વિનોદ ભટ્ટ | ઈદમ્ વિનોદમ્ | Vinod Bhatt PART : 03

  Рет қаралды 22,598

Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ

Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ

5 жыл бұрын

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય ઘ્વારા તારીખ:૧૫ જૂન ૨૦૧૯,શનિવારના રોજ,સાંજે૬-૦૦કલાકે,જે.બી.ઑડિટોરિયમ,એ.એમ.એ,આઈ.આઈ.એમ રોડ,અમદાવાદ ખાતે ‘ઈદમ્ વિનોદમ્’શીર્ષક હેઠળ વિનોદ ભટ્ટના ત્રણ પુસ્તકો ‘ઈદમ્ ચરિત્રમ્’,’મારું વહાલું અમદાવાદ’તેમજ ‘અને હવે ઇતિ-હાસ’નો લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમનો પ્રારંભ જાણીતા સંગીતકાર-ગાયક કલાકાર શ્યામલ-સૌમિલ મુનશીએ ગાયન’અમદાવાદના રસ્તા પર એવું થાય..’થી હાસ્ય-વંદના કરી.ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના શ્રી મનુભાઈ શાહે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું.વિનોદ ભટ્ટ સાથેના સુમધુર સંસ્મરણોની વાત કવિશ્રી માધવ રામાનુજ,કવિશ્રી ભાગ્યેશ જ્હા,પત્રકારશ્રી અજય ઉમટ અને કૃષ્ણકાંત ઉનડકટએ કરી.લોકાર્પણ થયેલ પુસ્તકો વિશે હાસ્યલેખક રતિલાલ બોરીસાગર અને ઉર્વીશ કોઠારીએ વિગતે વાત કરી.વિનોદ ભટ્ટના પુત્ર સ્નેહલ ભટ્ટે આભારવિધિ કરી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી રઈશ મનીઆરે કર્યું.
આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમને માણવા કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી. This video present by om communication(Manish pathak)MO:09825046684.e-mail-omcomunicat­ion2014@gmail.com
સાહિત્ય પંચામૃત :
• સાહિત્ય પંચામૃત
શબ્દજયોતિ :
• શબ્દજયોતિ | Shabad Jyoti
મનીષ પાઠક 'શ્વેત' :
• મનીષ પાઠક| શ્વેત | Man...
ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
• ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
ગુજરાતી આત્મકથાનાં ૧૫૦ વર્ષની ઊજવણી
• ગુજરાતી આત્મકથાનાં ૧૫૦...
વિશ્વ પુસ્તકદિન :
• વિશ્વ દિન | World Day...

Пікірлер: 29
@jayprakashpatel7646
@jayprakashpatel7646 Жыл бұрын
સ્વ.વિનોદભાઈ ભટ્ટ ને સત્ સત્ પ્રણામ..
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
🙏
@chocolatee3986
@chocolatee3986 4 жыл бұрын
મોજાં વગરનાં દરિયા એટલે કરુણતા અને મોજાં વાળા દરિયા એટલે હાસ્ય** આવું કહેનાર શ્રી વિનોદભાઈ ને સ્મરણાંજલિ 🙏🙏🙏
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
આભાર 🙏
@surendrasinhkathwadia4640
@surendrasinhkathwadia4640 3 жыл бұрын
🙏વિનોદભાઈ ને હાર્દિક શ્રદ્ધાંજલી. 🙏🏵️🌻🙏
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 3 жыл бұрын
🙏
@rekhadave3678
@rekhadave3678 3 жыл бұрын
Pujya Vinod bhai na pavitratma ne mara sahstrkoti pranam.
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 3 жыл бұрын
🙏
@ashvinbhatt8603
@ashvinbhatt8603 4 жыл бұрын
Thanks for your wonderful concept,Late Vinod Bhatt was most genius writer.pranam
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
આભાર
@jayprakashpatel7646
@jayprakashpatel7646 Жыл бұрын
આજે પણ અમદાવાદ માં કટિંગ નો રિવાજ છે.
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication Жыл бұрын
હા...
@dilipmehta3084
@dilipmehta3084 3 жыл бұрын
Wahh
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 3 жыл бұрын
આપનો ખૂબ ખૂબ આભાર 🙏
@chocolatee3986
@chocolatee3986 4 жыл бұрын
1 હકીકત અને એનાં ઉપરનું એમનું ટિપ્પણ - આ તાણાવાણા કેવળ વિનોદભાઈ જ કરી શકે... 👏👏
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 4 жыл бұрын
આભાર
@charvibhatt672
@charvibhatt672 5 жыл бұрын
Wahhh thanku thanku so much aabhar apno
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 5 жыл бұрын
My pleasure 🙏
@ajaymajmudar1859
@ajaymajmudar1859 4 жыл бұрын
આ મન્ટોસ શું છે? ઉર્વીશ ભાઈ
@kkr8487
@kkr8487 3 жыл бұрын
Urdu writer.. Saadat Hussein Munto.
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 2 жыл бұрын
🙏
@kkr8487
@kkr8487 3 жыл бұрын
It was real vinod sabha Not shok sabha
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 3 жыл бұрын
આપનો ખૂબ ખૂબ આભાર 🙏
@dilipmehta3084
@dilipmehta3084 3 жыл бұрын
Wahh
@sahityavimarshomcommunication
@sahityavimarshomcommunication 3 жыл бұрын
આપનો ખૂબ ખૂબ આભાર 🙏
રતિલાલ બોરીસાગર | શબ્દજયોતિ | Ratilal Borisagar | Sabadjyoti | PART : 02
51:02
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ
Рет қаралды 10 М.
વિનોદ ભટ્ટ | ઈદમ્ વિનોદમ્ | Vinod Bhatt PART : 02
49:36
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ
Рет қаралды 38 М.
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 120 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 152 МЛН
Bharat of Future | RSS Three Day Conclave | Dr. Mohan Bhagwat | Day - 2
1:09:24
Jivan Khoj ane Moj | Bhagyesh Jha | Saurashtra Book Fair
49:33
Matrubharti
Рет қаралды 4,6 М.
Bhadrayu with Vinod Bhatt
39:52
Bhadrayu Vachhrajani
Рет қаралды 18 М.
વિનોદ ભટ્ટ | ઈદમ્ વિનોદમ્ | Vinod Bhatt PART : 01
46:33
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ
Рет қаралды 23 М.
ગુણવંત શાહ | શબ્દજયોતિ | Gunvant Shah | PART : 02
53:17
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ
Рет қаралды 24 М.
ગુજરાતી હાસ્યસાહિત્ય વંદના | Gujarati hasy sahitya vandana PART : 02
1:08:52
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ
Рет қаралды 10 М.
СРОЧНО ДОМОЙ! Эта НЕ КОНФЕТА!
0:21
Клаунхаус Kids
Рет қаралды 2,8 МЛН
Her Plan Works 😂😂 #shorts #viralshorts #trendingshorts #funny
0:48
HRA CHALLENGE
Рет қаралды 1,1 МЛН
Менты остановили фуру 😂 #6кадров #смех #юмор
0:48
Смешно и Грустно
Рет қаралды 2,2 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
0:36
SOFIADELMONSTRO
Рет қаралды 15 МЛН