કુંદનિકાબેનને સાંભળીને ખૂબ આનંદ થયો. ખરેખર વખાણવા યોગ્ય છે આપ સહુની કામગીરી.. -આરતીસોની
@PratilipiGujarati7 жыл бұрын
ખુબ આભાર :)
@prbahatbhaiprbahatbhai20467 жыл бұрын
AAarti soni 👌👍😢🎂🎂🎂😊☺
@prbahatbhaiprbahatbhai20467 жыл бұрын
Prati lipi (Gujarati)
@Polyglotwriter4 жыл бұрын
વિડિઓ બહુ ગમ્યો. ધન્યવાદ. કુન્દનિકા બેનની આત્માને શાંતિ મળે
@yogitadalvi3411 Жыл бұрын
30/04/2023 पुण्य तिथि भगवान तमारा आत्मा ने शांति आपे 💐💐
@tatvdarshan63174 жыл бұрын
કુંદનીકાબેન We Miss You Always 🙏🙏
@RAVIDESAI226 жыл бұрын
Can someone believes that she is 91 years old ! What a grace ! Hats off, superlative, you cannot define such persona by using any words...
@PratilipiGujarati6 жыл бұрын
Yes.. and Thanks
@sonalparmar32125 жыл бұрын
વાહ વાહ ખૂબ સુંદર.. મારા સૌથી પ્રિય અને પહેલા લેખિકા. સાત પગલાં આકાશમાં વાંચીને જ મને લખવાની પ્રેરણા મળી હતી. એમના બધા જ પુસ્તકો સુંદર છે. " મોબાઈલ નો ઉપવાસ" હા..હા..હા બહુ સાચી વાત કહી. એક કવિતા કે લેખ ચોક્ક્સ આ મોબાઈલ ના ઉપવાસ પર લખીશ..વાંધો તો નહિ ને. ખૂબ ખૂબ આભાર પ્રતિલિપિ ટીમ ને જેમને વર્ષો બાદ મારી પ્રિય લેખિકા ને મને મળાવી.
@yashshah34844 жыл бұрын
ઇશામાં છેલ્લી ઘડી સુધી લખાણ અને વાંચન સુધી જોડાયેલા રહ્યા. સાંભળવામાં તકલીફ રહેતી ઉંમરના કારણે. સૌથી મોટો પ્રેમ એમના માટે એટલે નંદીગ્રામનું પરિસર. ત્યાં જઈએ એટલે અલગ જ આનંદની અનુભૂતિ થાય.
@sonalparmar32124 жыл бұрын
@@yashshah3484 ઓહ..તમને કઈ રીતે જાણકારી છે આ બાબતની? જોકે મોબાઈલ ના ઉપવાસ વિશે ની તેમની વાત પરથી એક લેખ લખ્યો છે મેં જેનું નામ," મોબાઈલ નો ઉપવાસ અને સંબંધો નું જમણ" રાખ્યું છે. તે લેખમાં ઈશા કુન્દનિકા જી નો ઉલ્લેખ કર્યો છે. સાહિત્યના ક્ષેત્રમાં ઊંડી ખોટ પડી છે તેમના જવાથી.
@yashshah34844 жыл бұрын
@@sonalparmar3212 મારા ગ્રેજ્યુએશન પછી ૨૦૧૮માં સ્કૂલના રીયુનિનમાં સાપુતારા જવાનું થયું ત્યારે નંદીગ્રામ ગયેલો ત્યારે મળેલો. તમારા લેખની લિંક હશે તો વાંચવી ગમશે. કયા ન્યૂઝપેપર/ મેગેઝીનમાં છપાય છે?
કુંદનીકા બહેન ને સાંભળી બહુ જ ખુશી થઇ આજ થી ૨૦-૨૨ વરસ પુર્વે હુ આપના નંદી ગ્રામ પર પાંચ દીવસ રોકાયેલો, આમ તો ઘરે ક્યારેય સમયસર સવાર ન થતુ, પરંતુ નંદીગ્રામ મા વહેલા જાગી ને મને યાદ છે તે મુજબ હનુમાન ચાલીસા ના પાઠ થતા? પછી નિત્યક્રમ મા ધરમપુર ના ગ્રામ્ય લોકો ત્યા આવતા અને દવા નુ વિતરણ થતુ, મે રોકાણ દરમીયાન ત્યા બગીચા મા ફુલ છોડ ને નિત્ય પાણી પાવા ની જવાબદારી સ્વીકારેલી આપને અને મકરંદ ભાઇ ની સાથે મે થોડી ચર્ચા ઓ પણ કરેલી, મને યાદ છે એક જુલો હતો તેમા આપ બંને બેસતા, અને હુ આપ બંને ને રસપુર્વક સાંભળતો , આપ ની યાદ ક્યારેય નહી ભુલાય વીડી ડાભી
classic..!atyar sudhi pratilipi na jetla interview joya tema nu best. koi sant nu interview hoy avu lagyu ...koi pan lekhak k kavi nu man thi chokha hovu khub jaruri chhe ...aj vastu mne kundnika ben ma dekhay....
@PratilipiGujarati7 жыл бұрын
આપનો આભાર સર
@yuvrajsinhjadeja12977 жыл бұрын
i am 20 years old . so mne sir kvani jarur nathi 😃😂😂
@dipal0427 жыл бұрын
વાહ.. ખુબ સરસ.. 'સમાનતા' અને સાદગી ગુણધર્મને જીવનમાં વણીને જીવનારા વ્યક્તિત્વને સાંભળીને પ્રેરણા મળી. ખુબ સરસ.. :) બ્રિન્દા અને પ્રતીલીપી ટીમ ઉત્તમ કામ કરી રહ્યા છો તમે!
@PratilipiGujarati7 жыл бұрын
Thank you so much!
@PratilipiGujarati6 жыл бұрын
ખુબ આભાર
@maharshiprsukhadia6 жыл бұрын
ખૂબ આભાર આટલા ઉમદા અને ગુજરાતી સાહિત્ય નું બહુ મોટું અંગ એવા અપડા લેખક સાથે મુલાકાત કરવા બદલ.
@PratilipiGujarati6 жыл бұрын
Thank you so much
@IshaJoshiEt6 жыл бұрын
ma pachi nu maa samaan sthan hoy to mane kundanika bahen nu che.. emne madvani icha to khabar nai kyare puri thase pan aje emno aa interview joi ne khub rajipo thayo. Thank you so much. :)
@PratilipiGujarati6 жыл бұрын
Thank you :)
@ashrafmulla46636 жыл бұрын
kundanikabahen ne sambhri ne man ni samrudhdhi vadhi hoy avu lagyu