બધી વાત સાચી પણ સાહેબ રાત્રે ગામડાના રસ્તા ઉપર ઢોર ઊભા હોય તો હાઈ બીમ વગર નથી દેખાતા. મારો અનુભવ
@goonjt5 күн бұрын
Vahan aave tyare nichi kari devani
@jatinmuliya51575 күн бұрын
@goonjt tyare to karta j hoi ne... Pn ratre dhor ne road upar na ave athva dhor ne redium peravu joiye.....
@svptl15224 күн бұрын
@@goonjtabsolutely right
@svptl15224 күн бұрын
Aapde aapdi aankh nu kaik karva nu...
@amrutlalparmar21264 күн бұрын
આવા નિયમ બનાવનાર ને ક્યાં રાત્રે આવા રોડ ઉપર ચાલવું છે
@kushalsoni89655 күн бұрын
Good but Ahmedabad ma kya loko samje che
@bhavikbhattveravalsomnath91915 күн бұрын
100 % RTO RULES TAKE CARE AND SAFE JOURNEY......🎉🎉🎉🎉 THANKS BROTHER
@krunalbamania74374 күн бұрын
Khub sari mahiti che 👍
@DINESHTHAKOR14 күн бұрын
Good information sir ji
@avinashpatel3236Күн бұрын
Perfect explanation 👍🏻
@indiancitizen77774 күн бұрын
Superb Information
@hemalpatel16493 күн бұрын
કયા મૂર્ખ અધિકારી એ વાઈટ લાઇટ વાપરવાની મજૂરી આપી. મૂર્ખ.
@ashishjoshi595 күн бұрын
FIY according to Motor Vehicle Act, Max permissible wattage of Bulb is 60/65 for 12V and 70/75 for 24V..
@kamleshpatelarvadiya66105 күн бұрын
Right❤😊
@ajayjay93775 күн бұрын
વ્હાઈટ લાઇટથી આંખો અંજાઈ જાય છે.
@ajaychauhan94 күн бұрын
Most of peoples not following Rules Nice video for good habits all peoples who not following Rules.
@bhavinaayush25363 күн бұрын
અત્યારે આ વ્હાઇટ light અને પાછા high beam વગર ચલાવતા નહીં એ, જાણે કે એમને જ કાર ચલાવવા ની હોય એમને જ રોડ જોવાનો હોય,
@Pm-qx3uo5 күн бұрын
સફેદ લાઈટ બધ કરાવો સાહેબ Led
@bhavesgajjar4 күн бұрын
વાહન લઈ લીધા છે પણ નિયમ જ ખબર જ નથી સિટીમાં પણ ફુલેફુલ જતા હોય છે
@ishanshah3142Күн бұрын
Well explained but issue is bad roads that's why people go for light upgrade. Need good roads
@MtlbkiduniyaChedhost5 күн бұрын
❤❤ok❤❤
@drdineshbhaidesai85285 күн бұрын
Right
@mehulgamit6642 күн бұрын
Ghana dhor n khabr nathi k kya beam pr rakhi drive karvu
@narottamsaradva57305 күн бұрын
GOOD
@rajeshgamit37385 күн бұрын
રોડનું એલાઈમેન્ટ પણ બરાબર હોવું જોઈએ એ પણ સરકાર ને જણાવો
@vipulthakor61963 күн бұрын
Bhai tame ketlu pan samjavso pan gaandi praja kashu samajvani nthi hu to pehletij low beam ma chalvu chu karen k mne khaber che high beam thi same vada ne ketli taklif thai ne accident thai sake che
@vashramrabari53842 күн бұрын
Koy gadi nu drayvig 10minit Ma aavdi Jay Bt anubhav 5vars thay se. Gujarat ma vadhare aksmat For vahilar na thay se.
@vakasad4 күн бұрын
India maaa 70% Driver ne khabar nathi hoti ke emno diperlight chalu che.. kharekhar ana mate koi sakhat rule lavo joiye gov. Aa... Thanks for sharing knowledgeable video
@mobigyan4 күн бұрын
Company fitting white light pan bau khatarnak hoy chhe
@manishdesai44284 күн бұрын
માત્ર હાઇબીમ માં. કંપની ફિટેડ લાઇટ લો બીમ માં કોઇ જ તકલીફ ના કરે. રોડ પર ત્રાસ હાઇબીમ વાળા નો જ છે.
@thechintantrivedi4 күн бұрын
Khub jaruri video banaivo bhai.... Aabhaar🙏🏻❤️
@shashipatel78955 күн бұрын
Internal village road par kon chack kare ?
@sunilpatel-ow4vc5 күн бұрын
Good
@svptl15224 күн бұрын
Solid point rakhyo che tme Gunjbhai... birdavu chu tamara aavideo ne... khub directly aa public ne lagto prashna che... aaj sudhi mai nathi joyu kyan koi ae even traffic sakha ae bhi aa rite vistrut vat kari hoi je hun bhi varsho thi mara aaju bajunao ne keto hov chu exact tme bhi aej vat kari... aa rite high beam rakhvathi ketlu nukshan thay che aeno dakhalo che tathya patel varu accident... tema bhi high beam no bhi roll hto je koi ae point out nathi karyo....
@vijayzala70804 күн бұрын
ખુબ જ સુંદર માહિતી પણ આ વાતને બધા નથી ફોલો કરતા ગુંજભાઈ અને ડા.ટેસટ તો નહિ જ
@sanghanigopal89604 күн бұрын
Company km installation kari n aape chhe
@mukeshr2736Күн бұрын
આવી લગાવનારને જ અકસ્માત જ થાય છે ,કારણ સામેવાળા ને ના દેખાય તો અકસ્માત થવાની સંભાવના વધે જ
@SherlockHolmes83065Күн бұрын
વિધાન સભા માં કાયદો પાસ કરાવો યાર 🙏🏻
@harishsindha20674 күн бұрын
સામે હાઈ બીમ ચાલુ રાખી ને આવે તો શું કરવાનું ?
@diamondston363113 сағат бұрын
Road par patta j nathi ho ane kharab road na karne avi light lagavi pade se bhai
@sohilbaria61202 күн бұрын
Badha dipper marya kare che rate khali khali a bau tras lage che.
@RK_SIKKARIКүн бұрын
Mara bhai pehla to aa illegal Hoi to pela Ena vechan uper j pratibandh mukvo joia ne market ma aave to public thodu samjvanu Che
@ravikantkahar65844 күн бұрын
હા સાચી વાત છે જે અત્યારે નવી ગાડી માં led light વાઇટ હોય છે તે લો બીમ જ હોય છે અત્યારે જે બહાર મોડીફાઈ લગાવી લગાડે છે તે ખોટું છે
@jayeshpatel6242 күн бұрын
Chienes white light to ghani vadhi gay che man fave em lagave che Ana uper RTO vada e kaik karvu padse to j manso sudharse
@kiritkumarpandya1543 күн бұрын
Public ne sense j nathi ke light kyare high beam use karvi most of foolish using highbeam even driving on city road where street lights are available.
@rajputdinesh394 күн бұрын
Creta and ECO owners laughing in corner after knowing these rules.
@Veervs5675 күн бұрын
Aa white light modha upar pade to dekhatu band thai jaay...
@shyamshingadiya65864 күн бұрын
White ligat no tras bov vadhi gayo 6 amay white light vara ne ghanto pan farak nathi padato k same vara ne taklif thay 6
@punamchand3070Күн бұрын
ભાઈ, શહેરમાં પણ ફુલ બીમ ફોર વ્હીલર ચાલકો ચાલુ રાખે છે. આપની વાત નહિ માને....
@davidsolanki864 күн бұрын
Ketla to fog light b on rakhi ne night ma nikre
@NileshPatel-jg9jy2 күн бұрын
Whita light ni government e j manay kari devi joiye
@IshvarSinh-zi8gc5 күн бұрын
🌹🌹🙏🌹🌹
@harshadvadgama90764 күн бұрын
Finali VTV ye to dhayan didhu aa vaat maa
@ashitmaniar85544 күн бұрын
Why does the traffic department / government take an action...???
@jadejasatyajitsinh.g8204 күн бұрын
Aavat police ne jankaravo atle navo kaydo aave
@JigneshAmbasana4 күн бұрын
એક રાજ્ય ની કાર બીજા રાજ્ય મા જાય તો ચેકીંગ દરમ્યાન પજવણી કરી ખોટા મેમો આપે સરકારે m parivahan sewa application બનાવી છે તો આખા દેશ ને કેમ લાગુ ના પડે તથા ગાડી ઘરે જ હોઇ કે કોઈ પણ ટોલ પ્લાઝા ક્રોસ ના કરે તો પણ ટોલ ટેક્ષ fastag માં થી કપાય જાય પછી આપડે ફોન કોલ ઇમેઇલ દ્વારા ફરિયાદ કરવાની બેંક ના ધક્કા વિગેરે નો વીડિયો બનાવો ભાઈ
@ishanshah3142Күн бұрын
But if government make campaign for Drive Low Beam all India like Swach Bharat Mission many life can be saved
@ashishvyas29903 күн бұрын
gunj bhai apde to ahiya high beam mare to m samje k side ma hti jav hu avu chu 😂😂
@96247731984 күн бұрын
ha
@rajupadvi50982 күн бұрын
તમામ કંપનીઓ હવે વ્હાઇટ led લાઈટ આપી રહી છે
@jcmerimarji4 күн бұрын
White lite band karvi joye
@JackNinama264 күн бұрын
લોકો ને જાગૃત કરવા પડશે.. કેમ્પ નું આયોજન કરવું પડશે.😅
@8888rajrana4 күн бұрын
Head light nai… head light na 💡
@formyfrnds94 күн бұрын
વાત માત્ર એટલી છે કે આફ્ટર માર્કેટમાં આવી લાઈટ આવે જ નહીં તો કોણ લગાવે
@YOGEN81684 күн бұрын
સામે આવતા વાહન ની લાઈટ સામે જોઈ ને ચલાવે એટલે એલ ઈ ડી હોય કે સાદી હેલોજન હોય આંખ તો અંજાય જ પણ તમારા વાહન ની લાઈટ મા જોઈ ને ચલાવો કયા તકલીફ આવે છે
@NatvarbhaiPatel-fc7ve4 күн бұрын
Sarkar ne rate dekhatu nthi
@valimohmmedv3 күн бұрын
સાહેબ બહુ જ સારી મહેનત કરી રહ્યા છો પણ ખોટી પ્રજા ઉપર મહેનત કરી રહ્યા છો કેમ કે અત્યારે હાઈ બીમ અને વાઈટ લાઈટ રાખવી એ એક ટાઈપ નો માફો થઈ ગયો છે એમાં પણ હરામિ ના પેટના સ્કોર્પિયો થાર જેવી મોટી મોટી ગાડીઓ વાળા જે ચોરના પેટના ને ગાડી હલાવતા નથી આવડતું હોતી કાળા સિસા રાખે છે અને પોતાના બાપનો રોડ સમજીને જતા હોય છે સામેવાળાને દેખાય કે ના દેખાય આ વિશેની જેવી રીતે પોલીસવાળા લાયસન્સ વીમો ઇન્સ્યોરન્સ ચેક કરવા માટેની ડ્રાઈવ કરે છે અને એવી રીતે નાઈટ ડ્રાઈવ માં પણ આવી રીતની ડ્રાઈવ કરે ને હાઈ બી મને લોબી માટે તો જ હરામિ ના પેટની પબ્લિક પકડાય અને આ ચોરના પેટના હરામજાદી ના પેટના છે ને એ બધાય છે ને જે હવાલે થાય તોય આ બધું સુધરશે કેમ કે હું એટલો ગુસ્સે એટલે થઈ ગયો છું કે આ વસ્તુનો હું બહુ જ સારી રીતે ઘણી વખત હું ભોગ બની ચૂક્યો છું ઈવન કે મેં તો ટીઆરબી જવાન ને પર પૂછેલું છે કે તમને હાઈ વિશે કઈ બારામાં ખબર છે હવે ટીઆરબી જવાનજી રાતના આઠ વાગ્યા સુધી ઊભા હોય છે એમની સામેથી હાઈ બીમારીને સ્કૂટર રીક્ષા અને ગાડીવાળા જતા હોય છે છતાં પણ એ રોકતા નથી હવે એમને આ ટ્રેનિંગ વિશે કોઈ જાતની જાણકારી નથી હોતી તો એ લોકો કેમ રોગ છે માણસોને
Koi samjtu nth gunj bhai.. 2 wheelers ne pn gani taklif pade che.. apne ankho same hath rakhiye to pn cars vada samjta nth k same wada ne taklif pade che to deeper band kri daiye.. senseless completely
@pragnayadav5 күн бұрын
Right, ava loko ne jail ma puri deva joiye.
@goonjt5 күн бұрын
Sachi vaat
@uniqueboxoffice4 күн бұрын
Hu four wheeler chalavu tyare mostly low beem light j chalu hoy, pan same jyare white led car aave tyare kai j dekhatu nai hotu, car ni speed mare slow Kari devi pade chhe... Emay amuk to white led ma high beem on rakhta hoy... Apde same game tetli vaar deepar marie to b light low beem na kare 🥹
@96247731984 күн бұрын
aapde to yellow light jgame .
@rinkeshpatel37144 күн бұрын
Ha ej vapray pehla kyan hati white toy badhane dekhatuj ne
@goonjt4 күн бұрын
Have toh mane bii aey j gamva laagi che
@patelvishnubhai94774 күн бұрын
જે દિવસે વાહન ચાલક એવુ સમજશે કે સામા વાળા વાહન ચાલાક ને કોઇ તકલીફ ના પડે તેવી રોતે મારે ડ્રાયવીંગ કરવું જોઈએ એ દિવસ થી કોઈપણ ને તકલીફ નહી પડે
@goonjt4 күн бұрын
Ekdum sachi vaat
@vashramrabari53842 күн бұрын
Good I am gsrtc drayvar Aap saru kam karo so
@suhagiyanarendra2474 күн бұрын
Pn have to company fitted aave che 😂
@svptl15224 күн бұрын
Rasta par high beam flash lights rakhvi ae ritshar no ek prakar no aatankvad che...
@amrutlalparmar21264 күн бұрын
આવી લાઈટો બનાવે છે એમના પાસેથી હપ્તા લે છે E kem bandh karta nathi
@chintanpatel8894 күн бұрын
Sarkar ne ko high powerv led bandh kare
@karanthakor85474 күн бұрын
Gunj bhai hair transplant nu result khubh saras avyu che
@karanthakor85474 күн бұрын
Parsonal advice apso tne boss mare hair transplant krvanu che
@goonjt4 күн бұрын
Thanks
@rockybradhar28075 күн бұрын
Me lidho parn
@KamleshNShuklaShukla2 күн бұрын
People do not understand this .
@nilaypatel67704 күн бұрын
Government sould take step,, if we say anything then Car Driver Get angry & May be slap to us
@pakmediareaction34515 күн бұрын
High beam vagar road par kutra,gay hoy teni saathe accident thay bhai...
@rinkeshpatel37144 күн бұрын
Same Vahan aave etle nichi karvi Pade te sikhvanu chhe
@vimalsoni494 күн бұрын
Gana Loko aa vat ne samji j nahi sake
@bhattsanjay73154 күн бұрын
Nobody is following rules of road safety
@1979chirag114 сағат бұрын
GUNJBHAI AA WHITE LIGHT BANDHA THAY EVU KAI NO THAI SAKE TAME NEWS CHANNEL MATE KAM KARO CHO TO AA TOPIC UPAR VICHARVA JEVU KHARU
@indianvulture4 күн бұрын
White light no epidemic che Gujarat ma.. City ma farta hoy to pan ketlay murkh loko dur ni light rakhine jata hy che
@goonjt4 күн бұрын
Sacheee
@YjVora4 күн бұрын
પેલા ખાડા ભાઈ નુ પણ જણાવજો #RoadSafty
@nikhilschauhan4 күн бұрын
ખટારા વાડા આઠ આઠ led lights રાખે છે તો સુ કરવું કમ્પલસરી led lights જ ફિટ કરવી પડે છે નહિતર એક્સિડેન્ટ થવાનું છે
@kanumangaldarbar13723 күн бұрын
સફેદ લાઈટો આ નાની ઢબુડી એ ચાલુ કરી પછી મોટી ગાડીઓ એ ચાલુ કરી છે, એની જાણકારી આપી દઉં, 😂😂😂😂
@Sanjaysagar033 күн бұрын
ગુંજ ભાઈ બાકી બધી માહિતી આપો છો તો એક માહિતી એ પણ આપો કે તમે ગોરા કેવી રીતે થયા ???? 😂