થઈ ગયો આશરો । Khajur Bhai| Jigli and Khajur | Nitin Jani | Janidada Foundation| Help People | Khajur

  Рет қаралды 1,102,302

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Күн бұрын

Пікірлер: 3 400
@rajeshmalivadofficial
@rajeshmalivadofficial 2 жыл бұрын
હું વિચાર કરતો કે ભગવાન આ કાળા કળિયુગમાં ક્યાંય નથી પણ હવે મને લાગે છે પોતે ભગવાન આ ધરા પર હાજરા હજુર છે
@theprakashdesai
@theprakashdesai 2 жыл бұрын
ધન છે તમને તમારી જનેતાને ખજૂર ભાઈ આવા કામ કરો છો દિલથી આભાર વ્યક્ત કરી છે ❤️🙏☺️ તમારા જીવનમાં સદા ખુશ આપે ભગવાન એવી અમારી પ્રાર્થના 🙇🙏
@dhavalvirani391
@dhavalvirani391 2 жыл бұрын
Bhagwan 6e kajurbhai
@rajuthakor7251
@rajuthakor7251 2 жыл бұрын
ધન છે તમને તમારી જનેતાને ખજૂર ભાઈ કામ કરો છો તો દિલથી આભાર વ્યક્ત કરું છું તમારા જીવનમાં સદાય ખુશ આપે ભગવાન એવી પ્રાર્થના કરું
@itz_Gamer_11
@itz_Gamer_11 2 жыл бұрын
Bagvan tamne khus rakhe khajur bhai
@Radhe_Raj_09
@Radhe_Raj_09 2 жыл бұрын
Supar
@manshingparmar3335
@manshingparmar3335 2 жыл бұрын
ઉજાસ ગગઘઘુઙુઙ
@surendrasinhmzala
@surendrasinhmzala 2 жыл бұрын
ભગવાન તમને ખૂબ આપે સારા કાર્યો સતત કરતા રહો તેવી ભગવાન ને પ્રાથના
@menshigaadhe7835
@menshigaadhe7835 2 жыл бұрын
ખૂબ સરસ કામ નીતિન ભાઈ ભગવાન દ્વારકાધીશ તમારી હરેક મનોકામના પુરી કરે
@prakashzalaofficial5796
@prakashzalaofficial5796 2 жыл бұрын
સલામ છે ભાઈ
@vishalsolankiofficial3203
@vishalsolankiofficial3203 2 жыл бұрын
નિરાધારનો આધાર એટલે ખજુરભાઈ , ખુબ સરસ કામ કરો છો તમે , ખુબ ખુબ અભિનંદન ખજુરભાઇ ,તમારામાંથી આજે અમને ગુજરાત ના બધા યુવાનોને પ્રેરણા મળે છે.
@JR-kw6fi
@JR-kw6fi 2 жыл бұрын
ખજુર ભાઈ ખરેખર મારી આંખો ભીંજાઈ જય છે.તમને જેટલા નમસ્કાર કરું એટલા ઓછા પડે છે 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🏽🙏🏽🙏🏽🙏🏽😭😭😭😭😭🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@Raja_motovloggar.
@Raja_motovloggar. 2 жыл бұрын
ખાસ કરી ને આ vlog નઈ wait કરતો તો ભગવાન દ્વારકાધીસ તમને જાજુ આપે નીતિનભાઈ
@user-ud7xj3bq8k
@user-ud7xj3bq8k 2 жыл бұрын
Ramanandi sadhu dilip
@hareshpancha5817
@hareshpancha5817 2 жыл бұрын
જય માં ખોડીયાર.. તમારી પુરી ટીમ ને માં ભગવતી હંમેશા ખુશ રાખે...
@jadavmeena6050
@jadavmeena6050 2 жыл бұрын
ખૂબ સરસ તમારી ટીમ કરે છે ધન્ય ધન્ય છે
@joganiofficial5610
@joganiofficial5610 2 жыл бұрын
સરસ કામ કર્યું છે ખજુર ભાઈ તમને દિલ થી સલામ🙏🙏🙏
@PrakashThakor-rz3be
@PrakashThakor-rz3be 2 жыл бұрын
સાચેજ નીતિનભાઈ તમે ભગવાન છો હો....ધન્ય છે તમને 🙏🏻🙏🏻🙏🏻
@mukeshchudasama5781
@mukeshchudasama5781 2 жыл бұрын
Very good bhai
@dhursingbhai5071
@dhursingbhai5071 2 жыл бұрын
ખૂબ ખૂબ ધન્ય ખજૂર ભાઈ તમને ભગવાન ખૂબ સુખી કરે ‌ એવી પ્રાર્થના કરીએ
@nagjirabari5693
@nagjirabari5693 2 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ જાની દાદા અમારા જિલ્લા માં આપના પગલાં થયા એ અમારા અહોભાગ્ય...અને આપનું આ કાર્ય સદૈવ યાદ રહેશે
@vipulmakwana9519
@vipulmakwana9519 2 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ખજુર ભાઈ ભગવાન તમને હિંમત આપે 🙏🙏🙏 જય જય માતાજી 🙏🙏🙏
@pokar7895
@pokar7895 2 жыл бұрын
Tame j bhgvan khjur bhai
@jagdishnadoda8496
@jagdishnadoda8496 2 жыл бұрын
ધન્યવાદ
@nd.97
@nd.97 2 жыл бұрын
दुनिया मै जो भी होता है अच्छे के लिए होता है जय हिंद जय भारत 🇮🇳
@hansasoni4545
@hansasoni4545 2 жыл бұрын
khajur bhai tme garibne dhr bnavi aapo cho to gam ladudi taluko maliya hatina be vrudh aek varsad nu pani n rokay ske aeva dhr ma rey che aek var tme bhai ladudi jai
@rameshahir8936
@rameshahir8936 2 жыл бұрын
@@nd.97 %
@sagarshah9207
@sagarshah9207 2 жыл бұрын
નીતિનભાઈ તમારા જેવા સારા વ્યક્તિ ની આજે ખુબ જ જરૂર છે આજે 🙏🙏
@priyanshugamingofficial1644
@priyanshugamingofficial1644 2 жыл бұрын
નીતીન ભાઈ તમે ખુબ જ સારું કામ કરી રહ્યા છો. ધન્યવાદ છે તમને અને તમારી ટીમ ને.❤️👍❤️
@theprakashdesai
@theprakashdesai 2 жыл бұрын
ભગવાન તમને શક્તિ આપે ખજૂર ભાઈ બહુ સારું કામ કરો છો☺️❤️🙏
@aarvimusicofficial8243
@aarvimusicofficial8243 2 жыл бұрын
ખુબ સરસ નીતિનભાઈ......ભગવાન તમને હંમેશા ખુશ રાખે,, મા લક્ષ્મી ની કૃપા સદા તમારા પર બની રહે.... માં ચામુંડા તમારી રક્ષા કરે 🙏🙏
@ashwinghoghari9204
@ashwinghoghari9204 2 жыл бұрын
🙏સારંગપુર ના હનુમાનજી મહારાજ 🙏 નો આશીર્વાદ ખજુરભાઈ તમારા પર સદાય બન્યો રહે.... એવી દાદા ને પ્રાર્થના 🙏 આવા સારા કાર્યો કરતા રહો.... પ્રભુ તમને મોટુ આયુષ્ય આપે.... 🙏જય માતાજી 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@Mr_Vishal_Official_7434
@Mr_Vishal_Official_7434 2 жыл бұрын
ધન્ય છે મારા ગુજરાત ના સાવજ જેવા મારા ખજુરભાઇ ને માં મોગલ હમેશા તમને હરપળ ખુશ રાખે અને તમારી ટીમ હંમેશા તમારી સાથે બની રહે તેવી માં મોગલ ને પ્રાથના અને ધન્ય છે આ માં બાપ ને માતાજી તેમને ખૂબ સુખ શાંતિ આપે 🙏🙏🙏🙏
@sahilgamerzooba6869
@sahilgamerzooba6869 2 жыл бұрын
❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
@ritapathak791
@ritapathak791 Жыл бұрын
ધરતી પરના ભગવાન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ખજુર ભાઈ તમે ગરીબ દીન દુઃખી ની આંતર ડી ઠારો છો ભગવાન તમને લાંબી ઉંમર આપે 🙏 સ્વસ્થ રાખે 🙏 ખરેખર વિડીયો જોઇને આંખ માં થી આંસુ આવી જાય છે 🙏 જે બેને ગીત તમારા માટે ગાયુ તેમને પણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kokilparmar1129
@kokilparmar1129 2 жыл бұрын
સરસ કામ કર્યું ભાઈ તમે એક નિરાધાર ને આસરો આપી ને... ભગવાન તમને છે એના કરતા પણ વધારે આપે એવી પ્રાર્થના કરું છું 🙏🙏🙏🙏સેલ્યુટ ભાઈ તમને 🙏🙏🙏
@jayvadaliya2396
@jayvadaliya2396 2 жыл бұрын
ભોળાનાથ આપની હરેક મનોકામના પુર્ણ કરે નીતિનભાઈ 🙏 ૐ નમઃ શિવાય 🙏
@rockstarmusic6063
@rockstarmusic6063 2 жыл бұрын
Khajur bhai tame bhagvan cho 🙏🏻🙏🏻❤❤
@Vikrambhaithakor96623
@Vikrambhaithakor96623 2 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ખજૂરભાઈ અને તેમની ટીમ ને અને ગામના લોકોને કે જેણે ખૂબ સહયોગ આપ્યો.
@narendraparmar5052
@narendraparmar5052 2 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ અનેતેમ ની ટીમ ને અને અમારા શહિદ વીર હરિશસિંહ પરમાર ત રફ
@thevinaygohilchannel
@thevinaygohilchannel 2 жыл бұрын
માનવ તરીકે કેવી રીતે જીવવું એ આપે શીખવાડ્યું આપને સલામ છે ખજૂરભાઈ...
@ndtechnicle7982
@ndtechnicle7982 2 жыл бұрын
જય માતાજી ખજુર ભાઇ અભીનંદન
@hirenrathod3418
@hirenrathod3418 2 жыл бұрын
વાહ સાહેબ વાહ ખૂબ ખૂબ અભિનંદન ભગવાન તમારી અને તમારા આખા ગ્રુપની દરેક ઈચ્છાઓ પૂરી કરે એવી હું ભગવાન પાસે દિલથી પુરી પ્રાર્થના કરું છું જય માતાજી🙏🙏🙏
@motidesai9845
@motidesai9845 2 жыл бұрын
હે ભગવાન અમારા નિતિનભાઈ ને સાચવી ને રાખજે ભગવાન ને પ્રાર્થના કરું છું કે નીતિનભાઈ ને સ્વસ્થ રાખે અને લાંબી ઉંમર આપે એમને જય દ્વારકાધીશ 🙏🚩
@jadavmeena6050
@jadavmeena6050 2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખજુર ભાઈ ભાવનગર મીના
@jadavmeena6050
@jadavmeena6050 2 жыл бұрын
સીતારામ સીતારામ ખજુર ભાઈ🙏🙏
@motidesai9845
@motidesai9845 2 жыл бұрын
@@jadavmeena6050 જય દ્વારકાધીશ 🙏
@jvjoshi_mphw
@jvjoshi_mphw 2 жыл бұрын
ધન્ય છે સાહેબ... 👏 ગુજરાત ની ધરતી ને પ્રણામ કે તમારા જેવા સપૂત ને અહીંયા જન્મ આપ્યો.. 🙏 સાહેબ તમારે રાજનીતિ માં આવવું જોઇએ, ગુજરાતને તમારા જેવા મુખ્યમંત્રી ની જરૂર છે.. જે કામ કરી ને બતાવે, ખાલી વાતો નહિ.. 💪
@prahladthakor272
@prahladthakor272 2 жыл бұрын
ખુબ સરસ ખજુરભાઈ ભગવાન તમને ખુસ રાખે
@proediting2958
@proediting2958 2 жыл бұрын
Tamare mukhy mantri ni jarur nathi have ame tamne mukhymantri j mani chi Bhagvan tamne khus rakhe Jay mataji 🙏 Jay maa mogal
@_Chotamonk27
@_Chotamonk27 2 жыл бұрын
Saras khajurbhai tamne bhagvan khush rakhe
@rajubhaibarot5168
@rajubhaibarot5168 2 жыл бұрын
વાહ...વાહ...વાહ...ખૂબ...ખૂબ...ખૂબ...અભિનંદન ....ખજૂરભાઇ ....કળીયુગ ના દેવતા ....વંદન
@tusharjani4589
@tusharjani4589 2 жыл бұрын
માં શિહોરી...સદા તમને સહાય રેજો જાનીદાદા.... તમે આપણું કુળ ઉજાળ્યું ..મહાદેવ ની અવિરત કૃપા તમારી પર વરસતી રહે તેવી પ્રાર્થના. 🙏🙏🙏
@ashishpandya6353
@ashishpandya6353 2 жыл бұрын
આવા ને આવા ભગીરથ કાર્ય કરતાં રહો જય મહાકાલ 🙏🙏🙏
@kanopithva2637
@kanopithva2637 2 жыл бұрын
સાધુ વાદ
@Arun56677
@Arun56677 2 жыл бұрын
આપને ખજુર ભાઇ જેવા મુખ્યમન્ત્રી ની જરુર છે
@thakordilaji5042
@thakordilaji5042 2 жыл бұрын
ખજૂરભાઈ તમને સોં સોં સલામ સે ભગવાન તમને હર હમેશા ખુશ રાખે
@fojjiparivarofficial8466
@fojjiparivarofficial8466 2 жыл бұрын
ધન્ય છે નીતીન ભાઈ ની ટીમ ને ભગવાન ખુબ લાંબુ આયુષ્ય આપે
@thakorchetan6357
@thakorchetan6357 Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ અને તરૂણભાઈ ગરીબોના ભગવાન ધન્ય છે તમને અને તમારા મમ્મી પપ્પા ને અને તમારી આખી ટીમને ખુબજ આભાર ખરેખર તમે ભગવાન છો જય માતાજી જય શ્રી કૃષ્ણ ચેતન ઠાકોર વડનગર સુંઢીયા
@Hari_officenal
@Hari_officenal 2 жыл бұрын
ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને ધન્યવાદ આપું છું જય મહાદેવ 🙏
@vishalthakor1967
@vishalthakor1967 2 жыл бұрын
🙏🏻ભગવાન તમને હમેશા ખુશ રાખે ખજુર ભાઇ🙏🏻
@sorathiyadipak2608
@sorathiyadipak2608 2 жыл бұрын
ખૂબ સરસ કામ કરો છો તમને ભગવાન શિવ સુખ શાંતિ સમૃદ્ધિ આપે ખૂબ ખૂબ આભાર માનું છુ
@pravinthakor8193
@pravinthakor8193 2 жыл бұрын
તમારી દરેક મનોકામના પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના..🙏🙏
@anildesai4932
@anildesai4932 2 жыл бұрын
ખુબ આનંદ થયો ❤️👌 ધન્યવાદ ખજુરભાઈ 🙏
@dilipsinhvaghela9952
@dilipsinhvaghela9952 2 жыл бұрын
પહેલો અવતાર રામનો બીજો કૃષ્ણનો અને ત્રીજો ખજૂર ભાઈ તમારો લાગે છે
@jaygogaofficial6221
@jaygogaofficial6221 2 жыл бұрын
ભગવાન તમને હંમેશા ખુશ રાખે.....love you khajurbhai..😍😘
@raghubhaithakor9991
@raghubhaithakor9991 2 жыл бұрын
સરસ કામ કર્યું છે ખજૂર ભાઈ તમતે માતાજી ખૂબ સુખી રાખે અને તમારી ટીમને જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dcbambhaniya
@dcbambhaniya 2 жыл бұрын
ખૂબ સરસ કામ નીતિની ભગવાન દ્વારકાધીશ હરેક મનોકામના પુરી કરે 🙏🙏Jay Dwarikadhis
@visuraval4364
@visuraval4364 2 жыл бұрын
માતાજી તમને હરપળ ખુશ રાખે એવી દિલથી પ્રાર્થના કરું છું ખજૂર ભાઈ 🙏♥️
@ravihadagara08
@ravihadagara08 2 жыл бұрын
વાહ મારા ગુરુ... ધન્ય છે તમને અને તમારી ટીમ ને
@dineshrathod1450
@dineshrathod1450 2 жыл бұрын
ખજૂર ભાઈ ધર્મ દાતા સે ભાઈ ભગવાન સો વર્ષ ના કરે તમને દિલ થી આર્શીવાદ સે મારા ભાઈ
@RANGILARAJAHADOL
@RANGILARAJAHADOL 2 жыл бұрын
જય માતાજી જય ગુરુદેવ 🙏ખજુરભાઈ
@techbtmofficial6876
@techbtmofficial6876 2 жыл бұрын
આને સાચી સેવા કહેવાય વાહ ખજૂર ભાઈ ખૂબ સરસ મારૂ પણ એક સપનું સે કે અમારી ચેનલ માંથી જે ધન રાશી આવશે તેને હું ગરીબ લોકો ની સેવા મા ઉપયોગ કરીશ તો ભાઈ ઓ અમારી ચેનલ BTM GUJARATI STUDIO સે એક વાર જરૂર જોજો.
@lalanagjidesailndesai3723
@lalanagjidesailndesai3723 2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ ધન્ય છે તમને અને તમારી ટીમ ને 👍🏻👍🏻👍🏻 આવા પરિવાર ની મદદ કરવા બદલ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🏻
@hinashrimali6644
@hinashrimali6644 2 жыл бұрын
ધન્ય છે આપને ને આપની જનેતાને જેમને આપ જેવા સુપુત્ર ને જન્મ આપ્યો. ભગવાન આપને ખૂબ સુખ સમૃદ્ધિ આપે સારું સ્વાસ્થ્ય અને ખૂબ લાંબું આયુષ્ય આપે ભગવાન તમને હમેશાં આપની સાથે રહે તમે ગરીબ લોકો ની મદદ કરો છો ભગવાન તમારું રક્ષણ કરે
@navindijitalbanasa667
@navindijitalbanasa667 2 жыл бұрын
ખુબજ સરસ કામ કર્યું નીતિન ભાઈ દિલથી સલામ
@pathanashrbbhai1061
@pathanashrbbhai1061 2 жыл бұрын
ખજૂર ભાઈ તમને અને તમારી પૂરી ટીમને ધન્યવાદ આપ આવા ને આવા સારા કામ કરો તેવી ભગવાન ને પ્રાર્થના
@ghoridipak145
@ghoridipak145 2 жыл бұрын
ખૂબ સરસ કામ કરી રહ્યાં છો ત્યારે તમારી ટીમ ને ધન્યવાદ સે જયમતાજી
@jayveerdijitalstudio6523
@jayveerdijitalstudio6523 2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ખજૂર ભાઈ કે તમારા જેવા લોકો હોવા જોઈએ 🙏🙏🙏
@vaghelabipin6403
@vaghelabipin6403 2 жыл бұрын
ખુબ સરસ કામ કરો છો નીતિનભાઈ જાની 🙏🙏🙏🙏🙏
@Shrushti-p6p
@Shrushti-p6p 2 жыл бұрын
ધન્યવાદ ભાઈ યો તમાને ઘણૂ આપે ભગવાન ધન્યવાદ તમારી ટીમ ને 🙌🙌 ધન્ય છે આ મા બાપને ભાઈ ભાગવાન સદાય સૂખીરાખે તમને ને તમારીં ટીમ ને 🙌 જય માતાજી🙏
@parmarjignesh5295
@parmarjignesh5295 2 жыл бұрын
માતાજી ની કૃપા થી તમે ખૂબ જ સરસ કાર્ય કરો ખજૂર ભાઈ દિલ થી આભાર...🙏🙏🙏🙏🙏
@jayeshbaroth5785
@jayeshbaroth5785 2 жыл бұрын
વાહ ખજીરભાઈ ખુબ ખૂબ ધન્યવાદ. તમે ગરીબોની મદદરૂપ થાવસો એબદલ દિથી આભાર. 🙏🙏🙏🙏🙏🙏🙏
@kamubenpatel5000
@kamubenpatel5000 2 жыл бұрын
સરસ કામ કર્યું છે ખજુર ભાઈ તમે દિલથી સલામ છે ધન્ય છે તમને અને તમારી ટીમને
@vikrammakwana3514
@vikrammakwana3514 2 жыл бұрын
ભગવાન તમને ખૂબ ખૂબ લાબુ જીવન આપે સાહેબ ખૂબ સરસ માનવ સેવા નું જે તમે ઉત્તમ કામ કર્યું છે .
@tarunabendesai5103
@tarunabendesai5103 2 жыл бұрын
જય માતાજી ખુજર ભાઈ તમારા ટીમ ને ધન્ય છે તારાં મમ્મી ને આ કુંવર જન્મ આપ્યો માતાજી ખુબ આગળ વધારે આ વિડીયો જોઈ ને મોજ આવી ગઈ
@piyushbhai5571
@piyushbhai5571 Жыл бұрын
ખૂબ અભિનંદન ખજૂર ભાઈ
@jeevanbhaimthakorthakor5602
@jeevanbhaimthakorthakor5602 2 жыл бұрын
જય હો ખજુરભાઈ ને અને તમારી ટીમને ખુબ ખુબ અભિનંદન👌👌👌👌👌👌
@krishnajaydwarkadhish4737
@krishnajaydwarkadhish4737 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ ની પુરી ટીમને ધન્ય વાદ છે માલધારી સમાજ તરફથી🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnajaydwarkadhish4737
@krishnajaydwarkadhish4737 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
@krishnajaydwarkadhish4737
@krishnajaydwarkadhish4737 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KishanPR7
@KishanPR7 2 жыл бұрын
इंसान तो हर घर में पैदा होते है बस इंसानियत कही कही जन्म लेती है! ❤️❤️ खजूर भाई ❤️❤️ 👌👍
@rajavihatmeldikansari2818
@rajavihatmeldikansari2818 2 жыл бұрын
વાહ નીતીન ભાઈ‌ ખુબ સરસ ગોગા માહારાજ તમને હરપલ ખુશ રાખે અને ખુબ આગળ વધો
@alkeshdodiya4154
@alkeshdodiya4154 2 жыл бұрын
ખૂબજ સરસ કામ કરી આપીયુ ખજૂર ભાઈ ....મહાદેવ હર
@tgujarati6039
@tgujarati6039 2 жыл бұрын
ભાઈ તમારો આટલો બધો ગરબો પર પ્રમ જોઇને મન ખુશ થઇ ગયું આંખ માં આશુ આવી ગયુ 😭 જે કામ સરકાર ને કરવા નું હોય એ કામ તમે કરો છો ભગવાન તમને ખૂબ ખૂબ આપે જે તમે વિચારો એ આપે જય માતાજી ❤️
@mrgujaratvale5523
@mrgujaratvale5523 2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ તમનેઅને તમારી ટીમને ખૂબ આગળ વધો
@mehuljesur9580
@mehuljesur9580 2 жыл бұрын
ભગવાન તમને શક્તિ આપે ખજૂર ભાઈ બહુ સારું કામ કરો છો☺
@atulajatulaj1527
@atulajatulaj1527 2 жыл бұрын
બહુ સરસ કામ કર્યું છે ખજૂર ભાઈ તમને દિલથી હું તો વંદન કરું છું 🥰🥰🥰
@kalpeshnai8285
@kalpeshnai8285 2 жыл бұрын
Khajur bhai ne jiyo hajaron sal Jay Goga
@nathuram_parmar_143
@nathuram_parmar_143 2 жыл бұрын
ખજુર ભાઈ ને ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું
@sachinkumaramacwan8756
@sachinkumaramacwan8756 2 жыл бұрын
I am speechless no words and I salute to Nitin sir for doing such great work .god always blessed you.
@thakorvajubha8621
@thakorvajubha8621 2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ખજૂર ભાઈ 🙏આપને, આપની ટીમ ને માનવતા નાં કાર્ય માટે દિલ થી ખુબ ખુબ અભિનંદન.... 🙏
@geetachaudhary5835
@geetachaudhary5835 2 жыл бұрын
Khama mara veers bhgvan100 varas na kare tamne
@officialvalji
@officialvalji 2 жыл бұрын
ધન્ય છે ખજુર ભાઈ તમને અને તમારી ટીમ ને
@mayurvadajiya4644
@mayurvadajiya4644 2 жыл бұрын
બહુ મોટું મહાન કાર્ય ખજૂર ભાઈ 🙏
@pratikpatel8909
@pratikpatel8909 2 жыл бұрын
ખજૂર ભાઈ તમને તમારે ટીમ બહુજ સરસ કામ કરે છે. ભગવાન નો અવતાર લઈન આયા છો તમે
@hemjithakor1723
@hemjithakor1723 2 жыл бұрын
Heartlly Thanks sir
@maganbhaidesai4850
@maganbhaidesai4850 Жыл бұрын
ભગવાન.તમારી.ઉમર.સો.વષેનીકરે.મૈ.આ.બધુરડતારડતાલખેલછે.ભાઈ.હુ.મગનભાઈ.રબારી.તમને.અને.તમારી.ટીમને.પગે.લાગુછુ
@sanjayroz145
@sanjayroz145 2 жыл бұрын
Salute to you Khajurbhai... God Bless You 🙏🙏🙏
@cndesai5954
@cndesai5954 2 жыл бұрын
દિલ ❤️ થી ધન્યવાદ છે આપને અને આપના તમામ ટીમ મેમ્બર ને 👏 તમારી સેવા નાં કામ માટે સુ કહેવું તેનાં માટે કોઈ શબ્દ નથી 🙏 બસ ભગવાન ભોળા મહાદેવ આપને દીર્ઘ આયુષ્ય બક્ષે તેવી પ્રાર્થના 😊 જય મહાદેવ 🙏
@PrafulTandel175
@PrafulTandel175 2 жыл бұрын
🙏ખજૂરભાઈ. વાહ ભાઈ વાહ ખૂબ સરસ...... ભગવાનની કૃપાવર્ષા સદૈવ થતી રહે એવી ભગવાનનાં ચરણોમાં પ્રાર્થના.
@MehulBharwad-sv4ys
@MehulBharwad-sv4ys 2 жыл бұрын
ખજુર ભાઈ એકવાર ડોકોર મા આવજો 👑👍👍👍
@AmGujarati
@AmGujarati 2 жыл бұрын
ખજુર ભાઈ...❤ ખરેખર તમે ભગવાન છો❤🙏તમે આ કળિયુગ ના ભગવાન છો ખરેખર આ કળિયુગ મા કોઈ પાણી પણ મફત મા નથી આપતુ અને તમે લોકોને દિલ થી મહેનત કરી ને સેવા કરો છો .. વાહ કળિયુગ ના ભગવાન વાહ🙏❤
@sanjaybambhava3163
@sanjaybambhava3163 2 жыл бұрын
Sachi vat se bhai
@pushpagada5012
@pushpagada5012 2 жыл бұрын
Anumodna anumodna Nitin Bhai jaani Bhagwan tumne 100 varsh Nu Aayush aapi
@mahakaliofficial7665
@mahakaliofficial7665 2 жыл бұрын
ખૂબ જ સારું કામ કરી રહ્યા સો ખજૂર ભાઈ ભગવાન તમને કામ કરવા માટે ખુબજ સારી હિંમત આપે આજ ના રિયલ હીરો તમેજ સો
@jiganimoj
@jiganimoj 2 жыл бұрын
બિગ ફેન ખજૂર ભાઈ ખુબ સરસ કામ કરી રહ્યા છો તમે
@himmatjain8680
@himmatjain8680 2 жыл бұрын
😭😭 દિલ થી કહું છું તમારાં કામ ને જોઇને રડવું આવી ગયું દિલ થી સલામ 🙏🏻🙏🏻
@chauhannavin3738
@chauhannavin3738 2 жыл бұрын
Verry good ખજૂર ભાઈ.. તમને ભગવાન લાંબી ઉંમર આપે 🙏🙏
@RakeshPrajapati-xy3gx
@RakeshPrajapati-xy3gx 2 жыл бұрын
I proud of you Jani Brother..tame ek bhagvan nu roop cho..love you ❤️ khajur bhai.
@utamutam4738
@utamutam4738 2 жыл бұрын
જય માતાજી ભાઈ નિતીન ભાઈ
@bhargavsinhdodiya2193
@bhargavsinhdodiya2193 2 жыл бұрын
સરસ ખજુર ભાઈ ઘન સે તમારી જનેતાને મારા ઘનવાદ સે 🙏🙏🙏🙏🙏
@solankibharatkumar4160
@solankibharatkumar4160 2 жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર દાદા ખુબજ સરસ દાદા એમ ખુશ ખબર અપવાસે તમને કે મારા ઘરે લ‌‌ક્ષ્મી નો જન્મ થયો સે તો તમારે આશીર્વાદ આપવાના સે જય માતાજી જય શ્રી કૃષ્ણ દાદા
@sanjussuperblife
@sanjussuperblife 2 жыл бұрын
Congratulations to you and your team... You all are real 💎 heroes...
@hemanshubhatt2796
@hemanshubhatt2796 2 жыл бұрын
ખુબજ ખુબજ અભિનંદન ખજૂરભાઈ તમે ખરેખર આ સમયમાં ખુબજ સુંદર કામ કર્યું એ ચાર બહેનો ની ખુશી જ તમારા માટે આશીર્વાદ છેઃ,,, આવું કામ બીજા નું કોઈ કજ વિરલોજ કરી શકે ભાઈ તમારી પાસે એક અલોકિક શક્તિ છે એ સમાજ ઉપયોગી તમે કરો છો આભાર ,,,બહુ સારૂ
@gaurangbhatt7539
@gaurangbhatt7539 2 жыл бұрын
Jai shree Krishna nitin bhai jani and team...aap khub agad vadho evi mahadev ne prathana Jai mahadev jai parshuram
@shivheaven474
@shivheaven474 2 жыл бұрын
ખૂબ સરસ કામ છે...આપના ખજૂરભાઈ..જેમનું કામ બેસ્ટ છે..ગરીબ લોકોની જરૂરિયાત પુરી કરે છે....જય અંબે
@nareshkumarpatel922
@nareshkumarpatel922 2 жыл бұрын
ખજુર ભાઈ જય માતાજી,રામ રામ
@sagarbathwar8601
@sagarbathwar8601 2 жыл бұрын
ખુબ ખુબ અભીનંદન ખજુર ભાઇ બોવ જ સરસ કામ કરો છો ભગવાન તમને તરકી આપે
@ajayvaghela4635
@ajayvaghela4635 2 жыл бұрын
Proud of you khajur bhai & team 💐💐 Jay Mataji 🙏🙏
@dr.alpeshk.rathva
@dr.alpeshk.rathva 2 жыл бұрын
આદિવાસી વિસ્તારમાં આવો અને એમને પણ થઇ શક્તી મદદ કરવા વિનંતી....
@nagjithakor1867
@nagjithakor1867 2 жыл бұрын
અલ્પેશ ભાઈ તમે ડોક્ટર સો એટલે તમે પણ થોડી મદદ કરો ભાઈ આદિવાસી વિસ્તારોમાં
@gayatripathak6639
@gayatripathak6639 2 жыл бұрын
Khajurbhai tamne dhany che ke tame gariblokoni madad karo ho tamne saksat vandan karu Chu. Bhagvan tamne khub sakti ape avi Prabhu pase prathna Kari Chu.
@VNPLofiMusic
@VNPLofiMusic 2 жыл бұрын
ધન્યવાદ ખજુરભાઈ ની ટીમને આટલું સરસ કામ કરવા બદલ❤❤❤🎉
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 1 МЛН
My daughter is creative when it comes to eating food #funny #comedy #cute #baby#smart girl
00:17