રબારીઓના સ્ટેટ્સમાં અને કીટલી પર જેમનો ફોટો છે તે રબારીને મેં શોધી કાઢ્યા, જાણો કોણ છે? | Gujarat

  Рет қаралды 693,462

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Күн бұрын

રબારીઓના સ્ટેટ્સમાં અને કીટલી પર જેમનો ફોટો છે તે રબારીને મેં શોધી કાઢ્યા, જાણો કોણ છે? | Gujarat
#visheshwithdinesh
#dineshsindhav
#રબારી
#રબારીસમાજ
#geetarabari
#gamansanthal
#dineshsindhav
#wahtsapp_status

Пікірлер: 508
@lalarayka9853
@lalarayka9853 Жыл бұрын
મારા પપ્પા ફેમસ તો હતા પણ તમારા દ્વારા વધારે ફેમસ થયા છે ખુબ ખુબ આભાર દિનેશભાઈ 🙏 જીવન ખૂબ પ્રગતિ કરો જય વડવાળા જય દ્વારકાધીશ
@dhirubhaibharwad6652
@dhirubhaibharwad6652 Жыл бұрын
Jay dwarkadhis bhai 🙏
@prabhatdesai7741
@prabhatdesai7741 Жыл бұрын
જય વડવાળા
@harigadhvi6511
@harigadhvi6511 Жыл бұрын
Whaaa jay hoooo.....
@ifeelking2050
@ifeelking2050 Жыл бұрын
Mane khabar nati me thoda divas pelaj Instagram ma village page old man levo hato aa bhai no photos malyo pacho rakhyo to....aaj aa video same aayo
@sohildangshiya8182
@sohildangshiya8182 Жыл бұрын
Jay shree krishna 🚩
@nagrajazana6494
@nagrajazana6494 Жыл бұрын
જોરદાર અભિનંદન શ્રી કાળુભાઈને... શ્રી દિનેશભાઈ સિંધવ નાડોદા યુવાન હોવા છતાં કેટલા સ્નેહ સભર વિસ્તાર અને રબારી પરિવાર સાથેની આત્મીયતા દર્શાવે છે. આ અગાઉ બીજા ઘણા વીડિયોમાં આપણા સમાજ સાથેની લાગણી વ્યક્ત કરતા જોયા છે.. ધન્ય છે આવા જ્ઞાતિ ગુમાનથી ઉપર ઉઠી આપણા સમાજ સાથેના અનુભવો અને વ્યથાઓ મીડિયામાં વ્યક્ત કરતા વિરલ વ્યક્તિત્વ ધરાવતા શ્રી દિનેશભાઈને... નાગરાજ અઝાણા આદરિયાના 👌👌👌👌💐💐💐💐
@bharatgamara9954
@bharatgamara9954 Жыл бұрын
વાહ દિનેશભાઇ અમારા માલધારી ઓની નાના માણસો ની પણ કદર કરી એ બદલ આભાર મારુ પણ ગામ દસાડા તાલુકાનુ મેરા ગામ સે તમે ગૌચર ની જમીન ની વાત કરી એ મને બહુ ગમ્યું
@hh171hj
@hh171hj Жыл бұрын
અમે રબારી છીએ માલધારી નથી
@m.p.padhariya6020
@m.p.padhariya6020 Жыл бұрын
દિનેશભાઇ સિંધવ ને એમાં ય વડગામ એટલે તમે નાડોદા રાજપૂત લાગો છો હું પણ નાડોદા રાજપૂત છું
@Vipuldesai4318
@Vipuldesai4318 Жыл бұрын
નાના મા નાના માણસ ની નોંધ લે છે દિનેશ ભાઈ સરસ કહેવાય 👌👌👌
@bharatdesai1840
@bharatdesai1840 Жыл бұрын
બસ ભોળપણ છે આ સમાજમાં કોઈ ના માટે ઈર્ષા નહીં સાહેબ આ છે મારો માલધારી સમાજ મારા ઠાકર જન્મ આપે તો માલધારી સમાજ મા આપજો ગઢવી ભરવાડ રબારી આહીર ચારણ જય માલધારી
@rameshbhairabari2182
@rameshbhairabari2182 Жыл бұрын
જય ઠાકર જય વડવાળા
@Mehulbharvad-zg5gj
@Mehulbharvad-zg5gj Жыл бұрын
Jay thakar 🙏
@jayntidesai4332
@jayntidesai4332 Жыл бұрын
જય thakr
@umedgadhvi5310
@umedgadhvi5310 6 ай бұрын
Jay thakar gadhvi etle charan ena sivay je charan bane che e charania che e alag cast che jay mataji
@bhaveshrabari8046
@bhaveshrabari8046 Жыл бұрын
વાહ દિનેશ ભાઈ તમે જે રબારી ની ઓળખાન કરાવી ઉત્સાહ વધાર્યો ❤
@jiturabari3168
@jiturabari3168 Жыл бұрын
માલધારી સમાજ.ની.ખુબ.કદર.કરો.છો.દિનેશભાઈ..ખુબ.પગતિ.થાય
@khacharpruthviraj4531
@khacharpruthviraj4531 Жыл бұрын
વાહ માલધારી ની મહેમાન ગતિ
@rameshbhairabari2182
@rameshbhairabari2182 Жыл бұрын
તમે પણ આવો મહેમાન ગતિ કરવા 🙏
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 Жыл бұрын
ખુબ સરસ દિનેશભાઈ 👍🏻 મળવા જેવા માણસ કાળુભાઇ 👍🏻 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏
@rameshbhairabari2182
@rameshbhairabari2182 Жыл бұрын
આભાર વડીલ
@hetalchaudhari854
@hetalchaudhari854 Жыл бұрын
દિનેશ ભાઈ નો ખુબ ખુબ આભાર કે જેને એક ગરીબ માણસ ને આગળ લાવવા નુ કામ કરે છે
@shivfilms1
@shivfilms1 Жыл бұрын
દાદા બહુ સરસ છે.... માલધારી સમાજ નું અણમોલ રતન કેહવાય અભિનંદન dada 🎉❤
@LalaRabari-ep6bf
@LalaRabari-ep6bf Жыл бұрын
વાહ દિનેશ ભાઈ શું વાત છે 🔥
@khimrajgadhavi2978
@khimrajgadhavi2978 Жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ
@dhanjivadgamda
@dhanjivadgamda Жыл бұрын
વાહ માલધારી ❤ આભાર પત્રકાર
@lalarayka9853
@lalarayka9853 Жыл бұрын
કે તમે મારા પપ્પા નો વિડિયો (ઇન્ટ્રિયું) લીધું એ જોઈ એ છીએ એમને બધા ને બાવુજ આનંદ થાય છે...... અને એક અમારા માટે એક ગૌરવ ની વાત છે.... મારા પપ્પા નો ફોટો આટલો ફેમસ છે.... એક ગાયા ના ગોવાળિયા નો
@rameshbhairabari2182
@rameshbhairabari2182 Жыл бұрын
ફોટો તો ફેમસ હતો પણ હવે ગુજરાત મા અલગ ઓળખ મળશે જય વડવાળા જય સેમોજ માં
@mukeshparmar5002
@mukeshparmar5002 Жыл бұрын
Jay yogeshwar🙏 Good work dineshbhai🙏
@J_R_desai
@J_R_desai Жыл бұрын
ખરેખર દિનેશ ભાઈ તમને જે માલધારી પ્રત્યે પ્રેમ છે એ આ વિડીયોમાં જોવા મળી રહ્યો છે ❤️❤️❤️❤️👏👏👏👏
@sachin00758
@sachin00758 Жыл бұрын
મારા મતે એક લાઇન માં કઉ તો દિનેશભાઈ એટલે આજ ના સમયનાં "ઝવેરચંદ મેઘાણી".
@kanjibhaidesai8893
@kanjibhaidesai8893 Жыл бұрын
જોરદાર વાત કરી ભાઈ, મને પણ દિનેશભાઈ સ્વભાવમાં ઝવેરચંદ મેઘાણી દેખાય છે, મેઘાણી પણ ગીરના નેસડા હોય સાગરખેડૂઓના ખોરડા હોય, કે તરણેતરના મેળાની ભાતીગળ લોકસંસ્કૃતિ હોય મેઘાણીની કસાયેલી કલમે આપણા સાહિત્યને શોભા.દે છે. દિનેશભાઈને પણ મેઘાણીની જેમ નાના માણસની સંવેદના લોકો સમક્ષ લાવવાની અદ્ભૂત આવડત છે અને હમદર્દી પણ છે...🚩(કાનજીભાઈ રબારી પાટણ)
@pravinzapda6152
@pravinzapda6152 2 ай бұрын
ખુબ ખુબ અભિનંદન દિનેશ ભાઈ ❤
@thevibes4300
@thevibes4300 Жыл бұрын
જય વડવાળા દિનેશ ભાઈ
@crazyviewer1824
@crazyviewer1824 Жыл бұрын
કદાચ ગયા જન્મમાં તમે માલધારી હશો દિનેશ ભાઈ
@vijaybharwadofficial1335
@vijaybharwadofficial1335 Жыл бұрын
Dinesh bhai tame je gaucharr na daban vishe vaat kari khub saru lagyu... Tamne maldhari samaj ni munjvan samjani...
@RAMESHCHAUDHARY-yu7vs
@RAMESHCHAUDHARY-yu7vs Жыл бұрын
સાહેબ.... બનાસકાંઠા જિલ્લામાં પાંથાવાડા - કુચાવાડા હાઈવે ઉપર ફોટો જોયો....
@GaneshSusara
@GaneshSusara Жыл бұрын
વાહ દિનેશભાઇ ખુબ સરસ કામ કરી રહ્યા છો આવી રીતે નાના માણસને સપોર્ટ કરોછો ખુબ ખુબ આભાર તમારો ભગવાન દ્વારકાધીશ તમારે લાંબી આયુષ્ય આપે
@balvantsinhzala1127
@balvantsinhzala1127 Жыл бұрын
વાહ દિનેશભાઇ સરસ વીડિયો અને એમાંય આપણા તાલુકા નો હોય તો વાતજ અલગ છે હું પણ દસાડા તાલુકાના ગોરિયાવડ નો વતની છું ❤
@ashishdesai1916
@ashishdesai1916 Жыл бұрын
વાહ ભાઈ ખુબ ખુબ અભિનંદન
@gopalchahuhan9754
@gopalchahuhan9754 Жыл бұрын
દિનેશભાઇ ખુબજ સરસ 🙏
@sunami5100
@sunami5100 Жыл бұрын
લખેલા સવાલથી નહિ દિલના ભાવથી, ઈન્ટરવ્યુ કોને કેવાય,જોઈ લો લગાવથી. *સુનામી*
@kirti8691
@kirti8691 6 ай бұрын
કેટલી સાદગી ને સરળ વ્યક્તિત્વ ,પરમાત્મા અહીંયા જ વસે છે!ભાઈ તમે ખુબ જ સુંદર કામ કરી રહ્યા છો ! ખુબ ઉમદા કાર્ય!
@thakorhashmukh9665
@thakorhashmukh9665 Жыл бұрын
જય માતાજી સરશ દિનેશ ભાઈ
@Soccerandmoney-x8h
@Soccerandmoney-x8h Жыл бұрын
વાહ દિનેશભાઇ વાહ
@bharatsavdhariya3062
@bharatsavdhariya3062 Жыл бұрын
ખૂબ જ સરસ કાર્ય દિનેશભાઇ
@babudesai8743
@babudesai8743 Жыл бұрын
જય માતાજી દિનેશભાઈ સરસ❤
@maheshgoyal_2162
@maheshgoyal_2162 Жыл бұрын
જય વડવાળા જય દ્વારકાધીશ 😍😍
@sanjaydesai5900
@sanjaydesai5900 Жыл бұрын
Dinesh bhai ne apdo DWARKADHISH... HAMESHA KHUSH RAKHE🎉
@OldisGold_07
@OldisGold_07 Жыл бұрын
દિનેશ ભાઈ વાત જયારે વતન ની આવે ત્યારે માણસ ના મુખ પર અલગ જ આનંદ જ છવાઈ જાય છે ...જે આજે તમારા મુખ પર જોયો 👌👌
@lalarayka9853
@lalarayka9853 Жыл бұрын
વાહ રબારી વાહ 🦁
@ashamehta2874
@ashamehta2874 Жыл бұрын
Kubaj saras video che Dinesh bhai
@rohitdesai6165
@rohitdesai6165 3 ай бұрын
વાહ દિનેશ ભાઈ તમારી ભાવના ખૂબ સારી છે.
@parthibhaikaren5009
@parthibhaikaren5009 Жыл бұрын
Khubj saras
@manjubentalaviya1395
@manjubentalaviya1395 Жыл бұрын
વાહ વાહ દિનેશભાઈ ખુબ સરસ બાનો ઈન્ટરીયુ ખુબ સરસ જય ભોલેનાથ દિનેશભાઈ
@rameshbhairabari2182
@rameshbhairabari2182 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર બેન 🙏🙏
@rameshbhairabari2182
@rameshbhairabari2182 Жыл бұрын
જય ભોલનાથ
@JamabhaiRabariJavantri
@JamabhaiRabariJavantri 4 ай бұрын
ઘણું જીવો ભાઈ શ્રી દિનેશભાઈ 👍👍👌👌
@rabarihiteshkumar4639
@rabarihiteshkumar4639 Жыл бұрын
મારો ભોળો માલધારી સમાજ ❤
@jadavsolanki9657
@jadavsolanki9657 3 ай бұрын
Vah Dinesh Bhai saras
@amitdesai8695
@amitdesai8695 Жыл бұрын
દિનેશ ભાઈ સરસ કામગીરી કરો છો મારા ગોગા મહારાજ તમારી મનો કામના પુરી કરે
@shankardesai9153
@shankardesai9153 Жыл бұрын
Jay dwarkadhish
@lalarayka9853
@lalarayka9853 Жыл бұрын
વાહ દિનેશ કાકા હું દિલ થી તમારો આભાર માનું છું
@narendrabhaidesai1161
@narendrabhaidesai1161 Жыл бұрын
વાહ માલધારી❤❤
@vipuldesai2942
@vipuldesai2942 4 ай бұрын
ખૂબ સરસ દિનેશભાઇ આપનો આ વિડીયો માલધારી સમાજ પ્રત્યેનો પ્રેમ લાગણી ભાવ દર્શાવે છે. ખરેખર મારો સમાજ ભોળો અને માયાળુ છે એટલે જ કાનુડા હારે નાતો છે અમારો. જય શ્રી કૃષ્ણ
@kanjibhaidesai8893
@kanjibhaidesai8893 Жыл бұрын
લાવ્યા ભાઈ હો 😂😂😂દિનેશભાઇ હું તમને યુટ્યુબ માં તો જોઉ જ છુ પણ ભૂતકાળમાં મેં તમને ઈ ટીવી ગુજરાતી માં પણ બહુ જોયેલા છે.આપનો માલધારીઓ પ્રત્યેનો પ્રેમ અને સહાનુભૂતિ જોઈ મને આનંદ થાયછે. કાળુભાઇ ખરેખર માલધારી મોડેલ બની ગયા છે.કાળુભાઇને સપોટ કરો.(કાનજીભાઈ રબારી: પાટણ )
@rameshbhairabari2182
@rameshbhairabari2182 Жыл бұрын
આભાર કાનજી કાકા આપ અમારા વડીલ છો તમારા જેવા વડીલ ના support ની જરૂર છે 🙏🙏
@rameshbhairabari2182
@rameshbhairabari2182 Жыл бұрын
આવો અમારા ઘેર કોક દિવસ મહેમાન બનો અમારા 🙏🙏
@kanjibhaidesai8893
@kanjibhaidesai8893 Жыл бұрын
​@@rameshbhairabari2182બહુ બહુ આભાર ભાઈ 🙏
@Maniyo.4466
@Maniyo.4466 4 ай бұрын
વાહ દિનેશ ભાઈ ધન્યવાદ
@motidesai9845
@motidesai9845 Жыл бұрын
જય દ્વારકાધીશ જય વડવાળા 🙏🙏🙏🚩
@chandrikakakad4146
@chandrikakakad4146 Жыл бұрын
Jai Shri Krishna 🚩 Har Har Mahadev, 🚩 Dinesh bhai, absolutely amazing vlog gratitude for helping under privileged God bless you and your family abundantly prosperity and happiness, if possible do help them like Mittal ben patel of vssm. 🙏👌🌹
@BambhaniyaValbh
@BambhaniyaValbh Жыл бұрын
જય હો કાળુભાઇ તમી એ માલધારી સમાજનું ગૌરવ વધાર્યું છે જય વડવાળા
@rameshbhairabari2182
@rameshbhairabari2182 Жыл бұрын
આભાર ભાઈ support કરજો જય વડવાળા જય ઠાકર
@LakhubenAal
@LakhubenAal Жыл бұрын
મારા હીરો ભાઈને દુનિયા ની સામે લાવવા બદલ આભાર ,, દિનેશભાઇ
@rameshbhairabari2182
@rameshbhairabari2182 Жыл бұрын
આભાર ફઈ બા જય વડવાળા 🙏
@sanjaygolitersanjaygoliter4463
@sanjaygolitersanjaygoliter4463 Жыл бұрын
જય ઠાકર દીનેશભાઈ તમારો ખુબ ખુબ આભાર માલધારી વતી 🙏🙏🙏
@TrueVloggerKapil
@TrueVloggerKapil Жыл бұрын
Dinesh Bhai Aa Kaya Mobile ma Shoot Karyu Che Jordar Recording Aavyu Che 😊
@lalarayka9853
@lalarayka9853 Жыл бұрын
જય દ્વારકાધીશ
@sagamori3795
@sagamori3795 Жыл бұрын
વાહ ઠાકર
@jayeshkavithia1223
@jayeshkavithia1223 Жыл бұрын
બહુ જ સરળ માણસ છે..
@dilipbhaigohil1457
@dilipbhaigohil1457 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન કાળુભાઇ ને આજથી સારા દિવસો ચાલુ જય દ્વારકાધીશ
@LakhamanbhaiGhanghal
@LakhamanbhaiGhanghal Жыл бұрын
જય વડવાળા દિનેશભાઈ ❤❤❤
@Mr.ad_desai
@Mr.ad_desai Жыл бұрын
4:18 खम्मा खम्मा ❤bapo bapo
@rohitzalaofficial9138
@rohitzalaofficial9138 Жыл бұрын
જય શ્રી ગણેશાય નમઃ જય શ્રી શક્તિ માં ‌જય શ્રી જહુ માં જય શ્રી સીકોતર માં જય શ્રી સંગામ સીહ દાદાભા જય શ્રી લક્ષ્મી ફોઈ જય માતાજી જય શ્રી રાધે ક્રિષ્ના જય શ્રી ભગવાન🚩🚩🙏🙏
@desaitejal7230
@desaitejal7230 Жыл бұрын
તમારા interview ખૂબ જ સરસ અને વાસ્તવિકતા સાથે જોડાયેલા હોય છે, રબારી સમાજના ભોળા અને પ્રતાપી ચહેરાઓ લોકોની સામે લાવો છો તેના માટે ખૂબ ખૂબ આભાર 🙌... જય વડવાળા ❤️
@mehulbharvad6425
@mehulbharvad6425 Жыл бұрын
Jay thakar 🙏
@lalajithakor5455
@lalajithakor5455 3 ай бұрын
Hii
@amishdesai2704
@amishdesai2704 Жыл бұрын
Vah... Vah... Dinesh bhai... Tme aava chhevada sudhi na manas sudhi pahochi gya... Aava video joi ne avu lage aaje tmara jeva patrakar ni jrur chhe
@maganbhairayka1828
@maganbhairayka1828 Жыл бұрын
જય વડવાળા દેવ
@nayaksureshsargambandhimat8395
@nayaksureshsargambandhimat8395 Жыл бұрын
વાહ દિનેશભાઇ નાના માણસો ને એમનો હક મળે એ માટે એમને ફેમસ કરી ને આપ ખૂબજ સરસ કામ કરો છો 🙏
@RameshRajput-sd6ms
@RameshRajput-sd6ms Жыл бұрын
વાહ દિનેશ ભાઈ. હું બહુ જોવું છું આપને
@jigneshjignesh5190
@jigneshjignesh5190 4 ай бұрын
આ બધા ચા વાળા દાદાને મદદ કરે તો મકાન 🏢 થઈ શકે છે
@rabaribaldev9834
@rabaribaldev9834 Жыл бұрын
Jay Dwarkadhish
@jivrajrabari2400
@jivrajrabari2400 Жыл бұрын
WaH DineSh Bhai ❤
@Sagar_Rabari2020
@Sagar_Rabari2020 Жыл бұрын
હા મારો મીઠડો માલધારી❤️ જય વડવાળા
@SajuRabari
@SajuRabari Жыл бұрын
वाह समाज वाह,,,भले रबारी भले
@DwarkeshSavdhariya6064
@DwarkeshSavdhariya6064 Жыл бұрын
Super,👌👌👌😍
@rameshbhairabari2182
@rameshbhairabari2182 Жыл бұрын
Thanks bhai
@jogabhairabari9353
@jogabhairabari9353 Жыл бұрын
Nice👍
@gauswamivijay1893
@gauswamivijay1893 Жыл бұрын
Very nice 😊😊
@gamansanthalbigfan1752
@gamansanthalbigfan1752 Жыл бұрын
જય વડવાળા
@amrutamrut4104
@amrutamrut4104 4 ай бұрын
Your dedication 🌹dineshbhai No words 🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshbhairabari2182
@rameshbhairabari2182 Жыл бұрын
Thanks to all of you and please support Dinesh bhai and My father's
@JayuThakor-pz3kw
@JayuThakor-pz3kw 3 ай бұрын
🎉
@RupalPatel-t4n
@RupalPatel-t4n 4 ай бұрын
Superb interview...love u Dineshbhai..❤👌👌🚩🌺
@SendhabhaiChaudhari8384
@SendhabhaiChaudhari8384 Жыл бұрын
DINESH BHAI MARU ENTARU LEVA KEYARE AAVOSO BHOLO BHAI JAY CHEHAR MA JAY GOGA MAHRAJ
@nathugoltarbharvad4914
@nathugoltarbharvad4914 Жыл бұрын
Ha Amaro . Maldhari. Ha
@jaysemojmaa8719
@jaysemojmaa8719 Жыл бұрын
જય વડવાળા દેવ
@thakorhashmukh9665
@thakorhashmukh9665 Жыл бұрын
જય માતાજી હવે પછી ના ડાયરામાં કાળુભાઈ જોવા મળસે
@devdwarkanonath6171
@devdwarkanonath6171 Жыл бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@sureshthakor2609
@sureshthakor2609 Жыл бұрын
Kalubhai ne je loko photo use kare emne help karvi joiye emne
@rameshbhairabari2182
@rameshbhairabari2182 Жыл бұрын
સાવ સાચી વાત કરી મોટા ભાઈ તેમને પણ આર્થિક મદદ મળવી જોઇએ આભાર ભાઈ support કરજો 🙏
@ganeshbharwad5944
@ganeshbharwad5944 2 ай бұрын
કાકા(કાળુભાઇ) ને ફોટો નો ટ્રેડમાર્ક અપાવી દયો,જેથી જે કોઈ પણ તેમના ફોટો નો ઉપયોગ કરે તે કાળુભાઈ ને રોયલ્ટી આપે.
@pragneshdesai2585
@pragneshdesai2585 Жыл бұрын
Wah kalubhai 👌
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Жыл бұрын
જય વડવાળા દેવ 🎉🎉જય મુરલીધર 🙏
@rajudesai8059
@rajudesai8059 Жыл бұрын
Nice
@mkrabarimkrabari4437
@mkrabarimkrabari4437 Жыл бұрын
Jay. Semoj.
@rameshbhairabari2182
@rameshbhairabari2182 Жыл бұрын
Jay Semoj maa
@vipu-bharwad
@vipu-bharwad Жыл бұрын
Jay hoo maldhari
@rajubhaivyas1450
@rajubhaivyas1450 5 ай бұрын
દિનેશ ભાઈ.... પત્રકાર સમાજ માં.... હીરલો છે...😊
@lakhuram9115
@lakhuram9115 Жыл бұрын
Vah DINESHBHAI BHAI bau ground leval kam karyu
@vinayparekh7015
@vinayparekh7015 2 ай бұрын
Jay swminarayan bhai ❤❤very good
@jogabhairabari9353
@jogabhairabari9353 Жыл бұрын
Vah dineshbhai👍👍👍
@l.p.sindhav931
@l.p.sindhav931 Жыл бұрын
☝👌👌dinesh bhai tame Rajput cho ke patidar cho karanke Aame sindhav chiye Aetlamate tamne puchyu hatu✌👍
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Rajput
@l.p.sindhav931
@l.p.sindhav931 Жыл бұрын
@@VisheshwithDinesh ✌👍
@bharatrabari4929
@bharatrabari4929 Жыл бұрын
મારો એકલો રબારી, પડે લાખ ઉપર ભારી....
@mayurbajrangi9063
@mayurbajrangi9063 Жыл бұрын
Jay mataji
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 57 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 57 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 105 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 57 МЛН