ભર ઉનાળે માલઢોર લઈ રઝળપાટ કરવી પડતી હોવા છતાં આ માલધારી મોજીલો છે

  Рет қаралды 399,653

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Күн бұрын

Пікірлер: 317
@manjubentalaviya1395
@manjubentalaviya1395 Жыл бұрын
દુનિયામાં ખૂણે ગોતવા ખુબ મુશ્કેલ છે પણ તમે આવા નાનાં કાલાકાર ને નાના તો નથી પણ હાથ જાલવા વાળા મોટા મળતા હોય છે ધન્ય વાદ દિનેશભાઈ જય ભોલેનાથ
@sivhabhirabari6674
@sivhabhirabari6674 Жыл бұрын
❤😊😅😅
@PrakashChaudhary-hp3sl
@PrakashChaudhary-hp3sl Жыл бұрын
વાહ દિનેશભાઈ ખુબ અદભુત ઈન્ટર્યું મારા ભોળા અને મહેનતુ માલધારી સાથે વાતચીત કરી . તેમનો સાહસ વધાર્યું.
@DesaiTejal-n7r
@DesaiTejal-n7r 7 ай бұрын
A વાત ગમી હો મારા ભાઈ
@mohankhatana5806
@mohankhatana5806 Жыл бұрын
વાહ દિનેશ ભાઈ તમે એક એવા માલધારી ની નોંધ લીધી જે આપડા આ સોશિયલ મીડિયા થી દૂર છે
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks, મોહનભાઇ
@manavdesai2853
@manavdesai2853 Жыл бұрын
વાહ દિનેશભાઈ ખુબ ખુબ આભાર આપનો માલધારી ની વેદના સાભળવા બદલ આપનો આભાર સાહેબ 🙏👌જય દ્વારકાધીશ
@સગતારબારીસગતા
@સગતારબારીસગતા Жыл бұрын
વાહ દિનેશભાઇ વાહ
@devasabhad1037
@devasabhad1037 Жыл бұрын
જય ઠાકર જય વડવારા દેવ જય માલધારી ખૂબજ સરસ અભિનંદન દિનેશ ભાઈ યાર લાખ લાખ વંદન ભાઇ માલધારી હોવાનું ગર્વ છે
@ashishdesai1916
@ashishdesai1916 Жыл бұрын
ખુબ ખુબ આભાર દિનેશભાઈ આવા મારા માલ ઢોર ચરાવતા માલધારી જોડે તમે થોડો તમારો ટાઈમ એ બદલ ખુબ ખુબ આભાર
@geetadesai664
@geetadesai664 Жыл бұрын
ખુબ અદભુત પ્રયત્ન ભાઈ દિનેશભાઇ.. આપણા સાહિત્યમાં લગભગ દરેક સંસ્કૃતિની વાહવાહી થતી હોય છે... ગમે ક્યારેક... માલધારિયત ને પણ સાહિત્યે બહુ ગ્લોરીફાઈડ રીતે દર્શાવેલ છે.. પણ સાથોસાથ સંસ્કૃતિના સંરક્ષણ ની વાત આવે ને ખાસ કરીને ગુજરાત ની વાત આવે ત્યારે સંપૂર્ણ પણે રાજકીય ઈચ્છાશક્તિ અને સમાજના politicle નેતૃત્વ દ્વારા અમુક અંશે પાછી પાની થતી પણ જોઈ છે... તમારા જેવા પત્રકાર પાસે એક અપેક્ષા એ ચોક્કસ બંધાય કે કોઈક એવી documentory બને જે થોડામાં ઘણું કહી જાય.... બની શકે કે તેનો advocacy માં ઉપયોગ થાય અને પ્રશ્નો ને પણ વાચા મળે તો માલધારિયતને જીવતી રાખવા આપણા માલધારીઓને ઉમદા પ્રકારની પોલિસી મળે... જે આપણા વિકસિત ગુજરાત માં હજી નથી બની....આપના સાહિત્યકાર મિત્રોને અનુરોધ કરજો કે એકવાર સ્થળંતરિત માલધારી બહેન કે બાળક દ્વારા ગવાતો ડઈડો સાંભળે... તમામ વ્યથા માલધારીઓ ખુબ કલાત્મક રીતે વર્ણવી દેશે અને આપણને એમની વ્યથા સમજાઈ જશે...thank you so Much....
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
👍
@hemu......
@hemu...... Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ કેમ કે દુનિયા ના ખૂણે થી કલાકારો ગોતી એટલે આભાર
@h.k.rabarirayka2749
@h.k.rabarirayka2749 Жыл бұрын
વાહ દિનેશભાઈ વાહ ખુબ સરસ માલધારી સમાજ ની ઇન્ટરવ્યૂ લેવા બદલ
@susrabhupatbharvadpatiyali2789
@susrabhupatbharvadpatiyali2789 Жыл бұрын
જય ઠાકર જય દ્વારકાધીશ જય વડવાળા દિનેશભાઇ ખુબ જ સરસ ❤️❤️❤️
@BharatDesai-i3q
@BharatDesai-i3q 8 ай бұрын
આજે ભલે અમારી પાસે ઓડી અને ફોચુનર હોય પણ હકીકત મા અમે આ છીએ રુડો મારો માલધારી સમાજ ધન્ય ધન્ય છે જય વાળીનાથ જય વડવાળા
@Dushyant.21
@Dushyant.21 Жыл бұрын
ધન્ય છે તમારી જનેતા ને દિનેશભાઈ.🙏🏻❤️
@Anonymo13
@Anonymo13 Жыл бұрын
આ દેશની કમનસીબી છે કે આઝાદીના પંચોતેર વર્ષે પણ આ સમાજના લોકો જીવનની પાયાની જરૂરિયાત અને સુવિધાઓથી વંચિત છે. Shame on politicians!!🇨🇦🇮🇳
@jay_bharat.
@jay_bharat. 9 ай бұрын
ભાઈ આ લોકો એ પરંપરા નથી મૂકી અને સાત્વિક જીવન જીવે છે....બાકી આર્થિક રીતે સારા સારા ને પાછળ મૂકે એમ છે
@DesaiTejal-n7r
@DesaiTejal-n7r 7 ай бұрын
Tme bolya a gmyu pn સાંભળો થોડો સપોર્ટ કરો હો
@niravhalpati4140
@niravhalpati4140 Жыл бұрын
આવાજ વિડીયો મુકો દિનેશભાઈ ખુબ મજા આવી દિનેશભાઈને અને માલધારી ભાઈ ને કોટી કોટી વંદન જય ઠાકર
@Atharv.chavda
@Atharv.chavda Жыл бұрын
માં સિંધવાઇ ની કૃપાથી તમે ખૂબ આગળ વધો દિનેશભાઈ
@ganeshdesai..5067
@ganeshdesai..5067 Жыл бұрын
જય હો માલધારી....🙏🏻
@gujjurockstar4619
@gujjurockstar4619 Жыл бұрын
વાહ દિનેશ ભાઈ વાહ મારો ઠાકર તમારી પ્રગતિ વધારશે 😊😊
@BHAGYASHREEPATEL1720
@BHAGYASHREEPATEL1720 Жыл бұрын
Thank you so much દિનેશભાઈ મને ગામડા ના જીવન વિશે આટલું details માં ખબર જ ન હતી તમારા લીધે આપણા ગામડાના લોકો કેટલું વૈતરું કરે છે એ જોઈને ખરેખર આખો ભીંજાઈ ગઈ.. અવેથી હું પણ મારા આસપાસ ના ગામડાના લોકોની બને એટલી આ સખત ગરમી માં રાહત મળે એવી કંઇક વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરીશ..🙏
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks!
@devayatbhimani6624
@devayatbhimani6624 Жыл бұрын
વાહ રસિક ભાઈ તમારો ખૂબ ખૂબ અભિનંદન 🎉
@kodhiyakhad
@kodhiyakhad Жыл бұрын
ખુબજ સરશ
@sanjayahir8327
@sanjayahir8327 Жыл бұрын
ખુબ સરસ અભિનંદન
@sanjaykamodaraykadigital4175
@sanjaykamodaraykadigital4175 Жыл бұрын
ખૂબ સરસ દિનેશભાઈ તમે માલધારી સમાજ ની નોધ લિધી.
@rukhadbhaichakani8730
@rukhadbhaichakani8730 Жыл бұрын
જય હો માલધારી જય ઠાકર ખુબ સરસ દિનેશભાઈ
@karshanbhai4843
@karshanbhai4843 Жыл бұрын
આવા માણસો ની કદર કરી તમે કોટિ કોટિ વંદન🙏🙏🙏🙏🙏
@sagarraykasagar1651
@sagarraykasagar1651 Жыл бұрын
દુનિયા રબારી ની દિવાની ❤❤❤❤
@madevrabari5448
@madevrabari5448 Жыл бұрын
ભગવાન વડવાળા આપને ખુશ રાખે દિનેશભાઇ
@babubhaidesai.96
@babubhaidesai.96 7 ай бұрын
खुब खूब धन्यवाद आदरणीय श्री दीनेश भाई इन्हें कहते हैं समाज का चौथा स्तंभ पत्रकार आओ कभी महाराष्ट्र छत्तीसगढ़ नेसडा ओ मा जय हो भोलेनाथ
@forestlover1000
@forestlover1000 Жыл бұрын
આપનું પત્રકારિત્વ કઈક અલગ અને ઉમદા છે 🙏
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks
@chehrabhaidesai2325
@chehrabhaidesai2325 Жыл бұрын
વાહ મારો માલધારી
@kesardesai5644
@kesardesai5644 Жыл бұрын
Jay Ho Maldhari🙏🙌👑💝
@hblakum
@hblakum Жыл бұрын
જય માલધારી... જય વડવાળા.
@Vijay_rabari2162
@Vijay_rabari2162 Жыл бұрын
JaY Vadvala 🚩 JaY Dwarkadhish 🚩🚩
@gopalrabari3116
@gopalrabari3116 Жыл бұрын
વાહ દિનેશ ભાઇ સરાહનીય કામગીરી છે તમારી ભાઇ
@jagabhaijagabhi5545
@jagabhaijagabhi5545 Жыл бұрын
જય હો માલધારી
@VirenRabariVishabhairabari
@VirenRabariVishabhairabari Жыл бұрын
ખુબ સરસ કામ કયું દિનેશભાઇ ❤🎉
@ashishdarbar919
@ashishdarbar919 7 ай бұрын
આ ઇન્ટરવ્યૂ જે લીધું સાચું કહું સરસ કામ કર્યું.
@rakeshrana8405
@rakeshrana8405 9 ай бұрын
Vaaha Maldhari Tamari Moj Super Nice Voice
@pabu_ram_official5694
@pabu_ram_official5694 Жыл бұрын
Dinesh bhai hu tamara badha video jovu su pan Aa video badhathi saro lagyo jay goga jay vadvada Aa rabari bhainu gam mara gamthi 5 kilometre thayse Ane tame Aemnu sathe vat kari bahu saru lagyu Amne saheb Aa loko bahu mahenat karta hoy se Aava ne Aava video banavta ryo bahu saru kam karo so tame Proud of rabari maldhari❤
@keyurajana4286
@keyurajana4286 Жыл бұрын
ભાઈ તમારો ખુબ ખુબ આભાર માલધારી સમાજ ની વેદના સમજી
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
😊
@RabaridhirajRabari
@RabaridhirajRabari 8 ай бұрын
👏👏👏ખૂબ ખૂબ ધન્યવાદ મોજીલા માલધારી ને સમજવા માટે😍
@dharmendrasolanki3454
@dharmendrasolanki3454 Жыл бұрын
ખુબ જ સરસ કામગીરી દિનેશ ભાઈ ખરા અર્થમાં બધા વિડિયો કરતાં આ વિડિયો મને ખુબ જ ગમ્યો .❤
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thank u dharmendrabhai
@arjunsinh971
@arjunsinh971 Жыл бұрын
​​@@VisheshwithDinesh ભાઈ આતો અમારા વાગડ કચ્છ ના રબારી છે, જય વડવાળા જય માતાજી દિનેશ ભાઈ
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
જય માતાજી અર્જુનસિંહ
@m.pthakor2233
@m.pthakor2233 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન દિનેશભાઇ ❤ડેરા લાખણી
@Ghanshyamhadaigdealer
@Ghanshyamhadaigdealer Жыл бұрын
માલધારી...❤
@bharvadbhai5632
@bharvadbhai5632 Жыл бұрын
જય દ્વારકાધીશ... ખુબ જ સરસ ભાઈ...
@punjabhailakhnotra1592
@punjabhailakhnotra1592 Жыл бұрын
🕉️👌🏻🙏🇮🇳🦚🚩🌷🌲🌺💐🌹🖤💜🧡🤎♥️💚💛❤️⭐💙🌟💖❤❤❤❤❤❤❤
@vegadvir3405
@vegadvir3405 Жыл бұрын
ha moj ha ....hachu jivan aj she...hachi moj ane kevay moje fakiri
@virambharvad2573
@virambharvad2573 Жыл бұрын
JAi Thakar 🚩🙏 ❤️ khub sarash dinesh bhai
@shivanshshivanshprajapati7826
@shivanshshivanshprajapati7826 Жыл бұрын
❤ khub srs Dinesh Bhai 😊😊😊
@prince_rayka602
@prince_rayka602 Жыл бұрын
Thank you so much Dinesh bhai ❤jay vadvada mari samaj ni vat no thay Bhai😍
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
જય વડવાળા
@makvanabharat8807
@makvanabharat8807 Жыл бұрын
Khub surat ho vedio
@veljimaldhari98
@veljimaldhari98 Жыл бұрын
ગુડ દિનેશ ભાઈ
@desaihitesh471
@desaihitesh471 Жыл бұрын
સંસ્કાર હોય તો માલધારી ના.... અને.... રુપ હોય તો રબારી નુ....jay goga
@parmardm2264
@parmardm2264 Ай бұрын
Bapu Jay swaminarayan 👏❤
@rabarikismat-zp3om
@rabarikismat-zp3om Жыл бұрын
ખુબ સરસ જય માલધારી જય ઠાકર જય દ્વારકાધીશ ❤❤
@felicity81076
@felicity81076 Жыл бұрын
What an amazing 👏 person! Love them! They don't need our help..we just need to not take away their territories...they r happy that way!!
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks
@mukeshbariamukeshbaria5885
@mukeshbariamukeshbaria5885 Жыл бұрын
Dinesh Bhai khubaj saras 🙏🙏🙏
@ranakaransinhganubha6639
@ranakaransinhganubha6639 8 ай бұрын
વાહ દિનેશભાઈ.... અભિનંદન
@modjisama8950
@modjisama8950 Жыл бұрын
વાહ મારા વાગડ કચ્છ ના માલધારી
@prabhubhairabari9811
@prabhubhairabari9811 Жыл бұрын
Dhnya cha tamane danish bhai
@hitendrasinhzala6180
@hitendrasinhzala6180 Жыл бұрын
Bav saras pan tame kya City ma video ke gamada ma vdo banavyo te janavso
@devdukhpuribapu
@devdukhpuribapu Жыл бұрын
સરસ ભાઈ, તમે કચ્છી ભાઈઓનું લાઈવ જીવન બતાવો છો.👏👏👏
@VaghajiChhanga
@VaghajiChhanga Жыл бұрын
Vhva
@jitendrabhaipandya6424
@jitendrabhaipandya6424 Жыл бұрын
જયમાતાજી.ભાઇ.ધનયવાદ.મહેસાણા
@ભરવાડહીરાભાઈ
@ભરવાડહીરાભાઈ Жыл бұрын
જય ઠાકર
@JayshreeKandoliya-n2u
@JayshreeKandoliya-n2u Жыл бұрын
Vah dineshbhai tme maldhari jeva nana mans na jivan no prichay kravyo. Bhu gamyu.maldharibhai nu jivan khub kthin ane prisrami chhe te joyu.tme aava vidio bnavta rho bhu saru kam kro chho.jay vadvala
@narandesai7422
@narandesai7422 Жыл бұрын
Wah Maldhari ni moj
@manubhaiparmar4889
@manubhaiparmar4889 Жыл бұрын
Saheb tamane khub khub abhinandan
@rutvikbharvad1209
@rutvikbharvad1209 Жыл бұрын
Jay thakar ❤🙏🏻
@hunaidgaming077
@hunaidgaming077 Жыл бұрын
Saras video che bhai
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Жыл бұрын
જય વડવાળા દેવ 🎉
@Vipuldesai4318
@Vipuldesai4318 7 ай бұрын
Wah Maldhari ❤
@Dev__rabari_52
@Dev__rabari_52 Жыл бұрын
Wahh dinesh bhai wah. jay thakar🙏❤️ jay vadvada dev 🙏
@PunjaGadhvi-hi4eb
@PunjaGadhvi-hi4eb Жыл бұрын
Dinesh bhai wah saras inntrviyu
@devabhaisindhav8182
@devabhaisindhav8182 Жыл бұрын
Khub saras dinesh bhai
@keshuparmar4321
@keshuparmar4321 7 ай бұрын
Jay ho
@rameshbharvad6422
@rameshbharvad6422 Жыл бұрын
Vah bhai vah.
@JaverDesai-gd7wy
@JaverDesai-gd7wy 6 ай бұрын
હા મોજ હા મારા માલધારી ને🎉
@Prakash.aal.Rabari
@Prakash.aal.Rabari Жыл бұрын
જ્ય માલધારી
@Naresh.chibhadiyaanandacc7073
@Naresh.chibhadiyaanandacc7073 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન
@zapdakamleshzapdakamlesh9850
@zapdakamleshzapdakamlesh9850 Жыл бұрын
વીડીયો બધા સરસ આવે છે જય દ્વારકાધિશ
@shardabahenpatel5311
@shardabahenpatel5311 Жыл бұрын
Nana ne mota banave che .Dineshbhai.jay mataji…………………….. thanks again for all vidio ke liye thanks………………………
@bharatdesai7914
@bharatdesai7914 Жыл бұрын
Jay shree krishna
@D.THAKoR.13.12
@D.THAKoR.13.12 Жыл бұрын
Nice
@ashasolanki8900
@ashasolanki8900 Жыл бұрын
Aem no avaj bov mast 6e
@shambhubhaicthakor9766
@shambhubhaicthakor9766 Жыл бұрын
જય માતાજી દિનેશભાઇ
@santokjadeja9549
@santokjadeja9549 Жыл бұрын
Wah dineshbhaigamdani yad apavi didhi amari gharnibajuma avta tyare gheta bakrane bau ramadya.... Ek saval Karu tamne dineshbhai
@mr.....indian7597
@mr.....indian7597 Жыл бұрын
Jordar video dinesh bhai ❤
@smitpatel9202
@smitpatel9202 Жыл бұрын
Pure and raw interview
@manuchavdiya5136
@manuchavdiya5136 Жыл бұрын
જય ગોગા મહારાજ
@divyasusra8140
@divyasusra8140 Жыл бұрын
આ એક સમાજ સેવા જછે ભાઇ તમારી
@vipuldesai6114
@vipuldesai6114 Жыл бұрын
ખૂબ સરસ 🎉
@HajaRabari-official
@HajaRabari-official Жыл бұрын
Thankyu Dinesh bhai khub khub abhinadan
@virat_kohli8768
@virat_kohli8768 Жыл бұрын
આ તો અમારા હજાણા છે 💪🏻
@nagajibhairabari3171
@nagajibhairabari3171 7 ай бұрын
Lakha bhai amara gam na che Dhabda Kutch Ajana
@hrofficial.
@hrofficial. Жыл бұрын
Ha maro maldhari❤❤
@devjirabari7598
@devjirabari7598 8 ай бұрын
આભાર.ભાઈ
@govindbhaiubaliya8762
@govindbhaiubaliya8762 Жыл бұрын
ખુબ સુંદર દિનેશ ભાઈ
@jalubhaidesai2269
@jalubhaidesai2269 Жыл бұрын
Jay Goga maharaj Dinesh bhai
@manojsolanki5991
@manojsolanki5991 Жыл бұрын
Jay mataji dinesh sir 🙏
@sambadparvins8373
@sambadparvins8373 Жыл бұрын
જયવડવાળા જય ગોગા જય માલધારી
@Animal_Lover-2543
@Animal_Lover-2543 Жыл бұрын
Dinesh bhai tamne salam se
@ratarabari2529
@ratarabari2529 Жыл бұрын
જય વડવાળા. દેવ 🙏
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН