3 દિકરી થઈ સુખી | Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | New Vlog | Help | Seva

  Рет қаралды 892,730

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Күн бұрын

Пікірлер: 3 600
@VIPULKUMARKHANIYA-pp3gp
@VIPULKUMARKHANIYA-pp3gp Жыл бұрын
❤ખજૂર ભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન છે આવ.દીકરાને સંસ્કાર આપ્યા કરે અને ગરીબની સેવા કર્યા કરે ધન્ય છે ખજૂર ભાઈ ને ખજૂર ભાઈના માતાપિતાને❤️💕
@singergovindthakorofficial
@singergovindthakorofficial Жыл бұрын
Nitin Bhai bhagwan aapko khush rakhe
@gunvantprajapati184
@gunvantprajapati184 Жыл бұрын
Devdoot
@dashrathbajaniya8748
@dashrathbajaniya8748 Жыл бұрын
.🏠🏠🏠🙏❤️💯
@bhartibensuthar3524
@bhartibensuthar3524 Ай бұрын
ધન્ય છે ખજૂર ભાઈને❤❤❤
@journeytogther4247
@journeytogther4247 Жыл бұрын
જાનકી-રાજાની પુત્રી રોશની-હંમેશા પ્રકાશિત ખુશી-સુખી ખુશ દરેક અર્થ ને ખજૂર ભાઈ ને સાર્થક કરી બતાવ્યો ધન્ય છે તમારા માતા-પિતા ને🙏
@preetijoshi7822
@preetijoshi7822 Жыл бұрын
Khub saras bhai 🙏
@mahipatsekhva2544
@mahipatsekhva2544 Жыл бұрын
Har Har mahadev
@maheshjoshi9504
@maheshjoshi9504 Жыл бұрын
ખજૂર ભાઇ ભગવાન તમને ખુબ ખુશ રાખે
@dikks77-art
@dikks77-art 11 ай бұрын
@panchalmahesh8100
@panchalmahesh8100 10 ай бұрын
Bhai tara kamma kaina dhte
@Tiger_Jogmaya_1819
@Tiger_Jogmaya_1819 Жыл бұрын
આ ત્રણ દીકરીઓ કેટલી ખુશ થઈ એતો જુવો... એટલાં જ ખુશી ખજૂરભાઈ ને જીવનભર ભગવાન રાખે...મારી ઉંમર તમને લાગી જાય ખજૂર ભાઈ 👍👌❤️
@ashrafbavanka5446
@ashrafbavanka5446 Жыл бұрын
સાહેબ આંખો માંથી આંસુ આવી ગયા મા વગર ની ત્રણ દીકરી ને જોઈ ને ખૂબ ખૂબ અભિનંદન નિતીન ભાઈ અને આપની ટીમ ને કે આવા નિરાધાર લોકો ને મદદ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન નિતીન ભાઈ એન્ડ ટીમ❤😢
@ranjeetkeyboardmusiclover3649
@ranjeetkeyboardmusiclover3649 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ખજૂર ભાઈ તુમ જીયો હજારો સાલ આવાન આવા કામ કરતા રહો... ખજૂર ભાઈ માટે તો એક લાઈક બનતા હૈ
@khantkamlesh9262
@khantkamlesh9262 Жыл бұрын
❤ બહુત બહુત ધન્યવાદ ખજૂર ભાઇ ભગવાન તમને આવા પુણ્યના કામો કરવાની સદા માટે શક્તિ આપે અને સક્ષમ બનાવે એવી હુ ભગવાનને પ્રાર્થના કરૂછુ જય શ્રી રામ 🙏
@bharatbharwad5577
@bharatbharwad5577 Жыл бұрын
દરેક જગ્યાએ તમારા જેવા ધારાસભ્ય ની જરૂર છે ભાઈ ખુબ ખુબ અભિનંદન જય ઠાકર ❤❤❤
@jyotipatel6703
@jyotipatel6703 Жыл бұрын
જાનકી રોશનિ ખૂશી ખૂશ રહે ખજૂરભાઈ તમારા
@VipulFamilyvlogs2673
@VipulFamilyvlogs2673 Жыл бұрын
ધન્યવાદ છે ખજુર તમારા માં બાપ ને જે આવાં દિકરાને જન્મ આપ્યો છે 🙏🙏🙏🙏 ગઢડા સ્વામી
@mrpatel5166
@mrpatel5166 Жыл бұрын
ખજૂરભાઈ ખૂબ જ સારુ કામગીરી કરો છો ભગવાન તમને આ કામગીરીમાં ખૂબ ખૂબ મદદ કરે એવી પ્રભુને પ્રાર્થના જય માતાજી
@DabhiHardik-l2t
@DabhiHardik-l2t Жыл бұрын
ધન્ય ધન્ય છે તમારા માતા પિતાને કે તમારા જેવા સૂપુત્રને જન્મ આપ્યો છે" તુમ જીયો હજારો સાલ" તમારા નિસ્વાર્થ સેવાની ભાવનાને શત શત પ્રણામ 🙏🙏🙏🙏🙏
@rajurajubhava8465
@rajurajubhava8465 Жыл бұрын
દુનિયા માટે શું છે ખજૂર ભાઈ એ ખબર મારા માટે તો ભગવાન❤ i love you ❤️
@pareshgamot7837
@pareshgamot7837 Жыл бұрын
ખુબજ સારુ કામ કરો છો નીતીન ભાઇ તમારા માં બાપે કઇક સારા કામ કરા હસે કા તમારા વડવા ઓના આશીવાદ રુપે તમે તમારા માં બાપ નું નામ રોશન કરો છો મહાદેવ તમને લાબી ઉમર આપે અને તમે બને તેટલા સારા કામ કરો અને તમને હમેશા નિરોગી રાખે તમારી પેઢી ઉપર સદેવ એના આશીરવાદ રહે તો લયો હાલો તય મહાદેવ હર ભુદેવ પરેશભાઇ ગામોટ ના
@JIMS-1003
@JIMS-1003 Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ.. ખૂબ જ સરસ કામ કરો છો હજી આગળ વધો તેવી શુભકામના... 🎉❤
@naykakamleshbodeli6708
@naykakamleshbodeli6708 Жыл бұрын
Me kamlesh nayak
@lilabenkakadiya8451
@lilabenkakadiya8451 Жыл бұрын
ખજૂર ભાઈ તમે ત્રણ દીકરીઓ નું ઘર બનાવીને ખૂબ જ આશીર્વાદ લીધા તમને ધન્યવાદ છે આવા અને આવા કામ કરતા રહો ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે
@joharsoundkhjuri7644
@joharsoundkhjuri7644 Жыл бұрын
Good
@NileshRathod-r3w
@NileshRathod-r3w 11 ай бұрын
ખજુર ભાઈ મારીકળે કોય શબ્દ નથી તમે ભગવાન નુંજ રૂપ છો🙏🙏🙏
@suhaniprajapapti6763
@suhaniprajapapti6763 Жыл бұрын
ખજૂર ભાઈ મને આંખમાંથી આંસુ આવી ગયાં 😭😭😭😭😭😭😭😭😭ભગવાન તમને ખૂબ જ આપે ખજૂરભાઈ ઊંઝા ગામે આવશો એક ગરીબ છે આ ગામ મહેસાણા ગામ પાસે આવેલું છે 2લોકો રહે છે મારાથી જે મદદ થાય હું કરો👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏
@parmarjetushinh7263
@parmarjetushinh7263 Жыл бұрын
વાહ મારા વીરા વાહ ધન્ય છે તમને તમારા મા બાપને કે તમને એક ભગવાન સ્વરૂપ આપ્યુ છે કોઈ શબ્દ નથી અમાંરી જોડે વાલા કહેવાનો હુ તો એજ કહ્યું છું કે બધાં ખજુરભાઇ બની જજો સેવા કરજો
@dilipchudasama5964
@dilipchudasama5964 Жыл бұрын
ખૂબ ખુબ અભિનંદન નીતિન ભાઈ તમને કે તમે આ જાનકી રોશની અને ખુશી ની ઘર બનાવી દીધું અને તમે આ દીકરી યોની બધી જવાબ દારી લીધી સે ખુબ ખુબ આભાર ભાઈ આવા ગરીબ લોકો ની આવીજ રીતે મદદ કરતા રહો love you nitin Bhai and all Team🙏🏻
@Shailesh_P_Thakor
@Shailesh_P_Thakor Жыл бұрын
Vaah Nitin Bhai Vaah 👏❤️ ભગવાન ખરેખર માં પૃથ્વી પર છે.મારી પાસે શબ્દો નથી કે કેવી રિતે કહું. પણ એક જ વાત કહીશ કે ભગવાન હંમેશા તમને & તમારી team ne ખુશ રાખે. ભગવાન ભલે અમને દુઃખ આપે પણ બધી દીકરીઓ ને ખુશ રાખે. ઇન્સાનિયત સૌથી મોટો પુણ્ય સે.Jay Mataji 🙏❤️
@anishvohra2268
@anishvohra2268 Жыл бұрын
ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે મુવી મા તો હિરો જોયા છે પણ રિયલ મા હિરો હોય તો એક તમે છો ખજુર ભાઈ
@leelavantishah5209
@leelavantishah5209 Жыл бұрын
Khajur bhai aap sacha me jo bhi karthe ho sache dill se karthe ho trane dikriyo nu bhavishya ujjwal tai gayu❤❤❤amazing👍😍❤
@sunnythakor341
@sunnythakor341 Жыл бұрын
લાખ લાખ વંદન છે આ ગુજરાત ની ધરતી ના લાલ ને !! 👏👏👏અને સલામ છે આ નીતિન ભાઈ ની માતા ના 🙏🙏I proud of Nitin jani 👍🏻🙌🙌❤️❤️❤️
@ROYALFAMILY277
@ROYALFAMILY277 Жыл бұрын
ખુબ ખુબ આભાર છે ખજુર ભાઈ તમને ભગવાન છો તમે ગરીબ માણસ ના જોરદાર ધર બનાવુ હો બાકી કાઈ ઘટે નય હો ખજુર ભાઈ અને ત્રણ બહેનો માટે જવાબદાર થયા તે બદલ આપ તેના ભગવાન છો🙏👌👌👌
@lhmavani7779
@lhmavani7779 Жыл бұрын
ખજૂર ભાઈ ના વખાણ કરવાં ના કોઈ પાસે શબ્દો હોય એવું મને લાગતું નથી માટે ખજૂર ભાઈ ને કોની ઉપમા આપવી માટે એને રદય ના આશીર્વાદ અપાય જય માતાજી
@KRISHAHIR72
@KRISHAHIR72 Жыл бұрын
કોણ કોણ ખજુર ભાઈને ભગવાન માને છે ❤🌍🙏🏻💯
@rangilumarumahisagr7407
@rangilumarumahisagr7407 Жыл бұрын
I'm Vijay bhuriya 🙏🙏🙏🙏🙏
@Shailesh_077._
@Shailesh_077._ Жыл бұрын
Aemne rojgar mate ni pan suvidha Kari aapo
@darshnahirpara123
@darshnahirpara123 Жыл бұрын
Khajr bhi mare mate Kai Kam thay Ghar betha avu kri apo ne
@vimalparmar420
@vimalparmar420 Жыл бұрын
Mane che nai bhai maniye chia kajur bhai nahi Krishna hy ❤
@bharatmangukiya9764
@bharatmangukiya9764 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@KaushikSonaviti
@KaushikSonaviti Жыл бұрын
કળયુગ ના સાચા ભગવાન એટલે ખજુર ભાઈ કોણ આટલુ બધુ ખ્યાલ રાખે આજ કાલ પણ શબ્દ ખુટી જાય છે બસ🙌🙌🙏
@ગૌતમખસીયાગૌતમખસીયા
@ગૌતમખસીયાગૌતમખસીયા Жыл бұрын
જય માતાજી ખજુરભાઈ તમને ભગવાન ખુબ આગળ વધારે એવી પ્રાર્થના કરી છીએ
@PintubhaiThakor-lg8kj
@PintubhaiThakor-lg8kj Жыл бұрын
ખજૂર ભાઈ તમે આવું આવું કામ કરતા રેજો બાપના આશીર્વાદ તમારી સાથે છે જય મહાકાળી ના આશીર્વાદ તમારી સાથે છે
@renukajoshi750
@renukajoshi750 Жыл бұрын
ખજૂરભાઈનો બાળકો પ્રત્યે નો પ્રેમ જોઈ ને ખુબજ આનંદ થાય છે.
@sunilmakwana3977
@sunilmakwana3977 Жыл бұрын
નિઃસ્વાર્થ આપની સેવાને લાખ લાખ વંદન🙏🙏🙏,આવીજ રીતે ગરીબોના કામ કરતા રહો તેવી ભગવાન પાસે પ્રાથના
@kiranparmar8810
@kiranparmar8810 Жыл бұрын
ખજૂરભાઈ દિલ થી તમે ભગવાન ના સ્વરૂપ છે એક દિવસ તમારા પાવન પગલાં અમારા ઘરે બાયડ (અરવલ્લી ) જિલ્લામાં પધારવા આપને વિનંતી 🙏🙏🙏❤️❤️
@bavlechaprakash5829
@bavlechaprakash5829 Жыл бұрын
આને ભગવાન નું સ્વરૂપ કેવાય ભાઈ અને જેના જોડે રૂપિયાનો પાવર હોય તો આવા ખજૂર ભાઈ જેવા ભગવાન બનો.....😊🎉❤ Love you khajur bhai...
@chaudharybharat9566
@chaudharybharat9566 Жыл бұрын
વિચાર કેટલા આવે છે.. એ નહીં પણ કેવા આવે છે એ મહત્ત્વનું છે... બાકી નીતિનભાઈ એટલે નીતિનભાઈ 🙏🙏💕🙏🙏🙏
@mahendraraval2083
@mahendraraval2083 Жыл бұрын
હુએ વસઈ ગામનો જ છું ખજૂર ભાઈ બઉ મસ્ત માણસ છે યાર proud of you ખજૂર ભાઈ 🥰❤️ હુ હાલ માં કલોલ જોડે ઈસંડ ગામમાં રઉ છું ❤️🥰
@mansukhmevada8092
@mansukhmevada8092 11 ай бұрын
નિતીનભાઈ જાની ખજૂરભાઈ આવા નિરાધાર લોકો માટે ભગવાન જ છે🎉❤❤ ખુબ ખુબ ધન્યવાદ
@anishvohra2268
@anishvohra2268 Жыл бұрын
તમે આ ગરીબ લોકો ને ઘર બનાવી આપીને તેમને નવી દુનિયા વસાવી આપો છો ધન્ય છે તમને ❤❤❤❤❤
@hardikkad8119
@hardikkad8119 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન
@nanjijaviya158
@nanjijaviya158 Жыл бұрын
ભગવાન આવતા નથી પણ મોકલી દે છે જય નીતિન ભાઈ સંત સંત વંદન🙏🙏🙏
@rahulparmar2969
@rahulparmar2969 Жыл бұрын
Your Really HERO❤ sir Dwarkadhish Hamesha tamari raksha kare 🙏
@VizinSangani
@VizinSangani Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ ખુબ જ આગળ વધો એવી દ્વારકાધિશ ને પ્રાથના 🎉🎉
@k.nbharda7782
@k.nbharda7782 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય હો ખજૂર ભાઈ ની તમે ખૂશી માટે ઘોડિયું લય આવીયા ઈ બવ ગમ્યું ત્રણેય બેનો નું ઘર તમે ખુશીયો થી ભરી દીધું ધન્ય છે તમને 🙏🙏
@_mogal_ma_no_ladko_5847
@_mogal_ma_no_ladko_5847 Жыл бұрын
ધન્ય સે નીતિન ભાઈ જાની તમે ભગવાન સો મારા ભગવાન ખજૂર ભાઈ જ હો
@hardikprajapati2387
@hardikprajapati2387 Жыл бұрын
એલેન માસ્ક કરતા પણ વધારે અમીર ખજૂર ભાઈ કહેવાય ... કહેવા માટે શબ્દો નથી Salute boos .....🤟🤟🤟🙏🙏
@mayurpolara7818
@mayurpolara7818 Жыл бұрын
ઈશ્વર જેને નિમિત બનાવે એ સૌથી ભાગ્યશાળી મનુષ્ય....એમાં ના એક તમે નીતિનભાઈ .....Jani Om namah shivay....!!God bless you sir...!!!
@harsh-mv7sd
@harsh-mv7sd Жыл бұрын
વાહ નીતિન ભાઈ બહુ સરસ કામ કરો છો તમે દિલ ખુશ થયી ગયું ભગવાન તો મે જોયા નથિ પણ દુખિયારા માટે તો તમેજ ભગવાન છો જય શ્રી રામ 🙏🙏
@dakshraval7308
@dakshraval7308 Жыл бұрын
ખુબ સુંદર કામ કરી રહ્યા છો ભાઈ ભગવાન તમને આ કાર્ય કરવામાં ખૂબ મદદ કરે તેવી ભગવાનને પ્રાર્થના
@sitabenpatel6907
@sitabenpatel6907 Жыл бұрын
હર હર મહાદેવ ખજૂર ભાઈ તમે તો પૃથ્વી પર ભગવાન જ છો. માનવ સેવા એજ પ્રભુ સેવા આ મંત્રને સાર્થક કર્યો છે
@chunaragirish1997
@chunaragirish1997 Жыл бұрын
ખૂબ સરસ ખજૂર ભાઈ ભગવાન તમારી હરેક મનોકામના પૂરી કરે 🙏👍
@somajikher4254
@somajikher4254 Жыл бұрын
ભાઈ ક્યાં શબ્દો માં આભાર માનું આજના સમયે કોણ કરી શકે હાવા કામ ખરેખર ભગવાન ને તમને અલગ માટી થી બનાયા સે ભાઈ, ,,આપ ના ચરણો માં કોટી કોટી વંદન, ,,,હર હર મહાદેવ જય દ્રારિકાધીશ,,,,
@ranjitsinhthakor5444
@ranjitsinhthakor5444 Жыл бұрын
ખૂબ સરસ નીતિનભાઈ અને તમારી ટીમને દ્વારિકાધીશ તમને સારું સ્વાસ્થ્ય અને આવા અનેક લોકો નું જીવન બદલવામાં ભગવાન તમને શક્તિ આપે.
@ઘનજીસોસા
@ઘનજીસોસા Жыл бұрын
જે ગરીબની આંતરડી ઠારે તેનો કદી વાળ ન થાય વાકો . 👍👍👍🙏🙏🙏👌👌👌🙋‍♂️🙋‍♂️🙋‍♂️👏👏👏
@vajavijay3555
@vajavijay3555 Жыл бұрын
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
@renukajoshi750
@renukajoshi750 Жыл бұрын
જયશ્રી કૃષ્ણ. જય માતાજી. ખજૂરભાઈ ખુબજ આગળ વધો એવી ભગવાન શ્રી હરિ ને પ્રાર્થના.
@kevalstudio9527
@kevalstudio9527 Жыл бұрын
🙏🙏🙏 જોર દાર ખજૂર ભાઈ ખુબ સરસ કામ કર્યું ભગવાન તમને લાબી ઉંમર આપે આવી ભગવાનને પ્રાર્થના
@SanjayChaudhary-dz8ul
@SanjayChaudhary-dz8ul Жыл бұрын
સાક્ષાત પૃથ્વી પર ભગવાન જોઈ રહ્યો છું મારા ભાઈ મારી ઉંમર તમને લાગે 100 નહીં 200 વર્ષ ના કરે ભાઈ તમને જેથી આવા ગરીબોની સેવા કરતા રહો ગરીબોના મસીહા લવ યુ મારા ભાઈ❤ મહાદેવ હર❤
@niravhalpati4140
@niravhalpati4140 10 ай бұрын
ધન્ય છે ખજૂરભાઈ તમને ભગવાન તમને ખૂબ ધન સંપત્તિ આપે અને તમને સુખી રાખે એવી દિલથી ભગવાનના ચરણોમાં પ્રાર્થના ધન્ય છે તમારા માતા-પિતાને જય માતાજી જય શ્રી કૃષ્ણ
@Dada_Digital
@Dada_Digital Жыл бұрын
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્રને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો 🙏🙏🙏 😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
@rohitthakor14
@rohitthakor14 Жыл бұрын
ખરેખર આ વ્યક્તિ પાસેથી કેટલું બધું શીખવા જેવું છે salute dear 🙏🙏 #કળિયુગનો કલ્કિ #કળિયુગનો કર્ણ
@Learn2survive13
@Learn2survive13 Жыл бұрын
Duniya ki saari khushiyan aapko mile bhaiya ji aap jo kr rhe h uske liy dil se dhanyabad bahut bahut🙏🙏🙏
@meetchodvadiya4421
@meetchodvadiya4421 Жыл бұрын
ખજૂર ભાઈ તમે તો ભગવાન થી પણ વિશેષ છો તમે જે આ ત્રણ દીકરી ને સપોર્ટ કર્યો છે આ જોય ને બોવ આનંદ થાય છે
@jatinjoshi7533
@jatinjoshi7533 Жыл бұрын
Jay Mata Di
@pateljanakjanak8556
@pateljanakjanak8556 Жыл бұрын
માહાદેવ ના સ્વરૂપે આવ્યા છો ખજુર ભાઈ ગરીબો માટે ધન્ય છે તમને 🙏🏼🙏🏼
@bhargavgohel2970
@bhargavgohel2970 Жыл бұрын
કર્ણ નો બીજો અવતાર એટલે અમારાં વાલા નીતિન ભાઈ જાની ( ખજૂર ભાઈ) ભગવાન પાસે તો કશું નથી જોતું પણ તમારી તબિયત સારી રહે અને ગરીબો ને આવી મદદ કરતા રહો સવસ્થ રહો એટલી પ્રાથના 🙏 લવ યુ નીતિન ભાઈ ❤🎉🎉🎉
@editvipulvagadia
@editvipulvagadia Жыл бұрын
જોરદાર ખજૂર ભાઈ તમે ગરીબોની મદદ કરો છો ભગવાન તમારું ભલું કરે અને તમને લાંબુ જીવન જીવવાની સૂભેછા🎉
@DAYRANORANG
@DAYRANORANG Жыл бұрын
ગરીબ લોકો ના આશીર્વાદ આ જન્મ માં તો રહેશે પણ આગલા જન્મ માં પણ હમેશા ને માટે રહેશે જાની ભાઈ જય માતાજી બાપ
@BrijeshPatel-uq2ho
@BrijeshPatel-uq2ho Жыл бұрын
નિતીનભાઈ તમે ખુબ સરસ કામ કરી રહ્યા છો . ગરીબ લોકોની મદદ કરવા બદલ તમારો ખુબ ખુબ આભાર 🙏🙏
@PrincePatel-nn3yz
@PrincePatel-nn3yz Жыл бұрын
વાહ ખજુર ભાઈ તમે અમારા મેહોણા માં આવી યા ખરા તમને મારી માતાજી સારી એવી શક્તિ આપે જય માતાજી
@sanjelinosanedocomedy
@sanjelinosanedocomedy Жыл бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન સમાન ગણે છે 💯🙏🏻❤️🌍
@jaydipjadav2117
@jaydipjadav2117 Жыл бұрын
Jya jovo tya pela aaj comment hoy
@dipakkumarvasava
@dipakkumarvasava Жыл бұрын
કોમેન્ટ એટલીજ ના કરો થોડા એમને દાન પણ કરો ત્યારેજ ભગવાન તમારું સાંભળશે
@KalpeshKalpesh-36452
@KalpeshKalpesh-36452 Жыл бұрын
જય ચામુંડા માં મારા વીડિયો જોવા નુ ભુલશો નહી જય સધી માં
@VIPULKUMARKHANIYA-pp3gp
@VIPULKUMARKHANIYA-pp3gp Жыл бұрын
❤❤ખજૂર ભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન છે ધન્ય છે ખજૂર ભાઈ ને માત પિતાને ખુબ ખુબ આભાર
@nileshnayak4110
@nileshnayak4110 Жыл бұрын
All
@કેશુભાઈઓળકિયા
@કેશુભાઈઓળકિયા Жыл бұрын
ખજૂર ભાઈને બધા સપોર્ટ કરજો ભાઈ 🙏🙏
@Help_by_God_1111
@Help_by_God_1111 Жыл бұрын
ખજુર ભાઈ ધન્ય છે તમને અને તમારા માત પિતા ને ખરેખર તમે ગરીબ પરિવાર માટે એક ભગવાન સ્વરૂપે આવ્યા છો 🙏🙏 આજ ના આ સમય માં કોઈ પાસે સમય નથી અને તમે આ બધુ કાર્ય એ કાઈ સહેલુ નથી દિલ થી સલામ છે મુરલીધર તમને દુનીયા ની બધી ખુશી આપે નીરોગી રાખે એવી પ્રાર્થના અને ખુબ આગળ વઘો જરૂરિયાત મદ લોકો ની મદદ કરો દ્વારકાધીશ તમારી સાથે જ છે 👍🙏❤🦁
@princebhatt9715
@princebhatt9715 Жыл бұрын
હુ માનુ છુ ભગવાન તમામ ને આવુ કરવાની શક્તિ આપે જય પરશુરામ ખજુરભાઈ
@sevakbholeka
@sevakbholeka Жыл бұрын
ધન્ય છે તમારી જનેતા ને જેને તમારા જેવા માણસ ને જનમ આપ્યો ભગવાન મહાદેવ તમારા પર કોઈ આફત ના આવાદે તેવી મારા ગરીબ ની પ્રાથના
@sanjaybaraiya4898
@sanjaybaraiya4898 Жыл бұрын
🙏🙏🙏👍👌 લાખ લાખ વઁદન સે ખજૂર ભાઈ ના માતા પિતા ને સરસ સે ઘર બોવ મસ્ત છે ખજૂર ભાઈ ને જય શ્રી કૃષ્ણ
@શોભનાબેનવિષ્ણુસ્વામી
@શોભનાબેનવિષ્ણુસ્વામી Жыл бұрын
જુગ જુગ જીવો મારા વીરા સરસ કામ કરો છો ભગવાન તમને હંમેશા ખુશ રાખે એવી શુભકામના સાથે જય માતાજી
@mishti_trivedi
@mishti_trivedi 3 ай бұрын
ધનય છે દીકરીઓના પીતાને તીધર સંભાડે દીકરીઓ સંભાડે ખજુરિભાઈ આભાર
@Nikuthakor9081
@Nikuthakor9081 Жыл бұрын
જાનકી રોશની અને ખુશી નું ઘર બની ગયું. જય માતાજી ખજૂર ભાઇ
@lalubhathakor7949
@lalubhathakor7949 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏જય માતાજી ખજુર ભાઇ...એકદમ સરસ ઘર બનાવી આપ્યું આ ત્રણ જગદંબા ના આશીર્વાદ છે તમને...લાખ લાખ વંદન છે ભાઇ તમને... Love you bro 😘 mahadev bless you 🙏
@maheshjoshi9504
@maheshjoshi9504 Жыл бұрын
તમે જે કરો છો એવું કરવા વાડા આ પૃથ્વી ઉપર બોવ જૂજ છે khajurbhai
@BambhaniyaValbh
@BambhaniyaValbh Жыл бұрын
ધન્ય છે ખજુર ભાઈ ના માં બાપ ને આવા સંતાનને જન્મ આપ્યો છે
@dhruvtrivedi5033
@dhruvtrivedi5033 Жыл бұрын
Hats Off....No Words To Explain ❤
@kantitadvi9812
@kantitadvi9812 Жыл бұрын
જય ભોલેનાથ ખજુરભાઈ 🙏🙏🙏🙏 આપડા તરફથી ફુલ સપોર્ટ 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@Jayjogmaya-om7bv
@Jayjogmaya-om7bv Жыл бұрын
જય માતાજી ભાઈ ભગવાન તમને ખુબ આગળ વધારે એવી માં જોગણી માતાને પ્રાર્થના
@mukeshmakavana6557
@mukeshmakavana6557 Жыл бұрын
ખુબ જ સરસ સેવાનું કામ 🙏🙏🙏👌 ખજુર ભાઈ જય મોગલ માં 👏👏👏
@kalpeshthakor1786
@kalpeshthakor1786 Жыл бұрын
નીતિનભાઈ તેમ તો ગરીબોનાં ભગવાન છો તમારી ટીમને ખુબ ખુબ અભિનંદન છે મારી ઉંમર પણ તમને આપે એવી ભગવાન ને પ્રાથના કરીછ જય હો નીતિનભાઈ
@daksharathod6720
@daksharathod6720 Жыл бұрын
ખજૂર ભાઈ અને તરુણ ભાઈ ભગવાન નું રૂપ છે ❤❤
@Ganu_Bhagat4268
@Ganu_Bhagat4268 Жыл бұрын
ખજૂર ભાઈ ભગવાન તમને લાંબુ જીવન આપે ......તમારા આ સેવા ના કામો ને લાખ લાખ વંદન🙏
@LakumPrince-gt1dj
@LakumPrince-gt1dj Жыл бұрын
वहा खजूर भाई वहा ❤️तमने अने तमारी टीम ने भगवान घणु आपे आविज रिते लोकोनी सेवा करता रयो दिल थीं धन्यवाद खजूर भाई तमने अने तमारी टीम ने 👍🙏😊
@vajaparesh1891
@vajaparesh1891 Жыл бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤
@Ajaysihnyadav
@Ajaysihnyadav Жыл бұрын
કલિયુગ મા ભગવાન જેવો જન્મ લિધો છે ખજુર ભાઈ એ ❤❤❤
@chiragdesai3449
@chiragdesai3449 Жыл бұрын
Mane nathi khabar tame maro comment vancho 6o k nai pan tame Seriously Ek real hero 6o… hats of you sir…i wish k mari pase etli income hot to hu b contribute karat..thank u so much….bhagvan nu roop laine aavya 6o 🙏
@mukeshthakor8470
@mukeshthakor8470 Жыл бұрын
ખજુર ભાઈ ના કામને સો 💯 સલામ છે ભાઈ દિલથી👌👦👌💓💓💓💓
@bhupendrabhupemdrapatni3313
@bhupendrabhupemdrapatni3313 Жыл бұрын
તમારો વીડિયો જોતા આંખ માંથી આંસુ આવી ગયા . તમે જીવો હજારો સાલ
@MakwanaJadeja
@MakwanaJadeja Ай бұрын
જય માતાજી ખજૂરભાઈ આ યોગમાં ભગવાન તો નથી જોયા પણ તમારા રૂપમાં એક ભગવાન જોવા મળ્યા છે સાથ સાથ ભગવાનનો અવતાર છો તમે ખજૂર ભાઈ
@gulamemustufamustufa4394
@gulamemustufamustufa4394 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤
@dashrathrathod1879
@dashrathrathod1879 Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ જય કષ્ટભંજન દાદા 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@omsai6659
@omsai6659 Жыл бұрын
Bhagavan joya nathi pan lage che khajurbhai ma j bhagavan che
@sheetalchauhan7392
@sheetalchauhan7392 Жыл бұрын
Khub saras khajur Bhai, Mataji tmne hamesha aam j khus ne tandurast rakhe 💐🙏🏻
@slmaheta6133
@slmaheta6133 Жыл бұрын
હા ભૂદેવ ભાઈ તમારું કામ બોલે છે કોય ભેદભાવ રાખ્યા વિના જય શ્રી પરશુરામ 🙏🚩🙏👍👍
@ashvinzalaofficial
@ashvinzalaofficial Жыл бұрын
જય માતાજી મારા વાલા બધા મિત્રો ને ....❤❤❤
@PragatiSolanki-le4ky
@PragatiSolanki-le4ky Жыл бұрын
ખજુર ભાય અમારે પણ તમારી જરુર છે અમે ત્રણ બહેનો છીએ અને મમ્મી એકલીજ છે એને વરસાદ ના કારણે બોવ તકલીફ પડે છે ભાય પણ નથી અમારે
@mr.gujjugamadiyo4558
@mr.gujjugamadiyo4558 Жыл бұрын
ગુજરાત નો દાનવીર કર્ણ ખજુર ભાઈ 🥰 love you khajur bhai
@kumkumnastahausa1633
@kumkumnastahausa1633 Жыл бұрын
ધન્ય છે બાપ તારી જનેતાને ધન્ય છે 🙏🏽 બાપા સીતારામ ભાઈ 🙏🏽
@h.mmokha5970
@h.mmokha5970 Жыл бұрын
ખજૂર ભાઈ તમે અનાથ ના નાથ છો તમને અને તમારી ટીમને અમારા પુરા પરીવાર તરફથી કોટી કોટી🙏🙏🙏🙏🙏🙏🙏જય પરશુરામ મહાદેવ હર જય શ્રીકૃષ્ણ
@meldidigitalcenal2020
@meldidigitalcenal2020 Жыл бұрын
ભગવાન આપને ખુબ પ્રગતિ કરાવે એવી દિલથી શુભેચ્છા
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,4 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 58 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 31 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 127 МЛН
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,4 МЛН