ધન્ય છે વિજય ભાઇ તમને અને ડી ડી ભારતી ચેનલ ને તમે આવા નાના કલાકારો ની મુલાકાત લઇને અને એમના ઉત્સાહ મા વધારો કરવા બદલ દેશી પાઘડી ટીમ ને ખૂબ ખૂબ ધન્યવાદ
@VijayJotvaJournalist2 жыл бұрын
Ha aabhar bhai dhanyavad
@amitkotadia95702 жыл бұрын
સાધારણ ટીમ નો અસાધારણ અભિનય 👍👍👍👍👍
@gagurabari3982 жыл бұрын
Vah vijay bhai
@kanamori52415 ай бұрын
વાહ જીવો
@palveshkataravlogs49072 жыл бұрын
જોરદાર વિજયભાઈ
@goswamikanubharthi75772 жыл бұрын
ખુબ સરસ મુલાકાત રહિ.આ દેશી પાઘડી.. ના દરેક પાત્ર સરસને સુદર અભીનય પિરસે છે.એમા રાજુભાઈ (વેજો) નો અભીનય.ખુબ સરસ છે .એમની બોલવાની દેશી ભાષા શૈલી ખુબ ગમે,,તમામ મિત્રો ને હદયથી ખુબ ખુબ અભીનંદન,,વિજયભાઈ તમને પણ મુલાકાત લેવા બદલ ધન્યવાદ,,,ખીમભાઈ ભાદરકા ભાઈને દિલથી જય રામજી
@VijayJotvaJournalist2 жыл бұрын
Abhar dhanyawad
@popatbhaithakor9123 Жыл бұрын
સરસ પાત્રો છે 🙏
@Dwarka_valo2 жыл бұрын
Vijaybhai dasi pagdi 😇 nu intrvey ghonelati ho baki 😜😜😜😜👌👏👏👏👏
@VijayJotvaJournalist2 жыл бұрын
Ha ghoneleti
@a2amazingfactschannel2432 жыл бұрын
Vah Tim vah supr 👍🚩🇮🇳
@meghajibhaivora3942 жыл бұрын
ગીત લખનાર અને ગાનાર ને ખૂબ ખૂબ અભિનંદન
@bachubhaimaru273 Жыл бұрын
Congratulations 🎉🎉🎉. All fds 👏🎉
@VijayJotvaJournalist Жыл бұрын
Thanks all
@n.npatel49502 жыл бұрын
વાહ રાજૂ ભાઈ ભાણવડ મેવાસા
@a2amazingfactschannel2432 жыл бұрын
Vah Desi vah 👍
@yogeshkeshariya-jamnagar64362 жыл бұрын
Wah veja wah Mevasha nu naam prakhyat kari didhu bhai saheb
@DipakPampaniya-qg8nt Жыл бұрын
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ
@RaykaStudio2 жыл бұрын
વાહ ખૂબ જ સરસ
@shyamkunwariya99702 жыл бұрын
વાહ સાગર ભાઇ વાહ સુ છંદ બોલો છો...
@dkmakwana71462 жыл бұрын
Wah wah moj padi gai
@dineshahir21802 жыл бұрын
વાહ વિજય ભાઈ ખુબ સરસ જય મુરલીધર 🙏🙏
@pabhabhailimbadiya.chachar91832 жыл бұрын
જય દ્વારકાધીશ
@vadhiyabhai2 жыл бұрын
જોરદાર મોટા ભાઈ શ્રી વિજય ભાઈ #vadhiyabhai
@VijayJotvaJournalist2 жыл бұрын
Dhanyavad
@tilakraj52462 жыл бұрын
વાહ મજા આવી દેશી પાઘડી ના તમામ સભ્યો ને જય દ્વારકાધીશ 🙏🙏🙏
@VijayJotvaJournalist2 жыл бұрын
જય દ્વારિકાધીશ
@બજાજીરાજપુત2 жыл бұрын
ખુબ ખુબ સરસ જય શ્રી દ્વારકાધીશ
@vrajlaldholariya74675 ай бұрын
વાહ.. ખુબ સરસ
@MrKarshanbarad2 жыл бұрын
વાહ ... વિજયભાઈ ...ખૂબ સરસ ....તમને અને તમારી પૂરી ટિમ ને ખૂબ ખૂબ અભિનંદ ....
@palabhaidangar49352 жыл бұрын
વાહ દોસ્ત સુપર 🙏🙏 જય મુરલીધર ભાઈ આખી ટીમ ને 🙏🙏
@VijayJotvaJournalist2 жыл бұрын
જય મુરલીધર
@prashantnimavat55182 жыл бұрын
Manjibapa bagdana tenu ઈન્ટરવ્યુ લ્યો બાપા ના જીવન વિષે બઘા ખબર પડે જય સિયારામ
@VijayJotvaJournalist2 жыл бұрын
Kontek karavo
@DK-gg7xg2 жыл бұрын
Thnx vijy bhai
@laxmikantparmar67172 жыл бұрын
Waah..... Undeetheli bhom par Sorath maande aankh. All the best.
@hetalsanthra47982 жыл бұрын
Waah bahu j saras 👌👌👌
@bharatahir3482 жыл бұрын
Jay. Dwarikadhish
@deshurahirsinger25492 жыл бұрын
જોરદાર એન્ટ્રી યુ વીજય ભાઈ 👌👌👌
@karmurravi14542 жыл бұрын
વાહ દેશી પાઘડી ની ટીમ વાહ 👌
@vadhiyabhai2 жыл бұрын
બધા કલાકારો અને ડાયરેકટર ને vadhiya bhai યૂટ્યૂબ ચેનલ તરફ થી જય મુરલીધર #vadhiyabhai
@VijayJotvaJournalist2 жыл бұрын
જય મુરલીધર
@આજરાધારાભાઈધારાભાઈ2 жыл бұрын
હા વિજયભાઈ
@ashupatel1562 жыл бұрын
સપાકરૂ 👌
@kanoahir61392 жыл бұрын
વાહ. અદભુત કોઈ સ્ક્રિપ્ટ નય કોઈ કહાની નય...તો પણ લાજવાબ ઍક્ટિંગ વેજા ભાઈ ની....અદભુત હો ભાઈ ગજબ ના એકટર લાજવાબ...મને મારુ નાનપણ ની યાદ અપાવે છે તમારી દેશી પાઘડી ના દરેક એપિસોડ....
@VijayJotvaJournalist2 жыл бұрын
હા વો ઘોણેલેતી
@baraiashvin99522 жыл бұрын
Khub saras vijaybhai
@solankikarshan70982 жыл бұрын
Jay dwarkadhish jay somnath jay murlidhar
@mr.murlivalaofficeal19472 жыл бұрын
Super Interview
@BhalkaStudiosantvani2 жыл бұрын
કોમેડી પાત્રો ની રસપ્રદ મુલાકાત દેશી પાઘડી ની ટીમ સાથે સૂરીલો સંવાદ ઍક આગવી શૈલી મા જોવા મળ્યો. વિજય ભાઈ ખૂબ જ અસરકારક ઈન્ટરવ્યુ..d k bharada ગાયક અને લેખક
@VijayJotvaJournalist2 жыл бұрын
Jay ho jay ho
@DK-gg7xg2 жыл бұрын
Jordar kalakaaro chhe... Bhukka kadhi nakhe eva
@vallabhsolanki72302 жыл бұрын
Wah sarsh 🙏🙏🙏
@nareshbhaidafda98912 жыл бұрын
વાહ વાહ વાહ વાહ બસ મોજમાં રહેવું
@VijayJotvaJournalist2 жыл бұрын
મોજ
@MadhavDrabari4 ай бұрын
Jay vadvala 🙏🙏
@वालजीछागा2 жыл бұрын
ખુબ સરસ વિજયભાઇ ને વેજાકાકા
@bhaveshahir60102 жыл бұрын
વાહ વિજય ભાઇ.. જય મોરલીધર
@VijayJotvaJournalist2 жыл бұрын
જય મુરલીધર
@rameshbhaliya71512 жыл бұрын
ખૂબ સરસ વીજય ભાઈ જય માતાજી
@mitulahirofficial64322 жыл бұрын
જય મુરલીધર જય દ્વારકાધિશ... દેશી પાઘડી ની ટીમને ખૂબ ખૂબ અભિનંદન....પારિવારિક શો છે...સહજ અભિનયકાર ને વંદન સહ અભિનંદન ....💐💐💐💐
Bijo bhag pan mukjo vijay bhai bau maja aavi badha kalakaro ne sambhadi ne 👍👍👍👍
@SatguruParivar2 жыл бұрын
સરસ👍
@kishanahirahir56312 жыл бұрын
વિજયભાઈ તમે ઠવી વીરડી નેમિનાથ બાપુ આશ્રમ પૂજ્ય શ્રી ધનસુખનાથ બાપુ , શિષ્ય શ્રી જયવીર નાથ બાપુ ના આશ્રમ ની મુલાકાત લેવા નમ્ર વિનંતી આદેશ ભાઈ
@VijayJotvaJournalist2 жыл бұрын
આવનારા સમય માં અચૂક લેશું
@mksolanki80772 жыл бұрын
ભાઈ લાભ રુપીયા હપ્તે ભુલી જવુ ખુબ સરસ, હવે ચુટણી છે એટલે પંદર લાખ વાળુ નુ કઈક બનાવો
@aaimogalofficial84742 жыл бұрын
ભજન ધામ હડાળા ભાલ ની મુલાકાત લ્યો
@khushiahir2 жыл бұрын
વાહ ખુબ સરસ
@ashvinahir87552 жыл бұрын
Wahhh goood
@MOJILO_DAYRO2 жыл бұрын
Nice video
@vijaydigitalofficial2 жыл бұрын
Jay MaTa Di Bhai.
@baluodedra84232 жыл бұрын
ભાઈ ભાઈ
@Dhiraj.Charan2 жыл бұрын
જય માતાજી....🙏
@Dwarka_valo2 жыл бұрын
Jay Dwarkadhish vijaybhai ahir
@jigneshasvar88232 жыл бұрын
Good
@ahirnayan22152 жыл бұрын
Jay dwarkadhish 🙏
@alabhaichavda24402 жыл бұрын
ખુબ સરસ અભિનંદન
@ahirdinesh90422 жыл бұрын
Supar
@iamkamlesh82072 жыл бұрын
જય મુરલીધર
@jitahirmojila6132 жыл бұрын
જય મુરલીધર દેશી પાઘડી ની તમામ ટીમ ને આગળ વધે એવી ખુબ ખુબ શુભેચ્છા અને વિજય ભાઈ તમારો પણ ખુબ ખુબ આભાર અમને દેશી પાઘડી ની ટીમ નો પરદા પાછળ નો પરિચય કરાવ્યો
@VijayJotvaJournalist2 жыл бұрын
આભાર ભાઈ ધન્યવાદ
@ramabhai46382 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ધન્ય વાદ દેસી પાઘળી ના તમાંમ કલાકારો ને ધન્યવાદ ખુબ આગળ વધો બધાનુ કેરેકટર પણ બહુજ સારૂછે બધા કલાકારો માં ટેલેન્ટ એક દંમ સારુ છે
@mukeshsukhanandi5844 Жыл бұрын
badha kalakaro ne selyut
@dineshgojiya4462 жыл бұрын
Wah wah
@rameshparmar80782 жыл бұрын
Very nice interview I live in New York but I always watch desi paghdi…superb comedy…all the best..👍