આ લાભ આપતો ઠરાવ સરકારે તા -4/10/24ના પરિપત્રથી સ્થગિત કરવામાં આવ્યો છે તે હકીકત સાચી છે કે કેમ ??હવે શું થઈ શકે ?
@dhananjaybhatt94382 ай бұрын
તફાવતના નાણાંમાં કોર્ટના આદેશથી ચુકવણું કરે છે તેમાં ક્યા ક્યા લાભો આપવાના થાય. ૩૦૦ ના રજાના પગારનો પણ સમાવેશ કરવાનો પણ થાય તે બાબત આપનું માર્ગદર્શન આપશો આભાર સાહેબશ્રી
@pateldonal6514Ай бұрын
Ha aa prashna mare pan che
@vinubhaipatel96402 ай бұрын
Good
@hajrasarodi2669Ай бұрын
1 jun 2025 ritayar par eizafo malse.
@balvantpatel1955Ай бұрын
શાળા ના મુખ્ય શિક્ષક ના ચાર્જ અંગે નો નવો પરિપત્ર મૂકવા વિનંતી
@rameshbhaiaiyer668613 күн бұрын
18/10 na નવા પરિપત્ર પ્રમાણે ઇજાફો ૩૦/૬ વાળાને આપવો તેમજ એરીયસ એક વર્ષનું જ મળશે. તેવું આજે જાણવા મળેલ છે. નાણાં ખાતા નો આ પરીપત્ર ગાંધીનગર નો છે. તે પ્રમાણે ચુકવણું થશે
@Elia123-w5v2 ай бұрын
ગુજરાતી કવિતા
@bharatvyas1216Ай бұрын
Hu 2001manokrilagyo Ane 2017 ma ritayar thayo to pensan malse
@gyaspurbhata3873Ай бұрын
Sir je teachers 30/06/2024 na roj retired thay che @ satra no labh le che emne pay.allowonces male che pension na male to Julay 24 pay bill ma 1/7/24 no increment no Kem labh nai apta jo pension lo to Julay 24 increment no labh male pan monthly salary ma nai avu Kem GR ma koi clarification hoy to janav jo
@rameshbhaiaiyer6686Ай бұрын
મળશે ક્યારે ? તે ની કોઈ ચર્ચા નથી. કોર્ટના હુકમ ને પરિપત્ર પ્રમાણે ચુકવણું ઝડપથી થાય તે બાબત નો કોઈ પ્રયાસ નથી. આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તે તરફ પ્રયાસ થવો જોઇએ.
@MeetRaj-e9q2 ай бұрын
1/6/1962 જનમ તારીખ છે પણ 2009 મા મૃતયુ થયેલ છે તો કુટુબ પેનશનમા રીવાઈઝ નો લાભ મળશે
@patelramabhai-un6gbАй бұрын
વિડીયો મૂકયા વગર કયારે ચુકવણી થશે તે નો વિડીયો બનાવો
@govindbhaipatel97212 ай бұрын
Hu 2012 ma निवृत thayo chhu, high cort ma પિટિશન કરી છે , કઈ salthi એરિયર્સનો લાભ મળશે
@bhupendravyas5413Ай бұрын
બોર્ડ નિગમના કર્મચારીઓને ક્યારે મળવાં પાત્ર થશે
@gyaspurbhata3873Ай бұрын
Monthly salary payment ma Julay 24 no increment no labh nai apvo evo koi GR hooy to janav jo
@kantilalparmar5896Ай бұрын
ભાઈ જીઆર તો સમજી ગયા હવે તે કયારે ચુકવણી થશે
@Elia123-w5v2 ай бұрын
Rasgaba
@VithalBhaiPatel-mx2kqАй бұрын
કોર્ટ ઓફ કન્ટેન.થયેલછે.તો1-7-2016થીતફાવતની.રકમ.મળશે.સર.
@sadikchopda36272 ай бұрын
એક કર્મચારીની બીજા ઉપધોની પાત્રતા તારીખ 5/7/2015 છે પગાર 12380 ગ્રેડ પે 2400તેની પગાર બાધણી કેવી રીતે કરવી
@mahendrasinhchauhan39512 ай бұрын
બઢતી મળતી વખતે ગણતરી કરીએ છે એવી રીતે.
@prabhudasprajapati7881Ай бұрын
😊😊😊@@mahendrasinhchauhan3951
@parasbhaiparmar37682 ай бұрын
Send me resolution
@ShreyashDabar2 ай бұрын
Link discription માં છે
@hajrasarodi2669Ай бұрын
1 june ritayar par ezafo malse.
@madhavraopatil39392 ай бұрын
10/20/30/ ના હાયર સ્કેલ સંદર્ભે પણ નવી માહિતી હોય તો આપશો
@ashokparmar81402 ай бұрын
Hu 2020 ma retayer thayo chhu to.mane ketlu pension malshe state government ma job hati health ma COVID ma nokri karel chhe
@mahendrasinhchauhan39512 ай бұрын
૩૦/૦૬/૨૦ ના રોજ નિવૃત્ત થયા હોય તેને એક કાલ્પનિક ઇજાફો મળવા પાત્ર છે.
@ashokparmar81402 ай бұрын
Je karmachari kes na karel hoy temne aa labh malashe ke kem?
@ShreyashDabar2 ай бұрын
દરેક ને મળશે
@bharatmakawana87412 ай бұрын
સવેચ્ચિક નિવૃત્ત ને આ ઇજાફો મળશે ?
@ramanbhaipatel32682 ай бұрын
Self retired hoy to ejafo mala ritirea date30.6 2007
@mahendrasinhchauhan39512 ай бұрын
ના
@vallabhdesai855Ай бұрын
S. T. Nigam. Na. Karmchari. Nu. Pensan. Ma. Vadharo. Karse. Ke. Khali. Banga. Fuke. Jay. Kisan. Gujarat.
@lilibenkapuriyaАй бұрын
હુ 30'6,18મા નિવૃત થઈ છુ.મને હજુ સુધી આનો લાભ મલ્યો નથી. હુ 2004ની ભરતીમા શિક્ષકમા જોઈન્ટ થયેલ એટલે એનપીએસમા આવુ છુ તો મને આનો લાભ મલે કે કેમ? જવાબ જરૂર આપશો.
@bharatbhatt681Ай бұрын
આ લાભ ઓ પી એસ (જૂની પેન્શન યોજના) વાળાને જ મળવા પાત્ર છે