No video

Amla Farming : Gujarat ના Aravalli જિલ્લાના આ ખેડૂતે ખેતીથી લાખો રૂપિયા કઈ રીતે કમાવ્યા? Agriculture

  Рет қаралды 16,163

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#farming #agriculture #farmer #business
અરવલ્લી જિલ્લામાં ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે, ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે તે માટે ખેડૂતો નવી-નવી ખેતીમાં હાથ અજમાવી રહ્યા છે. બાયડ તાલુકાના કોજણ કંપામાં 62 વર્ષના ખેડૂત બળવંતભાઈ પટેલે આમળાંની ખેતીમાં કાઠું કાઢ્યું છે. વર્ષ 2005માં આઠ એકરમાં એક હજાર આમળાંના છોડ વાવ્યા હતા અને આજે તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
વીડિયા - અંકિત ચૌહાણ/સુમિત વૈદ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 4
@jituvasavavasava6136
@jituvasavavasava6136 Жыл бұрын
Nice
@chandrikabenpatel376
@chandrikabenpatel376 3 ай бұрын
બળવંતભાઈ આના છોડ ક્યાંથી લવાય?
@pppppatel4687
@pppppatel4687 4 күн бұрын
any amla buyer contact me
This Dumbbell Is Impossible To Lift!
01:00
Stokes Twins
Рет қаралды 25 МЛН
❌Разве такое возможно? #story
01:00
Кэри Найс
Рет қаралды 3 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 52 МЛН
Technical farming 9998123188/79900939339
13:12
Maa Hydroponic (Balotra)
Рет қаралды 1,1 МЛН
This Dumbbell Is Impossible To Lift!
01:00
Stokes Twins
Рет қаралды 25 МЛН