વિનોદ ભટ્ટ | ઈદમ્ વિનોદમ્ | Vinod Bhatt PART : 02

  Рет қаралды 40,518

Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)

Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)

Күн бұрын

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય ઘ્વારા તારીખ:૧૫ જૂન ૨૦૧૯,શનિવારના રોજ,સાંજે૬-૦૦કલાકે,જે.બી.ઑડિટોરિયમ,એ.એમ.એ,આઈ.આઈ.એમ રોડ,અમદાવાદ ખાતે ‘ઈદમ્ વિનોદમ્’શીર્ષક હેઠળ વિનોદ ભટ્ટના ત્રણ પુસ્તકો ‘ઈદમ્ ચરિત્રમ્’,’મારું વહાલું અમદાવાદ’તેમજ ‘અને હવે ઇતિ-હાસ’નો લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમનો પ્રારંભ જાણીતા સંગીતકાર-ગાયક કલાકાર શ્યામલ-સૌમિલ મુનશીએ ગાયન’અમદાવાદના રસ્તા પર એવું થાય..’થી હાસ્ય-વંદના કરી.ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના શ્રી મનુભાઈ શાહે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું.વિનોદ ભટ્ટ સાથેના સુમધુર સંસ્મરણોની વાત કવિશ્રી માધવ રામાનુજ,કવિશ્રી ભાગ્યેશ જ્હા,પત્રકારશ્રી અજય ઉમટ અને કૃષ્ણકાંત ઉનડકટએ કરી.લોકાર્પણ થયેલ પુસ્તકો વિશે હાસ્યલેખક રતિલાલ બોરીસાગર અને ઉર્વીશ કોઠારીએ વિગતે વાત કરી.વિનોદ ભટ્ટના પુત્ર સ્નેહલ ભટ્ટે આભારવિધિ કરી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી રઈશ મનીઆરે કર્યું.
આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમને માણવા કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી. This video present by om communication(Manish pathak)MO:09825046684.e-mail-omcomunicat­ion2014@gmail.com
સાહિત્ય પંચામૃત :
• સાહિત્ય પંચામૃત
શબ્દજયોતિ :
• શબ્દજયોતિ | Shabad Jyoti
મનીષ પાઠક 'શ્વેત' :
• મનીષ પાઠક| શ્વેત | Man...
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
• ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
ગુજરાતી આત્મકથાનાં ૧૫૦ વર્ષની ઊજવણી
• ગુજરાતી આત્મકથાનાં ૧૫૦...
વિશ્વ પુસ્તકદિન :
• વિશ્વ દિન | World Day...

Пікірлер: 35
@parmarjignesh1725
@parmarjignesh1725 11 ай бұрын
અજય ઉમટ સરે કેટલું અદભુત વક્તવ્ય આપ્યું!
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 11 ай бұрын
સાચી વાત....આભાર 🙏
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 8 ай бұрын
જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 8 ай бұрын
આભાર 🙏
@jayshreebenraichura7328
@jayshreebenraichura7328 Жыл бұрын
હું 82 વરસ नो છું માધવ રામાનુજ ને જોઈ હું દુઃખી થઈ ગયો કેટલા મસ્ત હતા યુવાનીમાં આજે જોયા ઘણી જુની યાદો તાજી થઈ મારે પાસે નંબર નથી નહીં તો વાત કરી શક્યો હોત
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
આભાર 🙏
@iqbalhussaindoctor7477
@iqbalhussaindoctor7477 4 жыл бұрын
વેન્ટીલેટર પછી સારા થવું એ દિવ્ય ચમત્કાર જ કહેવાય. 🙏
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
આભાર.
@kkr8487
@kkr8487 3 жыл бұрын
Best...vinod bhatt
@parekhnatwar5435
@parekhnatwar5435 2 жыл бұрын
Some words uttered by unadkat is very much imaginary as well as ridiculous... of lower level.
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
🙏
@parekhnatwar5435
@parekhnatwar5435 2 жыл бұрын
Some talks are imaginary, artificial not logical...
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
🙏
@hemapatel5568
@hemapatel5568 Жыл бұрын
Very nice
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
આભાર 🙏
@rikhavmehta5630
@rikhavmehta5630 4 жыл бұрын
કસ્તુરબા ગાંધીજીનો ન દેખાતો પડછાયો હતાં -- અદ્ભૂત 👌👌 વિનોદ ભટ્ટ જી જ આવું અવલોકન કરી શકે
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
આભાર
@harshadrathod9125
@harshadrathod9125 4 жыл бұрын
@@sahityavimarshomcommunication ધૂમકેતુ ઉપર કોઈ કાર્યક્રમ યોજવા વિનંતી
@isheetampancholi
@isheetampancholi Жыл бұрын
WOW 🙏🙂
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
આભાર 🙏
@kvthoriya684
@kvthoriya684 4 жыл бұрын
મસ્ત મસ્ત...
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
આભાર
@trivedipublications6257
@trivedipublications6257 4 жыл бұрын
Vah Khub j saras🙏🙏🙏🙏
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
આભાર
@user-vy6mv4pq7p
@user-vy6mv4pq7p 3 жыл бұрын
'રાયટ' શબ્દ ગુજરાતી છે ? આપણા ગુજરાતી સાહિત્યકારો અંગ્રેજી શબ્દો શું કામ વાપરે છે?
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
🙏
@chocolatee3986
@chocolatee3986 4 жыл бұрын
બાથરૂમ કોઈ દિવસ ડ્રોઈંગરૂમ કરતાં મોટું ન હોય.... 👌👌
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
આપનો આભાર
વિનોદ ભટ્ટ | ઈદમ્ વિનોદમ્ | Vinod Bhatt PART : 03
54:45
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
Рет қаралды 23 М.
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 23 МЛН
4/5/2017 : Gyanganga : Gujarati Classic : Vinod Bhatt
1:06:17
Amdavad Bookfair
Рет қаралды 31 М.
Ashok Dave famous hasya lekhak is speaking at Livewellcon2018,
51:49
Livewell Hospital, Ahmedabad
Рет қаралды 91 М.
વિનોદ ભટ્ટ | ઈદમ્ વિનોદમ્ | Vinod Bhatt PART : 01
46:33
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
Рет қаралды 24 М.
Bhayesh Jha speaking at Livewellcon2019,  very humorous speech
37:12
Livewell Hospital, Ahmedabad
Рет қаралды 44 М.
ПАРОДИРОВАТЬ КАВКАЗЦЕВ 😂🤣 #топ #шоу #шортс #стендап
0:58
He eats his Choco Pie 😱🍫😳 #shorts
0:23
BROTHERS VLOG
Рет қаралды 13 МЛН
ХОРОШАЯ И ПЛОХАЯ НОВОСТЬ 😱😂
0:12
ShortsVoronin
Рет қаралды 4,2 МЛН
СОБРИМЕННЫЙ ТУАЛЕТ😂
0:31
ОТАНТАЙ
Рет қаралды 710 М.