દિવાળીબેન ભીલ. જેવા ગીતો ગાય છે મે વરસ પેલા જોયો હતો ખુબ સરસ છે
@gitabenparmar9934 Жыл бұрын
બહુજ સુંદર કામ કરી રહ્યા છો સર પ્રભુ આપને સારી શક્તિ આપે અને હરપલ પ્રભુ આપની રક્ષા આપે આપના આ નેક કામ મા પ્રભુ ના આશીર્વાદ હરપલ તમારા પર બની રહે તે પ્રાર્થના
@manilalraval6836 Жыл бұрын
🌹બાપા સીતારામ તમારી મનોકામનાઓ પુણૅ કરે એવી મારી બાપા સીતારામને પ્રાર્થના કરું છું🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mangalsinhparmar83912 ай бұрын
Wah....Gitaben nadoda....super singer....❤❤❤🙏🙏🙏👍
@The070119862 жыл бұрын
ખુબ સરસ અવાજ ગુજરાત નો .. બહેન શરૂઆત માં રસોડામાં જે ગીત ગાતાં હતાં તે મને ખુબ જ સ્પર્શી ગયા ... તેમાં માં વાળું ગીત મજા મજા પડી ગઈ... વાહ દિનેશ સર ખુબ સરસ વિચાર સાથે ની મહેનત દેખાય છે... ભગવાન આપને ખુબ શક્તિ આપે આપના કાર્યમાં.. આપ જેને પણ રજૂ કરો તે પણ આગળ વધે અને સફળ બને... જય ગુરૂદેવ...
@keshugthakor391 Жыл бұрын
ગીતા બેન નો અવાજ સારો છે
@Viraj_Patel_Official2 жыл бұрын
ગીતાબેન રબારી કરતાં આ ગીતાબેનનો અવાજ ખુબ સરસ છે.
@Himanipatelmitulpatel2 жыл бұрын
Khub j saras bahen 🙏🏻
@bharatijoshi15492 жыл бұрын
ગીતા નાડોદા, પાથમિક શિ ક્ષણને ધન્યવાદ પોરબંદર🙏
@jayshreesindhav62822 жыл бұрын
Khub khub saras Geeta ben . Thenks Dinesh bhai kala ni kadar karva badal. Aapana samaj ma Aava ghana kalakaro chhe .
@VisheshwithDinesh2 жыл бұрын
Thanks
@gopikalani8870 Жыл бұрын
સરસ બેન તમારો અવાજ છે આગળ વધો એવી પ્રાથના
@MeetVideo-qf9rq2 жыл бұрын
બહુ મજા આવી .. ખુબ સરશ..અભિનંદન
@dharmendrasinh202 жыл бұрын
ખૂબજ સુંદર👍
@ashishmkwanaofficial14542 жыл бұрын
Wow wow wow wow wow wow nice video bhen Aaagar vdho Aeva Mara aashirvaad se 😍😍😍😊😊😊😊😊
@moriashokbhai5361 Жыл бұрын
બહુ સરસ અવાજ છે ગીતાબેન નો દિનેશભાઈ આભાર માનું છું કે આવા ગાયકો ને ગોતવાનું કામ કરે છે ભગવાન તમને એવી શક્તિ આપે ગુજરાત ના દરેક ખૂણામાંથી ગોતીને આવા ગાયકોને આગળ લાવે
@chimanmaru14742 жыл бұрын
ગીતા રબારી સાથે દિવાળીબેન ભીલ ના અવાજ ની છાટ પણ દેખાય છે
@gohilparvinsih7862 жыл бұрын
ગીતા. બહેન
@beautifulbansi23102 жыл бұрын
Khub saras Ben tame khub aagal vadho
@satishkher68272 жыл бұрын
Anand Nadoda khub saras gaay se Rafu no se
@govindthakor87492 жыл бұрын
બહુ સારો વોઇસ છે 💕💚 બેન નો ❤️🙏
@rameshshah42702 жыл бұрын
Best avaj che ben
@manubhaigohelmanubhaigohel70362 жыл бұрын
Do
@kanjibhaimundhava65672 жыл бұрын
Vah bija gita rbbari
@jaydwarkadhish27272 жыл бұрын
Zilia hostel school ma. B bahu saras bhajan lokgit gandhigito gata ta... .
@jankivankar46882 жыл бұрын
tame kon 6o
@jankivankar46882 жыл бұрын
hu pan tya j stady karti ti geeta ben na gamni 6u
@geetanadodarajputofficial90802 жыл бұрын
Kaya varshe hati tu?
@geetanadodarajputofficial90802 жыл бұрын
@@jaydwarkadhish2727 hu 2006 ma 12 ma hati
@jaydwarkadhish27272 жыл бұрын
@@geetanadodarajputofficial9080 tame tamaro number sent karo.. Apne whatsApp ma vat kariye
@vikramjagri67102 жыл бұрын
Khub saras
@hansabenvadgama5444 Жыл бұрын
ગીતા બેન તમારો અવાજ સરસ છે જય માતાજી
@tanatanok98572 жыл бұрын
Mayra ma aave malkata malkta Aa git saras chhe
@gopalbhaihirapara1144 Жыл бұрын
🎉🎉🎉
@parmarmanjula35622 жыл бұрын
હ્રદય સ્પર્શી ગાય છે ખુબ જ સરસ
@amrutbhainadoda47102 жыл бұрын
ગીતાબેન ના મમ્મી પણ સરસ લગ્ન ગીત ગાતા હતા.
@mahendrasinhzankat77272 жыл бұрын
ગીતા બા જેટલું સરસ ગાય છે એટલાજ સરળ દેખાય આવે છે, માં ભગવતી તમને ખુશ રાખે
@jagdishsinhsindhav59712 жыл бұрын
Superb Voice of Vadhiyar
@nemchandbauvo7912 жыл бұрын
મોટા ભાઈ તમને વદન તમે જે ગીતા બેન નો અવાજ બહુજ ગમ્યો અને અમારી કલાપી કરી ને મુંબઈ મા દુકાન છે તૈ કલાપી ના નામ નુ સારુ ગીત બનાવે તો હૂ સ્ટુડિયો મા રેકોર્ડિંગ કરીએ અને ગીતા બેન બહુજ આગળ આવસે અને એમને સાથ પરીવાર આપે તો આપણુ દેસ નુ નામ અને ગુજરાત નામ આગળ વધારે ખરેખર આ ચેનલ ને અને આ સોધ ખોળ કરીને જે તમે મહેનત કરૉ છો અને આ બધાની દુઆ તમને લાગે છે અને હજી નવી સોધ ખોળ ચાલુ રાખવા વીનતી બહેન નૈ ખાસ વીનતી કલાપી મારી સોપ છે રેડીમેડ ગારમેન્ટ ની બહુજ ચરચીત સોપ છે માણસો થી કરીને બચાઓ ની અને લેડીસ ની લગ્ન ના કપડા ની આઈટમ છે તો કલાપી નુગીત બનાવી ને ગાવા વીનતી ....લી. કલાપી .ફેમીલી સોપ...બોરીવલી. મુંબઈ. (નેમચદ ભાઈ)
@virambharvad37892 жыл бұрын
Wah Ben no bau Sara's voice che..ben khub tame pargati Karo aevi Thakar pase.prathna karu 🙏🙏
@luharmavjibhai.22582 жыл бұрын
ગીતા બેન નાડોદા ખુબ સરસ અવાજ આપનો અવાજ સાંભળી ખુબ આનંદ થયો આપના અવાજ માં ખુબ કરૂણતા છે અને ઈન્ટરવ્યુ પણ ખુબ સરસ છે જય હો
@ronaksinhrajput52712 жыл бұрын
Superb interview Dineshbhai...
@rajeshlakum39682 жыл бұрын
ખાલી નાડોદા ના બોલો સિંધવસાહેબ નાડોદા રાજપુત બોલો 🙏
@rajdeepsinhkher39542 жыл бұрын
Right
@shamlajidesai85512 жыл бұрын
ખુબ સરસ ગીતાબેન અભિનંદન
@chaudhariajaybhai63772 жыл бұрын
Ajay chaudhari khub avaj saro se
@maganbhaipatel73892 жыл бұрын
દિનેશભાઈ આ બેન નો અવાજ બહુ સારો છે ત્રીજો ડાયમંડ શોધવા બદલ અભિનંદન
@jyotigajjar35762 ай бұрын
Khubj sundar❤❤
@urmitrivedi39132 жыл бұрын
Great 👍 step to search singer…
@VisheshwithDinesh2 жыл бұрын
Thanks
@dharmarathavi78662 жыл бұрын
બહુ સરસ અવાજ બેન શ્રી દિનેશભાઈ આપની પણ સરસ ખોજ આપને અભિનંદન બેન ખૂબ આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના
@geetanadodarajputofficial90802 жыл бұрын
Thanks
@rinkurajput65232 жыл бұрын
Ajabhai chavda mandvi khub Sarad
@RadheRadhe-lk4tu2 жыл бұрын
Wha bahu saras awaj che Mane pn bav j game che singing hu pn gav chu
@vishalshah33602 жыл бұрын
*કોઈને હરાવવા બહુ* *આસાન હોય છે.* *સાહેબ* *પણ કોઈ માટે હારી* *જવું એ બહુ મુશ્કેલ છે…. !!* *🙏જય માતાજી🙏*
@chandrikapatel21022 жыл бұрын
આ સર નો નંબર મલે ખરો બેન
@chandrikapatel21022 жыл бұрын
મનેપણ ભજન ઞાવા ની બોજ ઈચ્છા છે બેન
@geetanadodarajputofficial90802 жыл бұрын
@@chandrikapatel2102 interview ma number aape chhe joi lo
@chetan__desai882 жыл бұрын
દિવાળી ભીલ જેવો છે અવાજ
@Kailash0212 жыл бұрын
Wah..khub sars
@s.anayatwada89012 жыл бұрын
આ બેન અમારા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે બેન ખુબ આગળ વધો 🎉
@nanubhaisindhav66892 жыл бұрын
ગીતાબેન નાં ગીત ખરેખર હ્રદયસ્પર્શી છે. નાભિથી ગવાતા આ પ્યારા અવાજને મા સરસ્વતીનું વરદાન ગણી શકાય. ખૂબ સુંદર.....ખૂબ પ્રગતિ કરો.... દિનેશભાઈ ને ખાસ વિશેષ અભિનંદન....
@geetanadodarajputofficial90802 жыл бұрын
Thanks bhai
@nanubhaisindhav66892 жыл бұрын
@@geetanadodarajputofficial9080 સંગીત એ મારે મન સાધનાનો વિષય છે. એક તો હજારોમાં કોઈક ને જ ઈશ્વરની આ કૃપા પ્રાપ્ત થતી હોય છે એટલે એનું જતન અને સંવર્ધન કરતું રહેવું જોઈએ. સતત રિયાઝથી જ આ શક્ય બને. બીજું પોતાના આત્માને એનાથી જે આનંદ પ્રાપ્ત થાય એ જ મારે મન સૌથી મોટી ઉપલબ્ધિ ગણી શકાય...ખૂબ શુભકમનાઓ....
@kanbhavadherofficial982 жыл бұрын
સુપર ઈન્ટરવ્યુ અને રઈ વાત ગીતાબેન ની કે તમારી પ્રગતિ માં અમારી પ્રગતિ સે બેન તમે ખૂબ ખૂબ આગળ વધો એવી માં સ્વરની દેવી સરસ્વતી ને પ્રાર્થના🎤🎤🎤🎤
@rekhaghelani17046 ай бұрын
ખુબ ખુબ અભિનંદન 🙏
@rathwakamleshkumar68052 жыл бұрын
Ha Ben khub sharas
@shobhanamodi78522 жыл бұрын
Bhu saro avaj che
@maheshbarot63092 жыл бұрын
હુ વોઇસ ઓફ પ્રાણલાલ વ્યાસજી અને શ્રી પ્રફુલભાઈ દવે નાં અવાજ મા ગાઈ શકું છું તો તમારા આં યુટયુબ નાં માધ્યમ થી લોકો સુધી મારો આવાજ જાય તે માટે મારી મુલાકાત લેવા મારી દિલ થી તમને પ્રાથના છે તમારું કામ દટાયેલા હીરાને ખોદી બહાર કાઢવા નું અને તેની ખરી કિંમત કરી તેને ચમકાવવા નું આં કામ માનવ સેવા નું ઉમદા ભર્યું છે તમે ઘણા આવા કલાકારો ને ચમકાવ્યા છે તેનું અણમોલ ફળ કુદરત જરૂર આપશે તેવી મારી દિલ થી દુઆ છે જય ભોલે મારો મો,નો,9909181670 છે
@priyankadesai56612 жыл бұрын
Ha awaaj gamyo j che Dineshbhai. Aa gitaben agal na vadhi sakya karan k hu ane aa ben je samaj thi belong kariye chiye tya ek 6okri nu aavi rite (we can say this particular field music, dance, acting etc) agal vadhvu ek taboo hato or ghana khara anshe che pan kharo. Pan im glad ane bau j khushi thay che k loko aa taboo ne neglect karine support kare che ek vyakti na (spcl. Women) interest k hobby ne. Ben khub agal vadhe ane temni aaspass na loko na dekhata talent ne support kare ane temne sathe lai ne chale.🙏
@VisheshwithDinesh2 жыл бұрын
Thanks. મારો સપોર્ટ જોઈએ તો મને મોબાઈલ નં. 8320510028 પર સંપર્ક કરી શકો
મધુરો કંઠ છે. બહેનને હજાર વાર ધન્યવાદ રે ! દિનેશ સિંધવ, તમારું કામ ચાલુ રાખો.એ સરસ અને આનંદદાયક, રસિક અને પુણ્યદાયી ગોત છે. તમને પણ જેટલા કલાકારોને અભિનંદન તેટલા જ સતત અભિનંદન ! પરમાત્મા તમને બેવડું આયુષ્ય આપો, સમય અને સંજોગોની અનુકૂળતા ઊભી કરી આપો ! સરસ અને પ્રેરણાદાયી છે. નમસ્તે સહિત શુભેચ્છાઓ !
@VisheshwithDinesh Жыл бұрын
Thanks
@shaileshparmar31382 жыл бұрын
Matajini duva Ben agad vadhe sara kalakar bane
@govindbhaidod71942 жыл бұрын
Superb 👍👍
@rathodnita38472 жыл бұрын
ખુબ ખુબ સરસ હજી આગળ વધો એવી અમારી શુભકામનાઓ પાઠવી
@vinitrabari31562 жыл бұрын
Waah superb aawaj che
@ravirajsinh-eb2yc2 жыл бұрын
Saru 👌👌👌👌👌
@jrbstudio56242 жыл бұрын
સૂપર ગાય છે
@ajitbhaipavara13052 жыл бұрын
Khub khub abhinandan gitaben ane dineshbhaine Naiya zukavi......bhajan khub srs chhe દિનેશભાઈ ભગવાન તમને ખૂબ ખૂબ સફળતા અપાવે
@amrutbhairathod27962 жыл бұрын
સરસ
@rahulparmarofficial71072 жыл бұрын
Shupar
@artihingu86342 жыл бұрын
Vah ben khub aagal vadho
@rizavanabensulemanbhaighan2192 жыл бұрын
ખૂબ સરસ ગીતાબેન
@ushagoswami73982 жыл бұрын
👍👏👏👍-retired teacher Gandhinagar-USA
@VisheshwithDinesh2 жыл бұрын
Thanks. ગાંધીનગર આવો તો મળો.
@ganpatsinhparmar57292 жыл бұрын
Super voice
@merubhai60592 жыл бұрын
Hy
@pateldhaval97922 жыл бұрын
Super
@rajdeepsingh83942 жыл бұрын
દિનેશ સિંહ આપને ખુબ ખુબ અભિનંદન...કે આપ એવા ગાયકો ની શોધ કરી છે જે લાજવાબ છે ....અને આપનો આ કન્સપ્ટ ખુબ જ સરસ છે જોવા ની મઝા આવે છે ....
@rajveersinhpavra13792 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન
@manubhaijoshi63842 жыл бұрын
बहेन श्री ने खूब खूब अभिनंदन, खूब आगळ वधो तेवी शुभेच्छा ।
@bhavanaodedara96272 жыл бұрын
aakha gujrat ma j nahi khali aakha visv ma ben ni odkhan thai jai evu ichhia
@geetanadodarajputofficial90802 жыл бұрын
🙏
@jigneshmakwanaofficials69822 жыл бұрын
જય મોગલ માં બધા ને ભાઈ 🙏🙏🙏
@pareshprajapati96482 жыл бұрын
સુપર
@jankivankar46882 жыл бұрын
supar geetaben khub pragti karo ❤
@harshadpatel42872 жыл бұрын
Saras sur chhe ben thanks
@bhumikavanol88402 жыл бұрын
Khubaj saras avaj se Didi no aavi j rite aagad pragati Karo Avi mataji ne prathna