વિટામીન બી-૧૨ યુક્ત - ઘેંસ - વિસરાયેલી ગામઠી વાનગી, Ghens Recipe - Rich in Vitamin B-12

  Рет қаралды 345,445

Kitchen Series

Kitchen Series

4 жыл бұрын

Friends,
Today’s recipe is very simple but very rich in vitamin B12. This is almost forgotten traditional recipe.
Vegetarians must try this recipe for their B12 deficiencies.
For meditation too, this is a very good recipe.
આ એક વિસરાયેલી ગામઠી વાનગી છે અને એક નિર્દોષ વાનગી છે કે જેમાંથી વિટામીન બી-12 સારી માત્રામાં મળી રહે છે. મેડીટેશન કરતી વખતે આ પ્રકારનો આહાર મેડીટેશન ને સાર્થક બનાવે છે.
Here is recipe:
Ingredients:
100 grams rice (Any rice); - કણકી ચોખા
50 grams curd - દહીં
2 tbsp cow ghee - ગાય નું ઘી
½ tbsp cumin seeds - જીરું
Salt to taste - મીઠું
Sweet curry leaves - મીઠો લીમડો
2 nos. green chilies - લીલાં મરચાં
A small piece of ginger - આદુ
Method:
Wash rice with clean water twice. Add a glass of water in washed rice. Let it soak for half hour.
In earthen pot (Clay Pot) heat cow ghee, cumin seeds and curry leaves. Add paste of green chilies and ginger. Cook for a while.
Add soaked rice with water. Stir well. Add a glass of water and salt. Stir well. Cover the lead of pot. Let it cook for 10 minutes. After 10 minutes open the lead and check rice by pressing between fingers. It should become soft. Ghens is ready. Garnish with coriander.
બનાવવાની રીત:
ચોખા ને બે વાર પાણી થી ધોઈ લેવા. આ ધોયેલા ચોખા ને એક ગ્લાસ પાણી ઉમેરી અડધી કલાક પલાળવા મૂકવા.
એક માટી નાં વાસણ ને ગરમ કરી તેમાં ઘી, જીરું, લીમડાના પાન વી. ઉમેરી સાંતળવા. ત્યારબાદ તેમાં લીલાં મરચાં-આદુ ની પેસ્ટ ઉમેરી દેવી. બધું સાંતળી લીધા બાદ પલાળેલા ચોખા ને પાણી સહીત ઉમેરી, બરાબર હલાવી, ફરી થી એક ગ્લાસ પાણી ઉમેરવું. મીઠું ઉમેરી બરાબર મિક્સ કર્યા બાદ માટી નાં વાસણ ને ઢાંકી દેવું. દશ મિનીટ બાદ ચોખા ને આંગળીઓ વચ્ચે દબાવી જો સોફ્ટ થઇ ગયા હોય તો ઘેંસ તૈયાર છે. ધાણાભાજી નાં પાન થી ગાર્નીશ કરી પીરસવું.
-----------------------------------
આવી જ સ્વાસ્થ્યપ્રદ અને વિસરાયેલી એવી અન્ય વાનગીઓ અમારી ચેનલ પર જુઓ
વર્ષો પહેલા દિવાળી પર અચૂક બનતી વાનગી દોથા પુરી
• અંદરથી રૂ જેવી મુલાયમ,...
માંગરોળનો પ્રખ્યાત ખાદિમ પાક | લીલાં નારીયેળ નો હલવો | Mangrol Famous Khadim Pak - Nariyel No Halwo
• માંગરોળનો પ્રખ્યાત ખાદ...
સરગવો ખાઓ અને સ્વસ્થ રહો/drumstick curry/સરગવા નું સ્વાદિષ્ટ શાક
• આ લોક ડાઉંન માં ગમે તે...
કોઈ દિવસ આવું લાલ મરચાનું ગળચટુ અથાણું ચાખ્યું છે? - લાલ મરચાં નું ખાટું મીઠું અથાણું બનાવવા ની રીત
• કોઈ દિવસ આવું લાલ મરચા...
Rajkot Special Bhajiya Chatni (like famous Mayur Bhajiya) - રાજકોટનાં પ્રખ્યાત મયુર ભજીયા જેવી ચટણી
• Rajkot Special Bhajiya...
સુરેંદ્રનગર નું લીલા ચણા નું શાક/हरे चने की सब्जी/zalavad famous sabji
• સુરેંદ્રનગર નું લીલા ચ...
વિસરાતી વાનગી "ભૈડકું" /પોષક તત્વો થી ભરપુર/ગુજરાતી ગામઠી વાનગી/સંપુર્ણ આહાર lost gujrati recipe
• વિસરાતી વાનગી "ભૈડકું"...
લીલી મેથી ની કઢી - સ્વાસ્થ્ય પ્રદાન કરનાર અને સ્વાદિષ્ટ
• Video
પોષક તત્વો થી ભરપૂર બીટ અને પાલક ની સાત્વિક રોટલી - Detox Satvik Roti Recipe Part-1
• Video
કાઠીયાવાડી મધપૂડો ધુવાડીયું શાક - વિસરાતી ગામઠી રેસીપી - Kathiyavadi Madhpudo Shaak Smoky Flavored
• કાઠીયાવાડી મધપૂડો ધુવા...
ટ્રેડીશનલ કાઠીયાવાડી દહીં ઓળો - યૂ-ટ્યૂબ પર પહેલી વાર - શિવ હોટેલ (કોલીખડા-પોરબંદર) ની રેસીપી
• ટ્રેડીશનલ કાઠીયાવાડી દ...
દહીથરાં, જે દહી જેવા સફેદ બને છે અને સ્વાદ માં લાજવાબ,આ દિવાળી ઍ બનાવો दहीथरा diwalispecial dahithra
• દહીથરાં, જે દહી જેવા સ...
Detox (Ayurvedic) Water - Amazingly Beneficial - For daily use
• Video
Belly Fat Reducing Juice - Cucumber - Ginger - Lemon - Mint
• Video
ગગન ગાંઠિયા, દશેરા પર બનતી સૌરાષ્ટ્ર ની ખાસ મિઠાઈ..गगन गाठीया ,गुजरात की खास मिठाई दशेहरा परबननेवाली
• Video
-----------------------------------
#ઘેંસ #ગામઠી_વાનગી #વિસરાયેલી_વાનગી #Ghens #Forgotten_Recipes #Village_Recipes #Traditional_Recipes #Visarayeli_Vangi
------------------------------------
Please do try this recipe and convey your valuable feedback in comment section below.
Please subscribe our channel and press notification bell to get notification of our future video uploads.
Thanking you.
Have a great day.
Please Like our Facebook Page:
/ thekitchenseries77
Follow us on Instagram:
/ thekitchenseriess
Follow us on Pinterest:
/ thekitchenseries

Пікірлер: 664
@grandmakegaane9354
@grandmakegaane9354 2 жыл бұрын
શીતલબેન તમારી બધી વાનગી ની રેસિપી મને ખૂબ ગમે છે આજે ઘેંસ ની રેસિપી જોઈ તમે કણકી વાપરી છેતો તેની જગ્યાએ કોદરી વાપરી શકાય પ્લિઝ જણાવવા વિનંતી આભાર
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
અમારી ચેનલ પર કોદરી ની ઘેસ ની રેસિપી છે j.. જરૂર જોસો 🙏🏻 kzbin.info/www/bejne/bGnJk4prYquYqtk
@deepakthakkar8055
@deepakthakkar8055 3 жыл бұрын
Simple ane saras poushtik.
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Yes, its simple and healthy. Thanks😊
@vishuprajapati7635
@vishuprajapati7635 3 жыл бұрын
Bahuj saras
@ashokrajgor731
@ashokrajgor731 4 жыл бұрын
ખુબજ સરસ વાનગી
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thank you so much🙏
@geetahakani9530
@geetahakani9530 3 ай бұрын
Kub Saras Vangi
@ishvarbhaipatel489
@ishvarbhaipatel489 Жыл бұрын
Khub saras
@TheKitchenSeries
@TheKitchenSeries Жыл бұрын
Ishvarbhai, Thank You 😊
@sandippatel9351
@sandippatel9351 Жыл бұрын
Wow very nice che recipe yummy 😋 🌺👌👌👌🌺
@jayshreepatel7063
@jayshreepatel7063 Жыл бұрын
very nice recipe JK Patel jsk
@TheKitchenSeries
@TheKitchenSeries Жыл бұрын
Jayshreeben, Thank You😊
@ravirajdabhi66
@ravirajdabhi66 Жыл бұрын
nice sabji and good recipe
@ansuyathakker115
@ansuyathakker115 Жыл бұрын
ખૂબજ સરસ માહીતી
@TheKitchenSeries
@TheKitchenSeries Жыл бұрын
Ansuyaben, Thank You😊
@aartijoshi6268
@aartijoshi6268 2 жыл бұрын
Sheetal ben maine ghens 2 baar banai, ghar me subko bahot pasand aai, Thanks to U Sheetal ben 👍💐
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
Aartiben, yes yah ek nirdosh aahar hai aur healthy bhi hai... Thanks🙏
@manyatank5458
@manyatank5458 3 жыл бұрын
Khub upyogi👍
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Pushpaben, sachi vat che...
@bharatiraval1404
@bharatiraval1404 3 жыл бұрын
Very nice recipee
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks😊
@shobhaagrawal8560
@shobhaagrawal8560 4 жыл бұрын
I love gujrat gujrati n gujrati language n all gujrati cuisine. Lovely recipe.
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
thanks
@1982dharmesh
@1982dharmesh Жыл бұрын
saras... great... aavu kaik hoy to majja padi jaay. 👍
@TheKitchenSeries
@TheKitchenSeries Жыл бұрын
Dharmeshbhai, Thank You 😊
@leeladoshi9497
@leeladoshi9497 2 жыл бұрын
ખુબ સરસ છે
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
thank you🙏
@bhavnasedani533
@bhavnasedani533 4 жыл бұрын
Bachpan ni yad avi gai sunder ane saral recipe, Thank you.
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Ha, food ek aneru madhyam che, je apanne khas kari ne, bachpan ni yaad apavi de che ane, khas kari ne mammi ni yaad khas apavi de che, karanke mammi na hath no taste zindagi ma kyarey bhulato nathi.... Thanks and respect....
@vaghelainduben7179
@vaghelainduben7179 2 жыл бұрын
Khubj video gamyo thankyou medam 👍
@pvshah1
@pvshah1 2 жыл бұрын
સુંદર અને સરળ રીતે સમજાવી
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
Prakashbhai, Thanks😊
@devyanimehta634
@devyanimehta634 2 жыл бұрын
Suparb resipi
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
Devyaniben, Yes, simple yet awesome. Thanks😊
@bharatnimavat5574
@bharatnimavat5574 4 жыл бұрын
Thank you for remembering me old testy dish.
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thank you🙏
@varshathakkar8929
@varshathakkar8929 4 жыл бұрын
Wow simple n healthy recipes After long time proper guides mam
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
These appreciative words extends great strength to us for doing better. Thanks🙏
@heenashah7215
@heenashah7215 3 жыл бұрын
Bahu sari lagi desi chana na sak sathe mast lage
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Yes..thanks for your comment🙏🏻
@varshacharel3372
@varshacharel3372 3 жыл бұрын
Visarayeli vangi bahu saras 👌👌👌
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Varshaben, Thank you
@kharoonishakapasi8901
@kharoonishakapasi8901 3 жыл бұрын
Khubaj saras vitali pachi yad kravi explain lajawab
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks a lot🙏
@vishupatel6007
@vishupatel6007 4 жыл бұрын
Very tasty.., healthy n simple to make... it's an ..Amazing recipe. Thank u very much.
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Yes, offcourse. Thank you so much🙏
@citizensane1426
@citizensane1426 4 жыл бұрын
ઘણીજ સુંદર રીત. પૌષ્ટિક ભોજન. Greetings from NJ, USA.
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thank you, stay connected
@niteshgadhavi7455
@niteshgadhavi7455 3 жыл бұрын
Vah Deshi moj
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks
@sardabhatt9184
@sardabhatt9184 2 жыл бұрын
Very heathy recipe
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
Sardaben, Thank You 😊
@vibs9292
@vibs9292 Жыл бұрын
Thankyu so much mne B12 bhuj gati jay che so mara mate to bhuj upyogi che 🙏Thankyu so much 🥰👍
@artikorgaokar8114
@artikorgaokar8114 4 жыл бұрын
Very healthy recipe...i will try
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thank you so much
@shilpavishwakarma391
@shilpavishwakarma391 3 жыл бұрын
Nice n healthy
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks a lot🙏🏻
@jayendrasinhvaghela8587
@jayendrasinhvaghela8587 4 жыл бұрын
થેંક્યું ખૂબ જ સરસ👌🏻👌👌👌
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks🙏
@ansuyaparmar7884
@ansuyaparmar7884 3 жыл бұрын
Gas Risapi nice mam👍👌🙏
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks😊
@harshidasoni3940
@harshidasoni3940 3 жыл бұрын
Mast 6 ho
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks a lot
@pratikshabrahmbhatt2369
@pratikshabrahmbhatt2369 2 жыл бұрын
Bau saras vangi banavi 👌👌❤️
@TheKitchenSeries
@TheKitchenSeries Жыл бұрын
thank u very much pratiksha ben
@navnitshah6733
@navnitshah6733 Жыл бұрын
આજે સ્વાતંત્ર્ય દિવસે આપ શ્રીએ મને વિટામીન બીટવેલ ની દવાઓના પૈસા બચાવ્યા .આભાર
@TheKitchenSeries
@TheKitchenSeries Жыл бұрын
Navnitbhai, Happy Independence Day...દવાઓ તો ડોક્ટર સાહેબને પૂછીને જ લેવી કે બંધ કરવી જોઈએ.... આ વાનગી નિયમિત ખાવાથી ખૂબ ફાયદો થાય છે, એકદમ સરળ અને નિર્દોષ વાનગી છે.... જે શરીર માટે લાંબા ગાળે ગુણકારી નિવડે છે... આભાર😊🙏
@harbanskhera8051
@harbanskhera8051 4 жыл бұрын
Very simple n healthy recipe
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Yes, it is simple and healthy just like khichdi... Thank you so much...
@april9990
@april9990 4 жыл бұрын
Superb. You reminded me of my childhood when my નાની and મમ્મી used to make this. Very easy on stomach to digest.
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
We are happy to know that. Great. It is great recipe for health. Thanks a lot and stay connected.
@komaldesai5644
@komaldesai5644 4 жыл бұрын
nice 👌👌 juni yad taji thyi
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thank you so much,,
@vipinpatel5476
@vipinpatel5476 4 жыл бұрын
Nice ak dm saras
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thank you so much🙏
@pritidoshi1248
@pritidoshi1248 11 ай бұрын
Nice . Bahu varas phela khadhi che. Thanku
@TheKitchenSeries
@TheKitchenSeries 11 ай бұрын
achha have paccha banavjo 👍🙏
@rameshvanpariya4926
@rameshvanpariya4926 4 жыл бұрын
Nanpan yad avi gayu ben ba ghes banavata hata bahuj saras
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Ha Rameshbhai, અમુક નાનપણ ની વાનગી આપણા અંગત વડિલોની યાદ થકી આપણા ભીતર ની લાગણીઓને યાદોની સપાટી પર લાવી દે છે, જે અદ્ભુત હોય છે. એક સુંદર, સ્વસ્થ સમાજ માટે સારો નિરવિકાર આહાર ખૂબ જરૂરી હોય છે. આપનો ખૂબ આભાર. અમારી ચેનલ સાથે જોડાયેલા રહેશો.
@jagrutiparmar778
@jagrutiparmar778 2 жыл бұрын
Nice mane khubi gami ricipe
@jagrutiparmar778
@jagrutiparmar778 2 жыл бұрын
Very nice ricipe
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
Jagrutiben, Thanks
@urwapatel6660
@urwapatel6660 4 жыл бұрын
Thank you for reminding our forgotten/not so popular recipe....Hats of to all people who started and contributed in this program....Keep it up...:)
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thank you so much for so kind and appreciative comment. We are overwhelmed. We are trying to reformat our traditional recipes by producing visually as appealing videos as we can. Stay connected. Thanks🙏
@princyjoshi1372
@princyjoshi1372 4 жыл бұрын
I love old cultural recipes 😍😋
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Yes, they are nice recipes and reminds us of our great food heritage. Thank you so much🙏
@sureshchandrasadhu4315
@sureshchandrasadhu4315 4 жыл бұрын
અમે બનાવીએ જ છીએ...! ખૂબ સરસ રેસિપી છે...!! Thanks...
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Yes, thats so good... Thanks🙏
@bhavnachauhan8718
@bhavnachauhan8718 3 жыл бұрын
Bov saras recipe chhe Thank you
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Yes, Healthy recipe. Thanks😊
@rashidatohfafarosh7222
@rashidatohfafarosh7222 3 жыл бұрын
Khub saras. Hu try karish jaldi
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Chokkas karjo. Thanks😊
@HeenaPatel-jv7ri
@HeenaPatel-jv7ri 3 жыл бұрын
Khub paustik.👌👌
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Yes..
@arwamithaiwala6969
@arwamithaiwala6969 2 жыл бұрын
Very nice👍
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
Thank You
@MrAJAGIA
@MrAJAGIA 4 жыл бұрын
એકદમ સરસ અને પૌષ્ટિક
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thank you so much
@bhanubhaijsarvaiya2878
@bhanubhaijsarvaiya2878 3 жыл бұрын
Very healthy & nice recepi
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Yes, indeed. A satvik food. Thank you.
@SHAHMRUGESH
@SHAHMRUGESH 4 жыл бұрын
Bahuj Sundar Maza Aavi Gai
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thank you so much.
@rameshpancholi5249
@rameshpancholi5249 3 жыл бұрын
The recipe is best
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Yes, thanks😊
@chetnaparmar359
@chetnaparmar359 3 жыл бұрын
Always, Old is Gold ,Mam 👍
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Yes..thanks a lot🙏🏻
@bhavnaparikh3667
@bhavnaparikh3667 3 жыл бұрын
Very easy way to cook n healthy
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Yes..must try
@nareshshah4609
@nareshshah4609 3 жыл бұрын
Excellent
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks😊
@ushatrivedi6612
@ushatrivedi6612 3 жыл бұрын
Very good Healthy recipe
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Ushaben, Thanks
@kalpanabhatt108
@kalpanabhatt108 3 жыл бұрын
Very nutritious recepie. I mahevthis ghes also. I make bhjari Na rotala also with this and fresh green river ni kadhi too. Thanks
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Wow, great. Thanks😊
@SHAHMRUGESH
@SHAHMRUGESH 3 жыл бұрын
Like 👍 Good One ☝️ Great 👌 Nice Video 📹👍👌,Mara Mummy 🤱 Bahuj Mast Banave Che,Jode Tikkha Baraka
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks a lot🙏🏻
@renudaga8044
@renudaga8044 3 жыл бұрын
Tikha Baraka recipe moklo
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
You mean Tikha Batata?
@ashokbhaivyas2034
@ashokbhaivyas2034 4 жыл бұрын
ખુબજ સરસ પ્રયત્ન b૧૨ મેળવવા ની સરળ રીત
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thank you so much...
@rupaldesai4300
@rupaldesai4300 Жыл бұрын
Very useful n testy 👌thank u so much for giving this recipy
@TheKitchenSeries
@TheKitchenSeries Жыл бұрын
Rupalben, its simple and innocent recipe... Like khichdi, Thank You 😊🙏
@rupaldesai4300
@rupaldesai4300 Жыл бұрын
@@TheKitchenSeries yes
@mahekjani443
@mahekjani443 3 жыл бұрын
Wow, mari dadi and nani bahuj banavta... ane mom pan banave che... Emma jevu to avdej nahi but try kariye chiye. Ketli simple and healthy recipe .. Thank you for sharing it...
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks a lot 🙏
@Manpapnis
@Manpapnis 4 жыл бұрын
Good. Dadi maa yad avi gya.
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Oh, great. Yes, this is their recipe. Thanks🙏
@varshabengohel4402
@varshabengohel4402 4 жыл бұрын
Very nicy.healthy dish
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thank you
@kailashbhatt9080
@kailashbhatt9080 2 жыл бұрын
ઉપયોગી વાનગી 👌👌
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
Kailashben, Thanks
@vinashah4704
@vinashah4704 Жыл бұрын
Really nice
@yashwantm.harsora5205
@yashwantm.harsora5205 4 жыл бұрын
ઍક ભુલાઈ ગયેલી ગામડામાં બનતી પોષટીક વાનગી ફરી યાદ આવી.
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thank you so much.
@BrijeshSoni19
@BrijeshSoni19 4 жыл бұрын
Superb
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks🙏
@madhubenbhatt8376
@madhubenbhatt8376 Жыл бұрын
Nice Recipe
@shiyakothari2879
@shiyakothari2879 3 жыл бұрын
🙏👍 ખુબ જ સરસ 🙏👍
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks😊
@paragtrivedi2178
@paragtrivedi2178 3 жыл бұрын
This is easy to digest and therefore very useful when you do not feel well.
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Yes..very usefull recipe..thanks🙏🏻
@mumtazkhalifa3722
@mumtazkhalifa3722 3 жыл бұрын
0
@pannashah7797
@pannashah7797 3 жыл бұрын
Very Yami
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
thanks 🙏
@jagrutileuva9017
@jagrutileuva9017 4 жыл бұрын
Wow my fevorite ....so testy..
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thank you so much🙏
@jagrutileuva9017
@jagrutileuva9017 4 жыл бұрын
@@TheKitchenSeries welcome
@bhartijariwala7859
@bhartijariwala7859 3 жыл бұрын
Lovely receipy madam
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks a lot 🙏
@user-mt5sn4ut9h
@user-mt5sn4ut9h Жыл бұрын
My fvrt item.. Desi khavani maja kai aur j che
@bharatipatel6165
@bharatipatel6165 3 жыл бұрын
Very nice👌👌👍😋😘😘😉
@sharadthakker3440
@sharadthakker3440 Жыл бұрын
સરસ મજાની વાનગી જે આજના સમયમાં ખૂબ જ પૌષ્ટિક છે અને તેમા ડુંગળી નો વઘાર કરો તો સાઉથ ઈન્ડિયન વાનગી જેવો ટેસ્ટ લાગે
@joshipramodbhayandereast
@joshipramodbhayandereast 3 жыл бұрын
Very easy to cook.
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Yes, very easy. Thanks
@vaishalipatel6643
@vaishalipatel6643 3 жыл бұрын
Thank u so much this is very useful receipe.. it's nice
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Yes. It's healthy too..
@globalaluminumfabricators7120
@globalaluminumfabricators7120 3 жыл бұрын
Very very good recipe thanks
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks a lot😊
@smitashah1864
@smitashah1864 10 ай бұрын
Very nice
@TheKitchenSeries
@TheKitchenSeries 10 ай бұрын
Smitaben, Thank You😊
@sejalshah8184
@sejalshah8184 3 жыл бұрын
Yr recepie are too healthy & tasty also , l have tried " bhaidkyu" & was liked too much by my father in law , having diabetes. I will definately try this one.thankyou so much
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
We also uploed kodari ghens recipe for diabetic patients.
@harshbachchan6137
@harshbachchan6137 3 жыл бұрын
It's very testy and helthy for us.
@kahaniyavlogs7114
@kahaniyavlogs7114 3 жыл бұрын
Saras
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks😊
@NaturalJewells
@NaturalJewells 4 жыл бұрын
Hi my mother use to make this.one of my favourite recipe.
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Yes, off course Thanks...
@ansuyathakker115
@ansuyathakker115 2 жыл бұрын
નાઈસ
@TheKitchenSeries
@TheKitchenSeries 2 жыл бұрын
Thanks😊
@axardave5775
@axardave5775 4 жыл бұрын
We call it bhaidaku 😊 I love this one I eat it with brinjal potatoes sabji and milk
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Yes Sir, in some region it is also called Bhaidku.... We are coming with bhaidku recipe shortly... Stay tuned... Thanks🙏
@sangeetanathwani307
@sangeetanathwani307 3 жыл бұрын
Superb recipe
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks😊
@narendrasinhjadav7295
@narendrasinhjadav7295 3 жыл бұрын
સરસ મઝા ની વાનગી ... જૂની રીતથી...બનાવેલ..ઓછા ખર્ચ માં ..તે પણ પૌષ્ટિક...
@anndecosta4022
@anndecosta4022 4 жыл бұрын
My mom use to to make this recipe. When you are sick this recipe is best option.
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Great... Such recipies are great gifts from them... Yes indeed, it is best during fever Thanks
@nishitsanghvi9472
@nishitsanghvi9472 3 жыл бұрын
Very. Nice
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks😊
@sofiyasama3924
@sofiyasama3924 4 жыл бұрын
Very nice uniq method
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Sofia sama Thanks a lot 🙏🏻🙏🏻🙏🏻
@preethachaudhury1390
@preethachaudhury1390 Жыл бұрын
👌👌👌
@TheKitchenSeries
@TheKitchenSeries Жыл бұрын
Preethaben, Thank You😊
@gayatriaacharya8346
@gayatriaacharya8346 4 жыл бұрын
Nice video
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thank you...
@hemanginiraval9562
@hemanginiraval9562 3 жыл бұрын
Good for health 👌👌👌
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
yes definately thanks for watching🙏🙏🙏
@54597
@54597 4 жыл бұрын
It's really very tasty
@TheKitchenSeries
@TheKitchenSeries 4 жыл бұрын
Thanks
@harshamehta320
@harshamehta320 3 жыл бұрын
Thank you aa recipe Mari mummy banavti hati
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks a lot 🙏🏻
@indupanchamiya1645
@indupanchamiya1645 3 жыл бұрын
Very good.Thank you.
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks😊
@alpahudda1246
@alpahudda1246 3 жыл бұрын
My mother in law makes it frequently.... Now I also make this ....
@TheKitchenSeries
@TheKitchenSeries 3 жыл бұрын
Thanks a lot 🙏
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 15 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 76 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 13 МЛН
Some muslims mistakes #muslimfemale #hijab
0:11
Asel Mustafaeva
Рет қаралды 9 МЛН
Quantas vezes os ratinhos caíram?
0:18
F L U S C O M A N I A
Рет қаралды 38 МЛН
WOW! SMART idea and very USEFUL 👓 #camping #survival #bushcraft #outdoors
0:27
Ăn Vặt Tuổi Thơ 2024
Рет қаралды 10 МЛН
CAA Conversion kit at ZAHAL 🎯
0:14
Zahal Youtube
Рет қаралды 16 МЛН
Amazing! Taiwanese Giant Watermelon Juice - Fruit Cutting Skills
0:47
Foodie Camp 푸디캠프
Рет қаралды 43 МЛН
Купили новый бассейн 🔥
0:58
Мини босс Марк и Мирон
Рет қаралды 3,3 МЛН
🤣Хитрый План Папы #shorts
0:18
@gordey.bogdanov
Рет қаралды 2,3 МЛН