No video

વિનોદ ભટ્ટ | ઈદમ્ વિનોદમ્ | Vinod Bhatt PART : 01

  Рет қаралды 24,269

Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ

Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ

Күн бұрын

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય ઘ્વારા તારીખ:૧૫ જૂન ૨૦૧૯,શનિવારના રોજ,સાંજે૬-૦૦કલાકે,જે.બી.ઑડિટોરિયમ,એ.એમ.એ,આઈ.આઈ.એમ રોડ,અમદાવાદ ખાતે ‘ઈદમ્ વિનોદમ્’શીર્ષક હેઠળ વિનોદ ભટ્ટના ત્રણ પુસ્તકો ‘ઈદમ્ ચરિત્રમ્’,’મારું વહાલું અમદાવાદ’તેમજ ‘અને હવે ઇતિ-હાસ’નો લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમનો પ્રારંભ જાણીતા સંગીતકાર-ગાયક કલાકાર શ્યામલ-સૌમિલ મુનશીએ ગાયન’અમદાવાદના રસ્તા પર એવું થાય..’થી હાસ્ય-વંદના કરી.ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના શ્રી મનુભાઈ શાહે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું.વિનોદ ભટ્ટ સાથેના સુમધુર સંસ્મરણોની વાત કવિશ્રી માધવ રામાનુજ,કવિશ્રી ભાગ્યેશ જ્હા,પત્રકારશ્રી અજય ઉમટ અને કૃષ્ણકાંત ઉનડકટએ કરી.લોકાર્પણ થયેલ પુસ્તકો વિશે હાસ્યલેખક રતિલાલ બોરીસાગર અને ઉર્વીશ કોઠારીએ વિગતે વાત કરી.વિનોદ ભટ્ટના પુત્ર સ્નેહલ ભટ્ટે આભારવિધિ કરી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી રઈશ મનીઆરે કર્યું.
આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમને માણવા કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી. This video present by om communication(Manish pathak)MO:09825046684.e-mail-omcomunicat­ion2014@gmail.com
સાહિત્ય પંચામૃત :
• સાહિત્ય પંચામૃત
શબ્દજયોતિ :
• શબ્દજયોતિ | Shabad Jyoti
મનીષ પાઠક 'શ્વેત' :
• મનીષ પાઠક| શ્વેત | Man...
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
• ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
ગુજરાતી આત્મકથાનાં ૧૫૦ વર્ષની ઊજવણી
• ગુજરાતી આત્મકથાનાં ૧૫૦...
વિશ્વ પુસ્તકદિન :
• વિશ્વ દિન | World Day...

Пікірлер: 55
@Kokam605
@Kokam605 4 ай бұрын
Kya khub singinging kiya hai shyamal saumil ji aur sah kalakaro ne shivmahimna strotram❤❤❤❤🙏🙏🙏🙏
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 ай бұрын
આભાર 🙏
@chocolatee3986
@chocolatee3986 4 жыл бұрын
ખોટું હોય ને એ પકડાય જાતું હોય છે, પણ સાચું હોય છે એ કહેવું પડતું હોય છે..... ખરેખર, સાચી, સચોટ અને સટીક વાત કહી વિનોદભાઈએ... હૃદયે સ્થાયી થઈ ગઈ...🙏🙏🙏
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
આપનો આભાર
@charvibhatt672
@charvibhatt672 5 жыл бұрын
આવી સાહિત્ય ગોષ્ઠિ અમને મુકતા રહો
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 5 жыл бұрын
Sure
@gautampatel9799
@gautampatel9799 3 жыл бұрын
YOU ARE ABSOLUTE RIGHT. GAUTAM PATEL USA
@rekhadave3678
@rekhadave3678 3 жыл бұрын
Pujya Vinodbhai na pavitr atmane pranam
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
🙏
@vyonishmangala2780
@vyonishmangala2780 5 жыл бұрын
Khub saras !!! Khub abhinandan !!! Thanks...
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
🙏
@nandanmunshi2081
@nandanmunshi2081 5 жыл бұрын
Really very good initiative by sahitya vimarsh by uploading such memorable events 👌👌
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 5 жыл бұрын
Thx a lot 🙏
@ajaymajmudar1859
@ajaymajmudar1859 4 жыл бұрын
ખુબ જ સુંદર પ્રસ્તુતિ. કાકરિયા સવારે સામે બેઠા હોય તેવી પ્રતિતિ
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
આભાર
@nayanabhatt4097
@nayanabhatt4097 2 жыл бұрын
Vinodbhayine kotikoti pranam.. Hamesa vinodbhayi Amar rapeseed.
@nayanabhatt4097
@nayanabhatt4097 2 жыл бұрын
rahese
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
🙏
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
🙏
@trivedipublications6257
@trivedipublications6257 4 жыл бұрын
Vinodbhai hamesha amar raheshe
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
સાચી વાત...આભાર
@gautampatel9799
@gautampatel9799 3 жыл бұрын
VERY VERY GOOD .. ENJOYING. WISHING THAT SUCH PROGRAM WILL ARRANGE AGAIN AND AGAIN. JAY JAY GARVEE GUJRAT....................VAIDYA GAUTAM PATEL. USA
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 3 жыл бұрын
આપને સાહિત્યિક કાર્યક્રમો ગમ્યાં એનો આનંદ છે.આપની શુભેચ્છાઓ કાયમ મળતી રહે એજ પ્રાર્થના.આપનો ખૂબ ખૂબ આભાર 🙏
@kanjimakwana9655
@kanjimakwana9655 5 жыл бұрын
loved it
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 5 жыл бұрын
Thx 🙏
@girisutaacharya4473
@girisutaacharya4473 4 жыл бұрын
સાહિત્ય વિમર્શના આ પ્રકારના કાર્યક્રમો ક્યારે અને ક્યાં યોજાય છે તે જણાવવા વિનંતી.
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
દર મહિને ઓછામાં ઓછા બે સાહિત્યિક કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં થાય છે.
@girisutaacharya4473
@girisutaacharya4473 4 жыл бұрын
@@sahityavimarshomcommunication મારે આ program live જોવા છે, તો મને સ્થળ, સમયની ખબર કેવીરીતે પડે? એટલે કે હું ક્યાંથી જાણી શકું? જણાવવા વિનંતી.. આભાર
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
Geeta Acharya આપ મને આપનો વૉટ્સઅપ નંબર મોકલી આપો.જેથી થઇ ગયેલા અને નવા આયોજન થયેલ સાહિતિયક કાર્યકમોની જાણ આપના વૉટ્સઅપ પર કરીશું.આભાર
@girisutaacharya4473
@girisutaacharya4473 4 жыл бұрын
@@sahityavimarshomcommunication મારો what's app no. 9428839823 છે.ખૂબ ખૂબ આભાર
@gautampatel9799
@gautampatel9799 3 жыл бұрын
DHANYAVAD
@baldevhadiyel2533
@baldevhadiyel2533 4 жыл бұрын
Nice. Vinod Vimarsh
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
આભાર
@dilipmehta3084
@dilipmehta3084 3 жыл бұрын
Beautiful
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 3 жыл бұрын
આપનો ખૂબ ખૂબ આભાર 🙏
@hareshyagnik5369
@hareshyagnik5369 4 жыл бұрын
ખૂબ સરસ,અમે કાયૅક્રમ માણવો હોય તો આવી શકાય કે કેમ?
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
આવી શકાય...આપનું સ્વાગત છે
@hareshyagnik5369
@hareshyagnik5369 4 жыл бұрын
આભાર..
@naynaraichura6791
@naynaraichura6791 4 жыл бұрын
Jyare man aakash nirakho tyare ek taro tamtamto dekhay vinod bhatt e taranu nam
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
સાચી વાત છે આપની ...આભાર
@dhiruthakor9449
@dhiruthakor9449 4 жыл бұрын
NYC sir
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
આભાર
@ankursaggam5752
@ankursaggam5752 3 жыл бұрын
Amazing ♥️♥️
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 3 жыл бұрын
આપનો ખૂબ ખૂબ આભાર 🙏
@corganic78
@corganic78 3 жыл бұрын
vinodbhai hasya pratye gambhir hata.
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 3 жыл бұрын
સાચી વાત...આભાર 🙏
@akkia5225
@akkia5225 3 жыл бұрын
👌👌👌👌😂😂😂😂😂😂
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 3 жыл бұрын
આભાર 🙏
@krishnaashthasatapara7285
@krishnaashthasatapara7285 2 жыл бұрын
Gayu ni guovshala hoy tabelo nahi
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
🙏
@naynaraichura6791
@naynaraichura6791 4 жыл бұрын
Jamnarna rasta par pan evu j 6 mankana tutya pahhi mand chalta thai tyare kevu thay e haji jodvani jarur 6 gay rasta par jaghde aapde bikna marya uldi jaiye scooter & bethelama kharcha thai vagar vanke looko danday kyare rasta par samsame shandh +shandh aavi jay TYARE ketlay ortho..spe. ne labh thay
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
🙏
વિનોદ ભટ્ટ | ઈદમ્ વિનોદમ્ | Vinod Bhatt PART : 02
49:36
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ
Рет қаралды 39 М.
Ratilal Borisagar Humorous  writer -  full Interview
1:01:35
Gurjarvani
Рет қаралды 7 М.
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 333 М.
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 10 МЛН
Goodbye With Laughter | A Conversation With Vinod Bhatt
45:52
GujLitFest
Рет қаралды 37 М.
Bhagyesh Jha's excellent speech about Lord Krishna | Gujaratnews
41:32
Shri Bhagyesh Jha : Jivan Ek Vardan
45:32
Gujarati Sahitya Forum
Рет қаралды 1,9 М.
Bhadrayu with Vinod Bhatt
39:52
Bhadrayu Vachhrajani
Рет қаралды 18 М.
વિનોદ ભટ્ટ | ઈદમ્ વિનોદમ્ | Vinod Bhatt PART : 03
54:45
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ
Рет қаралды 23 М.
Shri Parshottam Rupala and Shri Sairam Dave: Episode 11 part 02 MOJE DARIYA.
52:28
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 7 М.
Vichar Gosthi with Shri Gunvant Shah
22:55
SGCCI Surat
Рет қаралды 66 М.
Gujarat Vishvakosh Trust | Lecture by Shri Ratilal Borisagar on "Vinod Bhatt"
58:01
Gujarat Vishvakosh Trust
Рет қаралды 4,8 М.