રીંગણાં નું અથાણું village cooking channelvillage cookingvillage lifefarmer life

  Рет қаралды 37,033

BL vadi vlog

BL vadi vlog

Күн бұрын

સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes #youtuber #youtubevideo #youtubeshorts #youtube #અથાણું #desi #like #share #likeandsubscribe #likeforlikes
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
gujarati snacks recipes vegetarian
gujarati sabzi recipes vegetarian
gujarati lunch recipes vegetarian
village life videos in youtube
indian gujarati food recipes
gujarat village life food

Пікірлер: 240
@ranjanabaria5618
@ranjanabaria5618 3 ай бұрын
સીતારામ ભાય ભાભી બોવ મહેનત કરી આથણુ બનાવવામાં સરસ મજાનું બન્યું ભાય તમે પણ ઝાડ વાવવા માં બોવ મહેનત કરી ફળ તો જરૂર મળશે તમારી પેઢી ને સગાં સંબંધીઓને બધાં ને ઝાડ વાવ્યા એનો આનંદ મળશે તમેં જીવશો ત્યાં સુધી અને પછી પણ તમને પાછળ ની પેઢી યાદ કરશે સો વર્ષ ના થાવ ભગવાન તમને સાજાં નર્યા રાખે નમસ્કાર ભાય ભાભી ને ❤🎉💯👍👌🙏
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ. બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@amishaghelani7007
@amishaghelani7007 3 ай бұрын
સીતારામ દાદા દાદી કેમ છો મજામાં ખૂબ સરસ રેસિપી 😊😊 સીતારામ
@hemantvyas5663
@hemantvyas5663 3 ай бұрын
સીતારામ બાબુભાઈ અને બેન કેમ છો. હેમતભાઈ ધરમપુર
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ હેમંતભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ અમે તો એક દમ મજા માં આપ કેમ છો.
@nitikaacharya1908
@nitikaacharya1908 2 ай бұрын
Sitaram 🙏ringna keri nu athanu pelivar sambhdu ho🤔banvo banavo ame joye,chakhase to ny etle joy ne modha ma 😋😅 athana ma pani nakhy? Ame to dhoye pan aakhi j keri, ne gunda ne onli mitha hadar nu pani ma j 2 vdi rakhi ne chaye sukviye, tamari rit ne athanu kaik alg j che
@arunamakwana5730
@arunamakwana5730 3 ай бұрын
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi ne comment ma lakhava nu modu thai to kharab no lagadta ne have to rigana aathanu aamara ghare ke aato navu ho jamavat karavi moj aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev ne tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🙏🌹♥️♥️♥️♥️♥️♥️
@sumitrapatel1828
@sumitrapatel1828 3 ай бұрын
પહેલી વાર રીંગણા નુ અથાણું જોયુ
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખૂબ ખુબ ધન્યવાદ આપનો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@parmarbhalubha789
@parmarbhalubha789 3 ай бұрын
ભાઈ તમારુ ગામ તાલુકો જીલ્લો તમારા ગુજરાતી ગિતના વિડિયો બોવ સારા બનેસે
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી ભાવનગર જિલ્લામાં.
@manishdave4660
@manishdave4660 2 ай бұрын
સીતારામ બાબુભાઈ ખુબજ સરસ મોજ કરો છો તમે મનીષ દવે જુનાગઢ
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ramabengujarati-e7f
@ramabengujarati-e7f 3 ай бұрын
રીંગણા કેરુઅથાણૂગરમલાગે કેનહી
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ ના કેરી ના અથાણાં જેમ જ હોય .
@bhupendrasinhzala563
@bhupendrasinhzala563 3 ай бұрын
અમને પણ બાબુભાઇ રીંગણા નુ આથણુ બનાવી આપશો
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ ખુબ ખુબ ધન્યવાદ આપનો. ચોક્કસ બનાવીશું સમય આવે ત્યારે . અત્યારે તો અમારા કામ માંથી જ નવરા નથી પડતાં વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@damubenjani8681
@damubenjani8681 3 ай бұрын
સ્ટીલના વાસણમાં કેરી બોલાય બેન
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ હા એલ્યુમિનિયમ ના વાસણ માં ના બોલાય .
@kapilamistry9025
@kapilamistry9025 3 ай бұрын
Gunda Keri nu aathanu joyu rigan Keri nu aathanu pelli vaar joyu su ringan aathana ma Sara rahe ?
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ કપિલાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. હા ખુબ જ સારા રહે . આપ બનાવી જોજો .
@bedcodno15
@bedcodno15 3 ай бұрын
વરસાદ કેવો છે તમારી બાજુ 🎉🎉🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ ખૂબ સારો વરસાદ છે .
@RashikGovani
@RashikGovani 3 ай бұрын
Babubhai.tamare.vavani.thai..keep.nahi
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. હા હો વરસાદ સારી પડી ગયો છે . અને વાવની પણ થય ગય છે . વિડિયો જોતા રહેજો આવશે .
@vimalabenvirani7302
@vimalabenvirani7302 3 ай бұрын
આવુ અથાણું કોઇ દીવસ જોયું નથીઃ
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. હવે બનાવી પણ જોજો મજા આવશે . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@saraswatiinfotech9148
@saraswatiinfotech9148 3 ай бұрын
Rekhaben shukel surat🎉
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ રેખાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખૂબ ખુબ ધન્યવાદ આપનો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@gajerageetaben9856
@gajerageetaben9856 2 ай бұрын
Khub saras kya gam thi vlog banavo chho ? Hu amdavad thi Umesh Gajera
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે
@mayaoza7117
@mayaoza7117 3 ай бұрын
“ Mithu “ e to “ SAB-RUS “ kahevay etle ena vina n j hale ne koi SWAD j no aaveho bhai😋😋
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપની વાત એક દમ સાચી છે.
@AjayMDT
@AjayMDT 3 ай бұрын
Baaaaa to bovj vadhare sara che dada ni menatni rang rang che baaaaa bhai bhai
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@RakeshGoswami-d8e
@RakeshGoswami-d8e 3 ай бұрын
Bili vavjo dada bhu puny malse
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો. વિડિયો જોતા રહેજો ચોક્કસ બોવ બધા ઝાડ વાવવાના છે.
@alpeshamin3030
@alpeshamin3030 3 ай бұрын
Ben tame athanu saras nakhyu ame to peli var joyu sita ram pushpa ben vadodara
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ પુષ્પાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@rameshbhaipatoliya1216
@rameshbhaipatoliya1216 2 ай бұрын
बाबुकाका टास तोसव उपर लागे छे
@ghanshaymmakavana
@ghanshaymmakavana 3 ай бұрын
આજે મારા બહુ સારો વરસાદ છે ને ગામ ટાઢાવાડ તાલુકો તળાજા જીલ્લો ભાવનગર
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ ઘનશ્યામ ભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખૂબ સારું ભાઈ વરસાદ હશે તો જ પાક સરો થાય .
@indumatikumar1921
@indumatikumar1921 3 ай бұрын
Sitaram bhai kem cho?
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ ઇન્દુબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.ખૂબ ખુબ ધન્યવાદ આપનો. અમે તો એક દમ મજા માં આપ કેમ છો
@bharatajudiya6483
@bharatajudiya6483 3 ай бұрын
બાબુભાઈ.તમે.આ.પલગ.કયા.થી.મળશે.તેકેશો.મારે.વાડીમાટે.લેવા.ના.છે.ખાસ.હો.ભાઈ
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. પલગ તો ભાઈ ઘણા વર્ષો પેલા નો છે . જાતે બનાવેલા છે .અલંગ ના સમાન માંથી .પણ અત્યારે બજાર માં બધું મળી રહે છે .તમે ખરીદી કરી બનાવરાવી શકો છો.
@kailashramani583
@kailashramani583 3 ай бұрын
Sitaram kaka a kaki ame tmro hroj video dekh ke hy baa pn dekhte hai. ..ahmedabad ce
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખૂબ ખુબ ધન્યવાદ આપનો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@rajeshkumarshah9465
@rajeshkumarshah9465 3 ай бұрын
બાબુભાઇ તામારી ભાષા અમોને સાભળવી મઝા આવે છે -સાબરમતી થી મીના,રાજુભાઇ, અભિષેક અને આનંદ.
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ રાજુભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
@user-si6bp6cp3s
@user-si6bp6cp3s 2 ай бұрын
ભાવિ પેઢી માટે આંબા નું ઝાડ વાવો.ખુબજ સરાહનિય કામગીરી .વધારે ઝાડ વાવો અને વધુ વરસાદ લાવો.ખેતરની આજુબાજુ વધારે ઝાડ વાવો.
@bedcodno15
@bedcodno15 3 ай бұрын
સરસ અથાણુ 🍆 નુ ને હરહર મહાદેવ બધાને 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
હર હર મહાદેવ સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@indirapatel3492
@indirapatel3492 3 ай бұрын
સીતારામ જય શ્રી કૃષ્ણ
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@patelmukesh7134
@patelmukesh7134 Ай бұрын
Good👍
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@tommyjeans.d9979
@tommyjeans.d9979 3 ай бұрын
દાદા દાદી સીતારામ તમે ખુબ સરસ અથાણું બનાવ્યું છે અમે અમદાવાદ થી આવીશું અથાણું ખાવા અને તમારી મુલાકાત લેવા અમદાવાદ થી જયશ્રીબેન જય શ્રી કૃષ્ણ દાદા દાદી આવજો
@purohitnitinkumar3988
@purohitnitinkumar3988 3 ай бұрын
સીતારામ 🙏
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@sunandabengamit5593
@sunandabengamit5593 3 ай бұрын
Jordar athanu rigna nu athanu pelivar jou modhama pani avi gyu nvu sikhva mliyu. 🎉 ❤❤❤
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. ખૂબ ખુબ ધન્યવાદ આપનો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@Sajanvideos
@Sajanvideos 2 ай бұрын
રીંગણનું અથાણું મેં પહેલીવાર જોયું ખૂબ જ સરસ બન્યું છે. આવતા વર્ષે અમે બનાવવાનો પ્રયત્ન કરીશું
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા જરૂર બનાવજો જમાવટ થશે
@gopalbhaibodar8592
@gopalbhaibodar8592 3 ай бұрын
જય મુરલીધર જયદ્રારકાધીશ સોમનાથ મહાદેવ
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય મુરલીધર હર હર મહાદેવ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@ManishPatel-dp2co
@ManishPatel-dp2co Ай бұрын
Very nice vlog babbhai Manish patel Anand
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bhupendrasinhzala563
@bhupendrasinhzala563 3 ай бұрын
રીગણા નુ આથણુ પહેલીવાર મે જોયુ બાબુભાઈ
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય માતાજી ભૂપેન્દ્રસિંહ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો .
@JamsangChauhan
@JamsangChauhan 3 ай бұрын
Dhara irrigation ma athnu mokljo
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. ચોક્કસ મોકલીશું .જાજુ બનાવીએ એટલે . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@nikunjparmar9985
@nikunjparmar9985 2 ай бұрын
Sitaram Babu bhai Mojma Kemso
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada 3 ай бұрын
ખુબ સરસ અથાણું બનાવ્યૂ હો મસ્ત
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય માતાજી યુવરાજસિંહ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@hansharamesh4005
@hansharamesh4005 3 ай бұрын
સિતા રામ કેમ છો મજામા નેબધા જય સ્વામિનારાયણ જય શ્રીકૃષ્ણ
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય સ્વામી નારાયણ જય શ્રી કૃષ્ણ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@n.vgadhavi2839
@n.vgadhavi2839 3 ай бұрын
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી. આજે રીંગણા ના અથાણાં જોઇને નવાઈ લાગી પહેલી વખત જોયું. બેનબા રસોઈ બનાવવા માં ખૂબ હોશિયાર છે સાથેસાથે એકદમ હરખથી બધું બનાવે એ જોઈને આનંદ થાય છે. સાચે જ અન્નપૂર્ણા નો અવતાર કહી શકાય. માતાજી સદૈવ રક્ષા કરે એવી શુભેચ્છા. નવલદાન ગઢવી જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા.
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય માતાજી નવલદાન ભાઈ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપની કોમેન્ટ બધા જ વિડિયો માં હોય છે. આપનો દિલ થી ખુબ ખુબ આભાર. આમ જ અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો.
@mayaoza7117
@mayaoza7117 3 ай бұрын
Bahu saras aathnu banavyu Bhavnaben tame 😋😋ne Babubhai e aamba ropvanu ati sunder karya sharu karyu👌🏻😱.....aam ne am kudrat na khode rahi mahenat ne moj karta ryo ne vlog banavi ne amney moj karava ryo😍🤗🎉🎊💐💐....Sitaram badhay ne 🙏🏻🙏🏻 Jay Mataji 🙏🏻🌹🙏🏻🙋🏻‍♀️aavjo
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય માતાજી સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખૂબ ખુબ ધન્યવાદ આપનો. ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@shaileshvaghela8540
@shaileshvaghela8540 3 ай бұрын
Aathnu.srs.surt.niru.ben
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ નીરૂબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@kailasbeladiya9629
@kailasbeladiya9629 3 ай бұрын
હરહર મહાદેવ 🌿🌹🕉️🙏 સુરત થી કૈલાસ બેન કેરી રીંગણ નુ અથાણુ સ્વાદ મા કેવુ હોય ગામડે છો પણ અલગ અલગ આઈટમ સારી બનાવો છો
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
હર હર મહાદેવ કૈલાસ બેન સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી આપ બનાવી જોજો સ્વાદ માં તો ખુબ સારું હોય . આવજો ચાખવા માટે અમને આનંદ થશે . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@sanjaymakvana6986
@sanjaymakvana6986 3 ай бұрын
મસ્ત અથાણું બનાવ્યું આવું અથાણું કઈ જોયું નથી તમે આવા ને આવા નવા વિડિયો મુક્તા રેજો ખૂબ સરસ સે વિડિયો મજા આવી ગઈ
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@heroharsh9359
@heroharsh9359 3 ай бұрын
સીતારામ દાદા દાદી કેમ છો મજામાં. ❤❤❤Keri no murboo banav taa shikhvado dada dadi❤❤❤
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ હર્શભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ચોક્કસ બતાવીશું સમય મળે ત્યારે વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@ArvindKhashiya-wy4bo
@ArvindKhashiya-wy4bo 3 ай бұрын
Jay mataji bhavnagar Harsha Ben
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય માતાજી હર્ષાબેન સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@GohilYashpalsinh-h8u
@GohilYashpalsinh-h8u 3 ай бұрын
જયમાતાજી રઘુવિરસિહ ગોહિલ ના
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય માતાજી રઘુવિરસિંહ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.
@panktidodiya6342
@panktidodiya6342 3 ай бұрын
Hu pan peli var jou chhu Ringan nu athanu Surat vyara thi tamaro video kayam jou kusumben 😊
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ કુસુમ બેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 3 ай бұрын
કાકા કાકી સીતારામ 🎉🎉🎉🎉🎉 જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય મોગલ માં સીતારામ નાગજીભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@alkapatel8404
@alkapatel8404 3 ай бұрын
I see first time ringan keri nu athanu looks good testy lage che sita ram USA thi alka 🙏🏽
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ અલ્કા બેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@PravinBhai-sh1vu
@PravinBhai-sh1vu 3 ай бұрын
Sitaram ben Kem cho mast video banavi cho main gaam nathi joyu. Atle Mane bahuj game che Surat thi varsha
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ વર્ષાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@jitendrasinhjadeja6418
@jitendrasinhjadeja6418 3 ай бұрын
Rajeshriba j jadeja form Ahmedabad kem cho ringla Keri nu athanu bau mst bnavyiu jay mataji and tmara bdha video's bau jova gme aava j video's bnavta rejo ❤
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય માતાજી રાજશ્રી બા સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@mahinambaliya3233
@mahinambaliya3233 3 ай бұрын
પેલી વાર જોયું બેન મસ્ત અથાણુ
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. ખૂબ ખુબ ધન્યવાદ આપનો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@KiritkumarAdvocate
@KiritkumarAdvocate 3 ай бұрын
Kiritkumar Chaudhary, Rajkot Sitaram, Babubhai🙏
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ કિરીટકુમાર આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખૂબ ખુબ ધન્યવાદ આપનો.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@jayamaa7408
@jayamaa7408 3 ай бұрын
Kamco Bhai. Na. Ben na. Bada. Dayra na. Jay mataji na sita ram Bhai majam sa. Ok. Bay
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય માતાજી સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો. અમે તો એક દમ મજા માં આપ કેમ છો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@chandakothari8804
@chandakothari8804 3 ай бұрын
ગીતા બેન પહેલી વખત રીંગણ કેરી નુ અથાણુ જોયુ બીજુ વાડી મા તમારી ખુબ સરસ પ્રગતિ થાય તેવી સુભેચ્છા
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@satyapalsinhgohil7495
@satyapalsinhgohil7495 3 ай бұрын
જય માતાજી ભાવનગર થી કૈલાસબા કેમ છો મજામાં
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય માતાજી કૈલાસ બા સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@RashmiShah-r7c
@RashmiShah-r7c 3 ай бұрын
સીતારામ ભાઈ અને બેન🙏🙏 રશિમબેન શાહ અમદાવાદ🙏
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ રશ્મીબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@mamtapanchal1781
@mamtapanchal1781 2 ай бұрын
Bau saras 👌👌
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@hbwaghela2339
@hbwaghela2339 3 ай бұрын
રામ રામ સીતારામ જય દ્વારકાધિશ જય માતાજી
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય દ્વારકાધીશ જય માતાજી સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@AnnapurnaMistry
@AnnapurnaMistry 3 ай бұрын
SitaRam Saras Athanu banavyu ben kyarni vicharati hti Mumbai ma keri Puri thva aavi Varsad aavi gyo pn ringan nu athanu na bnavyu finally aaje banavyu thank you peli var shambhryu tu ringan nu athanu mare to hve avta varse bnavase tadka nai pade ahiya Har Har Mahadev
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
હર હર મહાદેવ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપની વાત સાચી છે.પણ અમારે પણ કામ કાજ ના લીધે થોડું મોડુ થાય ગયું . ચોક્કસ બનાવજો સરસ લાગશે . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@purohitnitinkumar3988
@purohitnitinkumar3988 3 ай бұрын
ખુબ સરસ વીડીયો બનાવો છો વીડીયો જોવાની બહુ મજા આવે અને નવી વેરાયટી તમે બનાવો તે શીખવા પણ મડે
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@jyotitarsariya2624
@jyotitarsariya2624 3 ай бұрын
Avu athanu peli var joyu
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ જ્યોતિબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@Anubendafda
@Anubendafda 3 ай бұрын
કાકિ લીંબુ નું આ થણૂ બતાવજો
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ચોક્કસ બનાવીશું સમય મળે . આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@ramjipipaliya1164
@ramjipipaliya1164 3 ай бұрын
1 COMET MARI CHE MUMBAI THI RAMJI DAMJI BHAI PIPILIYA SARERA GAM JESAR TALUKO SITARAM PRABHU ANE MATAJI NE
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય માતાજી સીતારામ રામજી ભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@ashapatel518
@ashapatel518 3 ай бұрын
Sita ram 🙏 Jai mataji from Ashaben London
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ જય માતાજી આશાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@dilipchauhan9430
@dilipchauhan9430 3 ай бұрын
Jay mataji🙏🙏🙏🙏🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય માતાજી સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
@AshokGohilVlogs
@AshokGohilVlogs 2 ай бұрын
જય માતાજી 🙏🙏
@alkapatel8404
@alkapatel8404 3 ай бұрын
Aamba na trees saras vavya babubhai tamaru kam bahu saras che sita ram USA thi alka 🙏🏽❤️
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ અલ્કા બેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
@kitchenmagicwithsharmila9700
@kitchenmagicwithsharmila9700 3 ай бұрын
Jai shree krishna Rigna Keri nu khatu Athanu bnavu hoy to karn ke sugar wana atli bdi morad n khai saketo Kem bnavu Ae btao ben
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ચોક્કસ બતાવીશું પણ શુગર માટે તમે ખાંડ ની જગ્યા એ દેશી ગોળ નો ઉપયોગ કરી શકો છો . એમ પણ બની શકે છે .
@rajeshm1820
@rajeshm1820 3 ай бұрын
સીતારામ. દાદા દાદીને. ગઢડા સ્વામીના રાજુભાઈ સુથાર. ખુબ સરસ રીંગણા કેરી નું અથાણું બનાવ્યું છે. દાદી ને દરેક વસ્તુ બનાવતા ખૂબ સરસ આવડે
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ રાજુભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખુબ ખુબ ધન્યવાદ આપનો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@asgajera3462
@asgajera3462 2 ай бұрын
Jay swaminarayan 🙏🏻🙏🏻 Wahhhh keri ne ringan nu athanu Amara mate sav navu ho bhai Mast banu 6
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ વિડિયો બનાવતા રહીશું
@mansukhbhaichikhaliya3160
@mansukhbhaichikhaliya3160 3 ай бұрын
Vurx vavo 6o te Joyner aanand thayo🎉🎉
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.ખૂબ ખુબ ધન્યવાદ આપનો. હજી તો શરૂઆત છે વિડિયો જોતા રહેજો ઘણા વૃક્ષો વાવવાના છે .
@sonalpaida8000
@sonalpaida8000 3 ай бұрын
માશી આથણુ બહુસરસ બનાવીયુ
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@BM.Shorts_0450
@BM.Shorts_0450 3 ай бұрын
સીતારામ દાદા દાદી ખુબજ સરસ કામ અથાણુ બનાવ્યુ દાદી મા યે અને બાબુદાદા એ આંબા રોપવા નુ સરસ કામ કર્યુ છે સીતારામ ભારતીબેન ભાવનગર થી
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ ભારતીબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. કેમ છો મજામાં ને. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@ilaraja6986
@ilaraja6986 3 ай бұрын
સીતારામ વાહ ખુબ સરસ રીંગણા અને કેરી નું અથાણું જોઈને ખાવાનું મન થઈ ગયું મોકલાવો પાર્સલ બહુ સરસ બને છે તમે પણ હવે બનાવીશું બીજી વાર હવે તો કેરીની સીઝન નથી હવે તડકો પણ ન મળે સરસ માસી અથાણું બન્યું છે
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો. હા આપ ની વાત એક દમ સાચી છે. અમારે પણ કામ કાજ ના લીધે થોડું વધારે મોડુ થય ગયું . આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@ilaraja6986
@ilaraja6986 3 ай бұрын
જોઈને જ ખાવાનું મન થઈ ગયું હું આવતા વર્ષે બનાવીશ તમારું ગામ દૂર છે અમે મુંબઈ રહીએ છીએ ક્યાં આવું
@JasubenJiyani
@JasubenJiyani 3 ай бұрын
😂
@rajdeepgadhavi3813
@rajdeepgadhavi3813 3 ай бұрын
Jay mogal ma hu janki ba gadhavi amdavhad
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય માતાજી જાનકી બા સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.
@arvindmakwana5682
@arvindmakwana5682 3 ай бұрын
રામ રામ ને સીતારામ બાપા સીતારામ.
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@merrakesh4815
@merrakesh4815 3 ай бұрын
જય માતાજી સીતારામ ‌કાકા રોજ વિડિયો મેકો
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ. અમારા પ્રયત્ન શરૂ છે પણ કામ કાજ ના લીધે સમય નો બોવ અભાવ છે એટલે બાકી મંગલવાર શુક્રવાર અને રવિવાર આ ત્રણ દિવસે વિડિયો આવે છે .વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@AsuPatel-p5t
@AsuPatel-p5t 3 ай бұрын
Thank you bhai athanu recipe aapva badal
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@SanajayGeetatj3fw
@SanajayGeetatj3fw 3 ай бұрын
જય માતાજી સીતારામ દાદા દાદી
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય માતાજી ગીતાબેન સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@sureshbhairathod8360
@sureshbhairathod8360 3 ай бұрын
વાહ સરસ આબોઅનેઅથાણુ
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ સુરેશભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.
@RajkotfoodVlog
@RajkotfoodVlog 3 ай бұрын
જય માતાજી પેલી કોમેન્ટ આપણી
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય માતાજી સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@kiranpatel6796
@kiranpatel6796 3 ай бұрын
Sita ram kaka kaki
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@vrajbabriya5607
@vrajbabriya5607 3 ай бұрын
Jay shree Krishna kaka
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
@varshasoni9599
@varshasoni9599 3 ай бұрын
Baa ye mast ringna ne keri nu athanu karyu peli var joyu.bapu aamba ropya ganpati bappa khub.sari vavni ni upaj thai amne mokaljo thai tyarey😂
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ વર્ષાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ખુબ ખુબ ધન્યવાદ આપનો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો ચોક્કસ મોકલીશું .
@varshasoni9599
@varshasoni9599 3 ай бұрын
@@Blvadivlog Jai shree Krishna 🙏 thank u..👌👍
@jitendragohil9454
@jitendragohil9454 3 ай бұрын
Sitaram, dada,dadi
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@ranjitbhaimori4149
@ranjitbhaimori4149 3 ай бұрын
Sitaram Babu Bhai 🙏 Keri- Ringana Nu Athanu Wah 👌
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો. આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.
@baljitsinghrahi5721
@baljitsinghrahi5721 2 ай бұрын
Sita 🙏Ram 🙏❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kishoreparekh5050
@kishoreparekh5050 3 ай бұрын
Khub saras Navi kat nu ringna Keri nu Athanu banavyu ! Jay Siyaram Babubhai Ane Gita ben
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય સીયારામ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@kishoreparekh5050
@kishoreparekh5050 3 ай бұрын
Jaroor video jota raheshu ! Saras video !!
@manusihora7622
@manusihora7622 3 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤ સરસ
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ મનુંભાઈ કેમ છો મજામાં ને.
@chetalzaveri8711
@chetalzaveri8711 3 ай бұрын
સીતારામ બા દાદા ❤❤
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.
@AshokGohilVlogs
@AshokGohilVlogs 2 ай бұрын
ખુબ સરસ 👍👍👌
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@rathodjitu175
@rathodjitu175 3 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@RakeshGoswami-d8e
@RakeshGoswami-d8e 3 ай бұрын
Mast athanu banavu ba
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
@Yatradhamvlogs
@Yatradhamvlogs 3 ай бұрын
વાહ ખુબ સરસ અથાણું બનાવું છું
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@geetahakani9530
@geetahakani9530 3 ай бұрын
Kem Cho Sita Ram
@Blvadivlog
@Blvadivlog 3 ай бұрын
સીતારામ ગીતાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. અમે તો એક દમ મજા માં આપ કેમ છો
@nikunjparmar9985
@nikunjparmar9985 2 ай бұрын
Sitaram
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ
માટલા નું શાક | Matla Nu Shaak Banava Ni Rit Nikunj Vasoya Dwara
18:05
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 22 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 25 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 93 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 22 МЛН