ઘણાં વર્ષે આજ જુની યાદો તાજી થઈ આજથી ૪૦ વરસ પહેલાં હું ૧૦ વરસનો હતો ત્યારે મારા પીતાજી સાથે ગયેલો બાબરીયાધારમા ત્યારે બ્રાહ્મણ ના પણ ધણાં ઘર હતાં તેમાં લાભુભાઈ કાશીરામભાઈ આને એક તેમના શીક્ષકભાઈ હતા લગભગ લાલજીભાઈ નામ હતું તેમનાં સંબંધોને કારણે અમે ગયેલાં ત્યારે શીવજીના દર્શન કરેલા ત્યાં ઉપર એક લીંબડો હતો જે ઉપર ખાવતો પાન મીઠા લાગતા નીચે લાવો તો કડવો લાગતો બારે માસ પાણી ની નદી વહેતી તેમાં ટમેટા વાવવામાં આવ્યા અને તેની પોટલી લેતા પાણીમાં રાખતા એકદમ ઠંડા થતાં જે અમે ખાધેલાછે અત્યારે તો એ સંબંધી ઓ પણ ગામ છોડી અમદાવાદ અને અન્ય શહેરમાં રહેવા ગયા છે મહાદેવ હર જનકભાઈ પુરોહીત શ્રી માધવ રાયજી મંદીર કુલ ગોર ટ્રસ્ટી શ્રી માધવપુર ઘેડ જિલ્લો પોરબંદર
@VijayJotvaJournalist Жыл бұрын
jay ho jay ho - janakbhai
@જયરાંદલમાઁ-ગ7લ Жыл бұрын
🙏જયસોમનાથ મહાદેવ 🙏 મેતમને જોયા હતા ગીરનાર મહાશિવરાતિ માઁ
@baraiashvin9952 Жыл бұрын
Jay mahadev vijay Bhai જામજોધપુર તાલુકા નું જીનાવારી ગામ ની બાજુ મા ગોપનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે તેની મુલાકાત લેજો ડુંગર ઉપર આવેલું છે ખૂબ સુંદર છે. જીનાવરી ગામે પ્રસીન સૂર્ય મંદિર છે
અમારાં ગામ માં પણ આવો. વગડ઼િયા હનુમાનજી આશ્રમ. ગામ :- પીપળવા તાલુકો :- ગારિયાધાર જિલ્લો :- ભાવનગર ત્યાં નાં પંચમદાસ બાપુ સંત છે. અચૂક મુલાકાત લેજો. Plz
@shivrajkathi323 Жыл бұрын
"જય વીર જોગીદાસ બાપુ...👑
@anilgusai9996 Жыл бұрын
જય મહાદેવ
@nandwanaashish1317 Жыл бұрын
Kadach bhul thay che, joga Bapu ye vageswar maharaja same bahar Vatu karu Htu krishna kumar sinh ji same ny
@rameshkarangia4663 Жыл бұрын
બાપુ લાલપુર તાલુકાના ગોપનાથ મહાદેવ નું મંદીર ડુંગર ઉપર આવેલું છે જામનગર લાલપુર
@MEHUL_STUDIO Жыл бұрын
જયદીપ સોની ની મુલાકાત લો વિજયભાઈ
@hematbhaikarabhai163 Жыл бұрын
Vijay bhai dawarka ni pase nanadana gam avel se tya ahir vejandan bhagat ni mulakat layo surdash mahan bhagat se