મારી ઉંમર ૨૯ વર્ષ છે. મે ખોટું કામ કર્યું નથી છતા પણ બહુ દુખી છુ. શા માટે આવુ થતુ હશે. હંસગીરી બાપુ ને આ બાબતે પ્રશ્ર્ન પુછવા વીનતી અને દુઃખ માથી નીકળવા શુ કરવુ જોઈએ 🙏😣😔
@chhanabhaijada3 ай бұрын
ગયા જન્મ નું દેણું ભરપાઈ કરી આપવું જોઈએ ભરો છો એવું સમજો બીજું કે સુખ દુખ સે મનનું કારણ પાનબાઈ દુઃખનો સેડો સુખ શાંતિ શાંતિ શાંતિ શાંતિ શાંતિ શાંતિ શાંતિ શાંતિ એજ સુખ પ્રાપ્ત થાય
@DARSH_373 ай бұрын
Join heartfulness meditation
@DARSH_373 ай бұрын
Join heartfulness meditation
@chhanabhaijada3 ай бұрын
@@DARSH_37 ગુજરાતી ભાષા આપવામાં વીનંતી
@JayPatel-xz2wc2 ай бұрын
બધું સમભાવથી સહન કરો, પોઝિટિવ વિચારો, બધું આપણા કર્મો નું જ ફળ હોય છે, સારા કર્મો મહેનત કરવાનું ચાલુ રાખો, સમય આવતા એના સુફળ ચાખવા મળશે.
@vadharmahesh3 ай бұрын
ઓમ નમો નારાયણ બાપુ
@vngohil12613 ай бұрын
બોવ મજાઆવી બાપુ
@vahanbabukarsanbhai8693 ай бұрын
જય દ્વારકાધીશ દ્વારકા
@vasveliyanavghan37513 ай бұрын
પાંસળ ગિરનાર પર્વત સાધુ તપ બેઠા હોય એવું લાગે મસ્ત નજારો જય ગિરનારી મસ્ત વાત કરી બાપુ એ 🙏🙏🙏🙏🙏🙏ૐ નમોઃ નારાયણ 🙏🙏
@vimlathumar10053 ай бұрын
જય ગિરનારી બાપુ 👌
@thakorbhaiprajapati39633 ай бұрын
જય નારાયણ 🙏🙏🙏
@fb2yb3 ай бұрын
Jay shree krishna🙏🙏🙏
@Jay_dawarkadhish_323 ай бұрын
Jay dvarkadhis
@vngohil12613 ай бұрын
જય હો બાપુ
@Jay_dawarkadhish_323 ай бұрын
જય દ્વારકાધીશ હેઠાકર
@VallbhNakum3 ай бұрын
જય ગીરનારિ બાપુ 🚩🙏🙏🙏
@maujhaihum3 ай бұрын
જય હો ભગવા ની
@mahendrayogirajcharada74133 ай бұрын
જય ગીરનારી
@jashubhasolanki-vj3fi3 ай бұрын
jay giranari jay dwarkadhish
@keshubhadabhi3 ай бұрын
સરસ બાપુ પણ તમારા ચરણોમાં મારા સન્તા નો મુકવા છે પણ તમારો આશ્રમ ક્યાં આવેલો છે તમે જણાવશો
@MojeGujaratOfficial3 ай бұрын
ભવનાથ મા મળે.. કોઈ આશ્રમ નથી
@Vishalahir22223 ай бұрын
Jay Dwarkadhis🚩
@JayuJadeja-j3f3 ай бұрын
Dhanyvad hansgeri bapu
@Milangiriactive3 ай бұрын
Tme bhai bav nasibdar cho tmne aava santo na darshan thay 6 tmne ne bapu ne malvani mari bav iccha 6 bhai om namo narayan mari pan chanal 6 (milangiri active) dil thi ati aanand 6 ❤❤❤❤om namo narayan
@MojeGujaratOfficial3 ай бұрын
આભાર ભાઈ.... હું તો સામાન્ય માણસ છું... ગમે ત્યારે મળી શકું. બાકી આવા સંતો નું સાનિધ્ય તો નસીબમાં હોય તો મળે
@paragsejpal38353 ай бұрын
OM NAMO NARAYAN
@samatgagiya96953 ай бұрын
કૃષ્ણ એટલે કૃષ્ણ દુનિયા પુરી
@Milangiriactive3 ай бұрын
Tamara ma vairag hoy toj aava gnani santo na interview lai shako nkr interview na lai shako bhai adbhut om namo narayan
@j.kgohil1263 ай бұрын
બાપુ ને મારા તરફથી એક સવાલ પછો ને ભાઈ બીક કેવીરીતે કાઢવી માનવ ના મન માં જે બીક છે એ. એટલે કે ડર કેવી રીતે કાઢવો જય અખંડ ધણી
@ranashashikant44953 ай бұрын
JAY shree mahakal
@BhimaDada-q8z3 ай бұрын
જય શ્રી કૃષ્ણ પેલી કોમેન્ટ
@MojeGujaratOfficial3 ай бұрын
જય શ્રી કૃષ્ણ, આભાર
@BhimaDada-q8z3 ай бұрын
ચાર મહિના પહેલા ના વિડિયો મા મારો પ્રશ્ન તે નો જવાબ સભવડતો સર
@MojeGujaratOfficial3 ай бұрын
Sorry ભુલાય ગયો હશે.. ચોક્કસ લઈશ next ma
@BhimaDada-q8z3 ай бұрын
બે અઠવાડિયા પહેલાં નો વિડિઓ છે સર સોરી
@sarangjoshi6763 ай бұрын
Om namo narayana narayan 🙏 maro ak saval bapu ne puchajo ke shu darek vyakti janm ni sathe god gift lai ne aave chhe ? Ane jo avu chhe to hu kai rite Jani shaku mara andar raheka telent ne ke pachi a god gift shu chhe a mane kem khbar pade ??
@shivgarmeghnathi55583 ай бұрын
Om namo narayana
@UdaySolanki-de5og2 ай бұрын
તમારી ચેનલ અવારનવાર હું જોઉં છું બધા સાધુ સંતોને તમે મુલાકાત લો છો ખરેખર આ જિંદગી બદલવાનો એક રસ્તો છે ગારીયાધાર ની બાજુમાં એક અખતરીયા ગામ છે ગુજરડા નામે ઓળખાય છે ત્યાં અભય રામ કરીને એક બાપુ છે તેમને ખરેખર મુલાકાત લીધા જેવી છે તો ક્યારેક એમની વાતો પણ અમને સંભળાવજો
@MojeGujaratOfficial2 ай бұрын
ચોક્કસ
@hasmukhbhaipatel92713 ай бұрын
Girnari sant to tame j Cho bhai.aaj Sanatan saty Che
@jashubhasolanki-vj3fi3 ай бұрын
બાપુ ને મળવા માટે શું પ્રોસેસ છે?
@MojeGujaratOfficial3 ай бұрын
કોઈપણ મળી શકે.. કોઈ પ્રોસેસ નથી
@BhimaDada-q8z3 ай бұрын
આઞડ ના વિડિયો મા મારી કોમેન્ટ છે તેનો જવાબ ના મડીયો ભાઈ
@MojeGujaratOfficial3 ай бұрын
એ પછી હજુ હું બાપુ ને મળ્યો નથી, મળીશ ત્યારે જરૂર પૂછીશ.. આ જૂના વિડિયો શૂટ કરેલા હોય છે
@BhimaDada-q8z3 ай бұрын
@@MojeGujaratOfficial આભર
@shivgarmeghnathi55583 ай бұрын
Vasadi vagadta krisna pan game ane sudarshan upadta Krishna pan game