આપણા સમાજ મા આ વાત પહોચે એવા પ્રયત્નો કરશુ અને નાના મોટા દરેક સુધી આ વીડીયો પહોચાડીસુ ખુબ સરસ રીતે વાત પીરસી છે ખુબ ખુબ અભીનંદન
@Damdar_news Жыл бұрын
👌 ખુબ જ સરસ માહિતી જોગીદાસ બાપુની જય સુરજદાદા
@સૂરજસિંહવિપરમારસૂરજસિંહ2 жыл бұрын
હા બાપુ હાં કાઠીયાવાડી જય દ્વારકાધીશ 🙏
@rajeshdave23722 жыл бұрын
ખુબ સરસ ...જય સૂરજ દેવ.. આપણો ઇતિહાસ આ વર્તમાન પેઢી માં નવયુવાનો જીવન માં ઉતારે તો ભારત દેશ નું ભવિષ્ય સુધરી જાય👏
@tamaliyamashrubhai49802 жыл бұрын
Nji
@jadejaharishchandrasinh44432 жыл бұрын
જય માતાજી આપનું ઇતિહાસ નું જે જ્ઞાન છે તેને વંદન કરું છું આવી રીતે આપ અમને બધા ને આવું જ્ઞાન આપતા રિયો.એવી માતાજી ને પ્રાર્થના
@PradumanKhachar2 жыл бұрын
આપ અન્ય ૩૦૦ વિડિયો છે એ જોતા રહો આપની સેવામાં છે અને હજુ આવતા જ રહેશે.
@vanrajkathi10474 жыл бұрын
અદ્ભૂત માહીતી મળી છે ,આપનો ખૂબ ખૂબ અભાર .
@natvarvaghelaofficial10682 жыл бұрын
ખાચર સાહેબ આપને ખુબ ખુબ અભિનંદન આપની રજુઆત ખુબ જ સરસ છે જુના ઈતિહાસ સાંભળવા ની ખુબ મજા આવે છે 🙏આપણી સંસ્કૃતિ આપણો વારસો ખુબ જ સરસ માહીતી જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏
@laubhupatbhai29632 жыл бұрын
ખાચર સાહેબ ખૂબ સરસ જય સૂરજ દાદા
@rjdodiya22732 жыл бұрын
જય ભવાની.... ડૉ. સાહેબ ખુબ ખુબ આભાર...
@merabhaikamabhai11574 жыл бұрын
જય જોગીદાસ ખુમાણ બાપુ
@kachhadiyakishor89206 ай бұрын
નાન પણ માં જોગીદાસ ખુમાણ ના નાટકો ગામડામાં જોયતા આજ હૂબહૂ દૃશ્ય ખડું કરવા બદલ આભાર જય હો બાપુ જાઈ હો જો જોગીદાસ ખુમાણ ની ખુમારી દિલ માં ઉત્રિગઈ હો ખરે ખર નો માયાળુ ને ખુમારી ભરેલો માનવી હો જોતો ગોતવો નો જડે કિશોર પટેલ રાજકોટ થી
@indian..69814 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી આપે ગુરુવર્ય.....
@નટુભાઈ-ળ7દ2 жыл бұрын
જય.માતાજી🙏🙏🙏
@kachhadiyakishor89206 ай бұрын
Jai Ho bapu jai ho mara vahla jogi जोगीदास खुमान ni
@chandresbhaikathi83404 жыл бұрын
Jay ho Sant Jti...Purus eva Jogi Pujniy shree JOGIDAS bapu ne Koti.....Koti Vandan....Jay Suryanarayan....
@vegadameena8012 жыл бұрын
JAY JAY JAY HOO!!!!JOGIDAS BAPUNE PAVITRA HRADAY THI KOTI KOTI KOTI PRANAM VIR PURUSH NE!!!!!!!
@organicfarming55592 жыл бұрын
વાહ આપણો ઇતિહાસ જય હો બાપ જોગીદાસ ખુમાણ
@vidyaniketanshaikshaniksan104 жыл бұрын
શૌર્ય અને શીલ, મરદાનગી અને મર્યાદા, કઠોરતા અને કોમળતાનો અદ્ભૂત અને અદ્વિતીય સમન્વય એટલે જોગીદાસ ખુમાણ... ખૂબ સરસ રજૂઆત સાહેબ... 🙏🙏👌👌
ડો. ખાચર સાહેબ.ખુબ સરસ માહીતી મળી. શ્રી મેઘાણી જે માહીતી નથી આપી તેવી માહીતી આપના તરફથી મળી.આપશ્રી તમામ માહીતી દસ્તાવેજી પુરાવા સાથે આપો છો. જે વધું વિશ્વસનિય હોય છે.આભાર.
@gabharubhaidhadhal11182 жыл бұрын
જય સૂર્ય નારાયણ
@dipmalaahir98032 жыл бұрын
Thank you sir for this informative Lecture, as a History student I had more fun learning about History of my Mother's Native place "Savarkundla". When I was kid I use to say to my there's nothing in your Gaon and she'd be like "jogidas khuman and Bhavnagar's king had fight for my Kundla" Now I know why she is still so Proud about her native place.
@PradumanKhachar2 жыл бұрын
Good
@vinodgosalia30462 жыл бұрын
@@PradumanKhachar de ex ex
@kiritpatel48353 жыл бұрын
Nice story of jogidas khuman, fight for justis. Bhavnaegrstate
@natvarvaghelaofficial10683 жыл бұрын
જબરદસ્ત માહીતી જય જય ગરવી ગુજરાત 🙏🙏
@kiritpatel48353 жыл бұрын
Dr pradhuman khacar dear u had done good job the histry of jogidas khuman fight for justic. Sucess bharvatiu ,people remember till today,
@devrathbharat28214 жыл бұрын
Bahu must story chey super duper
@targetsurat2 жыл бұрын
બાપુ તમે જે માહિતી આપી તે ખુબ સરસ છે આપ ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏🙏
@PradumanKhachar2 жыл бұрын
આભાર
@rameshrajput53212 жыл бұрын
જય સૂરજદેવ જય માતાજી 🙏
@imambhaimlek81252 жыл бұрын
Salaam Bapu
@NareshSohla8 ай бұрын
જય હો આપા જોગીદાસ આપા તમારા જય હો
@rameshchandrasejpal85572 жыл бұрын
Very good knowledge of history with facts and figures
@kishanprathod2 жыл бұрын
Vah khachar
@vasantpatel41662 жыл бұрын
બહારવટા માં જે જે નિર્દોષ મરાણા એ પાપ કે પૂણ્ય ગણાય? આનો પણ ઉલ્લેખ કરો.
@PradumanKhachar2 жыл бұрын
એ તમે કરી દીધો પણ કેટલાક બહારવટિયા સાધુ બ્રાહ્મણ નિર્દોષ ને રંજાડતા નહીં અનીતિથી પૈસો ભેગો કરનારને મારતા હતા.
@pravingabani23142 жыл бұрын
જોગીદાસ બાપુ એ ભાવનગર સ્ટેટ ને રંજડવા માટે ખેડૂતો ને જમીન ખેડતા રોકતા હતા એવી વાત મેં સાંભળેલી છે. સાચી હકીકત આપ જાણતા હશો જો વાત સાચી હોય તો નિર્દોષ ખેડૂતો ને વગર વાંકે ભૂખમરો વેઠવા નો થયો હતો. એક નિર્દોષ ખેડૂત પુત્ર નું બહારવટિયા ની ગોળી વાગવાથી મોત થયું હતું યોગ્ય પ્રકાશ પાડશો.
@kachhadiyakishor89206 ай бұрын
१००% सच्ची बात छे K। Patel rajkot thi
@Sitaramsita8214 жыл бұрын
વાહ સાહેબ 🙏🚩
@b.akhachar4 жыл бұрын
Thanks saheb
@indian..69814 жыл бұрын
Good work sirjee.....Ava video mukta rejo.... history nu apni pase.... saru knowledge chhe.....God bless u sirjee
@PradumanKhachar4 жыл бұрын
જેમ જેમ સમય અને તસવીરો ને ચિત્રો અને અસલ રેકોર્ડ મળતા જાય તેમ તેમ વિડિયો બનતા જાય છે.તસવીરો વિનાના નથી બનાવતો તેથી વાર લાગે છે.
@indian..69814 жыл бұрын
@@PradumanKhachar ok sirjee
@sagardabhiya19112 жыл бұрын
જય કાઠિયાવાડ
@ghanshyammobh45194 жыл бұрын
Jay ho jogidas khuman
@ushamakwana11272 жыл бұрын
ખૂબ જ સરસ માહિતી
@mehmoodadmani32652 жыл бұрын
Excellent👍👍
@arvindsinhparmar80992 жыл бұрын
Dr. પ્રદુમન sir ઉપર બહુ પ્રેમ ઉપજે છે...કેમ તેમ ની વાણી વર્તન પણ જાણે હમણાં આખું કથીયા વાડ ઉભુ કર્યું હોય તેમ લાગે..
@PradumanKhachar2 жыл бұрын
ઓહ એ મારા સદભાગ્ય.આભાર
@bijalbhai5067 Жыл бұрын
ગુજરાત નો અમર ઈતીયાસ 🇮🇳
@ValaVala-f9e9 ай бұрын
વાહભાઇવાહ
@lalbhaidangar9 ай бұрын
જય હો મારૂ કાઠીયાવાડ
@firozjamani82184 жыл бұрын
Wah 🙏 jay ho kathiyawad no
@klrajput81813 жыл бұрын
જય હો 🚩
@VinuThakor-x2b10 ай бұрын
Jaymataji 🎉bapu🎉🎉bk
@jjkhuman2913 жыл бұрын
🙏🙏👌👌👌👌
@hitendrasingh7554 жыл бұрын
🚩🔱🔥जय जोगीदास खुमाण बापु नी जय हो 🙏 दुश्मनी खानदानी नी✔️✔️✔️🙏
@partapbhaidhakhada35503 ай бұрын
સાચો ઈતિહાસ આસે બરાબરસે
@yogeshraval32092 жыл бұрын
😀🙏🎉સરસ 🙏🎉❤️
@govindjogal38682 жыл бұрын
Khub khub vadhai ho
@rameshdobariya21152 жыл бұрын
જોગીદાસ ખુમાણ નો જય હો કાઠીયાવાડનૉ જય હો
@shantibhaikotila54152 жыл бұрын
જયમાતાજીજયમાતાજી ઓમ રાઘે
@mandaliyaatul51873 жыл бұрын
અદભુત
@dilipshigjadeja30482 жыл бұрын
જય હો જોગીદાસ જતિ
@PradumanKhachar2 жыл бұрын
જય હો
@hamirsolanki96572 ай бұрын
જય નારાયણ જય કાઠીયાવાડ
@kishn_9512 жыл бұрын
🚩🙏🌺🌹🥀જોગીદાસ બાપુ માટે જેટુ લખી તેટલું ઓછું પડે કારણકે ભોળો નાથ એક દિવસ ભીલડીએ ભરમાયો હતો પણ જોગીદાસ બાપુ એ તો આંખમાં મરચું જીયા ના દાખલા છે પણ આજની આ લેભાગુ સરકારને સમજાય તો સારું જય કાળીયા ઠાકર🥀🌹🏵🚩🙏
@PradumanKhachar2 жыл бұрын
આપણે ઇચ્છીએ કે દરબારગઢ જળવાય એજ ઉત્તમ
@વીરેન્દ્રભાઇ.વાળા2 жыл бұрын
Jay jati. Jogidas baluni Jay ho ll
@udaykhuman5302 жыл бұрын
Jay ho jogabapu
@skyline18322 жыл бұрын
Naam to khub sambhdelu pan properly badhu aje janyu thanks... Maher kshatriya hova na lidhe khati pratye pota panu hamesha feel karu chu... Many Thanks for the info ..love from Europe 🇪🇺
@bhagirathvala83004 жыл бұрын
Wah👌👌👌
@gym_fitness78243 жыл бұрын
Wah
@kishorkumar14357 ай бұрын
Jay.surj.baba
@karanrajgor55464 жыл бұрын
જય હો
@rameshwarrajguru3 жыл бұрын
Sir pardhumansinghji mhe aapki kin sabdo se parsansa karu mere pas sbad nahi he. bhavnagar maharaja or sadaji khuman pariwar dhany he .amerrahe or ese pariwar or janam le yehi meri kamna parbhu se. aapko koti koti parnam. bhul samakarawye
@chavdabhikhabhaifromjamnag25572 жыл бұрын
Namaskar do. Saheb. Jesaji vejaji ni jodi ho saheb
@surecareindia4 жыл бұрын
જોગી બહારવટિયાના હાલના વંશજ વિશે માહિતી આપશો. આભાર
@PradumanKhachar4 жыл бұрын
આમાં જ કહ્યું છે એમના છેલ્લા વારસ હતા એમની ખાંભી પણ બતાવી છે એમના ભાઇઓના વંશજો કુંડલા પરગણામાં છે.
@pradeepsinhrathore7193 жыл бұрын
Amna vanshaj to hal koi nathi pan emna bhayu vanshaj hal Hayat che gam agariya
@ashishsharma35383 жыл бұрын
vah bapu vah
@vijayvora3065 Жыл бұрын
jay mataji
@mulubhadhadhal30144 жыл бұрын
Sir Jay kathiyavad Jay jogidashbapu
@mohanmakwana25072 жыл бұрын
Good information mr ⚘ 👍
@dharm782 жыл бұрын
Ha kathi dayro ha khachar saheb mare tamone malavu che
@PradumanKhachar2 жыл бұрын
Welcome
@shantibhaikotila54152 жыл бұрын
જયમાતાજીજયમાતાજી ઓમ રાઘે
@joshidipak3274Ай бұрын
Eyes are full of tears. I actually know how much though and struggling even desperate life of Pujya Jogidasji. Even thou have lost his family members and face extreme difficulties during thou rebellion period but Jogidasji had not renounced humanity and religion. For them religion and love for people was priority than his kingdom. I hope you will not get odd with me but I think we can't glorify these iconic Heros to national level because of our weakness in English like as Bengoli or Tamil people.
@devrathbharat28214 жыл бұрын
Jay surya Dev
@rajubhai19452 жыл бұрын
Khubjsarasmahiti
@MeetrajvloginIndia29044 жыл бұрын
મારી પસંદગીનો સર તમે બનાવ્યો ખરો હો...
@PradumanKhachar4 жыл бұрын
જોકે બહુ સારો વિડિયો બન્યો નથી . આ તો આપ સહુની ગુણગ્રાહીતા છે.
@MeetrajvloginIndia29044 жыл бұрын
@@PradumanKhachar આભાર સર
@chavdabhikhabhaifromjamnag25572 жыл бұрын
Ha saheb namaskar
@chavdabhikhabhaifromjamnag25572 жыл бұрын
Thank you saheb
@mahebubsaiyad99273 жыл бұрын
સાહેબ બારવટુ હૈયાતખાં વિશે માહીતી આપશો
@khumandhrmangiba5876 Жыл бұрын
Jay mataji sir🙏...kamliya ne ae badha kathi darbar ma nathi aavta toy km ae potane kathi ganave che???
@missbunny0022Ай бұрын
❤❤❤❤❤
@HHyuvrajAdityasinhRWala4 жыл бұрын
Khubaj Sars 😍 tamne vinanti chhe ke charkha na chaprajbapu no etihas kaho
@PradumanKhachar4 жыл бұрын
આ કામ ખૂબ મહેનતનું છે અને દરેક વિષયના પુષ્કળ ફોટાને ઐતિહાસિક વિગતો એને અનુરુપ ચિત્રો મળતા જાય એમ બનાવવામાં આવશે.ખાલી વિગતોથી ન ચાલે.બાકી તો પુસ્તકો માં છે પણ પ્રયત્ન ચાલુ જ છે.શોધખોળના
@Jatin_Nandaniya_Ahir2 жыл бұрын
Ha darbar charkha na chapraj bapu no video jaldi banavo