Gret work sir.aava bija rajana niyamo na questions banavo.evi vinanti.
@JigneshPatel-oz7vy4 жыл бұрын
Thanku sir, new vedio aapta raho
@parthbhesaniya62824 жыл бұрын
Khub saras sir bija topic par pan video banavo
@alpeshmer22913 жыл бұрын
વળતર રજા સાથે પ્રશાંગિક રજા સાથે અથવા અન્ય રજા સાથે જોડી શકાય?
@positivetalks2186 Жыл бұрын
Maternity leave....ma baby nu death Thai Jay...to maternity leave મળવા પાત્ર છે?? Plz answer
@kmpk5968 Жыл бұрын
Nivruti na chhella masma medical raja bhogvi shakay?
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
તમારું ખાતું મંજૂર કરે તો તબીબી પ્રમાણપત્ર રજૂ કરે થી ભંગ પોગવી શકાય
@saurabhagrawal16774 жыл бұрын
Sir in casual leave sandwiching (in mid govt holiday) applied? For example if Saturday n Sunday having govt holiday n we want leave on Friday to Monday so we need take CL for 4 days or only 2days( Friday n Monday)?
@wasimshekh27294 жыл бұрын
khatkiya exam laxi tamam nanakiya niyamo...1959 ...1971 vgere pr video banawo sir ..
@chandrakantpatel-nt8hh Жыл бұрын
છઠ્ઠા પગાર પંચ અને સાતમા પગાર પંચમાં બિન પગારી રજાની અસર કઇ રીતે આપવી અને આગામી ઇજાફા તારીખ કઈ રીતે નક્કી કરવી તે ઉદાહરણ સહિત સમજાવવા વિનંતી
@SanjayPatel-vo2qb3 жыл бұрын
Jaher tahevar na divase faraj bajavel hoy to e raja ne festival leave tarike festival card ma jama kari sakay k na kari sakay. Ane jo kari sakati hoy to ema kayo niyam no. lagu pade e jara janavso please sir. Amne jama karvani na pade 6e etla mate . please aano answer mane jarurthi aa no. Par aapjo sir. Hu corporation ma job karu 6u.
@hareshjoshi-trainermotivat23573 жыл бұрын
જમા નથી કરવાની જે દિવસે કામગીરી કરી હોય તે રજા કેલેંડર વર્ષ માં ભોગવી શકાય
@SanjayPatel-vo2qb3 жыл бұрын
@@hareshjoshi-trainermotivat2357 hu 1998 thi festival leave jama karavu 6u pan aa varse jama karvani na pade 6e
@shitalgohel12882 жыл бұрын
Khas Raja Kaya kissama male??
@jaydeepmodi47004 жыл бұрын
Sir,rent free accomodation babat ma video banavjo ne, Hu fix pay ma chu ane mane rent free accomodation (quaters) apel che.to in future hu quaters khali karu to mane retirement sudhi mane HRA NA MADE?? PLS SIR AA BABAT MA VIDEO BANAVSHO.
@bintapatel4674 жыл бұрын
Can Casual leave combined with Vacation?
@hareshjoshi-trainermotivat23574 жыл бұрын
Yes one side
@archanatiwari14253 жыл бұрын
Thanks sir
@masterAyushvlogs4 жыл бұрын
થૅન્ક્સ સર
@jesalbhaivadhiya6018 Жыл бұрын
પગાર કેન્દ્ર શાળા ના આચાર્ય કઈ કઇ રાજાઓ મંજુર કરી શકે ? શુ તે પેટા શાળા ના આચાર્યોની C.l રજા મંજુર કરી શકે ? જવાબ જણાવવા વિનંતિ સર
@rajendratrivedi13728 ай бұрын
ઈન.આચાયૅ માધ્યમિક માટે વેકેશન ની રજા જમા થાય????
@hareshjoshi-trainermotivat23578 ай бұрын
હા
@rajendratrivedi13728 ай бұрын
@@hareshjoshi-trainermotivat2357 આભાર સાહેબ
@tusharchavada48704 ай бұрын
Q 9 ma barabar samjayu nahi .pahela evu kahyu ke rajinamathi rajani silak o thayee jay che ane pachi niche janavya mujab kahyu ke rajanu rokdma rupantr thayee shake ?
@harshadtrivedi5002 жыл бұрын
Thx
@rajeshwari4332 Жыл бұрын
Sir કોઈ કર્મચારી એક કે બે મહિના સુધી અર્ધ પગરી કે કપાત પગારી રજા ઉપર હોય તો સિલેબસ અને અન્ય શેક્ષણીક કામગીરી કોઈ અન્ય શિક્ષક ન કરે અને તમામ કાર્ય રજા પર જનાર શિક્ષક માટે રાખી મૂકે તો એના માટે કોઈ નિયમ છે ?
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
શિસ્ત વિશે પગલા લઈ શકાય
@PareshsalviPareshsalvi9 ай бұрын
Shri hareshbhai Joshi I requested to you about all apisode see thank you all information like me & all retir ed & regular staff & an officers i you send me a booklet printed
@pankajpandyablog17 Жыл бұрын
પંકજભાઈ શબરી કન્યા વિદ્યાલય, મારે એક સહાયક છે તેમની નિમણુંક હુકમ માં 16-02-206 ની શરતો લાગુ પડસે અને વખતો વખત ના પરિપત્ર મુજબ રજા મળશે એટલે 12 રજા આપી શકાય કે 15 ગ્રાન્ટેડ શાળા છે કર્મચારી શિક્ષણ સહાયક છે.??
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
આપી શકાય પરંતુ ગ્રાન્ટેડ માટે સરકારે કોઈ અલગ હુકમ કર્યા હોય તો તે ચેક કરી લેજો
@pankajpandyablog17 Жыл бұрын
@@hareshjoshi-trainermotivat2357 12 કે 15 રજા જણાવશો..
@dodiyamukesh3727 Жыл бұрын
Hi
@masterAyushvlogs4 жыл бұрын
ફિક્સડ પગાર ના કર્મચારી નેં પણ 1-12-2006 નું નોટિફિકેશન લાગુ પડે જો તે એક વર્ષ થી વધુ સમય થી જાણ કયા વગર ગેરહાજર રહે Sanjay gohel office કમી.ઓફ મ્યુનિ(.ન પા )