વિશ્વના ખૂણે ખૂણે ફરી લેજો ક્યાંય આ નિખાલસ પ્રેમ નહીં મળે | Village Life of Saurashtra

  Рет қаралды 21,256

Vaat Gujarati

Vaat Gujarati

Күн бұрын

#vaatgujarati #oldage #village #villagelife #gamdu #gamda #seniorcitizen #vaatgujaratidayro #gamnodayro #junagadh #rajkot #porbandar #khambhaliya #dayo #kutch #dwarka
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" KZbin ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : ...
Facebook : www.facebook.c...
Tweeter: Gu...

Пікірлер: 41
@parbatbhaibapodra2987
@parbatbhaibapodra2987 9 ай бұрын
વાહ અમારા વાલી માં જૂના જમાના અને જૂની વાતોને તાજા કયા હો
@hasutrivedi729
@hasutrivedi729 9 ай бұрын
એજી...તારા આંગડીયા પૂછીને જે કોઈ આવે રે..આવકારો મીઠો આપજે રે.એ કાવ્ય ગામડું યથાર્થ રીતે સાર્થક કરેછે.વાહ માળી તમારા શબ્દો હૈયે આનંદ ઉપજાવે છે ❤ભાઈ આવાં બીજા વિડીઓ રીલબનાવજો.ખૂબજ ગમે છે આનંદ થાય છે ખુબ ખુબ ધન્યવાદ જયહો.
@KhuntiRam-nw3fv
@KhuntiRam-nw3fv 9 ай бұрын
Bapu tame vadil ni sathe vadil thaijavso khub saras cong.
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 9 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર કિપાલસિભાઈખુબસરસ
@pradipbhetariya5397
@pradipbhetariya5397 9 ай бұрын
ગામડા નું ભોળ પણ બોલે ને શહેર નું સાણ પણ સાંભળે એનું નામ ગામડું
@ritahirpara2985
@ritahirpara2985 9 ай бұрын
જયશ્રીક્રિષ્ના બા ની વાતસાંભળવાની ખુબજ મજા આવી ગઇ !!! કયા ગામ છે અને ક્યો તાલૂકો છે … તમે ખુબજ સરસ વીડીઓ લયી આવો છો અમેરીકાથી જોઇછીયે 🙏🙏💕💕♥️♥️
@BharatbhabudhashiBharatb-zu8gg
@BharatbhabudhashiBharatb-zu8gg 9 ай бұрын
વાહ...જે હો માજી
@jadejagagubha6243
@jadejagagubha6243 Ай бұрын
જય માતાજી સહ આપના મોબાઈલ નંબર આપસો કારણ આપના એપિસોડ ને વધુ લોકપ્રિય બને તે માટે જરુરી સૂચન કરવાછે હું કલ્યાણપુર તાલુકા ના માલેતા ગામ નો રહિશ
@VaatGujarati
@VaatGujarati Ай бұрын
ધન્યવાદ🙏 આપશ્રી આપનો નંબર મોકલશો.. અમું આપનો સંપર્ક કરીશું
@vijaysavadhariya6788
@vijaysavadhariya6788 9 ай бұрын
મજા આવી ગઈ વાતો સાંભળી ને આઇ ની
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Ай бұрын
❤ જય દ્વારકાધીશ 🙏
@ushabariya4530
@ushabariya4530 9 ай бұрын
Sachhi vat chhe
@imAnkit26
@imAnkit26 6 ай бұрын
Pure soul❤
@user-oc7kf3hb9g
@user-oc7kf3hb9g 9 ай бұрын
ભાઈ રામ રામ ની સીતા રામ ઝાઝા થી ડાયરા ની ભાઈ હું તમને મૅર ની થૉડી કવાત કવુ મેર ની મસ્તી મૅર ની મોજ મૅર ની મુછ મેર ની મીમાની મૅર ની મર્દાનગી મૅર ની મર્યાદા મૅર ની મોટપ મેર ની મહેરાણી મેર ની મહેનત મૅર ની માયા મેર નો રોટલો મેર નો માભો મેર નો મણીયારો મેર ની માંડવી મૅર નો મિજાજ મેર નો મૂડ મેર નો મગજ મેર નો મૅથી પાક મૅર નો મૂજો‌ સરમણ ભાઈ મુંજા મેર ની મયારી‌ મૅર ની બોલી મેર નો પઍરવઆશ મેર ની મોજ મેર ના ઘરેણાં બાકી મેર ની મહેનત ની કોઈ ના પૃગે ભાઈ બાકી તો તમે ને‌ રામ રામ ની સીતા રામ
@user-mk4sd9my1h
@user-mk4sd9my1h Ай бұрын
Ha mer ha
@arbhamkaravadara7434
@arbhamkaravadara7434 9 ай бұрын
VERY GOOD RAM RAM SITARAM JAY MATAJI
@govindchavda1331
@govindchavda1331 9 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@aayalsworldfarm8135
@aayalsworldfarm8135 9 ай бұрын
Gajb ho 🙏🙏
@Hitendrasinh007
@Hitendrasinh007 9 ай бұрын
Mithas che kripalsinh jadeja
@latamehta7562
@latamehta7562 8 ай бұрын
वाह वाह वाह
@user-ti1nj8nf4r
@user-ti1nj8nf4r 9 ай бұрын
Ha mari ba 🥰
@user-ti1nj8nf4r
@user-ti1nj8nf4r 9 ай бұрын
Ha bapodar ni moj ha
@shitalmuchhadiya8303
@shitalmuchhadiya8303 8 ай бұрын
❤❤
@dhruvitkotadiya8202
@dhruvitkotadiya8202 9 ай бұрын
Baaneprnaminikathijoenebaanelakhlakhpranam🎉😮
@khodarajput5245
@khodarajput5245 9 ай бұрын
બસ આજ પ્રેમ ગામડા ને જીવતું રાખે સે
@isheetampancholi
@isheetampancholi 7 ай бұрын
:)
@Sngohil-lm9xf
@Sngohil-lm9xf 9 ай бұрын
સરસ jay mataji
@anjudivraniya9205
@anjudivraniya9205 9 ай бұрын
Vah supr ho ❤❤❤❤❤
@user-yi2ev7nr4m
@user-yi2ev7nr4m 9 ай бұрын
Ha bapodr ha😍😍
@Satyaoneandonly
@Satyaoneandonly 9 ай бұрын
Wavvv aato Amaru Gam ho.
@dhruvitkotadiya8202
@dhruvitkotadiya8202 9 ай бұрын
Manivatchachisejayshrikrishnabaane
@krishnagosvami864
@krishnagosvami864 23 күн бұрын
Apne am nahi manvanu k aj na loko nu iq j vadhare hoy
@user-mk4sd9my1h
@user-mk4sd9my1h Ай бұрын
Sudhh desi bhasa mer ni
@meruodedara5438
@meruodedara5438 9 ай бұрын
ઘેડ પંથક મા પધારો સાહેબ
@user-fx1jv9bn8c
@user-fx1jv9bn8c 9 ай бұрын
Vhalu vahalu mane maru vatan re
@meruodedara5438
@meruodedara5438 9 ай бұрын
મહેમાન ગતિ તો ઘેડ પંથક નથી જોય
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,2 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 37 МЛН
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 48 МЛН
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 13 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,2 МЛН