આપ બંને ને અભિનંદન આપણી પ્રાચીન વિદ્યાની સાચી માહિતી યુવાંભાઈ એ મેળવી ભારતમાતાને આવા સપૂતોની જરૂર છે સનાતન ધર્મ બચાવવા અને હિન્દુઓ ને જાત પાત થી મુક્ત કરી હિન્દુઓ એક થાય હિન્દુઓ માત્ર હિન્દુ તરીકે પોતાની ઓળખ આપે ભારત માતા માટે આપની માહિતી દરેકને આપો લોકોને જાગૃત કરો આપનો આભાર
@chiraghchokshi6667Ай бұрын
ખૂબ જ સરસ podcast episode અને વિશ્વ વોરા જી ને ખુબ ખુબ અભિનંદન અને ભવિષ્ય માં નવી ઊંચાઈ ઓ મેળવે તેવી શુભેચ્છા ઓ...
@bethak_podcastАй бұрын
Abhar 🙏
@srp.723829 күн бұрын
Jay Jay shree Mahakal 🙏
@pushpagohil86973 күн бұрын
🙏 choghadya muhurat explained 👌
@dhirajbengosai2635Ай бұрын
Khub saras mahiti mali, mane pan jyotish ma khub janvu game chhe, dhanyavad Bhai neja kari aapva badal
@kajalnimeshАй бұрын
please. I can't wait to see him again and again. proud of him 👏
@ValueInvestors36924 күн бұрын
HIGHLY NEEDED ITS PART-2
@anitamahida1651Ай бұрын
Khub j saras and sachu joytish gyan Vise jankari aapi.🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bethak_podcastАй бұрын
Thank you so much 🙏
@MaaShakti2024Ай бұрын
ભાઈ ખૂબ જ સરસ. અમે આ સુંદર પોડકાસ્ટના ભાવિ એપિસોડ ની રાહ જોઈ રહ્યા છીએ 👍😊
@Exmuslimm....Ай бұрын
❤❤❤
@chandrabhagav8038Ай бұрын
Bhai Jay shree krushna ભગવાન તમને ખુબ શક્તી આપે તમારા નસીબ થી પ્રભુ કૃપાથી તમને સારા ગુરૂ મળ્યા છે સારા કાર્યો કરો ખૂબ શુભેચ્છાઓ
@daxakhamar6349Ай бұрын
જય શ્રી કૃષ્ણ
@jagadishshah8044Ай бұрын
વિશ્વ ભાઈ વોરા અમારા થરાદ સમાજનું ગૌરવ છે
@bethak_podcastАй бұрын
🙏🙏🙏
@Exmuslimm....Ай бұрын
❤❤❤
@maheshrathod1500Ай бұрын
કયા ગામ ના છે
@JagdishbhaiPrajapati-yk2zgАй бұрын
જગદીશભાઈ પ્રજાપતિ🎉🎉🎉🎉❤❤❤
@user-rj6fm6ou9pАй бұрын
Vishwa vora bhai jaldi aaiyega, thank you
@organicfarmingvideo975024 күн бұрын
વાહ ખુબ સરસ પ્રાચીન સંસ્કૃતિ જાગૃત કરવા બદલ અભિનંદન
@parbhubhairathod5519Ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો તથા પત્રકાર ભાઈ નો કે આવા અદભુત વિષયો લઈ ને આવે છે
@bethak_podcastАй бұрын
Thank you so much 🙏
@bijalmota9787Ай бұрын
@bethak_podcast please do more podcast with Vishwa bhai
Nice to listen him Please bring him again for more deep podcast
@varshasameja8407Ай бұрын
બહુ જ સરસ રીતે સમજાવ્યું ખૂબ ખૂબ અભિનંદન.
@bethak_podcastАй бұрын
આભાર
@vijaymaru357815 күн бұрын
Jay Mahadev 🙏🙏
@sanjaysinghi4605Ай бұрын
*आप का दिन शुभ और मंगलमय हो Vishva Balaji aapko bahut bahut anumodna aapka Itni Chhoti Umra mein is jagah pahunchna miraculous Hamari shubhkamnaen shubhkamnaen Sanjay Singh ki Bangalore🎉
Mr. Vishwa Bhai. Garbh Dharan etle conception. Te samay mujab Horoscope bane tenu prediction khub vastavik hoy chhe. Shiv Swaroday ma Tithi ane Tatv nu gnan hovu jaruri chhe. Podcast saro banavyo.
@bharatgadhavi7928Ай бұрын
Very nice astrologer
@bethak_podcastАй бұрын
🙏🙏🙏
@sadhanashah7265Ай бұрын
Fantastic video
@bethak_podcastАй бұрын
Thanks! 😃
@sonalshah1246Ай бұрын
Nice vishwabhai
@livevillagelifewithvlogsАй бұрын
Super 👌👌👌
@ndd2689Ай бұрын
ATISUNDER. CHARCHA. PRACHIN. BHARAT. PRAMPARA. NE. PRAKASHIT. KARI. RAHYACHO. DHANYAWAD DANDWAT PRANAM. NAYNA DEVANI DHANYAWAD. JAY SHREE KRUSHNA.
@amrutlalthakkar4653Ай бұрын
Thanks🌹 sir
@bethak_podcastАй бұрын
Welcome
@ranapayal2007Ай бұрын
Very nice
@bethak_podcastАй бұрын
Thanks
@bhartibenmehta9514Ай бұрын
ચિ.વિશ્વભાઈ, પ્રણામ જય જિનેન્ર્દ 🙏 hearty Congrats. આટલી નાની ઉંમરે બારીકાઈ પૂર્વકનો અભ્યાસ, સૂક્ષાતિશય છણાવટ આ કોઈ પૂર્વે કરેલ આરાધનાથી જ શક્ય હોય શકે. ધન્ય છે આપના માતા-પિતાજીને કે જેઓએ આપણે જૈન સમાજને આવી હોનહાર, તેજસ્વી સપૂતની જૈન સમાજ તથા દેશ-દુનિયાને ભેટ આપી. તેમજ પત્રકારશ્રીને પણ વિષય પસંદગી બદલ હૃદય પૂર્વકના અભિનંદન સહ આભાર❤👏🙏👍🇮🇳
@actionclips9066Ай бұрын
Kai jain jain kare 6e ?? A bhudev 6e bhai
@actionclips9066Ай бұрын
😂what a advertising of jain 😂
@vinodraivanara7384Ай бұрын
વિશ્વ વોરાનું એડ્રેસ અને ફોન નંબર મૂકવા માટે વિનંતિ છે.
@pv7021Ай бұрын
Very useful 🙏
@bethak_podcastАй бұрын
Thanks a lot
@shukanvip9348Ай бұрын
Excellent nice video
@bethak_podcastАй бұрын
Thanks
@shivanipurohit815Ай бұрын
આ સરસ પોડકાસ્ટ માટે ખૂબ ખૂબ આભાર માનવો રહ્યો આપનો. સીરીઝ ની રાહ જોઈએ ❤️💙