Today's Recipe Green Peanuts Chaat. #villagerasoi, #villagefood, #peanutsrecipe, 👉 Glad To Say: We Are Inspired From Village Cooking Channel 🙏
Пікірлер: 200
@pravinsanja1321 Жыл бұрын
વાહ જુવાનીયા આજે તો તમે પહેલા જે કુદરતી સૌંદર્ય નો નજારો બતાવી દિલ જીતી લીધુ ખૂબ ખૂબ સરસ લીલી મગફળી ની રેસીપી બનાવી અને બાળકોને જમાડયા તમને દિલ ખુબ ખુબ આશિર્વાદ નમસ્કાર
@alkavaghelavlog2985 Жыл бұрын
Village rasoi sathe batuk bhojan adbhut
@dharmeshmakvana163
Weldan village rasoi team.. Khub khub abhandan. Happy new year 2023....
@artidedaniya9609
Vah merubhai vah jordar bahubali pathro mugafali
@jayeshbhai7967 Жыл бұрын
પાણી નો અવાજ સરસ લાગે
@nirmalkantaazad3767 Жыл бұрын
સરસ ચાટ મસાલા બનાવ્યા good job
@thakornaresh6227 Жыл бұрын
Location in the best 👍
@_pritesh Жыл бұрын
Music kyu che Bhai dil khus kri didhu 😍😘 ❤️
@MakwanaRajesh Жыл бұрын
વાહ, અદ્ર્ભૂત દ્રશ્ય સાથે અદ્ભૂત રસોઈ !!!
@ladeeeedah Жыл бұрын
ગટટુડાઓ ને ખાતા જોઈ ખુબ મજા આવી. 😍
@rameshchauhan1841 Жыл бұрын
ખુબ સરસ,બાળકો ને ભોજન નો સુંદર વિચાર .
@Sara-tp1ml Жыл бұрын
Hi, you guys are a very hard worker and are doing a good job .Keep it up ,thanks
@dakshapatel1775 Жыл бұрын
તમે બધા બહુજ સરસ રસોઈ બનાવો છો.
@electricworkshop6101 Жыл бұрын
Aek video bana va, pasd bov jaji mhent kri se bhai very god 👍🙏🏻
@bhavanshiyal235 Жыл бұрын
વાહ ભાઈઓ...
@gujjugirl1736 Жыл бұрын
વાહ.....ખુબ સરસ મારા ભાઈઓ. સૈવથી ઉત્તમ બટુકભોજન ખૂબ સરસ🙏🙏🙏🙏🙏
@jaygajiya29 Жыл бұрын
I know guys you are trying to be like villege cooking channel but i just want to say be the who you are ,they are representing there tamil culture so why you guys are doing the same way, you have to represent our kathiyawadi culture its makes big diffrence in your video,or elese loved what u are doing❤