No video

નિરાઘાર નો આઘાર ।Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Nana Pondha | New Vlog | Seva

  Рет қаралды 642,109

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Күн бұрын

Пікірлер: 2 500
@laljigamingff4816
@laljigamingff4816 8 ай бұрын
ભગવાન તમને સુખ, સમૃદ્ધિ આપે અને તમે આવા ને આવા કાર્યો કરતા રહો તેવી ભગવાને પ્રાથના🙏🎂🎂
@dhisadisu2835
@dhisadisu2835 8 ай бұрын
હે મહાદેવ મારી મનોકામના પૂરી કરો પ્રભૂ 🙏😔😔🌿🌿🥥🥥
@Kiranvlogs1197
@Kiranvlogs1197 8 ай бұрын
વાહ કેવા શબ્દો થી બિરદાવયે કોઈ શબ્દ નથી મળતાં the real hero ❤️🙏
@bhavnabensojitra5312
@bhavnabensojitra5312 8 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ તમને ભગવાન ખુબ ખુબ અભિનંદન 💐 ને આભાર વ્યક્ત કરું છું 🙏 ભાઈ બોવ જ સરસ ઘર બનાવી દીધુ છે 👌 તમે ખુબ ખુબ આગળ વધો ને એવી હું મહાદેવ ના ચરણો મા પ્રાર્થના કરું છું 🙏❤️❤️
@bhaveshrathod9211
@bhaveshrathod9211 8 ай бұрын
❤❤❤આ ખજૂર ભાઈ છે કે આતો ભગવાન છે આતો ગરીબ નો ભગવાન કહેવાય ભગવાન તમારી બધી મનોકામના પુરી કરે❤❤❤
@user-zq5md8pe7g
@user-zq5md8pe7g 7 ай бұрын
@veerkrupastatus
@veerkrupastatus 8 ай бұрын
ધન્ય છે ખજુર ભાઈ તમને અને તમારી જનેતાને જેમને આવા ભગવાન જેવા દિકરાને જન્મ આપ્યો❤❤❤
@naynadelvadiya502
@naynadelvadiya502 8 ай бұрын
ખુબ ખુબ અભિનંદન ભાઈ તમને અને તમારા માતા પિતા ને લાખ લાખ વંદન જય માતાજી ખજુર ભાઈ
@rathodhimatbhai2815
@rathodhimatbhai2815 8 ай бұрын
ખજૂર ભાઈ ઘર બોવ સરસ છે ભગવાન તમને ખુશ રાખે🙏🙏🙏
@dipikaalpesh_rajput1334
@dipikaalpesh_rajput1334 8 ай бұрын
Superb duniya ma number one Gujarati etle khajur bhai ❤
@MehulThakor-ie4fy
@MehulThakor-ie4fy 8 ай бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માનેછે❤❤❤❤❤
@rathodnaresh313
@rathodnaresh313 8 ай бұрын
Hu
@vasavajay175
@vasavajay175 8 ай бұрын
મેં પણ ભગવાન માનું છું જય નિતીન ભગવાન કી જય જય માતાજી 🙏
@sameerjadav6773
@sameerjadav6773 8 ай бұрын
ખજૂર ભાઈ ભગવાન નથી... પણ આપડા જેવાં માણસ જ છે... પણ આપડે ઘર-પરિવાર-નોકરી-ધંધા માં વ્યસ્ત હોય છે... પણ ખજૂર ભાઈ પોતાના શુખ છોડી બીજા ને ખૂશ રાખે છે... આવા સેવાભાવ ને ભગવાન નો આપેલો આશીર્વાદ કેહવાય...🙏 ❤️જય દ્વારકાધિસ🙏
@alpeshpatel4796
@alpeshpatel4796 8 ай бұрын
નિતીન નો અર્થ એવો થાય છે સાચા માર્ગનો સ્વામી અને સાચા માર્ગ નો સ્વામી એજ ઈશ્વર ...આપ ગુગલ પર સર્ચ કરી ચેક કરી શકોછો ..નિતીન નો અર્થ. ..આભાર
@user-001prkashrtw
@user-001prkashrtw 8 ай бұрын
​@@alpeshpatel4796h
@Bavaliyaketan7769
@Bavaliyaketan7769 8 ай бұрын
જય માતાજી 🙏 જય શ્રી ક્રિષ્ના 🙏 ખજુર ભાઈ ❣️ તરૂણ ભાઈ ❣️ મહેશ દાદા ❣️ બધાં ને હિંગળાજ માં હર પલ ખુશ રાખે 🙏👑🚩
@bhaveshsolanki2404
@bhaveshsolanki2404 8 ай бұрын
ખજુર ભાઈ જરૂરિયાતમંદોને હર હંમેશ મદદ કરવા તૈયાર રહેતા રિયલ હીરો ❤
@kusumbenpatel4228
@kusumbenpatel4228 8 ай бұрын
ખજૂરભાઈ ને અને સૌ સાથ અને સહકાર આપનાર સૌને ધન્યવાદ જયસરીકૃષણ હરી ઑમ નમઃ શિવાય અસ્તુ જય હિનદ વંદે માતરમ્.
@anandjani007
@anandjani007 8 ай бұрын
ખજુરભાઈ ને કોણ કોણ સાદગી અને અત્યંત સંસ્કારી વાળા માને છે..❤✨️💫
@RADHIKASTUDIOKHADA
@RADHIKASTUDIOKHADA 8 ай бұрын
Hu khajur Bhai ne bhagvan manusu
@himatbaraiya4760
@himatbaraiya4760 8 ай бұрын
હુ પણ ખજૂર ભાઈ ને ભગવાન માનુ છુ
@VipulVasava1998-sl3dg
@VipulVasava1998-sl3dg 8 ай бұрын
ખજૂર ભાઈ ખરે ખર ભગવાન શ્રી રામ અને તરુણ ભાઈ અને એમની ટીમ ને પણ ખુબ આભાર વ્યક્ત કરવામાં છું
@dhisadisu2835
@dhisadisu2835 8 ай бұрын
હે મહાદેવ મારી મનોકામના પૂરી કરો પ્રભૂ 🙏😔🌿🌿
@user-on3og4kc8q
@user-on3og4kc8q 2 ай бұрын
Mebi mare bajume bov garib che
@06_mj_editing_09
@06_mj_editing_09 8 ай бұрын
વાહ ભાઈ ખરેખર તમે નિરાધાર ના આધાર છો ભગવાન તમને હજુ તમને વધારે ને વધારે પ્રગતિ આપે ધન્ય છે ભાઈ તમને ❤
@ramanlalpatel912
@ramanlalpatel912 Ай бұрын
ખજૂર ભાઇ ને સો સો સલામ ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન તમને ખૂબ સુખી રાખે એવી પ્રાર્થના કરું છું
@bharatparmar3383
@bharatparmar3383 8 ай бұрын
સાચી સેવા માનવધર્મ..સો માથી ક્યાંક સાચે જ આ ધર્મ નિભાવી સકે.બાકી તો ધનવાનો તો ઘણાં છે.પણ આ કામ એટલું સહેલુ નથી. ધર્મ એટલેજ ધર્મ હું માનવી માનવ થાઊ તો ઘણું આભાર ભાઈ શ્રી.આપનો ધન્યવાદ..
@DHARMESHKUMARPATEL
@DHARMESHKUMARPATEL 8 ай бұрын
ખુબ ખુબ આભાર આપનો ખજૂરભાઈ 🎉 આપ ઉત્તરો ઉત્તર સફળતા મેળવો એવી ભગવાનને પ્રાર્થના કરું છું ❤
@vajavijay3555
@vajavijay3555 8 ай бұрын
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
@lalubhathakor7949
@lalubhathakor7949 8 ай бұрын
લાખો લોકો ના દિલ જીતી લીધા છે ખજુર ભાઇ તમે.... લાખ લાખ વંદન છે ગરીબો ના બેલી ખજુર ભાઇ ને.... love you bro 🥰 Mahadev bless you 🙏
@kantitadvi9812
@kantitadvi9812 8 ай бұрын
દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકાના ડુંગર ગામ તરફથી ફુલ સપોર્ટ 👍👍👍👍👍👍👍
@user-sunilrathod
@user-sunilrathod 8 ай бұрын
જય માતાજી નિતિન ભાઈ તમે અમારા માટે ભગવાન છો તમે જે કાર્ય કરો છો એવું બીજું કોઈ ના કરી સકે સલામ છે તમને અને તમારી ટીમ ને માતાજી તમને સુખ સમૃદ્ધિ આપે જય માતાજી ❤❤❤❤❤
@dhisadisu2835
@dhisadisu2835 8 ай бұрын
હે મહાદેવ મારી મનોકામના પૂરી કરો પ્રભૂ 🌿🌿🙏😔
@Totalgaming08653
@Totalgaming08653 8 ай бұрын
😌😌😌​@@dhisadisu2835
@Magan04
@Magan04 8 ай бұрын
ખરેખર ઘર ખૂબ જ સુંદર છે.ખજૂર ભાઈ આપનો ખુબ ખુબ આભાર ❤❤❤
@priteshsolanki4545
@priteshsolanki4545 8 ай бұрын
ખજુર ભાઈ તમને આખી જીંદગી ભગવાન ખુશ રાખે મારી ઉંમર પણ તમને આપી દેય ભગવાન 🙏🏻 જય માતાજી 🙏🏻
@rathvakishan9549
@rathvakishan9549 8 ай бұрын
ભગવાન તમને ખુબ.આગળ.વધારે‌.એવી.અમારી. પ્રાથના.જય આદિવાસી ‌🏹🏹❤️❤️
@niravhalpati4140
@niravhalpati4140 8 ай бұрын
ધન્ય છે ખજૂરભાઈ તમને અને તમારી જનેતા ને તમે નિરાધાર ના આધાર ખૂબ જ સારું સેવા નું કાર્ય કરી રહ્યા છ ભગવાન તમને ખુબ પ્રગતિ કરાવે એવી પ્રભુ ને પ્રાર્થના ખજૂરભાઈ અને તરુણભાઈ ને અને પુરી ટીમ ને દિલથી જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુજરાત વાપી ગામ કરવડ થી
@Help_by_God_1111
@Help_by_God_1111 8 ай бұрын
ખરેખર ભાઈ આ બાળકો જોઈ ને રડવું આવી જાય છે કે કટલી મુસીબત નો સામનો કરતા હોય છે કોઈ ના સહારા વગર આટલી નાની ઉંમરે જવાબદારી આવી જાય છે બોવુ દુઃખ થાય છે પણ કહેવાય ને કે બધા નો ભગવાન હોય છે relly super hero khujr bhai salam che tamne 👍🙏❤👍
@MukeshjiThakor-lr1wh
@MukeshjiThakor-lr1wh 8 ай бұрын
ખુબ સરસ નિતિનભાઈ જાની તમારી ટીમને જય જાની દાદા
@maheshrathod10888
@maheshrathod10888 8 ай бұрын
ખુબ સરસ ઘર 🏡 બનાવ્યું છે. જય હો ખજુર ભાઈ ❤️
@MADHAV_VLOGS_14
@MADHAV_VLOGS_14 8 ай бұрын
ખમ્મા મારા વીરા જય માતાજી જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ 🙏 ભગવાન નો અવતાર
@gulamemustufamustufa4394
@gulamemustufamustufa4394 8 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤
@thakoraarti9394
@thakoraarti9394 7 ай бұрын
Khajur Bhai tame a duniya ma bhagvan bani ne avya so tame garibo ne bahu sari madad Karo so bhagav tame Bahu khush rakhe tamne thodi taklif na ape 🙏
@nehalthakor3525
@nehalthakor3525 8 ай бұрын
ધન્ય છે તમારી જન ની ને 🙏🙏 તમારા જેટલા ગુણ ગવ એટલા ઓછા છે 🙏🙏ખરેખર તમારા વિડિયો જોય ને જિંદગી જીવવા ની તાકાત મળે છે🙏🙏🙏
@dharmeshchuadhari1765
@dharmeshchuadhari1765 8 ай бұрын
ખજુરભાઈ તમને તો દિલથી સલામ છે આવા કામ તો ભારતની સરકાર પણ કરતી નથી તેવા કામ ખજુરભાઈ તમે કરો છો
@c.n.patelpatel9495
@c.n.patelpatel9495 8 ай бұрын
. ખૂબજ સુંદર ખજૂર ભાઈ.આવા કામ કરતા રહેજો.ભગવાન તમને ખૂબજ શક્તિ આપે.
@varshapatel4488
@varshapatel4488 3 ай бұрын
ભગવાન તમે સુખી રાખી ખૂબ જ આગળ વધો એવી ભગવાન પાસે પ્રાર્થના
@makwanamehul9757
@makwanamehul9757 8 ай бұрын
ખરેખર આખ મા આસુ આવીગયા આ ધરતીના જીવતા જાગતા ભગવાન ખજુરભાય તમે જ છો
@natwarbhaithakor9801
@natwarbhaithakor9801 8 ай бұрын
એ ઇશ્વર જો આમરી પરાધના સાંભળ તો હોએ તો ખજુર ભાઇ ને આયુષ લાબુ આપે
@vinabenvinaben5890
@vinabenvinaben5890 8 ай бұрын
સંત્ત દેવી દાસ નો અવતાર છો તમે ખજુર ભાય તમને ભગવાન હંમેશા ખુશ રાખે ૧૦૦ વર્ષ સુધી જીવો
@sunilbamniya3066
@sunilbamniya3066 8 ай бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે ❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌
@user-bg1iz1fq6x
@user-bg1iz1fq6x 2 ай бұрын
ખજુરભાઈ તમે જ ભગવાન હુ તમને કહુ કે કોઈ એ ભગવાન જોયો છે જે કોઈ પણ મદદ કરે ઈજ આપણો ભગવાન તમને અમારી પણ ઉમર તમને આપે ખુબજ સુખી રહો નિરોગી રહો
@shyam_tandel_______
@shyam_tandel_______ 8 ай бұрын
नितिन भाई मुझे आप पर गर्व है ❤
@gaurangrajput4852
@gaurangrajput4852 8 ай бұрын
ખજૂર ભાઈ ખૂબ આગળ વધો જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી પ્રભુ ને પ્રાર્થના તમે તો ગરીબ નો આધાર છો ભાઈ તમારા જેવા જેવા માણસ ની જરૂર છે આં ધરતી ઉપર ભાઈ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@RutikRajput-ol6mg
@RutikRajput-ol6mg 7 ай бұрын
ખજુર ભાઈ ભગવાન તમને એટલું આપે કે કોઈ ગરીબ ઘર વગર નું ના રે 🙏🏼📿
@ShekhaliyaBhavu-ez6qh
@ShekhaliyaBhavu-ez6qh 8 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ ખૂબ ભગવાન માતાજી તમને સુખી રાખે ભાઈ મહાદેવ તમારી રક્ષા કરે હનુમાન દાદા તમારી રક્ષા કરે ભાઈ ભગવાન માતાજી ખૂબ આગળ વધારે થાય ખમ્મા મારા વીરા ને ભાઈ મારી ઉંમર તમને લાગી જાય આવી બેન ની દુઆ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ
@arvindshah4840
@arvindshah4840 8 ай бұрын
ભગવાન ક્યાંય શોધવા ન જવાય ખજુરભાઇ ખુદ ભગવાન ના રુપ મા હાજર છે ખૂબ ખૂબ આશીર્વાદ ભાઇ તમને
@amitapatel2153
@amitapatel2153 8 ай бұрын
જય માતા જી ખજુર ભાઈ ❤❤❤
@shailendrasinghmaharajganj2634
@shailendrasinghmaharajganj2634 Ай бұрын
आप जैसे लोग महान हैं जो गरीबों के बारे में इतना सोचते हैं 🙏जय श्री राम🙏
@_amit_x_13
@_amit_x_13 8 ай бұрын
ખજૂર ભાઈ તમે આવા ને આવા કામ કરો ભગવાન તમારી સાથેજ છે જય માતાજી જય માં દુર્ગા💫🙏🙏
@dipaksinhzala7000
@dipaksinhzala7000 8 ай бұрын
ખજૂર ભાઈ ને હું ભગવાન માનું છું ❤❤❤❤
@officialdtmusic6251
@officialdtmusic6251 8 ай бұрын
જય માતાજી જય ખોડીયાર માં 🙏
@jagrutibenpatel9897
@jagrutibenpatel9897 8 ай бұрын
🎉🎉❤❤
@hiralrathod6210
@hiralrathod6210 8 ай бұрын
Dimpal Ben Bhari ne Aagad vadh jo Khajur Bhaii Aapra Mate Boo j khub Sarash kayru che ❤👍🙏
@mahipalsinhgohil1278
@mahipalsinhgohil1278 8 ай бұрын
દુઃખી યાના બેલી... ખજુર ભાઈ... ❤❤❤
@maameldiofficial4781
@maameldiofficial4781 8 ай бұрын
ખુબ સરસ ખજુર ભાઇ બનાસકાંઠા આકાશ ઠાકોર તરફથી દિલ થી ફુલ સપોર્ટ જીવન ખુશ રહો આવી સેવા હંમેશા કરતા રહો જય માતાજી 😊❤લવ યુ ખજુર ભાઇ
@SingerRameshbhil-cy8er
@SingerRameshbhil-cy8er 8 ай бұрын
ધન્ય છે તમારી જનેતા ને કે તમારા જેવા પુત્ર ને જન્મ આપ્યો લાખ લાખ વંદન તમને અને તમારા માતા ને
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 8 ай бұрын
જય હો જય હો ખજુરભાઈ ♥️👍🙏🙏
@mastanjidarbar9911
@mastanjidarbar9911 7 ай бұрын
વાહ ખજૂર ભાઈ ભગવાન હજી હાજર છે તમારામાં ભગવાન ખૂબ સકતી આપે તમને
@chetanapatel323
@chetanapatel323 8 ай бұрын
ભગવાન તમને ઘણું આપે અને તમે આવી રીતે નિરંતર ગરીબો ની સેવા કરતા રહો ભાઈ.
@bhavikmakani4417
@bhavikmakani4417 8 ай бұрын
ભગવાન નું માણા દિવ્યેશભાઈ રાજી એટલે ભગવાન પણ રાજી, ધન્ય હો નીતિનભાઈ અને લાલા ભાઈ અને ટીમ ની❤
@dashratpatel8838
@dashratpatel8838 8 ай бұрын
જયારે હો તમે જે ઘરમા દિવ્યાગ બાળક નુ ઘર બનાવો છો તો તે ઘરમા જે દિવ્યાગ બાળક છે તે સોવ થી વધારે ખુશ થઈ ગયાં છે.. ને સ્વર્ગ માં પ્રવેશતા હોય તે એહસાસ કરાવી દીધું છે તમે ભાઈ...❤
@officialvishu1609
@officialvishu1609 8 ай бұрын
આવુજ કરતા રહેજો ખજુર ભાઈ❤❤❤❤❤
@k.nbharda7782
@k.nbharda7782 8 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 અનાથો ના નાથ એવા ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન જય હો
@Total.Safety
@Total.Safety 8 ай бұрын
હું ખજૂરભાઈ ની ચેનલ ના વીડિયો માં આવતી advertise આખી જોઉં છું. This is a good way to support khajurbhai's work
@suhelkazi16
@suhelkazi16 9 күн бұрын
Wah khajurbhai...Dil thi Salam chhe mara bhai
@himmat4425
@himmat4425 8 ай бұрын
Kon kon khajur bhaine bhagvan mane chhe? 🙏🏻❤
@Bhavansinh_vaghela_AK47
@Bhavansinh_vaghela_AK47 8 ай бұрын
વાહ ભાઈ વાહ❤તમે મારુ મન જીતી લીધુ❤ખોબ સ્પોર્ટ્સ ભાઈ ❤
@rudy122775
@rudy122775 8 ай бұрын
Khajurbhai Kharekhar khub uttam karya karo chho Bhagvan aava karya karo Evi shubhkamna
@hiralrathod6210
@hiralrathod6210 8 ай бұрын
Aapra Gujrat no Bhagvan che Khajur Bhaii ❤️
@vajaparesh1891
@vajaparesh1891 8 ай бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤️ ધન્ય છે તમને ખજુર ભાઈ 🙏🏻❤️
@GopalMonpara8000
@GopalMonpara8000 8 ай бұрын
🙏🏻દુઃખિયા નો બેલી છે આપડો ખજુર ભાઈ ❤❤❤❤
@GopalMonpara8000
@GopalMonpara8000 8 ай бұрын
Thank you so much all
@Digitalkamalvinzuda
@Digitalkamalvinzuda 8 ай бұрын
Khajurbhai Tamne Bhagvan Jaju Aape Ane Tame Saxat Jivta Jagta Bhagvan Cho Je Garibo No Aadhar Banya Chov Khub Khub Aagad Vadho Ane Jaruriyat Mant Loko Ni Madad Karta Raho...❤
@dipaksagarka
@dipaksagarka 8 ай бұрын
ખુબ જ સરસ . હર હંમેશા તમે આવા જરૂરિયાત લોકો અને ગરીબ લોકોની મદદ કરતા રહો છો. માં ભવાની તમને આવા કામ કરવાની શક્તિ આપે . તમે હર હંમેશા ખુશ રહો માતાજી તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે. જય માતાજી , જય શ્રી કૃષ્ણ.
@bholuchauhan2993
@bholuchauhan2993 8 ай бұрын
કોણ કોણ ખજૂર ભાઇ ને ભગવાન માને છે ❤❤❤
@riyatrivedi2821
@riyatrivedi2821 8 ай бұрын
Very nice work khajur bhai with tarun bhai ❤️ i will always support khajur bhai and tarun bhai ❤️ and Mahesh Goraniya ❤️ and team ❤️
@sumita_mehta_
@sumita_mehta_ 8 ай бұрын
ખુબ સરસ ખજૂર ભાઈ આવી રીતે પ્રગતિ કરતા રહો મહાદેવ
@PankajRamkabir
@PankajRamkabir 8 ай бұрын
Khub saras bhai ava nana jarurmand loko ni sahay karine punay kamavo khub agal vadho dil se
@sanjayporiya7401
@sanjayporiya7401 8 ай бұрын
જય સોમનાથ નીતિન ભાઈ ❤❤❤❤
@dhisadisu2835
@dhisadisu2835 8 ай бұрын
હે મહાદેવ હે હનુમાન દાદા મારી મનોકામના પૂરી કરો પ્રભૂ 😔🙏🙏
@dhisadisu2835
@dhisadisu2835 8 ай бұрын
🙏🙏🙏🙏😔🥺😢😥😞😓😟
@bhartibenchudasama870
@bhartibenchudasama870 4 ай бұрын
Niradhar no adhar ..khamma veera tamne🥰🙏khub j saras tame Ghar banavyu 6e 🙏👍
@vimalninama737
@vimalninama737 7 ай бұрын
❤ આજ ની યુગ માં માનવી ને જરૂરિયાત પુરી પાડવામાં આવે તો ભગવાન કહેવાય તો ખજુર ભાઈ જય શ્રી કૃષ્ણ
@anilpatel1398
@anilpatel1398 8 ай бұрын
ઓછા બજેટમાં સારું ઘર કેમ બનાવવો હોય તો તમારા આગળથી કોઈ શીખે ખજુરભાઈ તમને અને તમારી ટીમને લાખ લાખ ધન્યવાદ
@jaysinhzala8639
@jaysinhzala8639 8 ай бұрын
કોણ કોણ માને છે કે રિયલ હિરો ખજૂર ભાઈ છે નહીં કે ફિલ્મ સ્ટાર...❤❤❤
@mahendrathakor4758
@mahendrathakor4758 8 ай бұрын
બહુ સરસ ખજૂર ભાઇ દ્વારકા વાળો તમને ખુશ
@jadejajayrajsinh8942
@jadejajayrajsinh8942 8 ай бұрын
🙏જય માતાજી 🙏તમારી જેમ ઘર પણ ખૂબ ખૂબ સુંદર છે. ❤
@sanjayambasanofficial3617
@sanjayambasanofficial3617 8 ай бұрын
જય હો ભગવાન તમને ખૂબ લાંબી આવરતા આપે એવી ભગવાન દ્વારકાધીશ પાસે પ્રાર્થના
@atulajatulaj1527
@atulajatulaj1527 8 ай бұрын
જય માતાજી ખજૂર ભાઈ ❤️❤️❤️❤️🎉🎉🎉🥰🥳🥳🥳
@megicgaming7710
@megicgaming7710 3 ай бұрын
Khajur tu jeevo hajaro saal 🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍
@ajlifestyle2644
@ajlifestyle2644 8 ай бұрын
Tame bna velu gar Kone na game simpal vat gamej to khajur bhai teme to bhagvan so ❤
@arvindsinhzala3799
@arvindsinhzala3799 8 ай бұрын
કોણ કોણ ખજૂરભાઇ ને ભગવાન માને છે ❤
@sanjelinosanedocomedy
@sanjelinosanedocomedy 8 ай бұрын
જય જોહાર જય આદિવાસી 🏹💚
@Lifestyledinesh
@Lifestyledinesh 8 ай бұрын
જય મુરલીધર તમારી ઈશા હોય ઈ બધી પુરી થાય એવી ભગવાન ને પ્રાર્થના
@abcdefghijk6818
@abcdefghijk6818 8 ай бұрын
Hadya thi tamne pranam jivo jivo jani Saheb so so so salam salam 🙏 nitin bhai Ni Jay Jay Jay ho 🙏
@rangilukathiyavad1522
@rangilukathiyavad1522 8 ай бұрын
ગુજરાત real hero ❤🙌🏻✅
@bhavdeepvala1025
@bhavdeepvala1025 8 ай бұрын
જય માતાજી જસી કિષના ખજુર ભાઈ ❤🎉
@onlygujratiststus1754
@onlygujratiststus1754 Ай бұрын
Sir Tamara video joy aakhma aasu aavi Jay se
@user-dt1dk9qv7b
@user-dt1dk9qv7b 13 күн бұрын
ખુબ ખુબ ધન્યવાદ્ ભગવાન સ્વરૂપે આવ્યા
@raviparghi-wg9ls
@raviparghi-wg9ls 8 ай бұрын
ઘણું જીવો મારા ખજૂર ભાઈ ભગવાન તમને હાજા નરવા રાખે ખૂબ આગળ વધો મારા વીરા 😊
@suryavanshistudio7151
@suryavanshistudio7151 8 ай бұрын
ખજૂરભાઈ તમને કષ્ટભંજન દેવ ખુશ રાખે...
@ChaudharibakulaBakula-po2qn
@ChaudharibakulaBakula-po2qn 8 ай бұрын
જય માતાજી નીતિન ભાઈ ખૂબ સરસ ભાઈ ઘર બહુ સરસ બનાવ્યું સે બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તેની બધી વાત નું ધિયાન રાખ્યું સે આ તો તમેજ કરી શકો, બસ આવીજ રીતે કામ કરતા રહો અને લોકો ની તકલીફ દૂર કરતા રહો ભાઈ
@pushpahpadhiyar5287
@pushpahpadhiyar5287 8 ай бұрын
Wah ! Saras Aavi seva karva mate Tamara mate koi shabd j nathi
@Kolidharmesh1204
@Kolidharmesh1204 8 ай бұрын
ખજૂર ભાઈ. ગરીબ લોકો ને મદદ કરે છે મહાદેવ તેની હર મનો કામનાં પુરી કરે
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 9 МЛН
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 24 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 18 МЛН