ભાવગીત | Gujrati bhavgeet with lyrics | Aa ghar nathi tamaru |Swadhyay Pariwar Bhavgeet | આ ઘર નથી

  Рет қаралды 7,412,519

Bhakti Se Shakti

Bhakti Se Shakti

Күн бұрын

#bhaktiseshakti
Gujrati bhavgeet with gujarati lyrics.
Singer: Jayeshbhai soni
Swadhyay pariwar bhavgeet,
Aa ghar nathi tamaru..
ગુજરાતી ભાવગીત (સ્વર: જયેશ સોની)
આ ઘર નથી તમારું,
મહેમાન છો પ્રભુ ના.
કરશો ના મારું મારું,
પળમાં બધું જવાનું.
આ ઘર નથી તમારું,
મહેમાન છો પ્રભુ ના.
કાયમ નથી રહેવાનું,
મહેમાન ચાર દિન ના.
મહેમાન ચાર દિન ના.
સુગંધ મૂકી જવાનું,
જગત ના આંગણામાં.
જગત ના આંગણામાં.
કદી એ ના વાત ભૂલશો (3)
અહેસાન છે પ્રભુના.
આ ઘર નથી તમારું,
મહેમાન છો પ્રભુ ના.
જેને ઘરે જવાનું,
ગમતા તેને થવાનું.
ગમતા તેને થવાનું.
નિયમમાં ચાલવાનું,
ઘર ના બગાડવા નું.
ઘર ના બગાડવા નું.
કૃતજ્ઞિ થઈ ને રહેજો (3)
ઉપકાર છે પ્રભુના.
આ ઘર નથી તમારું,
મહેમાન છો પ્રભુ ના.
રહેજો હળીમળીને,
પરિવારમાં ભળી ને.
ગુણો ઉપાડી લેજો,
દોષો જજો ગળી ને.
ડાહ્યા જરૂર ગણાશો,
દરબારમાં પ્રભુના.
આ ઘર નથી તમારું,
મહેમાન છો પ્રભુ ના.
વાણી, વિચાર, વર્તન,
આ શુદ્ધ જો હશે તો.
નોતરશે ફરી તમને,
યજમાન ખુશ હશે તો.
નહિતર ભગાડી મુકશે (3)
એ ધામથી પ્રભુ ના.
આ ઘર નથી તમારું,
મહેમાન છો પ્રભુ ના.
આ શીખ ના અમારી,
આ બોધ ના અમારો.
જીવન વિકાસ માટે,
આ પાઠ છે અમારો.
સંતો કહે છે રહેજો,
ભાઈ નામમાં પ્રભુના.
આ ઘર નથી તમારું,
મહેમાન છો પ્રભુ ના.
કરશો ના મારું મારું,
પળમાં બધું જવાનું.
આ ઘર નથી તમારું,
મહેમાન છો પ્રભુ ના.
Aa ghar nathi tamaru,
Maheman chho prabhu na.
Aa ghar nathi tamaru,
Karsho na maru maru,
Pal ma bhadhu javanu.
Aa ghar nathi tamaru.
नमस्कार,
आप सभी का हमारी "भक्त्ति से शक्त्ति"- "Bhakti Se Shakti" youtube channel में स्वागत है।
हमारी चैनल से जुड़े रहने के लिए channel को Subscribe जरूर करे।
----------------------------------------------------------------------------------------------------------------------------------
You may also visit our second channel -
Relaxing Cool Music :
/ @relaxingcoolmusic9802
----------------------------------------------------------------------------------------------------------------------------------
#bhavgeet #ભાવગીત #gujratigeet

Пікірлер: 1 000
@VishalVala-h3i
@VishalVala-h3i Жыл бұрын
આ.ભાવગીત.બહુ.જ.આનંદ. થાય.છે.રાજકોટ વાળા.દિલીપભાઈ. ધર્મકાર્ય. મા.સ્વાધાય.પરિવાર. કૃષ્ણ જય.શ્રી.કૃષ્ણ
@madhusudanfultariya5892
@madhusudanfultariya5892 6 ай бұрын
વાહ સુંદર પ્રસ્તુતિ💪🏻💪🏻💪🏻💪🏻💪🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️
@hasmukhmistry3975
@hasmukhmistry3975 2 ай бұрын
આહ્લાદક , સુમધૂર સંગીત. અત્યંત સરળ ભાવવાહિ રજુઆત અભિનંદન. જય સચ્ચિદાનંદ 👌🌺🕉🙏
@bharatchauhan354
@bharatchauhan354 2 ай бұрын
Jay yogeshwar 🙏🙏🙏 Ila Ben Na pranam
@varshapatel56
@varshapatel56 3 жыл бұрын
Bahu saru bhajan
@rameshchandrasuthar4804
@rameshchandrasuthar4804 11 ай бұрын
જય શ્રી વિશ્વકર્મા ભગવાન 🙏 જય સ્વામિનારાયણ 🌺🌺🌺🌺🌺🙏
@GoluSharma-x1m
@GoluSharma-x1m 3 ай бұрын
Sharda ben. Jay yogesheshvar❤❤❤❤❤
@pratimajoshi494
@pratimajoshi494 3 жыл бұрын
Khub sares sunder bhajen maney bahu ģamey cha
@rameshchandrasuthar4804
@rameshchandrasuthar4804 11 ай бұрын
સુંદર અલૌકિક દિવ્ય ભવ્ય ભાવપૂર્ણ ભક્તિ કિર્તન 🪔🌄 જય સ્વામિનારાયણ 🌺🙏
@NagaOdedra-m4e
@NagaOdedra-m4e Ай бұрын
❤😂🎉😢😮😅😊
@KapilabenParmar-xn1ub
@KapilabenParmar-xn1ub Жыл бұрын
બહુ સરસ. ગાયકને વંદન. જય પુરસોતમ. ભગવાન🎉🎉🎉🎉જય. યોગેશર🎉🎉🎉🎉🎉
@DipakPatel-ro8yl
@DipakPatel-ro8yl Жыл бұрын
Jsk pujay bhaina avajma bhagat aan 😅bo sanbharine khubj harsh thayo thank you bhai jayshree Krishna love Ben dipak 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jyotip7989
@jyotip7989 Жыл бұрын
બહુ srs ભજન, Zindangi ni , સત્ય કહાની, અંતર ma ,ભાવ થી ઉતારી લેવું, 🙏💐🚩🌹❤
@JenishModj
@JenishModj 2 ай бұрын
Œ😊😊
@VishalVala-h3i
@VishalVala-h3i Жыл бұрын
જય.શ્રી.કૃષ્ણ. હરે.કૃષ્ણ હરે.કૃષ્ણ. બહુ.જ.આનંદ. અને.ભાગ્ય શાળી.થઈ ગયા.છે.રાજકોટ. વાળા.દિલીપભાઈ. ના.જય.શ્રી.કૃષ્ણ ❤❤❤❤❤❤❤❤❤❤
@hardikyadav7974
@hardikyadav7974 2 жыл бұрын
कभी खुद पे घमड़ आए तो यह गीत जरूर सुनना चाहिए
@sureshsolanki8014
@sureshsolanki8014 Жыл бұрын
આ બધા ભાવ ગીત સ્વાદયાય પરિવાર ના કૃતિશીલ ભાઈ અને બહેનો એ લખેલા છે. જય યોગેશ્વર.
@nutandesai7587
@nutandesai7587 Ай бұрын
Jay Yogeshwar ❤
@krishnakantparikh3450
@krishnakantparikh3450 2 ай бұрын
Man ne Shanti apnaru saras bhav git sangit Sundar Bhajan gau chhe Jay shree krishna Jay Shree Ram. Jay shree bholenath Shiv Shankar
@kakamparle7752
@kakamparle7752 2 жыл бұрын
Jay yogeshwar 🙏 a git Bahu saras che jivan ma utarava javu che Jai yogeshwar 🙏🙏🙏
@rajzunza7537
@rajzunza7537 Ай бұрын
🙏♥️💯☑️ પણ કોઈ નથી સાંભળીને સ્વીકારતું 🙏
@gkpatel2164
@gkpatel2164 Ай бұрын
Jay yogio ne naman yar grups is bests
@amrutbhaichaudhary3263
@amrutbhaichaudhary3263 2 жыл бұрын
Bada nu Makan 6 Bhai Ram Ram Prabhu sadguru Dev ki Jay 🙏🙏🌴🌴
@manderamanorath29
@manderamanorath29 Жыл бұрын
જય યોગેશ્વર ભગવાન 🙏
@jayeshrathod7916
@jayeshrathod7916 2 жыл бұрын
JAI yogeshwar 🙏🙏🌺🌺 RADHE RADHE RADHE KRISHNA.
@PrabhaDayal
@PrabhaDayal 7 ай бұрын
Bahu samaj wa jeyu bhajan 🎉Prabha Ben from England UK 🇬🇧 jai shree krishna 🎉Thanks a lot 🙏
@GohilShaileshbhaiRaymalbhai
@GohilShaileshbhaiRaymalbhai Ай бұрын
સરસ પ્રભુ આનંદ થયો સાંભળીને
@A_random_creator_world
@A_random_creator_world 2 жыл бұрын
સરસ
@KrishnPatel-i4u
@KrishnPatel-i4u 12 күн бұрын
Saras
@maheshtrambadiya3683
@maheshtrambadiya3683 3 жыл бұрын
Dil thi Jay Yogeshwar bhgvan 🙏
@BhaktiSeShakti
@BhaktiSeShakti 3 жыл бұрын
🙏🙏 જય યોગેશ્વર ભગવાન
@urmilagarasiya7503
@urmilagarasiya7503 11 ай бұрын
Bo mast
@ishvartamboli6419
@ishvartamboli6419 Жыл бұрын
Pujniy dadaji ne vandan namashkar sashtangh pranam jai yogheswar 🙏🏻🙏🏻🙏🏻❤️
@Rakeshshah-of2be
@Rakeshshah-of2be Ай бұрын
Ok
@YashPatel-vd9ip
@YashPatel-vd9ip 3 жыл бұрын
Super bhakti song 👌👌👌👌👍❤❤❤❤
@PatelKumudben
@PatelKumudben 10 ай бұрын
Jay ho
@KantibhaiSavada
@KantibhaiSavada 10 ай бұрын
😊
@KantibhaiSavada
@KantibhaiSavada 10 ай бұрын
😊
@Vntrivedi
@Vntrivedi 27 күн бұрын
जय श्री राम जय श्री राम
@himanshuprajapati2682
@himanshuprajapati2682 Ай бұрын
❤❤❤❤❤
@અરવિંદપટેલ-ધ3વ
@અરવિંદપટેલ-ધ3વ 3 жыл бұрын
વાહકેવુપડે .................ધન્યવાદ ગાયકનુનામમોકલશો 🏝🏝🏝🏝🏝🏝
@BhaktiSeShakti
@BhaktiSeShakti 3 жыл бұрын
ગાયક: જયેશભાઈ સોની આભાર...🙏🙏
@અરવિંદપટેલ-ધ3વ
@અરવિંદપટેલ-ધ3વ 3 жыл бұрын
@@BhaktiSeShakti ખુબ અભિનંદન
@parmarparth1657
@parmarparth1657 Ай бұрын
જ્ય.યોગેશ્વર ભગવાન
@asmitadadhania5387
@asmitadadhania5387 2 жыл бұрын
જય યોગેશ્ર્વર દીલસ્પર્શ ભાવગીત છે
@ranjanabarot3918
@ranjanabarot3918 3 жыл бұрын
🙏🙏🙏 nice bhav git
@pratimajoshi494
@pratimajoshi494 3 жыл бұрын
Khub khub sunder ati sunder lovely sweet hart tauch song Maru priya bajan
@jagdishjoshi3630
@jagdishjoshi3630 3 жыл бұрын
Saras bhajan che Maja aavi man ne SHANTI Mali khub samaj VA jevu che Navi pedhi generation mate khas JAY SHREE KRISHNA
@hareshjoshi9960
@hareshjoshi9960 3 жыл бұрын
Sunder bodhdayak bhajan saras raag tatha sangeet. Dhanyavaad. JSK.
@navinvora4909
@navinvora4909 2 жыл бұрын
બહુજ સુંદર સરસ છે
@jignashadesai
@jignashadesai Жыл бұрын
બિલકુલ સાચી વાત છે આપણે તો ભગવાન રાખે તેમ રહેવું
@vishnupatel6665
@vishnupatel6665 9 ай бұрын
Right
@79bavarvahitarth23
@79bavarvahitarth23 3 жыл бұрын
super bhakti song😀😀😀😀😀😀😀
@balubhaigohil6295
@balubhaigohil6295 3 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@kiritbhaipatel3276
@kiritbhaipatel3276 3 жыл бұрын
Mast
@hardikchhasatiya3606
@hardikchhasatiya3606 3 жыл бұрын
Jay Yogeshwar 😀🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mayavansimanjulaben2572
@mayavansimanjulaben2572 2 жыл бұрын
સુપરહિટ ધન્યવાદ ઓમ નમઃ શિવાય
@bhogilalnayak7690
@bhogilalnayak7690 10 ай бұрын
જય શ્રી હરી નારાયણ. 🙏🕉🙏
@ishvartamboli6419
@ishvartamboli6419 Жыл бұрын
0m shanti param pita parmatma prabhuji sadghuru ne vandan namashkar sashtangh pranam 🙏🙏🙏❤️
@ishvartamboli6419
@ishvartamboli6419 2 жыл бұрын
Om shanti baba good morning param pita parmatma
@mukeshpatel-vo8rj
@mukeshpatel-vo8rj 2 жыл бұрын
Jay yogeshwar right perfact fact true and correct bhavgit
@pratimasoni109
@pratimasoni109 2 ай бұрын
Jay yogeshwar. 👌👌
@venkannapalasa1435
@venkannapalasa1435 3 жыл бұрын
Jay yogeshwar ❤💘💕💘
@hirabenpadhiyar7837
@hirabenpadhiyar7837 Жыл бұрын
Khub sarsh.
@dilipbhaivala
@dilipbhaivala Жыл бұрын
હરે.કૃષ્ણ. હરે.કૃષ્ણ. હરે.કૃષ્ણ. હરે.કૃષ્ણ. કૃષ્ણ. કૃષ્ણ. હરે.હરે.હરે.રામ. રામ.રામ હરે.કૃષ્ણ
@rekhapandya2054
@rekhapandya2054 2 жыл бұрын
नाइस भजन
@horselovers1857
@horselovers1857 2 жыл бұрын
Jay dada
@dwarkabhaipatel7671
@dwarkabhaipatel7671 Ай бұрын
જય શ્રીકૃષ્ણ ભગવાન
@manubhaipatell7027
@manubhaipatell7027 Жыл бұрын
પ્રભુ ને પ્રાર્થના કરી કોટી કોટી વંદન જીવન ધન્ય બનાવશો.
@Jayntibhaisharma
@Jayntibhaisharma 29 күн бұрын
Jay yogeshwar Dada ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@pinalpatel3136
@pinalpatel3136 3 жыл бұрын
🙏🙏🙏
@rajpalsinhjadeja2344
@rajpalsinhjadeja2344 2 ай бұрын
જોરદાર
@champakpatel3717
@champakpatel3717 9 ай бұрын
જય યોગેશ્વર જય શ્રી ક્રિષ્ના.
@RameshPatel-o3d
@RameshPatel-o3d 3 ай бұрын
Jyclkcn 1:30
@bharthivira5541
@bharthivira5541 2 ай бұрын
0:22 0:23 0:23 0:23
@kavijimsvargunjan6911
@kavijimsvargunjan6911 2 жыл бұрын
શબ્દો સૂર વડે ભજન અતિસુંદર બન્યું છે રચયિતા અને ગાયકને સાદર અભિનંદન...
@ramilabenparmar4247
@ramilabenparmar4247 3 жыл бұрын
Khub saras👌👌👌
@kiritashar4278
@kiritashar4278 3 жыл бұрын
Very emotional song Jay sri krishna radhey radhey
@ritavora357
@ritavora357 4 ай бұрын
Super bhakit Sonh K
@hareshvyas2298
@hareshvyas2298 2 жыл бұрын
હૃદય દ્રાવક ભાવ ગીત છે.....ગાયક કલાકાર ને દિલ. થી ધન્યવાદ.......
@arjunmajethiya6188
@arjunmajethiya6188 3 жыл бұрын
Jayyogeshwar
@dharamshipatel3349
@dharamshipatel3349 2 жыл бұрын
જય યોગેશ્વર
@savitajosephmacwan4143
@savitajosephmacwan4143 3 жыл бұрын
वेरी नाईस 👌👌👌👌👌
@SapnaDevi.332
@SapnaDevi.332 3 ай бұрын
બહુ સુંદર ભજન 🎉🎉🎉
@naranbhaipatel526
@naranbhaipatel526 3 жыл бұрын
Verygood.fin.jay.mataji
@BhaktiSeShakti
@BhaktiSeShakti 3 жыл бұрын
જય માતાજી
@mitashah2086
@mitashah2086 2 жыл бұрын
Sachi vat chhe 👌👌🙏🙏
@anjanathakur4980
@anjanathakur4980 3 жыл бұрын
So good Jai siree kireshna
@BhaktiSeShakti
@BhaktiSeShakti 3 жыл бұрын
જય શ્રીકૃષ્ણ
@amiralidaredia7037
@amiralidaredia7037 6 ай бұрын
બહુ જ સરસ ગીત છે અને જયેશ ભાઇએ જે ભાવ અને હ્રદય થી ગાયુ છે કે બસ સંભળાતા રહેવાનું મન થાય ઘણા અભિનંદન જયેશ ભાઈ.અને ગીતકાર ને તો ખાસ વંદન.એમનું પણ નામ લખવું જોઈતુ હતુ.
@ishvartamboli6419
@ishvartamboli6419 Жыл бұрын
Param pita parmatma prabhuji ne sastangh pranam vandan namashkar 🙏🙏🙏❤️
@PatelChandra-g5g
@PatelChandra-g5g 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🌹🌷🥀🌻☘️જય યોગેશ્વર 🌿🍀☘️🌻🥀🌷🌹🌷🙏🙏🙏🙏🙏
@ruyatish135
@ruyatish135 2 жыл бұрын
ખૂબ સરસ મજાનું ગીત ગાયું છે 👌👌👌
@kiranpanchal8291
@kiranpanchal8291 9 ай бұрын
Bhu saras
@grpatel7147
@grpatel7147 3 жыл бұрын
જય યોગેશ્વર
@BhaktiSeShakti
@BhaktiSeShakti 3 жыл бұрын
જય યોગેશ્વર
@deepakhemani5431
@deepakhemani5431 Жыл бұрын
ખૂબ જ ગમ્યું
@chotaliyarashila7454
@chotaliyarashila7454 3 жыл бұрын
વાહ વાહ વાહ શું ભજન છે 🙏
@shobhabhavsar2130
@shobhabhavsar2130 Жыл бұрын
Khubsurat bhavgeet che
@shreya.rchauhan9705
@shreya.rchauhan9705 3 жыл бұрын
Dil thi Jay yogeshwar 🙏🙏
@ganeshjithakor7680
@ganeshjithakor7680 3 жыл бұрын
Super bahi
@kamleshpatel4680
@kamleshpatel4680 3 жыл бұрын
વનસ્પતિનો ખોરાક આપણાથી છિનવાય નહીં તેવું જીવન જીવતા રહીશું.જય યોગેશ્વર.
@BhaktiSeShakti
@BhaktiSeShakti 3 жыл бұрын
જય યોગેશ્વર
@JignaSakariya-g7s
@JignaSakariya-g7s Жыл бұрын
જયો ,, 7:42 ​@@BhaktiSeShakti
@HitHuman-e4i
@HitHuman-e4i Ай бұрын
4:46
@rinkalchaudhari1425
@rinkalchaudhari1425 2 жыл бұрын
🤗 ખુબ સરસ
@shreejalaramsatsangmandal6676
@shreejalaramsatsangmandal6676 3 жыл бұрын
ખૂબ સરસ ભાવગીત🙏🙏💐💐
@chandrakantjoshi9650
@chandrakantjoshi9650 Жыл бұрын
બહુ સરસ થેન્ક્યુ વેરી મચ ગમ્યું
@ashokgandhi394
@ashokgandhi394 2 ай бұрын
Very true ,Nice song
@anilmakwana3322
@anilmakwana3322 2 жыл бұрын
SABKO ACHCHHE BHAKTI BHAAV MILE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUNAATH SATGURUDEV
@MukeshPatel-wt5de
@MukeshPatel-wt5de 2 жыл бұрын
ક્અ
@dilippatel7938
@dilippatel7938 2 жыл бұрын
P>p
@Govindpatel-ie7vl
@Govindpatel-ie7vl 4 ай бұрын
આ ગીત લખનાર ને લાખ લાખ વંદન ગોવિંદભાઈ ના જયસ્વામિનારાણ
@sheetalsaraiya6607
@sheetalsaraiya6607 3 жыл бұрын
જય યોગેશ્વર...
@ashalumbhani3735
@ashalumbhani3735 3 жыл бұрын
Vah👌👌
@vithaldaskesariya4314
@vithaldaskesariya4314 3 жыл бұрын
શુભકામના. જય જય જલારામ 🙏🙏
@HarpalsinhParmar-k4x
@HarpalsinhParmar-k4x 7 ай бұрын
ખુબ સરસ ભાઈ ભજન 🙏
@jivanbhairaval5582
@jivanbhairaval5582 2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન દરેક કડી જીવનમાં ઉતારવા જેવી છે
@sujatatorres1034
@sujatatorres1034 3 жыл бұрын
Beautiful bhajan
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Prarthna Pothi | Bhag - 2 | ગુજરાતી પ્રાર્થના પોથી |
52:18
Ambo Akhand Bhuvan thi Lyrics in Gujarati | Jignesh Dada Radhe Radhe | 2020
16:10
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН