરેશભાઈ સાહેબ ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી તો ક્યારે વરસાદ થશે તેની તારીખ નક્કી આપો
@SanjayRaval-r6t
@SanjayRaval-r6t 2 ай бұрын
Bhai u.t gujrat mahesana vijapur આજે ૪:૦૦ vagyathi varshad ચાલું છે
@OnlyTtuth
@OnlyTtuth 2 ай бұрын
Khotu na bol
@sanjayvaghasiya5660
@sanjayvaghasiya5660 2 ай бұрын
જય મહાદેવ
@jivanpatel4738
@jivanpatel4738 2 ай бұрын
અમદાવાદ જિલ્લાના બાવળા માં જરૂરત થી વધારે વરસાદ થઈ ગયો. અતિવૃષ્ટિ થઈ ગઈ 🙏
@ParmarGulabsing007
@ParmarGulabsing007 2 ай бұрын
પરેશભાઈ અત્યારે કપડવંજ મા સરસ વરસાદ પડે છે અત્યારે સાંજના 5.30 8.15 સુધીમાં 3 થી 4 ઈચ વરસાદ પડી ગયો છે અત્યારે વરસાદ ચાલું જ છે જય માતાજી જય દ્નવારકા ધીસ
@ANILPATEL-l8v
@ANILPATEL-l8v 2 ай бұрын
માણસા તાલુકા મા વરસાદ ચાલુ છે
@pravinahir2353
@pravinahir2353 2 ай бұрын
Jay murlidhar bhai 🙏🙏🙏
@DalrambhaiChaudhary-l9t
@DalrambhaiChaudhary-l9t 2 ай бұрын
પરેશભાઈ અમારે વાવણી બાકી છે તાલુકા વાવ
@gambhirsinhgohil4432
@gambhirsinhgohil4432 2 ай бұрын
ઊના મા વરસાદ સારો છે
@karshanlakum4221
@karshanlakum4221 2 ай бұрын
મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં વરસાદ ઝરમઝમર આવેછે
@ambaramharjibhai5773
@ambaramharjibhai5773 2 ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ સાવ ઓછો છે
@hariyanisanjay481
@hariyanisanjay481 2 ай бұрын
પરેશભાઈ બોટાદ જિલ્લાના ગામડામાં હજી સારો વરસાદ થયો નથી સામાન્ય વરસાદ સે સારો વરસાદ ક્યારે આવે એવી શક્યતા છે?
@manavdharashadiya9667
@manavdharashadiya9667 2 ай бұрын
ખૂબ ખૂબ આભાર
@syaleshrajput8846
@syaleshrajput8846 2 ай бұрын
રાપર બાજુ વરસાદ નથી
@Hindu_chaudhary22
@Hindu_chaudhary22 2 ай бұрын
Rapar ni khoti padi
@Rathod-z7d
@Rathod-z7d 2 ай бұрын
રાપર મા અમારે તો સે
@momayajirajput3562
@momayajirajput3562 2 ай бұрын
અમુક ગામોમાં છે
@JuvansingRathva-o7q
@JuvansingRathva-o7q 2 ай бұрын
જય સિતારામ પરેશ ભાઈ‌‌ 🙏🙏
@OkhabhaiPatel-zq9sp
@OkhabhaiPatel-zq9sp 2 ай бұрын
ઉત્તર પશ્ચિમ ગુજરાત માં હજુ વરસાદ બિલકુલ નથી
@NavghanbhaiSaraiya-yb9ym
@NavghanbhaiSaraiya-yb9ym 2 ай бұрын
જય ઠાકર પરેશભાઈ અમદાવાદ બારેજડી
@rojasarajaydip8508
@rojasarajaydip8508 2 ай бұрын
જસદણ તાલુકાના ગામોમાં પણ વરસાદ નથી કેરે આવશે...... 🙏🙏🙏
@metaliyagajendra6552
@metaliyagajendra6552 2 ай бұрын
સાચું છે ભાઈ
@mukeshrojasara6012
@mukeshrojasara6012 2 ай бұрын
જસદણ તાલુકાનું નાની લાખવડ ગામમાં વરસાદ નથી આજની તારીખ લગ્ન ખેતરો બાર પાણી નથી કાઢ્યા
@nirmalbhaijadav
@nirmalbhaijadav 2 ай бұрын
જય સોનલ માં
@અસવીનસોરાણી
@અસવીનસોરાણી 2 ай бұрын
ચોટીલા તાલુકા માં જોરદાર પવન ફૂંકાય રહીયો છે પ્રેસ ભાઈ વરસાદ નથી 😂😂
@navalsinhjadav8076
@navalsinhjadav8076 2 ай бұрын
😂😂
@hrsukhbhaivasaveliya1211
@hrsukhbhaivasaveliya1211 2 ай бұрын
જય માતાજી પરેશ ભાઈ સાયલા તાલુકા માં વરસાદ પડ્યો નથી
@Msdhoniovercricketlover
@Msdhoniovercricketlover 2 ай бұрын
અરવલ્લી મોં મેગરાજાનિ દે ધનાધન બેટિંગ ચાલુછે
@NadirMasi-h5z
@NadirMasi-h5z 2 ай бұрын
Mehsana ma varsad chalu che
@સર્વેશઝાલા
@સર્વેશઝાલા 2 ай бұрын
કપડવંજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો 24 તારીખે
@vir.gujarati
@vir.gujarati 2 ай бұрын
ગઢડા તાલુકાના વરસાદ પડ્યો નથી 😢😢
@arvindzapdiya8016
@arvindzapdiya8016 2 ай бұрын
જય દ્વારકાધીશ પરેશભાઈ રાજકોટ જિલ્લામાં વિછીયાતાલુકામાં કેદી સારો વરસાદ પડશે તેવી આગાહી છે 2 ઈસ પરેશભાઈ જય દ્વારકાધીશ પરેશભાઈ ❤❤
@Bhavin.b
@Bhavin.b 2 ай бұрын
ભાવનગર અલંગ અને તળાજા ની માહિતી આપવા બદલ આભાર
@RajbhaRajput-sy2yl
@RajbhaRajput-sy2yl 2 ай бұрын
Jai Bhavani
@lbbharvad
@lbbharvad 2 ай бұрын
ગોધરામાં વરસાદ સારો છે
@rojasarajaydip8508
@rojasarajaydip8508 2 ай бұрын
જય માતાજી પરેશ ભાઈ હું જસદણ થી. અમારે વરસાદ નથી ખાલી ઝાકળ જેવો આવે સે આખો દિવસ અને ખુલ્લું પણ વાતાવરણ નથી થતું તો ક્યારે આવશે વરસાદ તે જણાવો અને જસદણ ના ગામડામાં વરસાદ નથી
@LakshmanRabari-ch3vr
@LakshmanRabari-ch3vr 2 ай бұрын
કચ્છના વાગડ વિસ્તાર ભચાઉ તાલુકામાં વરસાદ ઓછો છે ક્યારે વરસાદ થશે જોરદાર
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26