Thank you Sir Very nice information keep your good work
@faithingod51754 жыл бұрын
Very good & useful information is given by you.thank you sir.
@DrUDMehta4 жыл бұрын
sir... very good information...thanks its usefull for me
@dhamiajaykumardevjibhai23573 жыл бұрын
Very useful information.
@kalpanaunadkat43354 жыл бұрын
Very useful information Sir. Thanks a lot
@kalpesh45413 жыл бұрын
Good work Sir 👍
@priyanshiravaliya4thb1293 жыл бұрын
Super information thanks sir
@user-eg5bk2rw9z4 жыл бұрын
Very nice explanation 🙏
@rajendragohil11974 жыл бұрын
Nice information Sir
@vajidmemon49392 жыл бұрын
Atyant upyogi mahiti
@hardikprajapati4954 Жыл бұрын
Sir koi adhikari a binadhikrut Raja koi karmchari ni Kari hoy to eni service par koi effect pade?
@bhadreshpatel25484 ай бұрын
પાંચ વર્ષની શાળા માં સળંગ નોકરી હોય અને સળંગ નોકરી નું આદેશ આવી ગયો ઉચ્ચતર પગાર ધોરણ નો આદેશ થયેલ હોય અને નિવૃત્તિ વિષયક લાભ માં પાંચ વર્ષની રજાઓ મળવા પાત્ર થાય કે ના થાય
@principalgondaliti833021 күн бұрын
સર, અસાધારણ રજામાં આગળ પાછળ રજાનો લાભ મળી શકે કે કેમ ? તે જણાવશો..
@pranavpatel59663 жыл бұрын
THANK YOU SO MUCH SIR... YOU ARE BEST
@parjapatimukeshbhai72443 жыл бұрын
Namste sir
@hareshkachot9057 Жыл бұрын
કપાત પગાર મંજુર માટે મોકલાવી પડે કે ...જાણ કરી દયે તો ચાલે કે અમો આટલા દિવસ કાપતા પગાર પર છે ....મંજૂરી અગાઉથી લેવી પડે .?
@sabihamansuri73402 жыл бұрын
Raja no ek aakho video mukso sir
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
10 થી વધુ વીડિયો છે રજા પર
@ranjitrathod55922 жыл бұрын
Thank u very much sir
@farhinchhipa74882 жыл бұрын
અસાધારણ રજા ની આગળ અને પાછળ રવિવાર નો લાભ મેળવી શકાય??
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
હા
@sanjaysoriya47243 жыл бұрын
Thank you very much sir
@hitachiair44774 жыл бұрын
excellent joshi sir હાલમાં હું સ્પીપા વડોદરા ખાતે તાલીમ લઈ રહ્યો છું જેમાં મે તમારા લેકચર એટેંન્ડ કરેલા છે.
@ocgandhigandhi75183 жыл бұрын
after 20 years new salary level
@KomalPatel-xh9zl3 жыл бұрын
Thankyou sir
@parjapatimukeshbhai72443 жыл бұрын
Sir aap n a video khubaj upyogi chesir chuti gayela video jova su karvu
@hareshjoshi-trainermotivat23573 жыл бұрын
Search કરો GCSR lakho at
@rathodkalpesh87633 жыл бұрын
Thank you sir
@sajidmalik714511 ай бұрын
Gpf withdraw
@vipulgolatar72482 жыл бұрын
નિયમિત નિમણુંક નો કર્મચારી અસાધારણ રજા મેળવે તો શું એ રજાનો પગાર મળે કે નહિ અને એ રજાનો ભવિષ્યમાં મળતી પ્રાપ્ત રજા સાથે મજરે મળે ?
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
ના મળે
@vipulgolatar72482 жыл бұрын
@@hareshjoshi-trainermotivat2357 thank so much saheb
@shakuntalaninama35262 жыл бұрын
Notification gujarati ma hoy to moklone
@kirandamor3741 Жыл бұрын
સર અસાધારણ રજા મુકેલ હોય તો આગળ પાછળ જાહેર રજાનો લાભ મળે કે કેમ?
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
Ha
@ranveervaghela67752 жыл бұрын
સાહેબ મને જીભ નુ કેન્સર છે તો મને ક ઈ રજા મળશે હુ પોલીસ મા નોકરી કરૂછુ મારુ નામ રણવીરસીહ મોતીસીહ વાઘેલા
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
તમારી બધી જમા રજા વપરાઇ જાય પછી કેન્સર ni ખાસ રજા મળે
@sajidmalik714511 ай бұрын
Gpf withdraw rules pl send sir
@hiteshraghvani93583 жыл бұрын
સર, આપણે અસાધારણ રજા એક વર્ષની મુકેલી હોય તો નવ વર્ષે ગ્રેડ બદલતો હોય તો તે 1 વર્ષ સળંગ ગણે કે 1 વર્ષ કપાત ગણી 10 વર્ષે નવનો ગ્રેડ મળે જવાબ આપવા વિનંતી
@hareshjoshi-trainermotivat23573 жыл бұрын
એક વર્ષ પછી મળે 10 વર્ષ પછીથી
@hiteshraghvani93583 жыл бұрын
Thankyou sir
@manishgosai610 Жыл бұрын
Watts num apo sir
@arjanbhaisuthar85694 жыл бұрын
બીન જમા રજા વિશે કહો
@hareshjoshi-trainermotivat23574 жыл бұрын
Ok
@prafultrivedi38142 жыл бұрын
હાલ ચૂંટણી કામગીરી દરમ્યાન કર્મચારીઓ બીમારી નું પ્રમાણપત્ર રજૂ કરે તો કેટલી રજા મંજુર કરી શકાય. નોકરી ૩૭. વર્ષ કરતા વધારે થયેલ છે
@anilkumarpatel3238 Жыл бұрын
તા ૧.૬.૨૩ થી તા ૯.૬.૨૩ અસાધારણ રજા ઉપર હોય અને તા ૧૧,૧૨/૦૬/૨૩ જાહેર રજા હોઈ અને તા ૧૨/૬/૨૩ ના રોજ હાજર થાય તો કેટલા દિવસની અસાધારણ રજા ગણાય
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
9
@anilkumarpatel3238 Жыл бұрын
સોરી... 10 અને 11 તારીખ જાહેર રજા હોઈ તો...
@gautamsarvaiya56673 жыл бұрын
1) ફિક્સ પે ના કર્મચારીને અસાધારણ રજા મળવાપાત્ર છે? 2) એકી સાથે અથવા ટૂકડા ટૂકડા માં ફિક્સ પે ના સમયગાળા દરમિયાન કેટલી રજા મંજુર કરી શકાય (કચેરીના વડા દ્વારા).
@pankajjoshi38013 жыл бұрын
ફિક્સ પે વાળા ને અસાધારણ રજા મળતી નથી પણ lwp લઈ શકે પણ નિયમિત થવાનો સમય લાબાશે. ખાસ રજા પ્રાપ્ત રજાના ધોરણે મજુર કરવાની રહે છે.
@gautamsarvaiya56673 жыл бұрын
@@pankajjoshi3801 LWP લેવામાં આવે તો next year જમા કરવાની થતી ખાસ રજા માંથી gcsr પ્રકરણ 5 નિયમ 46-(1) - (ખ) અનુસાર કપાત કરવાની રહે?
@pankajjoshi38013 жыл бұрын
@@gautamsarvaiya5667 ના. ઠરાવ પ્રપ્ત રજા ને ધોરણે મંજુર કરવાનું જણાવે છે. નહીતો આવું લખત ને કે પ્રાપ્ત રજાને ધોરણે મંજુર અને આપવાની રહે છે. 15 મેં 1/10 સાથે કંપએર કરો તો વધુ ખ્યાલ આવી જશે.
@tusharchavada487011 ай бұрын
Prapt rajane dhorrane khas Raja manjur karvani hoy to pachi te 1/10kapat karvani j thay
@yagnikpurohit56515 ай бұрын
39 દિવસની બીનપગારી રાજા લીધી હોય તો પ્રાપ્ત રાજા માંથી 4 રાજા બાદ કરવાની રહે કે? ફિક્સ પગાર
@jagdishmakwana29073 жыл бұрын
કચેરીના વડા અસાધારણ રજા વધુમાં વધુ કેટલી મંજુર કરી શકે? અથવા અસાધારણ રજા મંજુર કરવાની સત્તા વિશે માહિતી આપવા નમ્ર વિનંતી