જ્યાં સુધી આ અગોરા મોલ દર્શનમ્ આને સયાજી હોટલ ના બાંધકામ પૂરેપૂરાં નહીં ટુટે ત્યાં સુધી વડોદરા ની જનતા ભાજપા ને માફ નહીં કરે હું પણ ભાજપને માનનારો છું પણ મારું વડોદરા જેને ડુબાડ્યુ હું એની સાથે તો નહીં જ રહું
@SanjayMali-o4w3 ай бұрын
વાહ વાહ સાહેબ
@acadivasi88943 ай бұрын
દર વર્ષ બરોડા ડૂબશે કેમ કે કોઈ બિલ્ડીંગ તૂટવાની નથી. વિકાશ હદ પાર થાય છે.
@RakeshPatel-pj7tf3 ай бұрын
Vikas nahi karption
@bigb25393 ай бұрын
આખરે મિડીયા જાગી ગયું...
@sachinpandya48283 ай бұрын
ના મીડિયા જાગી નથી.. જયારે મીડિયાને પૈસા મળશે એટલે સુઈ જશે 😂
@चतुरकौआ3 ай бұрын
બહું અભિમાન થી કહેતાં હતાં કે 30 - 30 વર્ષો થી ગુજરાત માં અમારું શાસન છે. 30 -30 વર્ષો થી ફક્ત ને ફક્ત ગુજરાતની જમીનો વેચી આ લુખ્ખા ઓ એ રુપિયા જ છાપ્યા છે. આ ગોરખધંધા છેલ્લા 30 વર્ષ માં જ થયાં છે. કોગ્રેસ નાં સમયમાં આ ગોરખધંધો ક્યારેય નથીં થયો. વાંક તો ગુજરાતી મુર્ખ પ઼જા નો જ છે કે 30 - 30 વર્ષો સુધી કાંઈ દેખાયુ જ નહીં.
@abdulamdawadi62503 ай бұрын
Bhai vote bhi to dharm na name thay che.
@dr.madhavjigajera46463 ай бұрын
Cycle ke khakhaddhaj luna par ghumne vale BJP neta bane aur senkdo ya hazaro crores ki samapati ke malik ban gaye sirf siyasat se hi to !
@JanmahmadSidi3 ай бұрын
Jya sudhi Gujarat ma hindu Muslim no muddo janta par havi chhe tya sudhi Gujarat ma bjp ne koi haravi shake j nahi chahe game tetla pur Ave mot thay ke arthik paymali thay
@bhs_7423 ай бұрын
છેલ્લું વાક્ય એકદમ સાચું કહ્યું, બિલાડી દૂધ ને રખવાળી કરવા આપો તો સુધી સાચવીને રાખે એવું વિચારે એના જેવું ગુજરાત ની પ્રજા નું છે...ભોગવે હવે બીજું શું. 2027 સુધી ભોગવવું જ રહ્યું.
@thecreative33593 ай бұрын
Gujarat fastest growing economy bani che modiji na raj ma ane kutch ne best tourism award malyo Modiji na mehnat thi ane Bharat fastest growing economy bani che Google karo Jay mata di
@harishmehta77493 ай бұрын
ખરીદ કરનાર પણ દોષિત છે
@jayeshjoshi89533 ай бұрын
संस्कारी लोको छे संस्कारी री ते बनवी छे संस्कारी नगरी ना लोकोगरीब ना जुपडा तोड़वी खुस थाय संस्कारी लोको बीजा नबला लोको ना कागल मागवा जाय छे आ ना कागल मागे तो संस्कार केवाय बाकी चापलूसी केवाय
@abdulamdawadi62503 ай бұрын
Rules ane regulations khali garibmuslim ane garib hindu maate j che.baki badha ne lila ler che...
@jayshah3833 ай бұрын
2019 ma j me msg karelo. Sayaji Hotel, Darshanam Residency, Agora Mall na lidhe j flood avyu.
@Jaagrut-h4m3 ай бұрын
હરામિયો.
@partialbapu45413 ай бұрын
જે વખતે બનતું હતું ત્યારે સરકાર ઉંધ તી હતી ફોર્મમાં લીટી કરે છે
@bipinjoshi69623 ай бұрын
Why PIL is not being filed with a prayer to direct Vadodara Mahanagar Palika to demolish all unlaw full Buildings,malls and Hotels and Hotels even if building permission is issued by Vadodara mahanagar Palika.The officers/municipal commissioner and Chairman of VUDA all must be prosecuted And The provisions of Impact fee etc should not be used for such construction.
@chandulalchhelavda48763 ай бұрын
Thanks...
@MurliTanwani-o9f3 ай бұрын
Neeta builder loby aakha Gujarat ma aaj kam kari rahya 6e
@JanmahmadSidi3 ай бұрын
Jya sudhi Gujarat ma hindu Muslim par Janta vote karshe tya sudhi Gujarat ma pur Ave mot thay ke arthik paymali thay jitashe to bjp a babat bjp party sari rite jane chhe
@zalaashish79773 ай бұрын
Public ne ઉલ્લુ banaavaani વાતો કરે છે તંત્ર
@johnbhagat90643 ай бұрын
સરકાર નોટિસ પ્રમાણે નહિ નોટો જોઈને કામ કરે છે
@gorkaushik3 ай бұрын
આ બિલ્ડિંગ કોઈ નો બાપ પણ નહીં તોડી શકે. સયાજી હોટલ તો ૪૦ વર્ષ પહેલાં બની હતી.
@ketanthakkar793 ай бұрын
ડોફા નવી સયાજી હોટેલ ભીમનાથ બ્રિજ પર બનાવી છે એની વાત ચાલે છે
@akbarsaiyed28903 ай бұрын
આપડી જ સરકાર છે, એટલે all is well, બોલીજ નાખો..
@gkrathod52303 ай бұрын
આવુ જ રહેશે તો એ સમય દૂર નથી વડોદરા ની 50ટકા વસતી ઓછી થય જશે