Charg ketla Samy sudhi li shakay ordar hoy mukvanu bhuli Gaya hoy to
@vaghelajayesh71063 жыл бұрын
ખૂબ ઉપયોગી માહિતી આપવા બદલ આપનો આભાર સાહેબજી...
@K2907oo3 жыл бұрын
So nice of you.. Sir Very useful info. U R doung a very good job for employees. 🙏🙏
@mukeshpadaria35652 жыл бұрын
sir nice to watch thanks sir i just know you are on KZbin very nice information.
@chchaldarvaskheda2386 Жыл бұрын
આભાર સાહેબ આટલી સરસ સમજુતી સાથેના વીડીયો મુકવા બદલ. જે અમોને ખૂબ જ ઉપયોગી થાય છે. વધુમાં સાહેબશ્રી આપને પૂછવાનું કે, અમારી ઓફિસમાં એક ૫૪૦૦ ગ્રેડ પે ધરાવતા અધિકારીશ્રીને ૬૬૦૦ ગ્રેડ પે પરના અધિકારીનો ચાર્જ આપવામાં આવેલ છે. જેમનું ચાર્જ એલાઉન્સ મંજુર કરવામાં આવેલ છે. જેમાં સંભવી પગાર ચૂકવવાનું જણાવેલ છે. તો આ સંભવી પગાર કરી રીતે નક્કી કરવો ? તેની ગણતરી સાથેની સમજુરી આપશો તો આપનો આભારી રહીશ.
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
સંભળાવી પગાર એટલે એક ઇન્ક્રીમેન્ટ ઉમેરી અને ગ્રેડ-પે બદલવાનું
@vikeshkumarrathwa34384 ай бұрын
Hello sir....Charge allowance ni arji ketala samay sudhi kari sakay?
@hareshjoshi-trainermotivat23574 ай бұрын
કોઈ સમય મર્યાદા નક્કી થયેલી નથી ચાર્જ છૂટે પછી ગમે ત્યારે કરી શકાય
@kapilparmar479911 күн бұрын
ચાર્જ છૂટે પછી કરવાની હોય k ચાર્જ દરમ્યાન કરી સકાય ?@@hareshjoshi-trainermotivat2357
@SudhaParekh089 ай бұрын
Good job sir
@hiteshdaka2 жыл бұрын
ખુબ ખુબ આભાર સાહેબ
@RohitPatel-kn4xg3 жыл бұрын
આભાર સાહેબ ખૂબ સરસ માહિતી આપી
@nimeshpadher37614 ай бұрын
નમસ્તે સાહેબ હું મદદનીશ નિયામક varg-૨તરીકે ફરજ બજાવું છું અને એજ કચેરીમાં નાયબ નિયામક varg-૧ નો છેલ્લા 2 વર્ષથી ચાર્જ છે અને એ જગ્યા છેલ્લા 5 વર્ષથી ચરજમજ હતી તો સુ ચાર્જ એલાઉન્સ મળી શકે?
@hareshjoshi-trainermotivat23574 ай бұрын
ના
@krupalpatel91923 ай бұрын
સર આ મુજબ ફિક્સ પે માં રેગ્યુલર કરતાં વધુ ચાર્જ અલાઉન્સ મળે છે.
@vadherrudraaryan301010 ай бұрын
શુ ચાર્જ વાળી જગ્યા માટે ચાર્જ એલાઉન્સ લેવામાં આવે તો Ta , da ના લઈ શકાય
@aalashvin79002 жыл бұрын
Teaching skill very nice sir
@ameetpatel37453 жыл бұрын
ખૂબજ સરસ માહીતીસભર Vedio સર
@gohilnilam1791 Жыл бұрын
1 year uper thai gayu hoy charge chodye to charge allowance made ?
@amitparmar39183 жыл бұрын
Thank you sir...🙏🙏
@vadherrudraaryan301010 ай бұрын
દા.ત -મારી જગ્યા ઉપરાંત 3 જગ્યાનો ચાર્જ હોય તો શું 3 જગ્યા માટે હું ચાર્જ એલાઉન્સ લઈ શકું R n vadher Taluka library Mansa Gandhinagar
@Thakorjiiiiii6 күн бұрын
કોઈ કર્મચારી **પ્રતીનીયુક્તી** પર હોય તો **ચાર્જ એલા.** મળી શકે .......????
@hareshjoshi-trainermotivat23576 күн бұрын
ચાર્જ રાખે તો મળે
@Thakorjiiiiii6 күн бұрын
@@hareshjoshi-trainermotivat2357 અમારે જિલ્લામાં ના. પાડે છે....કે પ્રતીનીયુક્તી નું ચાર્જ એલાઉન્સ ના મળે😀😀
@Thakorjiiiiii6 күн бұрын
@@hareshjoshi-trainermotivat2357 એક વ્યક્તિ ચુંટણી ના કામે પ્રતીનિયુક્તી પર જાય છે...અને તેનો ચાર્જ તેના સાથી કર્મચારી ને આપે છે. તો.શું જેને ચાર્જ આપ્યો તેને ચાર્જ એલાઉંસ મળે કે ના મળે...???
@NileshPatel-gz8my Жыл бұрын
Sir koi adhikari minimum ketla divs ni rja pr jay to charge sopani krvi pde ?
@parmaraishwarya69202 ай бұрын
નમસ્તે સર, હું ફિક્સ પગારમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું મને મારી સમકક્ષના કર્મચારીનો ચાર્જ ૨ મહિના માટે હતો, જેમને ચૂંટણી માં કામગીરી હતી. તો તે ચાર્જ માટે ચાર્જ અલાઉન્સ મળવાપાત્ર છે?
@Thakorjiiiiii6 күн бұрын
તમને આપવામાં આવ્યું??? મને કચેરી દ્વારા ના પાડવામાં આવી
@amitsamadhan10 ай бұрын
સાહેબ.. આંકડા મદદનીશ ને જુનિયર ક્લાર્ક no ચાર્જ આપી શકાય કે નહીં??
@hareshjoshi-trainermotivat235710 ай бұрын
સામાન્ય રીતે ન આપી શકાય પરંતુ અનિવાર્યતા ઊભી થાય તો આપી શકે
@narendrarohit688210 ай бұрын
રોસ્ટર પધ્ધતિ વિશે માહિતી આપશો
@indians80113 жыл бұрын
Nice video sir.... Sir Hal ma ame spipa ahmedabad khate aapnu lecture attend kri rahya 6...live
@sanjaymohite3282 Жыл бұрын
Namaste sir mari office Direct sr clerk ma fix pagar par bharti thayel karmchari ne aanya sr clerk no charge sopel chhe majur karmchari ye aa charge 4 mas sambhale chhe to gantri kevi rite karvi ?
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
ફિક્સ પેમા હોલ તો છઠ્ઠા પગાર પંચ વખતે જે ફિક્સ તે મળતો હતો તેના પાંચ ટકા અને ફુલ પે મા આપો તો તમારા પગારના પાંચ ટકા
@atulsakharelia1009 Жыл бұрын
સર, અપંગ કે દિવ્યાંગ શિક્ષકને આચાર્ય અને બી.એલ. ઓ. ચાર્જ માંથી મુક્તિ બાબત કોઈ પરિપત્ર કે આધારભૂત માહિતી હોય તો આપવા વિનંતી..
@trivedijanvi69822 жыл бұрын
Namaste sir... Head clerk no grade melavta jr. Clerk tarike farah bajavnar ne sr. Clerk ni post no charge aapvama aave to charge allowance mli shake??
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
ના
@mukeshpatel-qi7qg Жыл бұрын
વાહન ભાથા એલાઉન્સ વિડિયો મુકવા વિનંતી
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
વાહન પથ્થર નો વિડીયો મારો મુકેલો છે પરિવહન ભથ્થું એવું નામ હશે
@krisha6374 Жыл бұрын
Sir, Charge allowance leva mate nu format aapo pl.
@ashokparmar9952 жыл бұрын
Head clerk ne O. S. no charge ape to charge allowance male k na male?
@khushboothakkar8 Жыл бұрын
સર નમસ્તે charge allowance taxable chhe ? છેલ્લા 3 વર્ષનું allowance મંજૂર થયા પછી હવે એ રકમ ઉપર ઑફિસ tds રૂપે cut કરવા માગે છે
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
ટેક્સ કાપા સે ચાર્જર હાઉસ પગારનો ભાગ છે
@khushboothakkar8 Жыл бұрын
@@hareshjoshi-trainermotivat2357 Ji Sir thank you. So much.. spipa training ma aapne sabhdya hoy aevu lage chhe.
@kpgohil92529 ай бұрын
રેગ્યુલર કર્મચારી ને સાતમા પગાર મુજબ ૩૯૯૦૦ ( ૪૪૦૦ ગ્રેડ પે) માં નોકરી ચાલુ હોય તે કર્મચારી ને વધારો નો ચાર્જ ૧૯૦૦ અથવા ૨૪૦૦ ના ગ્રેડ પે ની જગ્યા નો વધારો ચાર્જ આપી શકે ?
@krupalpatel91923 ай бұрын
ના આપી શકાય
@jyotiben2186 Жыл бұрын
નમસ્તે સર, હું સી. ક્લાર્ક નો હવાલો જુ. ક્લાર્ક ના હવાલા ઉપરાંત સંભાળું છું. છેલ્લા 1:30 વર્ષ થી હવે મારાં રેગ્યુલર સી. ક્લાર્ક આયી ગયેલ છે. જેથી મારે ચાર્જ એલાજન્સ ફિક્સ કર્મચારી તરીકે કઈ રીતે ગણવું અને કેટલું મળે.
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
હાલ જે ફિક્સ પે 19900 છે તે પહેલા જે ફિક્સ હતો 11000 કે 13000 એના 10%
@dineshpatel25113 жыл бұрын
સરસ માહિતી આપો છો sir
@vedkalara60883 жыл бұрын
Namaste sir! Charge allowance ni ganatri kevi rite karvi example par vedio banavva vinanti kari 6u sir.
@divyeshgareja9441 Жыл бұрын
નમસ્તે સર, કોઈ કર્મચારીએ ચાર્જ એલાઉન્સ મેળવવા ચાર્જ છોડ્યા બાદ કેટલા સમયમાં દરખાસ્ત આપવી પડે ? તે અંગે માર્ગદર્શન આપવા વિનંતી.
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
કોઈ સમય મર્યાદા નિયત થયેલી નથી
@divyeshgareja9441 Жыл бұрын
Thank you sir
@anitadodiya33822 жыл бұрын
Sir charge allowance leva mate charge chhodya pa6i ketla samay ma arji karvi pade
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
તરત
@skumar-G12 жыл бұрын
THANKS SIR
@SKVAGHELA-ei9eu Жыл бұрын
સંભવી પગારની ગણતરી કરતો એક વીડિયો બનાવો તો ઘણાં ને સમજવું વધારે સરળ પડશે સાહેબશ્રી
@rameshbhairavat5171 Жыл бұрын
સભવી પ ગારની ગગણ ત રી ક ર તો એ ક વીડિયો બ નાવો તો સ મ જ વું વ ધારે સરલ પ ડ શે સાહે બ શ્રી
@kailashjoshi4843 Жыл бұрын
Srs,v,d,omanewsmahiti,suprche
@SKVAGHELA-ei9eu Жыл бұрын
સંભવી પગાર કઈ રીતે ગણવો સર?
@kailashbhuriya4178 Жыл бұрын
સર હાલ કયા પગાર પંચ મુજબ મળે?
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
અતયારે છઠ્ઠા પગાર પંચ મુજબ ચાર્જ એલાઉન્સ મળે
@pankajpandyablog172 жыл бұрын
ઇન્ચાર્જ આચાર્ય ની નિમણૂંક કઈ પદ્ધતિ થી કરી શકાય તેની કોઈ જોગવાઈ હોઈ તો જણાવશો
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
ચાર્જ no હુકમ કરી ને
@pankajpandyablog172 жыл бұрын
@@hareshjoshi-trainermotivat2357 સાહેબ બોર્ડ નો ઠરાવ છે કે કોઈ પદ્ધતિ ખરી નિમણુંક પ્રકિયા ની એ જાણવું હતું
@vedkalara60883 жыл бұрын
Namaskar sir! Charge allowance no vedio joyo 6 khub z saraltathi Sanjay text 6
@husainali57662 жыл бұрын
નમસ્તે સર... હું ફિક્સ પગારમાં જુ.ક્લાર્ક તરીકે ફરજ બજાવુ છું. મને એક જુ.ક્લાર્ક ની જગ્યા પર ચાર્જ આપેલ છે. જે જગ્યા ત્રણ વર્ષથી ખાલી હતી. હાલમાં એ ચાર્જ આપ્યાના બે વર્ષ થઈ ગયા છે અને અઠવાડીયામાં બે દિવસ ચાર્જની જગ્યા પર કામ કરૂ છું. તો મારો સવાલ એ છે કે મને ચાર્જ આપ્યાના એક વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે તો એ ચાર્જ રદ થયેલ ગણાય? અને જો ચાર્જ રદ થયેલ ન ગણાય તો જ્યાંં સુધી એ જગ્યા પર કોઈ બીજાની નિમણૂક ન થાય ત્યાં સુધી મારે ચાર્જ નીભાવીને કામગીરી કરવી પડે? અને મને શું ચાર્જ અલાઉન્સ મળવા પાત્ર છે?
@hareshjoshi-trainermotivat23572 жыл бұрын
ચાર્જ એલાઉન્સ ના મળે કામગીરી કરવી જોઈએ
@husainali57662 жыл бұрын
@@hareshjoshi-trainermotivat2357 નમસ્તે સર... બે વર્ષથી સંપૂર્ણ નિષ્ઠા સાથે ચાર્જની કામગીરી કરી રહ્યો છું... પણ મારૂ ચાર્જનું સ્થળ મારા મુખ્ય મથકથી ૭૦ કી.મી. દૂર છે અને અઠવાડીયામાં બે વાર (સોમ અને ગૂરૂ) જવાનું હોય છે. તો શું મને T.A.-D.A. મળવાપાત્ર છે? અને જો મળવાપાત્ર હોય અને અધિકારી મંજૂર ન કરતા હોય તો શું કરાય? (અધિકારી એમ કહે છે કે ચાર્જની કામગીરીમાં T.A.-D.A. ના મળે)
@hetalchavda2981 Жыл бұрын
@@husainali5766 headquarter ni bare charge hoi atle TA DA madva patra che