😮 ખૂબ સરસ વાત છે અત્યારે દાદા બની ગયા એ ગરીબ ભાઈ ઓનું પડાવી લેશે
@sprajgor4623Ай бұрын
❤ સરસ અને સુંદર માહિતી તારીખ 23 11 2022 બીજેપી નો વિજય થયો તે બદલ લાખ લાખ અભિનંદન
@ShambhuParmar-l5tАй бұрын
ખુબ સરસ સાહેબ
@gautamgohel20979 күн бұрын
Namaskar sar
@mukeshhsolanki7116 Жыл бұрын
વહીવટ કરી ને વાંધા અરજી પ્રમાણિત કરી નાખે છે અધિકારી
@mitdavra412Ай бұрын
૭ ૧૨ મા નામ છે હજી ખેતી વાડી માઆજમીન બોલે છે મારા કાકા એ પલોટીગ પાડી નાખ્યું છે
@Rajagamer29521 күн бұрын
સરસ વાતકરિ
@patelbhupendra39965 ай бұрын
અમે બાપ દાદા ની જમીન વર્ષો થી ખેતી કરીએ છીએ અને અમારા દાદા ના નામ7/12 માંથી કાડી એમના મોટા ભાઈ ના 2દીકરી નાં નામ દાખલ કરી એમના નામનું વિલ અને વસિયત કરી બીજાનું નામ પર દસ્તાવેજ કરી આપેલ છે તો આનું સુ કરવું અત્યારે અમે ખેતી કરીએ છીએ પણ 7/12 માં નામ નથી
અમારા દાદા નુ ૭ ૧૨ માથી નામ કમિકરી નાખેલુ છે કબૂલાત ના આધારે
@ishantmal691811 ай бұрын
દાદા નું નામ સાત બાર માં નથી તો
@rohitbakaraniya111311 ай бұрын
હવે તમે આગળ સુ કર્યું મને કેસો
@usmanlalamodasa48097 ай бұрын
મહેસુલ વિભાગમાં તકરારી કેશ ચાલતો હોય તેમા પત્ની ના વતી પતી કેશમાં દલીલ કરીશ
@s.d.thakor-wb2tl6 ай бұрын
Dada. Na. Bhai. Nu. Nam. Se. Amara. Dada. Nu. Nam. Rekard. Ma. Nathi.. Ane. Jamin. Vechi. Mare. Se
@s.d.thakor-wb2tl6 ай бұрын
Dada. Na. Bhai. Nu. Nam. Se. Amara. Dada. Nu. Nam. Rekard. Ma. Nathi.. Ane. Jamin. Vechi. Mare. Se
@m.spanchala10 ай бұрын
ભાઈ અમારા બાપ દાદા ની જમીન માંથી નામ કમી કરી નાખી છે, તો છું પાસી લાવી શકાય કે નહી.
@rupsibhaisajnapatel68896 ай бұрын
શરશમાહીતી આપી સાહેબ તમે
@sikandardiwansikandardivan894911 ай бұрын
મારા દાદા.ના.નામે.જમીન. વારસાઈ કરાઈ ન હતી અમે વારસાઈ કરાઈ ન છતાં મારા પપ્પા નું નામ કમી કરી. નાખેલ.છે
@pintusihzalaofficial23357 ай бұрын
મારે પણ આવો પ્રોબ્લેમ છે
@YasminPathan-nr4jf4 ай бұрын
1958સુધી દાદા નામ હતું અને પછી 1965 મોં મારાં મોટા પપાનું વેચાણ એન્ટ્રી તુંબીનલ કોર્ટ નું હુકમ થયું અને સોહદની જુબાની
@ajitsinghvaghela38585 ай бұрын
Nice 👍🏼
@yakintrivediofficial231011 ай бұрын
સરસ👍
@KantibhaiSenva-o7l2 ай бұрын
🎉 . .
@ajitsinghvaghela38585 ай бұрын
❤
@rjchauhan523520 күн бұрын
ખોટું સોગંદનામું કરીને સાક્ષીની ખોટી સહી કરીને મિલકત પચાવી પાડે તો શું કરવું ?
@shaileshkumarparmar25418 ай бұрын
સર જમીન ના 4 ખાતા અલગ કરી દીધા છે એકના માં 55 ગૂઠા બીજા માં 55 ગૂઠા ત્રીજા ને44 ગૂઠા ને ચોથાને 33 ગૂઠા છે તો હવે સરખી કરવી હોય તો શું કરવુ જોઈએ
@chetanmali3966 ай бұрын
च
@pankesh.patanipatni53492 ай бұрын
મારા. દાદા ના બાપા ખેડુત હતા પણ મારા દાદા નામ ,7 12. ના. નામ દાખલ નથી તો. અમે ખેડુત બની શકિયે છે
@ajmelsinhdansinh71567 ай бұрын
👍👌
@labhubhaisindhav292Ай бұрын
સહહિસ્સેદારના વેચાણ ના કિસ્સામાં અન્ય હિસ્સેદાર સહી ન કરે તો શું કરવું જણાવશો
@Money_Hacker11 ай бұрын
Sir મારા દાદા ની જમીન ખોટો દસ્તાવેજ કરી ને હડપી લીધી છે અને એ જમીન મા મારા દાદા નો બોજો પણ ચાલુ છે બસ ખાતેદાર બીજુ કોક સે.. તો બોલો સાહેબ સુ કરવુ જોઈએ? 🙂🙂
@harshadganvit34592 ай бұрын
મારે ખાતુ સુટુ કરવી છે પણ કાકા ના પાડે એના માટે શું કરવું
@kaushikgaming66716 ай бұрын
Ok sar
@PathanYusuf-x9d11 ай бұрын
Thenksh
@anvarmalek6230 Жыл бұрын
Anwar Malek ❤❤❤
@DalabhaiKateriya7 ай бұрын
સરસ ભાઈ
@AratiSubodh8 ай бұрын
ઓછામાં ઓછી કેટલી જમીન ખરીદવી પડે પૈકીની હોય તો કેટલી અને અલગ સર્વે નંબરની હોય તો કેટલી જણાવશો
@Mr_INDIA9118 ай бұрын
અમારે એવુંજ છે...એ મરે એની રાહ જોઈએ છીએ😂😂
@user-ss5yw2si2l8 ай бұрын
Kudarat amne chhodse nahi..khatri aapu chhu bhai
@Hardy_MakwanaАй бұрын
બોજો ઉપાડવાના નામેં ખાતેદાર માંથી નામ ૨૦૨૦ માં કાઢી નાખ્યું છે તો હવે શું કરવું અને ભાઈઓ બીજી માં બાપ ની જમીન માં નામ ચડાવતા નથી જેમાં માત્ર માતા નું નામ છે… તો શું કરવું???
@prakashvaghela44717 ай бұрын
Mara Dada a 4 bhai mathi 2 bhai na Khate Matri dvara hay ati ma vahechni karali Che tanu sy karvu
@anilotradi54406 күн бұрын
હેલો સર મારા દાદા એ જમીન વેસાતી લીધેલ છે અને જની પાસેથી લીધેલ છે તને સીધીજ મારા પપ્પા ના નામે કરાવેલ છે અને એમાથી અમે બે ભાઈ એ ભાગ પાડેલ છે અત્યારે 7/12/8અ અમારા બેય ભાય ના નામે છે નોખા નોખા 7/12/છે તો એમા કોય હક કરી સકે ખરા
@shaileshthakor9075 Жыл бұрын
70 varas thi jaminma bhai bhag padel se chhata mota bhaina namej chhe atyare mota bhaina varsdarona naame jamin se amare su karvu padse
@BhaveshGohil-o3p Жыл бұрын
Parti shut no ceas Kari do
@NareshbhaiParmar-f5m Жыл бұрын
મારા કાકાએ મારા પપ્પાનું નામ 7/12 માંથી કમી કરાવી નાખેલછે તો શું કરવું
@rohitbakaraniya111311 ай бұрын
મારી સાથે પણ આવું જ થયું છે
@rohitbakaraniya111311 ай бұрын
કાકો ભડવી ચોદીનો
@niteshhvlogs8 ай бұрын
આ ઝઘડા નુ કામ છે કોચરાયે આવુ કરતા હોય
@mukeshpatel69725 ай бұрын
તમારે 1960 થી નકલ કડાવો કયથી નામ કમી થયું જેણે ફ્રોડ સહી કરી હોય તો કાકા પર કેસ ઠોકો
@k.m.chandera27542 ай бұрын
Jamin babat maVakil so tamri fi ketli saheb
@kaushikpatel6 ай бұрын
Mari jamin mara kaka e ena sada na name chadavi didhi pachi ene potana name kari lidhi amne amari jamin ma hiso nathi maliyo
@ManishashaileshchuhanSha-zr7bm9 ай бұрын
મારા પાસે લડવા માટે સાહેબ પૈસા નથી તો કયીરીતેકેસમૂકવો
@user-ss5yw2si2l8 ай бұрын
Bhaiya.. kudarat par bharosa rakho
@vikramjithakor8010Ай бұрын
સરકારી વકીલ અને કેશ પ્રાંત ઓફીસ માં મૂકો
@shyam_6583 Жыл бұрын
મારો સાળો ભાગ આપવા ની ના પાડે છે.તો મારે શુ કરવુ પરંતુ 1વિઘો ભાગમા આવેછે.તો ટુકડા ધારા લાગે
@Mr_INDIA911 Жыл бұрын
😂😂
@mukeshpatel69725 ай бұрын
તે તારી બેન ભાગ આપ્યો છે. પેલા આપડા બાપ ની મિલકત માં બેન નો ભાગ પાડ.
@KantibhaiSenva-o7l2 ай бұрын
ગામ વાવડી તાલુકો ખેડા કાંતિભાઈ આત્મા
@KantibhaiSenva-o7l2 ай бұрын
મારા બાળ કુંતા અમારા ભાગમાં જમીન આવતી એ લોકો અમને જમીને આપતા નથી
@PSYCHOGAMING73-ONEPLUS Жыл бұрын
વારસાઈ માં ભાઈ નામ છૂપાવે તો સુ થાય એના પર વીડિયો બનાવો
@ishantmal691811 ай бұрын
હમારાદાદાનુનામચડાવી
@vishnubhaipatel7429 Жыл бұрын
👍
@gauravsinhbarad96777 ай бұрын
સરકારી જમીન મોટા ભાઈ ના નામે સીધી મળેલ હોઈ તો નાના ભાઈએ જમીન લેવા શું કરવું
@priyanka-tv1hx5 ай бұрын
Kevi rite lidhi ?
@ishvarthakor-c4t11 ай бұрын
ભાઈ મારા પપ્પાની બે ભાઇ છે મારા પપ્પાના મોટા ભાઇ છે એ મારા પપ્પાને જમીન દેતા નથી અને અત્યારે પાંચ વિઘા જમીન છે તે જમીન અડાણી મુકી દીધી છે ત્રીસ હજારમાં દરબાર કને અને દરબારે અત્યારે ત્રીસ હજારનુ વ્યાજ કર્યું દસ ટકે પચાસ લાખ અને હવે એમ કેસે દરબાર મારા પપ્પાને સઇ કરી દો નકે મારી નાખીશ એમ ધમકી દેહે
@Indianpeople219 Жыл бұрын
જમીન 7 12 8 માં 8 વિદ્યા હોય ને પાસે કબજો 6 વીઘા જ હોય તો કેમ કબજો 7 12 મુજબ ક્ષેત્ર ફ્લ પૂરું કરવું. બાજુ વાળા માથા ભારે હોય તો
@mahivideo-kw8sl11 ай бұрын
કાયદાસર ની કાર્યવાહી કરો પેઢી નામુ કઢાવી
@AlpaShukla-jq6hh21 күн бұрын
Maa ni jamin ma varsai thay to dikri nu nam ane signechur aave khara
@VirajiThakor-y8k6 ай бұрын
બાપ દાદાની જમીન છે પણ પહેલેથી વારસીમા નામ નથી તો કેવી રીતે પાછી લેવી સાહેબ જણાવશો
@kaushikpatel6 ай бұрын
Baravada besan pase avelu che koi rasto hoi to kejo
@JashubhaiDedadariyaАй бұрын
Tamara fon nabar kyo che vat karvi che
@Ashokthakor-mu4ny8 күн бұрын
મારા પાપા નું નામ કમી કરી નાખ્યું
@kuldipjvajkani9215Ай бұрын
0nlin te mukva mate su karvu jove
@bhaveshpatel6094 ай бұрын
Hi I M Bhavesh,.,..,Mara kaka emno હિશો વેચી દીધેલો,.,.પણ અમારા નામ ની જમીન માં પણ દસ્તાવેજ કરી આપેલો તો અમારે સુ કરવું,.,
@PathanYusuf-x9d11 ай бұрын
Vakil saheb maree bhi ek jameen 6e aajthi 75 varas pahela 7 12 maa mara pappa ae marta pahela hamara name 7 12 maa nakhi didha taa ena pachhi maran pami gaya ena pachhi mara kaka ae hamne trash paydu hamari upar to hame jiv bachavi ne hamari mammi hamne layne gaam thi door raheva lay gaya hata aaje hamne 7 12 na nakal mayla 75 varash pachhi saheb ave mane mari jameen kevi hasil karu kai rasto batavo plz
@jaydipchauhan31046 ай бұрын
Hii
@NKDESI12310 ай бұрын
Tamari jode mare vat karvi che saheb nubar Aapo
@kHeDuToNLinEpOInT3010 ай бұрын
9925899252
@ધરજીયામુકેશભાઈ6 ай бұрын
સાત બાર માં મારા બાપુનુ નામ નથી ચડાવિયુ તો સુ કરવુ પડે
@sonanianjal8204 Жыл бұрын
તમને કયામળવુ એડ્રેસ આપો
@kHeDuToNLinEpOInT30 Жыл бұрын
Amreli lathi
@mansukhparmar5311 Жыл бұрын
MARA PITAJI NA CHAR BHAI MA, EK NE NAME JAMIN 6E, ANE TE MARTA PEHLA JAMIN NI NOTARY MA LAKHAN API NE GAYA 6E 4 BHAI NA NAME, HAVE MARE MARA PITA NU AND PACHI MARU NAM (AMARA CHOTA BHAG MA KARVU HOY TO KEVI RTIE THAY, AMO KHATEDAR NATHI)
@rajnibariya2567 ай бұрын
35 વર્ષ થયા લડતાં લડતાં
@jayeshchaudhari53562 ай бұрын
અમારા ૭/૧૨ name add se sata an amne jamin khedava deta nathi
@kiransinhthakor11 ай бұрын
મારાં પપ્પાનું નામ હક કમી કરાવી દીધું છે હવે હું કાર્યવાહી કરી શકાય.મારા પપ્પા સિવાય બીજા બધાં ભાઈઓ ના નામ ચાલે છે 7/12 માં
@Pallavishukla-w8c Жыл бұрын
2નામ ખાતે દાર હોય તો 4ભાગ પડે જમીન મા
@usmanlalamodasa48097 ай бұрын
મહેસુલ વિભાગ માં વારસાઇ તકરારી કેશમાં પત્ની ના વતી પતી દલીલ કરી શકે
@makwanapravinbhai3903 Жыл бұрын
Sir Mera AK question hain sir
@devasibambhaniya39758 ай бұрын
hi
@devasibambhaniya39758 ай бұрын
sir mare 7 12 8a ma nam sudharvu se
@padhiyarpravinrajput7567 Жыл бұрын
મારે પણ આવું છે
@acb1474 Жыл бұрын
7/12 ma 13'74 chhe to vechan thay
@GordhanBhil-l5e3 ай бұрын
Aamare pan bhag aapta nathi
@maxdhaval6 ай бұрын
Bhai tamro mobile no aapso
@DivanMuniya-r1w11 ай бұрын
ભાઈ પ્લીઝ તમારો નંબર જોઈએ
@s.d.thakor-wb2tl6 ай бұрын
Dada. Nu. Nam. Nthi.
@HitendraChavda-kt7eg8 ай бұрын
Vakil Sahab tomorrow contact number mokalo ne
@solankimadarsang35049 ай бұрын
Mane pan bhai bag nthi aapta
@kaushikgaming66716 ай бұрын
Mobail no apo
@jadavdilipsinh76316 ай бұрын
અમારા દાદા નુ ૭/૧૨ માં નામ નથી અને બીજા ભાઈઓ નાં નામ ચાલી આવ્યા છે નંબર -૬ ની એન્ટ્રી જોતાં કબજેદાર નથી તેવું જણાવી નામ દાખલ કરેલ નથી તો નામ કેવી રીતે દાખલ કરવામાં આવે તે જણાવશો
@haiadarshaiakh5799 Жыл бұрын
Sir aapno no.aapo pelz
@kHeDuToNLinEpOInT30 Жыл бұрын
9925899252
@shyam_6583 Жыл бұрын
@@kHeDuToNLinEpOInT30 આ નં.મા ફોન નથી લાગતો
@zalamayursinh8800 Жыл бұрын
Sir tamari whstup no kiyo che
@hanifghanchi82749 ай бұрын
મારાં દાદા ના મરીયા પછી વારસાઈ કરાઈ 2 ભાઈ અને 3 બહેન ના નામ ચડ્યા જમીન માં 98 ગુંઠા જમીન છે ભાઈ ની પરમિશન વગર બહેનો એમનો હિસ્સો વેચે છે તો સુ એ વેહચી શકે અત્યાર સુધી ભાઈ ઓ જમીન દેખ રેખ રાખતા હતા માહિતી આપવા વિનંતિ 🙏🏻
@Rokkib7x9 ай бұрын
બે ભાઈ ના હક્ક મારવાં ગતાં રહ્યા ત્રણ બહેન ના સાસરા માં બે ભાઈ નું પેડીનામું બનાવીને બરાબર હક્ક વેંચી લો સન્માન અધિકાર મળી જશે તમારો જન્મ દાદા ના વંશ થી થયો કે બાપ્પા ના થી કોના થી થયો
@rathvaraysing4704 Жыл бұрын
Mare nam dakhal karvanu che sir
@GovindKhima-rj9qz7 ай бұрын
Mare Tamara nambaryhi tamari sathe vat karvi chhe
@jentikhavdu258110 ай бұрын
સર તમારા નંબર
@LalitRathva-x9q5 ай бұрын
Bhai nabar aapo
@s.d.thakor-wb2tl6 ай бұрын
Tamaro. Nambar. Apo
@MukeshPaun Жыл бұрын
Bhagvantamarubhlukare
@shaileshthakor9075 Жыл бұрын
Jaminma bhag aapyo chhe pan naan dakhal nathi su karu? Plese your mobile no