No video

Gujarat Rain Update : સતત એક અઠવાડિયા સુધી ગુજરાતને ધમરોળ્યા બાદ હવે વરસાદ અટકશે?

  Рет қаралды 67,514

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#monsoon2024 #rainupdate #gujaratweather
સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ બાદ હવે તેનું પ્રમાણ ઘટશે અને પૂર્વ તથા દક્ષિણ ગુજરાતમાં વધુ પ્રમાણમાં વરસાદ થશે. 9 જુલાઈ સુધી આ સ્થિતિ રહેવાની સંભાવના છે. ત્યારે જાણીએ હવે વરસાદને લઈને ગુજરાતમાં શું છે આગાહી?
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ - આમરા આમીર
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 105
@user-bx2hv7zv3y
@user-bx2hv7zv3y Ай бұрын
2 દીવસ થી કહો છો કે વરસાદ ઘંટી જાસે કાલે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કાલે ભારે વરસાદ પડી યો
@sanjaymakwavana6988
@sanjaymakwavana6988 Ай бұрын
કાલે પણ જવાનું હતુ કે ભાવનગર અને અમરેલી માં થસે
@rkothakor2451
@rkothakor2451 Ай бұрын
બનાસ કાંઠા માં પાલનપુરમાં વરસાદ નહિ આયો અઠવાડિયું દોઢ ઇંચ જેવો આયો હસે
@gothikaushik4911
@gothikaushik4911 Ай бұрын
Hav hachi vat se
@BharatThakor-wq4dn
@BharatThakor-wq4dn Ай бұрын
અરે બનાસકાંઠામાં અમુક ગામડા બાકી છે વરસાદ કદી આવવાનો
@Rajesh-bw9fn
@Rajesh-bw9fn Ай бұрын
🙏 જય સોમનાથ 🙏 દિપકભાઈ
@aswinpatel7553
@aswinpatel7553 Ай бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને☔ વરસાદની મહિતી આપી છે. આભાર દિપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ 🙏🙏
@srchavda7363
@srchavda7363 Ай бұрын
દિપકભાઈ વડોદરા જિલ્લામાં વરસાદ નથી દિપકભાઈ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના વરસાદ ઓછો છે એનુ કારણ શું છે 💐
@pranjivanbhaikasundra3734
@pranjivanbhaikasundra3734 Ай бұрын
❤ જયસીતારામ ❤
@hareshchandu5517
@hareshchandu5517 Ай бұрын
Jay mataji
@shivapatel3374
@shivapatel3374 Ай бұрын
દીપકભાઈઅમારે.વરશાદકાર.આવશે.વાવના70ગામ.કોરાછે.ઉતર ગુજરાત
@niteshbhaipatel7857
@niteshbhaipatel7857 Ай бұрын
Jay shree Krishna
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt Ай бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
@user-iz3qh6ke2o
@user-iz3qh6ke2o Ай бұрын
જય શ્રી રામ
@ThakorAlpesh-xw6jd
@ThakorAlpesh-xw6jd Ай бұрын
❤❤❤❤❤
@akbarkumbhar4977
@akbarkumbhar4977 Ай бұрын
આભાર દીપકભાઈ
@shaileshkanjariya5209
@shaileshkanjariya5209 Ай бұрын
JAY MATAJI DEEPAK BHAI
@user-on4vn4jx6q
@user-on4vn4jx6q Ай бұрын
ખુબ જ સરસ
@panotdhrumin5804
@panotdhrumin5804 Ай бұрын
કાલે અંમારે વરસાદહતોતળાજાનુદાત્રડછે
@Gamadu11
@Gamadu11 Ай бұрын
જય સોમનાથ
@kisannews5711
@kisannews5711 Ай бұрын
ભાવનગર કાલે સારો વરસાદ હતો
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 Ай бұрын
❤ દિપક ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં અડધો ઈંચ થી.1.જ ઈંચ થીયો તો વાવણી લાયક વરસાદ ક્યારે આવશે જય કિસાન ❤
@chaudharishravan7517
@chaudharishravan7517 Ай бұрын
સરસ જ લાગ્યો વિડિયો
@kanaiyalalkavar5430
@kanaiyalalkavar5430 Ай бұрын
સુરેન્દ્રનગર જીલ્લાનાં પાટડી તાલુકામાં વાવણી લાયક વરસાદ નથી ક્યારે આવશે
@hirenpatel7234
@hirenpatel7234 Ай бұрын
આવશે
@dilipsolanki4710
@dilipsolanki4710 Ай бұрын
Thanks
@ncc3953
@ncc3953 Ай бұрын
જય સોમનાથ 🙏દિપકભાઈ
@sureshjograna6246
@sureshjograna6246 Ай бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ
@mansukhhirapara5571
@mansukhhirapara5571 Ай бұрын
જય દ્વારકાધીશ
@sharmayug5245
@sharmayug5245 Ай бұрын
सरस माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे
@DHANESH-gh9fi
@DHANESH-gh9fi Ай бұрын
Very Nice Video 👍 દીપકભાઈ ❤❤
@narendravithalani8640
@narendravithalani8640 Ай бұрын
Jay garavi gujarat..
@Ukeshthakor722
@Ukeshthakor722 Ай бұрын
Very good news sir 👍
@BambhaniyaValbh
@BambhaniyaValbh Ай бұрын
જય રામાપીર ભાઈ
@harjidevathala4776
@harjidevathala4776 Ай бұрын
સુ નગરમા વરશાદ આવસે
@luv6580
@luv6580 Ай бұрын
Nice detailing
@vishnubhaichaudhari3536
@vishnubhaichaudhari3536 Ай бұрын
Good sir 🙏🏾
@PriteshThakor-je6fx
@PriteshThakor-je6fx Ай бұрын
Very nice video dipak bhai 😊😊
@SirajVhorak
@SirajVhorak Ай бұрын
Good.sar.
@narendravithalani8640
@narendravithalani8640 Ай бұрын
❤❤❤
@msbhutiya506
@msbhutiya506 Ай бұрын
દિપકભાઈ નમસ્તે
@RajputBoy-j2z
@RajputBoy-j2z Ай бұрын
Sad news stories in Gujarat movie schedule
@srchavda7363
@srchavda7363 Ай бұрын
દિપકભાઈ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના વરસાદ નથી દિપકભાઈ વડોદરા જિલ્લામાં વરસાદ નથી 💐
@MalvaniyaRatilal-bo4ls
@MalvaniyaRatilal-bo4ls Ай бұрын
વરસાદની ટકાવારી ના આંકડા કાઢતા ને વિરમગામમાં એક ઇંચ વરસાદ નથી
@sirajrajpura5652
@sirajrajpura5652 Ай бұрын
સાબરકાંઠા હિંમતનગર માં વરાપ ક્યારે મળશે
@lakumnileshbhai1665
@lakumnileshbhai1665 Ай бұрын
સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા તાલુકામાં ક્યારે વરસાદ થાય છે વરસાદ નથી થયો ઠામ કોઈ થોડોક થાય તો એવું જણાવો ખાસ જરૂર છે
@ChauhanKiran-qb7ue
@ChauhanKiran-qb7ue Ай бұрын
સાબરકાઠામાવરસાદરાતેઆઓ
@chohanchandubhai6804
@chohanchandubhai6804 Ай бұрын
વરસાદ બોછે
@pateljayesh2951
@pateljayesh2951 Ай бұрын
બનાસકાંઠા ના ભાભર તાલુકા માં વરસાદ બીલકુલ નથી
@AKT475
@AKT475 Ай бұрын
બીજો રાઉન્ડ વરસાદ ક્યારે શરૂ થાય
@hiteshkher4098
@hiteshkher4098 Ай бұрын
Gujrat માં કોઇ સિત્તમ આવે કે નહિ
@arifaminarif5765
@arifaminarif5765 Ай бұрын
Dhimu chej. 3 divas thi
@AbdhalAbdul-rs8vt
@AbdhalAbdul-rs8vt Ай бұрын
Kutch ma barsat kiyara chase
@user-jc5qi5lc4b
@user-jc5qi5lc4b Ай бұрын
દીપકભાઈ તમારા વીડીઓ મો અહીંયા અહીંયા બોલો છો તેના કરતા રાજ્ય ના નામ બોલો અને ખેતી કામ પૂરું કરી કેદારનાથ કે અમરનાથ જાવાનું વિચાર તા હોય તો તેવા સ્થરે કેવી પરિસ્થિતિ છે તે પણ જણાવો અને દાહોદ અને ગોધરા નું ડિસ્ટન્ટ સો કિલોમિટર નો છે તો પૂર્વોત્તર વિભાગ મો વરસાદ હોય તો દાહોદ -ફતેપુરા-જાલોદ-ગુગાસ આ વિસ્તારો રાજસ્થાન તથા મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો છે
@vaderabrijesh5107
@vaderabrijesh5107 Ай бұрын
અમારે પણ વરસાદ હતો કાલે માલીયાસણ ગામ રાજકોટ ની બાજુમાં
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 Ай бұрын
જુલાઈ10 થી 15 માં રાજ્યમાં ભારે વરસાદ થશે જય રામદેવજી કેશોદ
@sanjaymakwavana6988
@sanjaymakwavana6988 Ай бұрын
તમારો નંબર આપો વરસાદ થસે એટલે અભિનંદન આપશુ
@danajadav2844
@danajadav2844 Ай бұрын
દીપકભાઈ હમારે ઉના માસાલુછે તોવરાપ કેદીનીકળછે
@user-dv7lt3pf2x
@user-dv7lt3pf2x Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં કાંઈ વરસાદ નથી થાન તાલુકામાં થાંભલા હા
@user-dv7lt3pf2x
@user-dv7lt3pf2x Ай бұрын
થાન તાલુકામાં ધુળ ની ડમરી ઉડે છે
@narendravithalani8640
@narendravithalani8640 Ай бұрын
😢😢😢
@parmardilipbhai9469
@parmardilipbhai9469 Ай бұрын
ગરમી પાડવા નું કારણ શું ?
@rajputvihaji3023
@rajputvihaji3023 Ай бұрын
ભાઈ અમારે ગૂજરાત માં હજુ વરસાદ થયો જ નથી
@RajdeepsinhJadeja-w8g
@RajdeepsinhJadeja-w8g Ай бұрын
Jamngar ma kai nathi
@vijayzala3093
@vijayzala3093 Ай бұрын
Botad ma Saro vrshad kyre pdse
@SameerKhan-ce4ul
@SameerKhan-ce4ul Ай бұрын
Kutch ma varsad padeyo che
@tharlover5555
@tharlover5555 Ай бұрын
Haju vavni Nathi thay sayala ma
@hareshrabari9740
@hareshrabari9740 Ай бұрын
Kale bhavnagar jila na umrala talukama 4esh varsad padiyo
@BharatPatani2024
@BharatPatani2024 Ай бұрын
Kutch ma to kyarthi varsad dhimo thai gayo chhe
@RAMESHMPAMAKPamak
@RAMESHMPAMAKPamak Ай бұрын
અમારા ઉંદરીગામમાં દરરોજ 6:25 ગામમાં સતત વરસાદ ચાલુ છે તેમે તારે તેમે તારે તાલુકો ગીરગઢડા
@user-nb6qx2of7z
@user-nb6qx2of7z Ай бұрын
વાવ તાલુકામાં વરસાદ ક્યારે આવશે
@rajchamundachandravastudio8071
@rajchamundachandravastudio8071 Ай бұрын
બોટાદ મા કયારે વરસાદ આવશે
@gj24ashapurawala13
@gj24ashapurawala13 Ай бұрын
પાટણ જિલ્લામાં વરસાદ નથી❌❌❌❌🚫
@jaykisangj
@jaykisangj Ай бұрын
કાલે ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ હતો
@arjunsinhthakor6913
@arjunsinhthakor6913 Ай бұрын
બીજા રાઉન્ડ મા બાલાસિનોરનુ મેરીટમા નામ આવસે
@vishnupatel6036
@vishnupatel6036 Ай бұрын
ખંભાત તાલુકામાં વરસાદ થયો નથી કેરે થસે જણાવજો
@bharatlborasaniya6773
@bharatlborasaniya6773 Ай бұрын
અલા ભઈ આયા વરસાદ નથી
@AmarshiNamera-lo6gx
@AmarshiNamera-lo6gx Ай бұрын
અલનીનો કે લાનીનો છે એનુ કહો
@surajdabhekar3246
@surajdabhekar3246 Ай бұрын
Savli Desar ma varsad bilkul nathi
@HADKAI.SARKAR
@HADKAI.SARKAR Ай бұрын
ધાનેરા તાલુકાના ગામડાઓમાં પણ વરસાદ નથી
@jaliyaharasanbhai1842
@jaliyaharasanbhai1842 Ай бұрын
તું તો એમ કહી રહી હતો વરસાદ 21તારીખ સતત ચાલું રેસે કોડા સું ફાંકા મારેસ
@ripering
@ripering Ай бұрын
ક્યાં ગયા લાઈવ વારા
@narendravithalani8640
@narendravithalani8640 Ай бұрын
Tadako chalu che..
@Felix00007
@Felix00007 Ай бұрын
Mahesana ma varsad padiyo j nhi😢 bahu garmi che
@MaheshThakor-fg2zv
@MaheshThakor-fg2zv Ай бұрын
આ ભાઈ ની આગાહી મા રોજ નવુ આવેછે જ્યા ભારે વરસાદ નુ કે ત્યા કસુ નહી હોતુ😅
@user-gh7yt7tq5b
@user-gh7yt7tq5b Ай бұрын
આણંદ જિલામા જાપટા પડીરિયાસે ‌મીડીયમ વરસાદ સે દિપકભાઇ ખુબ શરશ
@patelviraji8498
@patelviraji8498 Ай бұрын
ભાભર મા નથી
@BharatThakor-rw2zh
@BharatThakor-rw2zh Ай бұрын
કરછ જિલ્લો આખો કોરો સે દીપક ભાઈ😢
@BharatThakor-rw2zh
@BharatThakor-rw2zh Ай бұрын
ભચાઉ તાલુકો
@ChaturbhaiHirani
@ChaturbhaiHirani Ай бұрын
B b news gujrati
@jaydip_geming3932
@jaydip_geming3932 Ай бұрын
તમે બધા ગોળ ગોળ વાત કરો
@surajdabhekar3246
@surajdabhekar3246 Ай бұрын
Devbhoomi Dwarka khambhaliya ma aatlo badho varsad Kem pade chhe..dushkal padvo joie khambhaliya ma have
@onlyjaherat
@onlyjaherat Ай бұрын
ઘર ભેગી થા ને ખોટી ના
@ajajparasara6275
@ajajparasara6275 Ай бұрын
90% ખોતી આગાહી પદેશે આગાહી હોય તે દીવશે કોય દીવસ વરસાદ આવતોનથી😂😂😂
@parshotamshiyal9657
@parshotamshiyal9657 Ай бұрын
😂
@rajubhaibavaliya752
@rajubhaibavaliya752 Ай бұрын
❤❤❤❤❤
@valbhbhisenta2663
@valbhbhisenta2663 Ай бұрын
❤❤❤❤❤
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 13 МЛН
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 23 МЛН
Sheth Gadi Kadhu | Dhirubhai Sarvaiya | Gujarati Comedy | Ram Audio Jokes
19:19