Gujarat Rain Update : રાજ્યમાં હજી કેટલા દિવસ વરસાદ પડશે, ચોમાસાની વિદાય ક્યારે થશે?

  Рет қаралды 90,654

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

Пікірлер: 175
@aswinpatel7553
@aswinpatel7553 Ай бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની મહિતી આપી છે. દિપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@bhuraodedara5116
@bhuraodedara5116 Ай бұрын
દિપક ભાઇ જય માતાજી પોરબંદર જિલ્લામાં વરસાદ શાલુછે
@JogaranaSuresh.l
@JogaranaSuresh.l Ай бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ
@bhuraodedara5116
@bhuraodedara5116 Ай бұрын
મનોજ ભાઇ જય માતાજી
@બજાજીરાજપુત
@બજાજીરાજપુત Ай бұрын
ખુબ સરસ માહિતી આપી છે ખુબ નુકસાન થયું 27(9/2024 સાંજે 7 વાગ્યે વરસાદ થયો સુઈગામ તાલુકા માં
@patelmanilal9657
@patelmanilal9657 Ай бұрын
સુરત શહેરમાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે બાર વાગ્યે ધોધમાર વરસાદ પડ્યો આજે સવાર નવ વાગ્યે થી વરસાદ ચાલુ છે દિપકભાઇ હવામાન ની માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન 🎉
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt Ай бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤
@thakorty9911
@thakorty9911 Ай бұрын
સરસ ભાઈ
@dilipbhaivaghasiya805
@dilipbhaivaghasiya805 Ай бұрын
જય માતાજી દિપકભાઈ આજે જસદણ ની આસપાસ વાદળ છાયું વાતાવરણ છે
@sharmayug5245
@sharmayug5245 Ай бұрын
सरस माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे
@DhaneshParmar-m2j
@DhaneshParmar-m2j Ай бұрын
Very Nice Video દીપકભાઈ
@GautamPatel-qn5zb
@GautamPatel-qn5zb Ай бұрын
ૐ નમઃ શિવાય જય પાર્વતી માં જય મહાકાલ હસમુખ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ગૌતમ જય હનુમાન દાદા જય ગણપતિ બાપ્પા જય સ્વામિનારાયણ
@CHIRAGMAHERIYA-gd5en
@CHIRAGMAHERIYA-gd5en Ай бұрын
Thank you Dipak bhai
@harshadgadhavi1904
@harshadgadhavi1904 Ай бұрын
સરસ માહિતિ - આભાર
@PJMmoriRbari
@PJMmoriRbari Ай бұрын
જય માતાજી દીપક ભાઈ
@ghanshyambhaishekh893
@ghanshyambhaishekh893 Ай бұрын
દિપકભાઇ ખૂબ ખૂબ આભાર સુરેન્દ્રનગર જિલ્લામાં આજે તડકો અને સાયો અને બપોરે વરસાદ નથી
@MihikaSharma-n7k
@MihikaSharma-n7k Ай бұрын
Valsad m pdae tdko
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 Ай бұрын
ઓક્ટોબર 16 સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા રહેશે જય રામદેવજી કેશોદ
@sonaiyajay5836
@sonaiyajay5836 Ай бұрын
Sachu paydu ho
@chauhangirdhar8933
@chauhangirdhar8933 Ай бұрын
જય માતાજી દીપકભાઈ
@નાગરભાઈચૌધરી
@નાગરભાઈચૌધરી Ай бұрын
દીપક. ભાઈ. કાલનો સારોવરસાદ છે. વાવ. થરાદમાં
@dilipgohil9970
@dilipgohil9970 Ай бұрын
jay mataji d c 🌹🌹🌹
@AkshayBamania
@AkshayBamania Ай бұрын
Video good che
@msbhutiya506
@msbhutiya506 Ай бұрын
આભાર દિપકભાઈ
@MotiDesai-mv3fy
@MotiDesai-mv3fy Ай бұрын
કાલે બનાસકાંઠા નાં દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે દીપકભાઇ 🙏
@hareshchandu5517
@hareshchandu5517 Ай бұрын
Jay mataji
@BudhabhaiGohel-w5x
@BudhabhaiGohel-w5x Ай бұрын
દિપકભાઈ ભાવનગર માં 72, કલાક સુધી ખુબ વરસાદ પડ્યો છે ભાઈ ભાવનગર આજુ બાજુ ગામમાં ખુબ વરસાદ પડ્યો છે
@kantibhairamshibhaibhai8427
@kantibhairamshibhaibhai8427 Ай бұрын
રાધનપુર તાલુકામાં વરસાદ સારો છે
@BambhaniyaValbh
@BambhaniyaValbh Ай бұрын
જય માતાજી જય ઠાકર દિપકભાઈ આજે વરસાદ ભુકા કાઢીનાખીયા આવો વરસાદ 4 મહિના માં જોવા નંથી મળિયો એવો વરસાદ પડ્યો આજે મહુવા તાલુકા નું નૈપ ગામ માં 3 ઈશ જટલો વરસાદ પડી ગયો છે ને આલમા વરસાદ ચાલુ છે સૌરાષ્ટ્ર માં
@SalimNode-b5x
@SalimNode-b5x Ай бұрын
Super
@thakorsureshji5022
@thakorsureshji5022 Ай бұрын
વડનગર મા વરસાદ ચાલુ છે આજે❤
@patelragabhai55
@patelragabhai55 Ай бұрын
કાલે સાંજે થરાદ વાવ તાલુકામાં ખૂબ સારો વરસાદ પડ્યો
@manavkavad8077
@manavkavad8077 Ай бұрын
mahuva ma 15insh 60minit ma
@shayri2339Aj
@shayri2339Aj Ай бұрын
🙏Jay shri Ram🙏
@BabubhaiParmar-dx6ft
@BabubhaiParmar-dx6ft Ай бұрын
તાલુકો વાવ જીલ્લો બનાસકાંઠા તમારે ગઈ રાતે વરસાદ સારો થયો છે
@manavkavad8077
@manavkavad8077 Ай бұрын
mahuva ma 15insh 60minit ma
@tejashkunbi-s3g
@tejashkunbi-s3g Ай бұрын
Navsari ma varsad Chalu se dipak Bhai
@anitabenpargi5249
@anitabenpargi5249 Ай бұрын
દિપકભાઈ પંચમહાલ માં શહેરા તાલુકામાં દિવસનો વરસાદ ભયંકર ચાલુ છે
@manubhairathva4369
@manubhairathva4369 Ай бұрын
છોટાઉદેપુર જિલ્લામાં આજે વરસાદ ચાલુ છે 🎉
@vipulpatel935
@vipulpatel935 Ай бұрын
મોડાસા મા આજે જેરદાર વરસાદ પડ્યો
@ashokdodiya8275
@ashokdodiya8275 Ай бұрын
મહુવા મા સતત ચાર કલાક થી વરસાદ શરૂ છે
@BhemajiThakor-yj5vs
@BhemajiThakor-yj5vs Ай бұрын
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં ગયી કાલે સાંજે છ વાગ્યે જોરદાર વરસાદ પડ્યો છે રાત્રે પણ ધીમી ધારે વરસાદ ચાલુ હતો
@manavkavad8077
@manavkavad8077 Ай бұрын
mahuva ma 15insh 60minit ma
@dipakpatel2330
@dipakpatel2330 Ай бұрын
ડાકોર મા પણ વરસાદ ચાલુ છે
@PatelAnkit-x9o
@PatelAnkit-x9o Ай бұрын
Good 👍
@Aravindd-oy6uo
@Aravindd-oy6uo Ай бұрын
બાલાસિનોર તાલુકામાં વરસાદ ચાલુ છે
@dpkandoriya6738
@dpkandoriya6738 Ай бұрын
અરે ભાઈ જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે
@ravjidelvadiya4258
@ravjidelvadiya4258 Ай бұрын
દીપક ભાઈ દ્ધારકા જી ભાણવડ તા નવાગામ માં વરસાદ સાલુ છે તા શીતાવી ઈઠાવી નો વરસાદ સાલુ છે
@vasantbhaivasava7589
@vasantbhaivasava7589 Ай бұрын
નવરાત્રી દરમિયાન
@chandrakantpatel3455
@chandrakantpatel3455 Ай бұрын
વડોદરા સાવલી તાલુકામાં આવેલાં ગામો માં હજુ વરસાદ ચાલુ છે
@ranjanagoswami1169
@ranjanagoswami1169 Ай бұрын
Porbandar me kal 1.30 se puri raat barsat hui subah 6 baje tak jordar barish hui
@chimanlsljobanputra4799
@chimanlsljobanputra4799 Ай бұрын
ગઈકાલે મોરબી (મયુરનગર)માં ખુબ વધારે નેઝડપ થી વરસાદ હતો.
@kalabhaipatel3089
@kalabhaipatel3089 Ай бұрын
દિપકભાઇ તમારો ખુબ ખુબ આભાર ધન્યવાદ તમે જે પ્રમાણે આગાહી કરી હતી તે પ્રમાણે જ વરસાદ વરસ્યો છે સુટા સવાયા ઝાપટા પડયા છે બનાસકાંઠા જિલ્લામાં થરાદ તાલુકાના ગામ મોટા મેસરા માં વરસાદ વરસ્યો છે ખેડૂતો માટે સતત ચિંતિત રહો છો તે બદલ દિલ થી આભાર વ્યક્ત કરું છું સતત હવામાન ની આગાહી કરી છે તે ખેડૂત માટે ખુબ જ લાભદાયક છે ખેડૂતો ના આશીર્વાદ તમને સુખી અને સમૃદ્ધ રાખે એવી ભગવાન ને પ્રાર્થના છે ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ ખુબ ખુબ શુભેચ્છાઓ
@milanvadher2333
@milanvadher2333 Ай бұрын
જામનગરમાં દરરોજ રાતે વરસાદ આવે છે
@ahirhamdev2683
@ahirhamdev2683 Ай бұрын
ભાવનગર નાં પાલીતાણા તાલુકા માં ધોધમાર વરસાદ પડ્યો અત્યારે પણ ચાલુ જ છે આજે 3 દિવસ સે
@vasarambhaichauhan2642
@vasarambhaichauhan2642 Ай бұрын
ગઈ રાત મારા ગામ માં એક ઈંચ વરસાદ પડ્યો. બાહિસરા વાવ બનાસકાંઠા ગુજરાત.
@GauravGehani-pb3tx
@GauravGehani-pb3tx Ай бұрын
Good 😊
@akherajayar6338
@akherajayar6338 Ай бұрын
Radhanpur ma saro varasad thayo dipakpbhai jay Shree krishna
@AlpeshVankar-de6bi
@AlpeshVankar-de6bi Ай бұрын
હા
@AbdhalAbdul-rs8vt
@AbdhalAbdul-rs8vt Ай бұрын
Deepak Bhai samay kahta tha ki kachhua tamasu chale kyon aisi Bhuj taluka mein barsat jordar Parichay
@SravanthakorThakor-x6o
@SravanthakorThakor-x6o Ай бұрын
તમે પેહલા એમ કહેતા હતા બનાસકાંઠા અને પાટણ થી ચોમાસું એ વિદાય લીધી છે પણ કાલે છ વાગ્યે ખૂબ સારો વરસાદ થયો છે પાટણ બનાસકાંઠા માં ❤😂😂
@prahladpatel9497
@prahladpatel9497 Ай бұрын
સારુ કેહવાય ? તો તકલીફ ક્યાં છે મોટા ભાઇ.. ? આમેય તમારે બનાસ.. સાઈડ વરસાદ ઓછો હોઈ હવે પડયો તો ખુશ થાવો મોજ મનાવો.
@manavkavad8077
@manavkavad8077 Ай бұрын
ha bhai mahuva ma 15insh varsad thayo
@SravanthakorThakor-x6o
@SravanthakorThakor-x6o Ай бұрын
@@prahladpatel9497 અમે તો ખુબ ખુબ ખુશ થઈ ગયા છીએ ભાઈ
@krushnapalsinhzala158
@krushnapalsinhzala158 Ай бұрын
આંત્રોલી માં 1.5 ઇંચ વરસાદ તા.તલોદ જીલ્લો. સાબરકાંઠા
@ઓજણાસમાચારચેનલ
@ઓજણાસમાચારચેનલ Ай бұрын
અલ્યા વરસે છે હજૂ
@PareshSohla-sq9oi
@PareshSohla-sq9oi Ай бұрын
આવું તમે છેલ્લા 15 દિવસ થી કો છો...,...હવે મધ્ય ગુજરાતમાં માં ક્યારે વીદાય લેશે.....વડોદરા માં હજુ વરસાદ ધમરોડે છે....રોજ સાંજે ફૂલ વરસાદ આવી જાય છે.....રાતે 2 વાગે ફૂલ વરસાદ પડ્યો
@rameshbhaipatel7456
@rameshbhaipatel7456 Ай бұрын
મોરબી મા રાત્રે હતો
@DESIFACTYOUTUBE
@DESIFACTYOUTUBE Ай бұрын
😂😂😂😂😂jarurche
@govindakhed3248
@govindakhed3248 Ай бұрын
એની ભાષા માં વિદાય લીધી હજી આપણી ભાષા હજી બાકી છે હજી નગતર હજી બાકી છે હાથિયોચિત્રા પ્સી ચૂવત બાકી છે
@bhagatsanjay5240
@bhagatsanjay5240 Ай бұрын
દિપકભાઈ અમારા વાલીયા તાલુકામાં તો આજે પણ સતત વરસાદ ચાલુ છે આજે 28 તારીખ થઈ ગઈ
@RangaparaRangapara-d4d
@RangaparaRangapara-d4d Ай бұрын
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે વરસાદ હતો
@arpitmakani4403
@arpitmakani4403 Ай бұрын
દિપકભાઈ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડે છે
@maheshThakor-d9f
@maheshThakor-d9f Ай бұрын
દિપક ભાઈ ઉતર ગુજરાત મા વરસાદ છે કે ના એ જણાવો ❤❤
@jkgaming100k6
@jkgaming100k6 Ай бұрын
કાલ સાજે સારો વરસાદ હતો જામનગર મા
@lalji609
@lalji609 Ай бұрын
દીપક ભાઈ સિદ્ધપુર મોં પાસલા 3દિવસ વરસાદ પડે છે
@prempatel867
@prempatel867 Ай бұрын
👏👏
@kantibhaipatel1879
@kantibhaipatel1879 Ай бұрын
મહેસાણા અને પાટણ જિલ્લા ઓ મોં બે દિવસથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદે વિદાય લીધી નથી.
@KirtisinhChuahan-oh7nq
@KirtisinhChuahan-oh7nq Ай бұрын
મનોજભાઈ ને હવે મારો ગોળી
@chaudharyraymalbhai7873
@chaudharyraymalbhai7873 Ай бұрын
ગઈકાલે 7:00 વાગ્યે સુગમ તાલુકાની અંદર ખૂબ નુકસાન કર્યું છે દીપકભાઈ વરસાદ હતો
@ShobhajiThakor-l3l
@ShobhajiThakor-l3l Ай бұрын
સારો વરસાદ થયો ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો
@chandrakantpatel3455
@chandrakantpatel3455 Ай бұрын
દીપક ભાઈ ગઈ રાત્રે 5 ઇંચ પડ્યો છે
@thakormunna9762
@thakormunna9762 Ай бұрын
અત્યારે પવન ઉતર તરફથી આવે છે એટલે લાગતું નથી કે વરસાદ બંધ થાય
@ashokchavda
@ashokchavda Ай бұрын
aavti kaale........, aavti kale.
@manavkavad8077
@manavkavad8077 Ай бұрын
mahuva ma 15insh 60minit ma
@himatbhaikamejliya-gd7cu
@himatbhaikamejliya-gd7cu Ай бұрын
મનોજ ભાઈ ને રહેવા દો કાઈ સમજાતું નથી બોલે ઈ
@siddharajdodiya7100
@siddharajdodiya7100 Ай бұрын
ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી ❤❤
@SravanthakorThakor-x6o
@SravanthakorThakor-x6o Ай бұрын
ક્યાં જીલ્લા માં ભાઈ નથી વરસાદ અમારે બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકામાં વરસાદ બહુ સારો પડ્યો છે
@Lalajithakor-i1t
@Lalajithakor-i1t Ай бұрын
મહેસાણા જિલ્લા મા છે ભાઈ
@manavkavad8077
@manavkavad8077 Ай бұрын
mahuva ma 15insh 60minit ma
@RafikTheba-lu1vr
@RafikTheba-lu1vr Ай бұрын
કચ્છ જિલ્લા માં વાવણી લાયક વરસાદ કાલે
@JoshiManshung
@JoshiManshung Ай бұрын
આ ભાઇ ને એકબાજુ મૂકો દીપક ભાઈ
@nileshahir3022
@nileshahir3022 Ай бұрын
Devbhumi Dwarka na bhanvad ma aje dhodhmar varshad paydo
@alpeshthakor9454
@alpeshthakor9454 Ай бұрын
Have varsad ne viday aapo..nakar khedut have viday lai lese varsadthi...😢😢
@manavkavad8077
@manavkavad8077 Ай бұрын
mahuva ma 15insh 60minit ma
@MaheshHanda-j6k
@MaheshHanda-j6k Ай бұрын
લખતર. તાલુકામાં. રાતે. ૪ઈચ.વરસાદ.પડીયો.આસપાસ.વિસતારમા.પડીયો
@manavkavad8077
@manavkavad8077 Ай бұрын
mahuva ma 15insh 60minit ma
@MiteshPatel-z8r
@MiteshPatel-z8r Ай бұрын
Amre to bahj pade che
@PrajapatiChimanbhai
@PrajapatiChimanbhai Ай бұрын
મોન્સુન. હવે. વિદાય.આપો
@rameshbhaipatel7456
@rameshbhaipatel7456 Ай бұрын
Morabi ma varashad chhe
@yogeshsolanki6019
@yogeshsolanki6019 Ай бұрын
બોરસદ તાલુકામાં વાલવોડ ગામે વરસાદ પડીયો
@k.gprajapati1330
@k.gprajapati1330 Ай бұрын
Mahesana jilla ma kheralu taalukanaa jordar varsad Dipak bhai tamara visvashe me 3 viga bajari ni kapni kari nahi kem ke tame have Chomasa ni viday aapi hati
@paraliyagangarambhai8769
@paraliyagangarambhai8769 Ай бұрын
Avaj osho se
@parashJoshi-vi8wq
@parashJoshi-vi8wq Ай бұрын
थराद ना सणवाल दैयप राजस्थान ना बोर्डर इलाका में जोरदार बारिश हुई है दिपक भाई तमे तो ना पाड़ता हता
@SumatKeshariya
@SumatKeshariya Ай бұрын
Bhai dwarķa na Khambhaliya ma sarvatrik full Valsad chhe
@kanubhaikatariya-qv7uh
@kanubhaikatariya-qv7uh Ай бұрын
વિરમગામ તાલુકા માં સાંજે ૭ વાગ્યા થી રાત્રે ૧૧ વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડ્યો છે.
@solankichandu6901
@solankichandu6901 Ай бұрын
આંબાલાલ ભાઈ તો કે છે કે હજી વરસાદ થશે
@devkaranahir2050
@devkaranahir2050 Ай бұрын
ભાઈ રાત્રે કચ્છ જિલ્લા માં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે
@bhattchunilala6270
@bhattchunilala6270 Ай бұрын
મહુવા ભાવનગર વરસાદ સામેલા ધાર છે
@DhaneshParmar-m2j
@DhaneshParmar-m2j Ай бұрын
કપડવંજ માં બપોર ના પોણા ચાર વાગ્યાથી વરસાદ ચાલુ થઈ ગયો છે મઘ્યમ વરસાદ પડે છે
@asvarharshadsinh5819
@asvarharshadsinh5819 Ай бұрын
હળવદ તાલુકાના ગામ માં ભુકા બોલાયા છે
@baradajayofficial9789
@baradajayofficial9789 Ай бұрын
ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ નથી ખાલી સાટા જ છે
@gkmir
@gkmir Ай бұрын
બોટાદ માં 30 મિનિટ પહેલા સાધારણ ઝાપટું પડ્યું. વીજળીના કડાકા ભડાકા ચાલુ છે.
@DHANJIBhaiBoliya-j4k
@DHANJIBhaiBoliya-j4k Ай бұрын
આજે તારિખ 28 બોટાદ ભાવનગર પુશકળ વરસાદ છે 5.6. ઈસ એટલે સચુ બોલો
@parmarravi3159
@parmarravi3159 Ай бұрын
Morbi ma se
@DESIFACTYOUTUBE
@DESIFACTYOUTUBE Ай бұрын
Amare haji nadiyu nathi hali dakarche khadirma 😢😢😢
@umatiyamushrraf301
@umatiyamushrraf301 Ай бұрын
દાંતા માં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે
@Harunmajothi-e4s
@Harunmajothi-e4s Ай бұрын
કરછ માં કયારે વરસાદ વીદાયલેસૈ
@ashokparmar340
@ashokparmar340 Ай бұрын
SAvli me jarmar barish ho rahi hai
They Chose Kindness Over Abuse in Their Team #shorts
00:20
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН
Каха и лужа  #непосредственнокаха
00:15
这是自救的好办法 #路飞#海贼王
00:43
路飞与唐舞桐
Рет қаралды 135 МЛН
रेप क्यूँ  होते है ? ओशो #osho
18:14
They Chose Kindness Over Abuse in Their Team #shorts
00:20
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН