અખાત્રીજ નો સળિયો જે વરસાદ બતાવે એનાથી વધારે થાય વરસાદ કે નો થાય આનો જવાબ આપોને?
@satarabhairabari3372 ай бұрын
સિપુ તો હજી ખાલી
@vaghelaratubha46992 ай бұрын
❤❤
@ahirhimatkalsriya2 ай бұрын
જય દ્વારકાધીશ પરેશભાઈ
@RajRaajj.p2 ай бұрын
પરેશ ભાઈ બનાસકાંઠા. ના વાવ થરાદ માં આજે રાત્રે ચાર વાગે થી ખુબજ ભારે વરસાદ ચાલુ થયો છે અને અત્યારે સવાર થી ખુબજ સે😊❤
@thakorprakash6802 ай бұрын
માંડલ તાલુકામાં અતિભારે વરસાદ પડ્યો
@MahipalSinh-nc8cr2 ай бұрын
ભાવનગર જિલ્લાના ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે
@VinubhaiPathar2 ай бұрын
જય માતાજી પરેશ ભાઈ વિનુ ભાઈ પાથર બગસરા ના આદપુર થી
@HiteshAparnathi-j1z2 ай бұрын
ઉના તાલુકામાં ઓછો વરસાદ છે ઓમ નમો નારાયણ બાપુ
@vikramsinhjadeja4042 ай бұрын
Jay mataji ❤
@danabhaipatel20572 ай бұрын
સીપુડેમમાં પાણી આવશે તેવી આગાહીથી હર્ષ સાથે ખુબ ખુબ આભાર પરેશભાઈ હર હર મહાદેવ
@gohilvasubha99792 ай бұрын
જય માતાજી પરેશભાઈ ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકામાં આજે ખડસલિયા ગામમાં સાજે સાત વાગ્યા થિઈ ધિમિ ધારે વરસાદ સરુ થયો છે જય માતાજી પરેશભાઈ
@ashvinkumarprajapati5932 ай бұрын
પરેશ ભાઈ તમે સાચી અને સચોટ આગાહી કરો છો
@patelagambhai60112 ай бұрын
જય દ્વારકાધીશ, વડોદરા ના પાદરા તાલુકામાં વરસાદ ચાલું થઈ ગઈ છે અને ભારે વરસાદ પડે છે...
@savdasbhaipatel37542 ай бұрын
આજે બનાસકાંઠા મા થરાદ તાલુકામાં ચાલુ છે વરસાદ
@shashikantchaudhari45572 ай бұрын
Very good news. Sir ji.. દક્ષિણ ગુજરાત માં સારામાં સારો વરસાદ પડી રહ્યો સે.. તાપી જિલ્લા માં જોરદાર વરસાદ હાલ પડી રહ્યો સે. નદી - નાળા સલકાય ગયા સે... નદી ઑ માં ભારે પૂર આવી ગયા સે... At - વ્યારા. ( તાપી ).. જય સોમનાથ દાદા..
@BharatBhai-ej4wr2 ай бұрын
જય શ્રી ઉમિયા પરેશભાઈ કપડવંજ માં વરસાદ ચાલુ છે
@baraiyalalji39722 ай бұрын
ભાવનગર જિલ્લા મા અને આજુ બાજુના ગામડામાં વરસાદ ચાલુ થયો છે સજે
@dilipnandvana63672 ай бұрын
ગીર સોમનાથ નોઊના.તાલુકામા.પણ.વરસાદ.ઓશો.સેભાઈ
@rameshpatel71882 ай бұрын
આજે શ્રાવણ માસના છેલ્લા સોમવાર જય શ્રી ભોલે નાથ પરેશભાઈ
@vanparavishnu20042 ай бұрын
Sara virpar warsad chalu se paresbhai weri good
@vaghelabharatsing69502 ай бұрын
બનાસકાંઠા માં વરસાદ ઓશો શે
@khemjibhaigkumbhar2 ай бұрын
हा
@vchii41522 ай бұрын
પાટણ જિલ્લા માં અતિભારે વરસાદ છે પરેશભાઈ
@MaheshChaudhry-s4e2 ай бұрын
પરેશ ભાઈ ઉત્તર ગુજરાત માં સારો વરસાદ થશે❤
@alpesh36572 ай бұрын
આ ફેર ઉત્તર ગુજરાત માં ભુક્કા કાઢશે❤
@satarabhairabari3372 ай бұрын
હોવે
@chandusondhara80252 ай бұрын
કચ્છના અબડાસા મા સોથ વાળી એવો ન પડે બસ....ખેડુતો પાયમાલ થઈ ગયા ભાઈ...કપાસનો સૌથી મોટા વિસ્તાર ની પથારી ફેરવી નાખી
@khemjibhaigkumbhar2 ай бұрын
होवे होवे बकुड़ा
@vikramkhambhu93712 ай бұрын
Kai nathi hamna dhanera ma
@arvindzapdiya80162 ай бұрын
જય દ્વારકાધીશ પરેશભાઈ રાજકોટ માં વરસાદ સારો ચાલુ છે પરેશભાઈ રાજકોટ માં
@SureshBhai-y4n2 ай бұрын
જય માતાજી પરેશભાઈ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકા ના સુરનિવાસ મા વરસાદ સરૂ થય ગયો 🎉🎉🎉
@ArjanBhaiRabari-ye8ud2 ай бұрын
પરેશભાઈ તમારી આગાહી સાચી પડી
@pateludesinhgemabhaipate-ro8oo2 ай бұрын
દાહોદ મા આજે ભારે વરસાદ પડ્યો છે પરેશભાઈ જય યોગેશ્વર
@BhemjiPatel-51752 ай бұрын
પરેશભાઈ જય દ્વારિકાધીશ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં થરાદ તાલુકા વરસાદ સારો છે આજે રાત્રે થી અત્યાર સુધી...
@bhavesbhaipatelbhavesbhai70312 ай бұрын
ગામ ચોટીલ તાલુકો વાવ જીલ્લા બનાસકાંઠા જય ભોલેનાથ
@Thakorrahul56782 ай бұрын
મહેસાણા જિલ્લામાં સારો વરસાદ પડ્યો રાત્રે
@hematparmar10662 ай бұрын
જય દ્વારકાધીશ પરેશભાઈ
@SHAILESHNAYAK-wx4dg2 ай бұрын
જય માતાજી.પરેશ ખૂબ ખૂબ આભાર માહિતી આપાબદલ આભાર
@મેઘરાજભાઈચૌધરી-ઢ2છ2 ай бұрын
પાટણ જિલ્લામાં સારો વરસાદ છે પરેશભાઈ
@dalrambhaipateldalrambha-fx2qy2 ай бұрын
પશ્ચિમ બનાસકાંઠા વાવ ના ધરાધરા ગામે જોરદાર જાપતું પડી ગયું પરેશભાઈ 🙏🙏🙏🙏
@parthgamot31312 ай бұрын
હર હર મહાદેવ જય પરશુરામ ભગવાન.... વાવ બનાસકાંઠા માં ધીમી ધારે વરસાદ ચાલુ છે ❤
@hardashahir93922 ай бұрын
જય દ્વારકાધીશ
@ashvinkumarprajapati5932 ай бұрын
વાવ થરાદ મા આજે ફૂલ વરસાદ છે પરેશ ભાઈ
@ખેડુતનીવાત2 ай бұрын
પરેશભાઈ જયગોપનાથ મહાદેવ 🙏
@chotubharathod2 ай бұрын
જય ગોપનાથ મહાદેવ 🙏
@RajChaudhary-v4i2 ай бұрын
Mehshana Jila ma Jbbr vasrad she kal saanj thii Jay ho paresh Ji maharaj ke
@arvindpatel28272 ай бұрын
પરેસ ભાઈ મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકામાં વેલી સવારે ખુબ વરસાદ પડ્યો હતો જય માતાજી
@ganeshahir35012 ай бұрын
આજે ભચાઉ તાલુકામાં સવાર થી સરસ રાઉન્ડ ચાલુ છે જય શ્રી કૃષ્ણ
@mershailesh35952 ай бұрын
જય માતાજી જય શ્રી રામ પરેશભાઈ
@bhavsinhparmar7872 ай бұрын
જય સોમનાથ મહાદેવ ❤❤
@AnkitsinhChauhan-vg5gq2 ай бұрын
જય માતાજી પરેશભાઈ દશકોઈ તાલુકો અમદાવાદ જિલ્લાના મહીજડા ઞામ થી અંકિતસિહ ચૌહાણ ના જય માતાજી
@kambaliyaram40412 ай бұрын
તમે સચોટ માહિતી આપો છો ખૂબ ખૂબ આભાર જય સોમનાથ જય દ્વારકાધીશ 🙏
@akhshaygeming96882 ай бұрын
Jay shree Ram
@mukeshchauhan21932 ай бұрын
જય સ્વામિનારાયણ
@bhaveshthanth84142 ай бұрын
ભાવનગર જીલ્લા માં આજે છાટા સરુ છે પરેશ ભાઇ
@anilbaraiya40372 ай бұрын
Jay mahadev
@_joraji_official.present2 ай бұрын
આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર જય મહાદેવ
@SagarGadhvi-kr1fu2 ай бұрын
Jay Mahadev shiv shiv
@GautamPatel-qn5zb2 ай бұрын
ૐ નમઃ શિવાય જય પાર્વતી માં જય મહાકાલ હસમુખ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ગૌતમ જય હનુમાન દાદા જય ગણપતિ બાપ્પા જય સ્વામિનારાયણ
@dineshmavriya41102 ай бұрын
જય માતાજી પરેશભાઈ ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં,,2,, સપ્ટેમ્બર સવારે ચાર વાગ્યે જોરદાર ઝાપટું પડ્યું હતું
@mahadevbhvirsodiya2632 ай бұрын
10% લાભ...90%ગુજરાત માં નુકશાન શ્રવણ માસના જય ભોલેનાથ પરેશભાઈ
@rahulbhuriya5722 ай бұрын
સાયલા તાલુકામાં વરસાદ શરૂ થઈ ગયું છે 🎉🎉
@Maganbhai.asana.bhabhr.B..k2 ай бұрын
વાવ ભાભર દિયોદર સુઈગામ થરાદ આટલા વિસ્તાર માં હજી સેતરમા પાણી નહીં ભરાણા પરેશભાઈ
@Darjivinod.k2 ай бұрын
હા ભાઈ સાચી વાત છે દિયોદર માં નથી
@aswinpatel75532 ай бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની મહિતી આપી છે. પરેશભાઈ આભાર હર હર મહાદેવ હર🙏🙏
@vaghelaratubha46992 ай бұрын
❤❤જય માતાજી🙏🙏
@NavghanbhaiSaraiya-yb9ym2 ай бұрын
જય ઠાકર પરેશભાઈ અમદાવાદ બારેજડી
@narshihariyani17372 ай бұрын
બોટાદ ગામડાંઓ ખૂબ વરસાદ ની જરૂર છે
@devdesai46912 ай бұрын
Amdavad ma sanje jordar padyo
@nandaniyapunja98602 ай бұрын
જય કામનાથ
@MunnabhaiBaraiya-b1u2 ай бұрын
ઘોઘા તાલુકામાં ખુબ વરસાદ ઓછો છે.
@sureshzapdabharwad14922 ай бұрын
જસદણ વિંછીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ હજી ખુબજ જરૂરી છે કારણ કે વરસાદ તલાવડા કે ચેકડેમો સાવ ખાલી છે 😊
@ranjitbahitadvi66192 ай бұрын
હે
@Laxman_12922 ай бұрын
Su vaat kare chhe bhai ahiya to jiv man bachyo chhe amare