ક્ષત્રિય સંકલન સમિતી માં શું વિખવાદ થયો ?? || પદ્મીનીબા વાળા કોને ચાર બંગડી પહેરાવશે ??

  Рет қаралды 78,395

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- Jagdish maheta - kshatry Andolan Information
Speech/Anchor :- vijay jotva journalist
Respondent :- jagdish maheta - journalist
Music :- No
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
KZbin :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#parshottamrupala #loksabhaelection2024 #padminibavala
#jagdishmaheta #NewsDebait
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview
#DivyDarshanBharati #vijayjotva
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani....
jagdish maheta interview
kshatriy Samaj Andolan
padminiba vala press conference

Пікірлер: 156
@rajgurudineshbhai7697
@rajgurudineshbhai7697 3 ай бұрын
આજે પરીણામ જાહેર થયુ પછી ખુબ દુઃખ ‌ સાથે લખી રહ્યો છું.જેને બી રૂપાલા સાહેબ ની વાત ને પકડી રાખી‌ તેમાં જે જોગી જેવા દેશનું જ ભલું કરનાર મોદી જી ને કેવી મજબૂરી માં મૂક્યા ‌કાવત્રા કરનાર થોડા રૂપિયા કમાવા દેશ દઓ્હ અને દેશ ની પ્રગતિ નું સત્યાનાશ કર્યું ‌મોદીની‌‌ સાખ બગાડી તે સોપારી બાજ જ કહેવાય
@madhavjijakhra393
@madhavjijakhra393 5 ай бұрын
samaj kay nam sab ko nayta banna hay hardik Patel alpesh thakor reshma patel jignesh mavani yuvraj singh italiya isu
@KishorsinhJadeja-bb7kg
@KishorsinhJadeja-bb7kg 5 ай бұрын
કોઈ ને પણ મીની જયરાજ સિંહ થવું નથી આ તમે ખુબ ખોટું બોલ્યા... તમારી ભાષા બદલી ગઈ છે થોડાક દિવસ માં
@hknada8235
@hknada8235 5 ай бұрын
વાત સાચી છે આવાશે તો ભાજપ
@mvadher9726
@mvadher9726 4 ай бұрын
રામ લાવે છે ભાજપની સરકાર
@user-yj5xd1ej9d
@user-yj5xd1ej9d 5 ай бұрын
હવે તો પરસોતમ જીતે કે હારે પણ bjp ને તો વોટ જિંદગી મા ક્યારેય નહી કેમ કે bjp એજ તો ટિકિટ આપી ને ટેકો કરિયો છે રૂપાલા ને તો ક્ષત્રિય સમાજ ની લાગણી ની સામે બીજેપી એ જોયું જ નહી અત્યાર સુધી અમે ખોબલે ખોબલે વોટ આપ્યા છે તો અમને બદલા માં સુ મલિયું આઝાદી પછી ની અમારી આ પેલી માંગ હતી એ જો સરકાર નો સમજે તો પછી આ તાના સાહી કેવાઇ😢😡😡😡
@dilipboriya3318
@dilipboriya3318 5 ай бұрын
Ok
@KattarHinduUSA07
@KattarHinduUSA07 5 ай бұрын
ઇન્દિરા ગાંધીએ આ અકબરના હત્યાચારી સાળાઓને લુખ્ખીનાં કરી નાખ્યા છે એટલે દુઃખે છે પેટમાં અને કુટેં છે માથું 😂😂😂 I'm From New York City USA 🇺🇲😘
@dineshpatel1315
@dineshpatel1315 5 ай бұрын
રૂપાલા સાહેબ 5 વાર માફી માગી છે તો એમને માફી નહિ..અને ઉમેશ અને રાહુલ ગાંધી ને કંઈ ના કહી શક્યા
@nakumvallabh3596
@nakumvallabh3596 5 ай бұрын
❤ ભાઈ બહેનો દેશ હિત રક્ષક બનો ભાઈ ભગવાન બધુ બરાબર કરશે ભાઈ બહેનોજગદીશ ભાઇ ની વાત સાચી છે પણ ભાઇ કેવતછે વીનાસ કાળે વિપરીત બુદ્ધિ સંતો નુ કેવું છે ભાઇ બહેનો જય દ્વારકાધીશ રામ રામ
@ultimategaming4106
@ultimategaming4106 5 ай бұрын
Cogrees palti a rupiya api didha he ano prabhav he
@jaymataji7192
@jaymataji7192 4 ай бұрын
2015. Yad Karo Bhai 14 maryA toy na dagi sarkar bhai
@patelamrutbhai9592
@patelamrutbhai9592 5 ай бұрын
અપરિપકવ ભાઈઓ કોમેન્ટ કરે છે, હુ માનુ છૂ કે આ બધા પચાસની ઉમર નિચેના છે અને તેઓએ રમખાણો અને કર્યુ જોયા નથી, વડીલોને પૂછો કે ૧૯૭૧ પછી શુ સ્તસ્થિતિ હતી, જય ભવાની ભાજપ આવવાની ૪૦૦+
@RKanara
@RKanara 5 ай бұрын
Ramkhano karavnar bjp j che
@mvadher9726
@mvadher9726 4 ай бұрын
કોંગ્રેસ ના મોલાલવી હતા આપણા મોલાલવી છે
@જગદીશપટેલ-ઘ8ખ
@જગદીશપટેલ-ઘ8ખ 5 ай бұрын
ભુલ ની સજા માફી જ હોય બીજું કોઈ પણ વિચારવું ના જોઈએ આપણે ગુજરાતી છીએ સંપમા માનીએ છીએ ત્યારે તો વડાપ્રધાન સુધી આપણું ગુજરાત પહોંચ્યું છે
@s.d.986
@s.d.986 5 ай бұрын
કાલે તારી બેન ની કોક છેડતી કરશે અને પછી ઇ વ્યકિત માફી માગી લેસે તો શું તું એને માફ કરી દઈશ....?
@divyarajsinhjadeja9120
@divyarajsinhjadeja9120 5 ай бұрын
Jagdish bhai ne Seriesly na leta e bole avu Kai thatu nathi
@gujaratkebel5537
@gujaratkebel5537 5 ай бұрын
Rajputo a rajvada aapi didha rupala ni khali tickit rad karvani hati
@smsbackup522
@smsbackup522 5 ай бұрын
કાયમી જામીન માટે અરજી કરવાની અંત્તિમ તારીખ હાજર થવામાં મદદ કરવા બદલ આભાર જનતા ઊંડાણ સુધી પહોંચવા માટેની અરજીનો નમૂનો ગણાતી શાળામાં અભ્યાસ કરી રહી છે
@user-yj5xd1ej9d
@user-yj5xd1ej9d 5 ай бұрын
ભાઈ તમે એવું ક્યો છો તો અમે બીજું કાંઈ નહિ માંગ્યું એક ટિકિટ રદ કરવા નીજ માંગણી હતી જો સરકાર સમજ તિ હોત તો એક ટિકિટ રદ કરી દેવામાં સુ જતુ તું 😡
@પર્વત
@પર્વત 5 ай бұрын
એકદમ સાચી વાત પણ સરકારે રદ કરવી જોઈએ તે વિષય પર ફોકસ ન જ કર્યું.
@geetavansiya3376
@geetavansiya3376 4 ай бұрын
Ben bau bole chhe....
@karnikarathore5137
@karnikarathore5137 5 ай бұрын
Ab 3rd say 7th ...bjp n modi ji ki lahar chalegi.. Modi ji k jaam saab k charan sparsh n vjayi bhav k saath
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 5 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન
@karnikarathore5137
@karnikarathore5137 5 ай бұрын
Bangadi...shakti kaa pratesk hai.. ..aur rajput ...maa shakti koo pangadi ...shaktirup main maa koo arpeet kartaa hai... ..bollywood ne 40 saal pahle yeh bangadi pahnaane kaa diloge dekar.....naari shakti ..koo kamjoar karne ki koshish ki...fhir too yeh diloge ...khud aurat use karne lag gayi... Chudi n bangadi ...shakti kaa prateek hai...jismani ..veeranganaaoo ne shangaar n maa koo bangadi chadhaakar fhir woh bangadi pahsnkar shakti maa say lekar...johar kiyaa... ..aur padnabi baa ..ne joo bangadi koo kamjoar kaanhaa ushki maafi maangoo.. Bangadi..kshtriyoo k liye maa k swaroop ..shakti kaa prazeek hai.. Hamaari jai maata ji maa bangadi pahne hue ..joo shakti kaa prateek hai..
@karnikarathore5137
@karnikarathore5137 5 ай бұрын
Dhaanani n aanand jeeetege.. Baaki jaam saab ki pagadi kaa ..n rajviyoo kaa maan rakhana hai.. Ab 25 main say 23 seats par bjp koo Support ...modi ji ne jaam saab k charan sparsh kiyaa ..pagadi pahanyaayi... ..aur ..modi ji ne rupalaa k saath naa...munch share kiyaa...naa baat ki..naa mile.. Ab rajput..samjh gayaa ki...modi ji ne Indirectly sandesh de deeyaa ki aapkaa maan swabhimaan kaa maan modi ji ne gujarat dore main kiyaa... ..
@karnikarathore5137
@karnikarathore5137 5 ай бұрын
Bangadi shakti kaa prateek hai..maa bahan beti ki bangadi shakti kaa prateek hai... Kamjori yaa laachaari kaa nahi.. Padmanibaa koo maafi maangani chaaheeye poore kshtruya samaaj say... Bangadi matlab shakti.. Dusare bollywood yaa kishi movie yaa notanki wale eshkoo kamjoar samjhate honge... Lekin rajputoo k liye ja mata ji ..bhi bangadi pahnake...raakshashoo kaa sanhaar kiyaa..
@pravinsinhchauhan7383
@pravinsinhchauhan7383 3 ай бұрын
ના હવે બધા ભૂલી ગયા છે તમે તાજુ શું કામ કરો છો શાંતિથી
@laljighoghari9270
@laljighoghari9270 5 ай бұрын
વાહ આ વખતે સચોટ વાત કરી .....
@મુંગોપોપટ
@મુંગોપોપટ 3 ай бұрын
કીયાં ગય બનગડીયુ સંધુય સંકેલાય ગયુ નેતાજી ની લાલ લાયટ વારી ગાડી આવેસે આધા જાવ હવે 😂
@chandrasinhrana157
@chandrasinhrana157 5 ай бұрын
તમે ક્ષત્રિય સમાજના નથી.
@devendralimbachiya8054
@devendralimbachiya8054 4 ай бұрын
Pan aa kahevata bani bethela aagevano ne aagevani no puraskar na male tya sudhi samadhan nahi thay ekta na name loko ne pakdi rakhi rajkiy rotlo sheki levo pachhi samaj jay bhad ma e gujrat ma patel andolan vakhate jova malyu chhe aava lokone jo bjp ticket ape to bjp no jay nay kar kare e vakhate asmita jashe bhad ma kshatrtyatva gumai jashe jaroor je manash varyo na vare te harine varshe nak kapaya pachhi
@kiritpatel9300
@kiritpatel9300 5 ай бұрын
Andar samp nthi ane 18 varn ni vat ketla anse vyajbi lage
@ravisinhrathod804
@ravisinhrathod804 4 ай бұрын
Lodi rupeya khai gye chhe b jp na
@karnikarathore5137
@karnikarathore5137 5 ай бұрын
Ab modi ji pm banaana hai.
@RahulBaraiya-h1v
@RahulBaraiya-h1v 5 ай бұрын
જય શ્રી રામ
@jadejasiddharajsinh2219
@jadejasiddharajsinh2219 5 ай бұрын
હું સંકલન સમિતિ ના નિર્ણય સાથે સંમત છું.
@SanjayThakkar-f2o
@SanjayThakkar-f2o 4 ай бұрын
Kay nay tute
@hiralalgala5192
@hiralalgala5192 4 ай бұрын
સો ટચ જેવી વાતો કહી છે છાભાસ
@AshokPatel-in1wd
@AshokPatel-in1wd 4 ай бұрын
Tu BH I juthhose
@DIPEN-KORADIYA
@DIPEN-KORADIYA 5 ай бұрын
Sachu kav Jagdish bhai have sankalan samiti j puru kari nakhase dhime dhime jojo
@dilipthanki4475
@dilipthanki4475 5 ай бұрын
You are very bold Jagdishbhai!Very nice.
@maheshbavadiya965
@maheshbavadiya965 4 ай бұрын
100.tka.kadvmaj.khilshe
@meenu7896
@meenu7896 4 ай бұрын
Aa Bhai vaat khubaj sars Ane sachi vaat kairi chhe dhany vaad bhai
@GShalaEducation
@GShalaEducation 5 ай бұрын
વિવાદ નું પરિણામ કોઈપણ આવે એક વાત નક્કી છે ગુજરાત bjp ma પટેલો નું વર્ચસ્વ છે 😅પટેલો ભાજપ નું ગાડું ચલાવે છે બીજા અન્ય સમાજ ગડા નું નીચે ચાલતા કૂતરા ની જેમ ફક્ત વહેમ છે કે ભાજપ આપડું છે 😅 😮હકીકત માં આવો ભાજપ ના નામે પટેલો નું રાજ ચાલે છે પટેલો નો સોસાયીઓમા સ્કુલો માં ખુલ્લો જાતિવાદ છે 😮 😮😅હિંદુરાષ્ટ્ર અને રામ રાજ્ય ની ક્યા માં ચોડો છો મૂર્ખાઓ પટેલીયવ્ સોસાયટી માં ખુલ્લેઆમ બોર્ડ મારે છે પટેલ સિવાય કોઈને મકાન આપવું નહિ 😮ઘણી સોસાયટી એવી પણ છે જ્યાં વારસો થી કોઈ અન્ય સમાજ નું મકાન હોય ટેનીસાથે ગેરવ્યવહર થાય છે 😮 ફક્ત સત્રિય નહિ અન્ય સમજે અભિયાન ચલાવવું જોઇએ જ્યાં પટેલ ત્યાં વોટ નહિ ❤
@jugadwala1245
@jugadwala1245 5 ай бұрын
સરસ 🙏
@chhatrasinh7399
@chhatrasinh7399 5 ай бұрын
લોકોબોલતાજાયઅનેમાફકરતાજાવનહીસપતસીખવાડવોપડે
@AshokPatel-in1wd
@AshokPatel-in1wd 4 ай бұрын
Bjp n a dala l se
@tjpateltjpatel4250
@tjpateltjpatel4250 4 ай бұрын
આમેય ભા.જ.પ. જીતવાની છે. કોગ્રેસ વાળા વોટ નહિં આપે બાકી ભા.જ.પ. વાળા વોટ આપશે.
@RaysinhRana
@RaysinhRana 5 ай бұрын
Sorry Sir,Rupala Issue is going to be Dhananad Movment in BJP This is writing on wall
@geetavansiya3376
@geetavansiya3376 4 ай бұрын
Koi fata nathi Bjp ma hata e pan under thi sathe j chhe...jaher ma boli n sake.. Ekla padmini ba ne ego problem chhe...je nagnya chhe
@pinakinpandya9458
@pinakinpandya9458 5 ай бұрын
ક્ષત્રિઓ ભાજપ ના લીધે આગળ આવ્યા છે
@Village_vlogs03677
@Village_vlogs03677 5 ай бұрын
જય ભવાની
@kiranpadhiyar4725
@kiranpadhiyar4725 5 ай бұрын
Tamane rajput sivay bijo problem nahi..
@nirmalsinhgohil4099
@nirmalsinhgohil4099 5 ай бұрын
Benba androandar jagda karva karta samjan karo jethi bija loko labh le
@NilrajsinhranaVana
@NilrajsinhranaVana 4 ай бұрын
Media vechai gay lage che amara fata nathi bjp na manso j samaj virodh statment aape che baki samaj ek che ne rehae fata tamara ma che media vada o
@ChauhanDhanubha
@ChauhanDhanubha 4 ай бұрын
એ વાત સાચી પણ ભાજપ વાળાએ ટીકીટ રદ કેમ ન કરી જો ટીકીટ રદ કરી નાખી હોત તો આવુ ન બનત
@narsishighapra4153
@narsishighapra4153 4 ай бұрын
પેલી વાર ચોખી ને સારી વાત હિંદુત્વ વિશે કરી જય ભવાની જય ગરવી ગુજરાત
@dhavalbhadani6314
@dhavalbhadani6314 5 ай бұрын
BJP is good for many reasons. All brothers and sisters from Kshatriya Caste, you all are absolutely correct. This matter is legitimate that no-one should have any right to say anything about anyone. You all should think about the good who can do the best things for country.
@gajendrasolanki4468
@gajendrasolanki4468 5 ай бұрын
Jagdishbhai, I do not think C.R. Patil has did any "MAFI". He just did Vinnanti
@RajshiVarotariya-g9o
@RajshiVarotariya-g9o 5 ай бұрын
જય ભવાની ભાજપ જવાની
@SanjayThakkar-f2o
@SanjayThakkar-f2o 4 ай бұрын
Ghanto avani to bjp
@karnikarathore5137
@karnikarathore5137 5 ай бұрын
Bahut sahi analysis..
@madhavjijakhra393
@madhavjijakhra393 5 ай бұрын
bhul to hay magar congresi aap you tuber samil hay is may
@NilrajsinhranaVana
@NilrajsinhranaVana 4 ай бұрын
Tamari maa ben ne koik ke to pan aap aavu j kiyo 😂 sache godi media
@viralrathod9246
@viralrathod9246 5 ай бұрын
Vahiyat vat kari lokone gumrah na karo
@jaydeepsinhrana5829
@jaydeepsinhrana5829 5 ай бұрын
Aa savthi moto bjp no Nallo chhe
@gujaratkebel5537
@gujaratkebel5537 5 ай бұрын
Rajputo jem jem maf karta gaya tem tem namala ganata gaya chhe. Have maf na karay
@kiritpatel9300
@kiritpatel9300 5 ай бұрын
Baheno ane bhaio mari nakhva sudhi phuchi gya
@chandulalparmar6501
@chandulalparmar6501 5 ай бұрын
NDA SARKAR HI JETEGE. 110 PARSANT
@madhavjijakhra393
@madhavjijakhra393 5 ай бұрын
aisa nay bolta samaj congress ko vote mat karo
@madhavjijakhra393
@madhavjijakhra393 5 ай бұрын
kuch nay hoga vote kam milega aayega to bjp
@hiteshkumarpatel7539
@hiteshkumarpatel7539 5 ай бұрын
Aa bhai hindu ma fout padva nu kaam kare che
@geetavansiya3376
@geetavansiya3376 4 ай бұрын
Ek j ben no virodh chhe...e nahnya chhe
@madhavjijakhra393
@madhavjijakhra393 5 ай бұрын
firb nay kiya court may b nay gaya vaha say a hi bolega mafi jail to hay nay
@kiranpadhiyar4725
@kiranpadhiyar4725 5 ай бұрын
Tame tamari family nu jovo bijsnu na joso
@vipulpatel237
@vipulpatel237 4 ай бұрын
Lovely jagdish bhai sachi vat chhe
@ravesinhnakum4514
@ravesinhnakum4514 5 ай бұрын
તમે કોઈ ની પાસે થી પૈસા લઈને જ વાત કરો છો
@RaajMori
@RaajMori 5 ай бұрын
Aa Bhai praja. Na mudaa ni vaat karta bhuli gayaa se
@RaysinhRana
@RaysinhRana 5 ай бұрын
7th May is not target.This is going to be long...
@VashntbhaiVachana
@VashntbhaiVachana 5 ай бұрын
ભાજપ જ આવવાની છે
@geetavansiya3376
@geetavansiya3376 4 ай бұрын
Bin jaruri charcha thi sankalan ne hani n pochado
@jmgondaliya5982
@jmgondaliya5982 4 ай бұрын
Jaysiyaram. Bhajan. Karo.
@kiritpatel9300
@kiritpatel9300 5 ай бұрын
Rajkot ni seat na ave pan modi avse to su karso
@pparth5o1
@pparth5o1 5 ай бұрын
Jagdish is not a journalist he is Bha Ja Pa agent
@zaladigvijaysinh5695
@zaladigvijaysinh5695 4 ай бұрын
B.j.p.satiyo.nahisabe.agar.au.se
@drprajapati6844
@drprajapati6844 5 ай бұрын
Aaje bhaydo sachu bolyo.
@kiritbrahmbhatt5321
@kiritbrahmbhatt5321 4 ай бұрын
AUM SHANTI, JAY MATAJI
@kiranpadhiyar4725
@kiranpadhiyar4725 5 ай бұрын
4 khabar padase ke Rajput kon se
@kbjadeja7247
@kbjadeja7247 5 ай бұрын
તને એવું લાગતું હશે બાકી કોઈને નથી લાગતું
@mavsinhbaria1807
@mavsinhbaria1807 5 ай бұрын
Congressi toolkit.
@MahendraPatel-vs2fg
@MahendraPatel-vs2fg 4 ай бұрын
સાચા ક્ષત્રીય જે કોઈ ને માફ કરે એ સાચા ક્ષત્રીય એ રાજા
@mvadher9726
@mvadher9726 4 ай бұрын
સિંઘરી બળે પણ વળ ન બળે રજવાડું જોઈ સપના જોવા મળે છે
@rajubhaijadeja6980
@rajubhaijadeja6980 4 ай бұрын
જય ભવાની
@kiranpadhiyar4725
@kiranpadhiyar4725 5 ай бұрын
Rajput samajavani jarur nathi last me talavar pan kadisu
@fondofgaming1878
@fondofgaming1878 5 ай бұрын
વાહ
@jayendrasinhjadeja8073
@jayendrasinhjadeja8073 5 ай бұрын
JagdisbhaiBjpAjantcha
@kalpeshkumar5320
@kalpeshkumar5320 5 ай бұрын
ભાજપ 🎉
@abhalbhaigohil
@abhalbhaigohil 4 ай бұрын
5:53
@ratilalkamani6438
@ratilalkamani6438 5 ай бұрын
BJP WIN 100 percentge
@kbjadeja7247
@kbjadeja7247 5 ай бұрын
બધો સમાજ એક છે
@RaysinhRana
@RaysinhRana 5 ай бұрын
Jay Bhavani...
@VashntbhaiVachana
@VashntbhaiVachana 5 ай бұрын
400
@bharatahir5524
@bharatahir5524 5 ай бұрын
Akhilesh yadav
@mahipatsinhparmar3462
@mahipatsinhparmar3462 5 ай бұрын
Jay mataji
@dilipboriya3318
@dilipboriya3318 5 ай бұрын
Bhul BJP NI CHE
@ultimategaming4106
@ultimategaming4106 5 ай бұрын
Rahul Gandhi, umesh makwan je kidhi e saru kidhi am ne Vat kae nathi Congress palti thi mal rupiya rupiya maligaya he
@B.s.Rathod-v3p
@B.s.Rathod-v3p 5 ай бұрын
Bjpajatlage
@lilugodhaniya5077
@lilugodhaniya5077 4 ай бұрын
Yes bhai 🙏
@laljighoghari9270
@laljighoghari9270 5 ай бұрын
ઉના માં બોવ બાઉન્સ થયા તા ચેક. ... કાંડ વખતે
@bharattalsaniya646
@bharattalsaniya646 5 ай бұрын
Only bjp 422
@madhavjijakhra393
@madhavjijakhra393 5 ай бұрын
bjp 25
@kkkkkkkkkkk777
@kkkkkkkkkkk777 5 ай бұрын
2set to gai
@bipinvachhani4990
@bipinvachhani4990 5 ай бұрын
Bjpwin
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
Diana Belitskay
Рет қаралды 3,9 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 101 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 23 МЛН