મુક્તિ મળે કે ના મળે | Mukti male ke na male | Swadhyay bhavgeet Gujarati Ma

  Рет қаралды 634,833

Swadhyay Bhavgeet

Swadhyay Bhavgeet

Күн бұрын

🎵ભાવગીત નું નામ:
⏯️મુક્તિ મળે કે ના મળે | Mukti male ke na male | Swadhyay bhavgeet
મારે ભક્તિ તમારી કરવી છે....
મુક્તિ મળે કે ના મળે,
મારે ભક્તિ તમારી કરવી છે,
મેવા મળે કે ના મળે,
મારે સેવા તમારી કરવી છે....(૧)
-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
મારો કંઠ મધુરો ન હોય ભલે,
મારો સૂર બેસુરો હોય ભલે,
શબ્દો મળે કે ના મળે,
મારે કવિતા તમારી કરવી છે....(૨)
-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
હું પંથ તમારો છોડું નહી,
ને દૂર-દૂર ક્યાંયે દોડું નહી,
પુણ્ય મળે કે ના મળે,
મારે પૂજા તમારી કરવી છે....(3)
-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
આવે જીવન માં તડકા છાયાં,
સુખ દુઃખના પડે ત્યાં પડછાયા,
કાયા રહે કે ના રહે,
મારે માયા તમારી કરવી છે....(૪)
-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
જયારે અંત સમય મારો આવે પ્રભુ,
તમ રેહજો આ નેનો ની આગે પ્રભુ,
શરણે તમારે આવીને મારે મુક્તિ આ જીવ ની કરવી...(૫)
-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
#Muktimalekenamale #swadhyayparivarbhavgeet #new
Disclaimer:
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, commenting, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
-This video has no negative impact on the original works (It would actually be positive for them)
-This video is also for teaching purposes.
-It is not transformative in nature.
-I only used bits and pieces of videos to get the point across where necessary.
We make these videos with the intention of educating others in a motivational/inspirational form. We do not own the clips and music we use in most cases. Our understanding is that it is in correlation to Fair Right Use, however, given that it is open to interpretation, if any owners of the content clips would like us to remove the video, we have no problem with that and will do so as fast as possible. Please message us on KZbin(swadhyay.org.in@gmail.com) if you have any concerns.

Пікірлер: 227
@HareshAjmeri
@HareshAjmeri 7 ай бұрын
Jay yogeswar Dada ji ne koti koti naman
@rajubhaiparmar4289
@rajubhaiparmar4289 3 жыл бұрын
कृपया सोशल मीडिया मे वीडियो न डालें परमपूज्य दादा जी को हृदय मे रखना है। आपका ही एक भाई
@jiyapatel5765
@jiyapatel5765 Жыл бұрын
Dixit
@jiyapatel5765
@jiyapatel5765 Жыл бұрын
🎉🎉🎉🎉🎉
@HD-kv8ve
@HD-kv8ve 10 ай бұрын
हां लेकिन मुझे समझ में नहीं आता कि सभी अवतारो को हमने हालते चलते नही देखा होगा। तो हमने ये अवतारी पुरुष को देखा है। तो दुनिया की वसती ६०० करोड है। तो सभी अंजान है तो केसे परिचित करे।
@kamleshpatel4680
@kamleshpatel4680 3 жыл бұрын
જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 3 жыл бұрын
જય યોગેશ્વર🙏
@vasantpatel4836
@vasantpatel4836 3 жыл бұрын
Jay Yogeshwar bhagvan Tav prem Raday no pami hu dhany Tayo dada pranam aapko
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 3 жыл бұрын
Jay Yogeshwar 🙏
@jagdishpatel2365
@jagdishpatel2365 3 жыл бұрын
Mara Dada , Tie, Didi ne Mara koti koti pranam
@hargovindpatel8046
@hargovindpatel8046 3 ай бұрын
AA bhavgit unpeks bhakti karava aapan ne margadarsan karave chhe
@dilipbhaishukla6333
@dilipbhaishukla6333 3 жыл бұрын
🙏મારા દાદાજી ને મારા જય યોગેશ્વર
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 3 жыл бұрын
જય યોગેશ્વર 🙏
@tannavinaytannavinay4119
@tannavinaytannavinay4119 2 жыл бұрын
Bhakti maa khub pariksha devi pade chee🙏 Shu bhavarth 6hee🙏
@dilipsinhmangrola6688
@dilipsinhmangrola6688 2 жыл бұрын
જય યોગેશ્વર 💐💐 ધણા સમયથી ભાવગીત સાંભળવાનો ભાવ આજે પૂર્ણ થયો.હજુ ધણા બધા ભાવગીત અને શ્ર્લોક ની સંગ્રહ છે તેને મુકવામાં આવે એવી પ્રાર્થના. 💐💐
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 2 жыл бұрын
જય યોગેશ્વર🙏
@nancicarsane4276
@nancicarsane4276 2 жыл бұрын
Jai Yogueshvar 🙏💐🙏🌺🙏
@nancicarsane4276
@nancicarsane4276 2 жыл бұрын
Portugal 🙏🙏🙏
@Mkpathik
@Mkpathik 2 жыл бұрын
Humbble request sir , KZbin karta apne official app Nidhanam par thi bhavgit sambhalva no agrah rakhiye
@krutik2801
@krutik2801 Ай бұрын
@@Mkpathik hello bhai nidhanam par kevi rite subscription levu
@DevrajbhaiKugashiya
@DevrajbhaiKugashiya 2 сағат бұрын
જય યોગેશ્વર
@nareshsarvaiya7434
@nareshsarvaiya7434 3 жыл бұрын
દિલમાં દાજ, હાથમાં કાજ, પગમાં થાપ અને મનમાં સર્વે મારા જ આ ભાવ લઈ છેવાડાના માનવ સુધી પ્રભુનો વિચાર લઈને જવું પડે ત્યારે એ મારું ગાયેલું સ્વીકારે બાકી ખુશામતથી એ ન રીજે! જે નરસિંહએ કર્યું, તુકરામે કર્યું પૂ. દાદા એ કર્યું. અને હું તેણે કહેલા કામમાં પ્રમાદ (કરવા યોગ્ય નથી કરતો, ન કરવા યોગ્ય કરું છું.)કરું છું. તો એ મે ગાયેલું સંભાળશે ખરા!
@ishvartamboli6419
@ishvartamboli6419 2 жыл бұрын
Jai yogheswar dada ji vandan namashkar
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet Жыл бұрын
Jay Yogeshwar 🙏
@papumalviya3231
@papumalviya3231 3 жыл бұрын
Jay yogeshvar
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 3 жыл бұрын
Jay Yogeshwar🙏
@rpury3997
@rpury3997 6 ай бұрын
અતિ સુંદર ભજન, અને સુમધુર સ્વર, કૃપયા કહેશો કે આ મીઠો સ્વર કોનો છે ?? જય ગુરુદેવ
@madhav.7371
@madhav.7371 3 жыл бұрын
મારા દાદા ને મારા હૃદયના પ્રણામ.
@bhailalpatel7857
@bhailalpatel7857 3 жыл бұрын
Dadajine koti koti vandan
@ketansumariya7782
@ketansumariya7782 2 жыл бұрын
ખૂબ સુંદર સ્તવન રજૂ કર્યુ👌ખૂબ ખૂબ ધન્યવાદ🙏🙏🌹🙏🙏 જય યોગેશ્વર 🙏🙏🌹🙏🙏
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 2 жыл бұрын
જય યોગેશ્વર🙏
@yogeshrajani3990
@yogeshrajani3990 2 жыл бұрын
Very nice. Jay Yogeshwar
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 2 жыл бұрын
Jay Yogeshwar🙏
@geetabenmakwana9656
@geetabenmakwana9656 2 жыл бұрын
JAY Yogeshwar pranaam Guruji mare Amrutalaym nu pehelanu Rishiraj bani ne Yogeshwar ramavane aaviyow aam sange nui prathana sambhalvi Chy juna Bhajan 19 83 aandaji
@shilarathod9680
@shilarathod9680 3 жыл бұрын
Dada and didi ji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@motisinghparmar3161
@motisinghparmar3161 2 жыл бұрын
जय योगेश्वर 🙏🙏कोटि कोटि प्रणाम दादा जी लाख लाख प्रणाम दीदी 🙏🙏
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 2 жыл бұрын
जय योगेश्वर🙏
@jayeshrathod7916
@jayeshrathod7916 2 жыл бұрын
RADHE RADHE RADHE KRISHNA: JAI yogeshwar . DADA NE DIDI NE🙏🙏🌺🌺
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 2 жыл бұрын
Jay Yogeshwar 🙏
@laxmanbhaichauhan5831
@laxmanbhaichauhan5831 3 жыл бұрын
જય,યોગેશ્ચવર,ભગવાન
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 3 жыл бұрын
જય યોગેશ્વર🙏
@rajendrasinhthakor7268
@rajendrasinhthakor7268 3 жыл бұрын
Nice... effort ... understand bhavgeet ...🙏🙏
@nagin6839
@nagin6839 2 жыл бұрын
Mara dada, tai, didi ne namaskar.
@kamleshpatel4680
@kamleshpatel4680 3 жыл бұрын
વનસ્પતિનો ખોરાક આપણાથી છિનવાય નહીં તેવું જીવન જીવતા રહીશું.જય યોગેશ્વર.
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 3 жыл бұрын
જય યોગેશ્વર🙏
@ishvartamboli6419
@ishvartamboli6419 Жыл бұрын
Pujniy pandurangh dadaji ne vandan sashtangh pranam jai yogheswar 🙏🏻🙏🏻🙏🏻❤️
@uniquevloger2182
@uniquevloger2182 4 ай бұрын
જય યોગેશ્વર ભગવાન
@ishvartamboli6419
@ishvartamboli6419 Жыл бұрын
Om shanti dadaji good morning vandan namashkar sashtangh pranam jay yogheswar🙏🏻🙏🏻🙏🏻❤️
@અનિલમકવાણા-દ9ન
@અનિલમકવાણા-દ9ન 2 жыл бұрын
SABKO NAVJIVAN MOX TAARAN SVARGME ANANTJIVAN MILE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHUPITAA SATGURUDEV
@NileshPatel-xx6yu
@NileshPatel-xx6yu 2 жыл бұрын
Jay Yogeshwar 🙏🙏🙏🌹🌹
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 2 жыл бұрын
Jay Yogeshwar 🙏
@kamleshpatel4680
@kamleshpatel4680 3 жыл бұрын
સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 3 жыл бұрын
જય યોગેશ્વર🙏
@jashibenthakor7279
@jashibenthakor7279 3 жыл бұрын
મારા દાદા ને મારા રુદય મા પ્રણામ
@DevrajbhaiKugashiya
@DevrajbhaiKugashiya 2 ай бұрын
જય યોગેશ્વર ❤
@shreemadbhagvadgeeta9671
@shreemadbhagvadgeeta9671 2 жыл бұрын
ગામડે ગામડે જાવુ છે જ્ઞાન ગીતા નુ ગાવુ છે.
@TheSejal786
@TheSejal786 Жыл бұрын
Jai Yogeshwar 🙏🙏💐💐🇮🇳
@jigneshprajapati1559
@jigneshprajapati1559 4 ай бұрын
निस्वार्थ भाव से किया हुआ कर्म को ही इश्वर भक्ति कहते है... गलती से पाप हो जाए तो सेवा करने से पाप मीट जाता है... कर्ण की एक गलती थी, उसने चोरी से विद्या प्राप्त की थी, उसके बाद उसने अपने पापों से मुक्ति के लिए दान करना शुरू किया, अच्छे कर्म करते रहिए, योगेश्वर सबको साथ देते ही है, हाँ यह और बात है कि वो कभी दिखते नहीं. पर है और वहीं ये दुनिया का चक्र चला रहे है...
@nagin6839
@nagin6839 Жыл бұрын
Dadaji, hu panth tamaro chhodu nahi ane door door kyai javu nahi.
@asitmarick8008
@asitmarick8008 3 жыл бұрын
Jay yogeshwar Dada Ji ♥️💐🙏
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 3 жыл бұрын
Jay Yogehswar 🙏
@rameshbariya6173
@rameshbariya6173 2 жыл бұрын
Bhageet thi Man majbut thay chhe
@Dipaknayi58892
@Dipaknayi58892 3 жыл бұрын
Dada ne koti koti vandan
@lalitapawar3926
@lalitapawar3926 3 жыл бұрын
🌹Jay yogeshwar 🌹🙏🙏
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 3 жыл бұрын
Jay yogeshwar 🙏
@nancicarsane4276
@nancicarsane4276 2 жыл бұрын
Jai Yogueshvar 🙏🙏
@amrutbhaipatel9094
@amrutbhaipatel9094 3 жыл бұрын
Dada,tame Mara rhuday ma hayat j chho
@jagdishpatel2365
@jagdishpatel2365 3 жыл бұрын
Jai yogeshwar all my divine brother and sister
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 3 жыл бұрын
Jay Yogeshwar🙏
@jagdishpatel2365
@jagdishpatel2365 3 жыл бұрын
Jai yogeshwar to my all divine brother and sister
@ishvartamboli6419
@ishvartamboli6419 2 жыл бұрын
Om shanti baba good morning jai yogheswar dadaji vandan namashkar
@amitmakwana8992
@amitmakwana8992 Жыл бұрын
દાદાજી ને કોટિ કોટિ પ્રણામ....
@parulchaudhry6566
@parulchaudhry6566 2 жыл бұрын
🌹જય યોગેશ્વર 🌹🙏🙏🙏🙏🙏
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 2 жыл бұрын
જય યોગેશ્વર 🙏
@gautamsitapara9299
@gautamsitapara9299 3 жыл бұрын
Kem aatlu badhu rovu pade chhe bhai....😭 Kaik sprit ubho thai ane bhav jage to kaik vaat bane... Bhajan na raag ma mara Dada ne vachhe rakhine Swadhyay bhavgeet nu name aapvu aa vaat nathi utarti gade... Kai nahi vinaas Kale viparit budhhi..
@kuchhadiyashanti7479
@kuchhadiyashanti7479 Жыл бұрын
જય યોગેશ્વર ભગવાન 🙏🙏🙏🙏🙏🙏 🌹🌹🌹🌹🌹🌹 🙏🙏🙏🙏🙏🙏
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet Жыл бұрын
જય યોગેશ્વર 🙏
@devrajbhaisavaliya6489
@devrajbhaisavaliya6489 Жыл бұрын
@@SwadhyayBhavgeet kus
@AMRUTBHAIPRAJAPATI-kh3fz
@AMRUTBHAIPRAJAPATI-kh3fz 9 ай бұрын
Dada Jay Swaminarayan
@rameshbariya6173
@rameshbariya6173 2 жыл бұрын
Jay yogeshwar
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 2 жыл бұрын
Jay Yogeshwar 🙏
@bharatraninga5021
@bharatraninga5021 3 жыл бұрын
જય યોગેશ્વર 🙏🙏🙏🙏🙏
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 3 жыл бұрын
જય યોગેશ્વર🙏
@asmitadadhania5387
@asmitadadhania5387 2 жыл бұрын
આવુ ભાવગીત ન હોય શકે સેવા તો ઈશ્ર્વર આપણી ચોવીસ કલાક કરે છે આપણે તેની નોંધ લેવાની છે જય યોગેશ્વર .
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 2 жыл бұрын
જય યોગેશ્વર🙏
@ketansumariya7782
@ketansumariya7782 2 жыл бұрын
બેન દાદા ને ભજતાં વિનંતી કરી છે કે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે
@jagdishpatel2365
@jagdishpatel2365 3 жыл бұрын
Jai yogeshwar
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 3 жыл бұрын
Jay Yogeshwar 🙏
@jagdishpatel2365
@jagdishpatel2365 3 жыл бұрын
Jai yogeshwar
@jagdishpatel2365
@jagdishpatel2365 3 жыл бұрын
Jai yogeshwar (Billimora)
@vishnubhaiprajapati7652
@vishnubhaiprajapati7652 3 жыл бұрын
સર્વ ભાઈ બહેનાેને જય યાેગેષવર
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 3 жыл бұрын
જય યોગેશ્વર 🙏
@chunilalpatel4334
@chunilalpatel4334 10 ай бұрын
Jayyogeshavr❤
@kamleshpatel4680
@kamleshpatel4680 3 жыл бұрын
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 3 жыл бұрын
જય યોગેશ્વર🙏
@dilipbhaishukla6333
@dilipbhaishukla6333 2 жыл бұрын
Jay yogashwar
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet Жыл бұрын
Jay Yogeshwar 🙏
@HD-kv8ve
@HD-kv8ve 3 жыл бұрын
ભાઈ આપણે ઉર્જા આપતા અને પ્રભુ નજીક જતા ભાવથી ગવાતા ભાવ ગીતો ગાઈયે છીએ.આતો રડાવતા માર્મિક ભજનો છે. જે જીવન ત્યાજ્ય એવુ સમજાવે છે. જ્યારે ભાવગીતો तुष्यन्ति च रमयन्ति કે प्रत्यवायो न विध्धते એમ સમજાવે છે. એટલે બધુ મિશ્ર ન કરે તો સારુ. પુ.દાદાને એજ ચિંતા હતી કે બધા સામાજીક કાર્યની જેમ સ્વાધ્યાય પ્રવુતિ ( singing revaluation) સામાજીક તો ન બની જાય ને ? આ કઈ બુકમાં આપ્યુ છે ?
@sheetalsaraiya6607
@sheetalsaraiya6607 2 жыл бұрын
સાચી વાત છે આપની..આ સ્વાધ્યાય નું bahvgeet નથી..આપણા દાદાજી તો ઉત્સાહ થી ભરપૂર છે
@ketansumariya7782
@ketansumariya7782 2 жыл бұрын
ભાઈ આ કોઈ બુક માં છે કે નહિ તે જોવાનું નથી આતો ભક્તિ કરવા નું કહેવાયું છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે
@manharvaghela1649
@manharvaghela1649 Жыл бұрын
Jay yogeshvar
@HD-kv8ve
@HD-kv8ve 10 ай бұрын
@@Gazer-sq3is અહિં બધા જ નિષ્કામ કર્મ કરનાર વ્યક્તિ ની સમજણની ઊણપ છૅ. કારણ મુકયુ ઍ દોષ ઍનૉ નથી . કારણ અજાણ છે. કારણ આ પ્રવૃત્તિ માં સાધન ના માધ્યમથી વિચાર ન જવા જોઈએ. જૅમ કૅ ઈન્સ્ટાગ્રામ, યુ ટ્યુબ વગેરે. કારણ કૅ માનવનો વિકાસ ત્યારે જ શક્ય બને છે. આ મુખ્ય હેતુ છે. કારણ તૅમા ઓરા છે. વાઈબ છે.
@yuvrajsinhvaghela3900
@yuvrajsinhvaghela3900 Жыл бұрын
👏👏
@ramabensanadiya4215
@ramabensanadiya4215 2 жыл бұрын
🙏🌹🙏 जयश्री दादावंदन
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 2 жыл бұрын
जय योगेश्वर🙏
@yuvrajpatil3258
@yuvrajpatil3258 3 жыл бұрын
Please add more bhavgeet sang by manohar
@geetaparmar772
@geetaparmar772 3 жыл бұрын
🙏jy🙏
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 3 жыл бұрын
Jay Yogeshwar🙏
@jitendrapandya529
@jitendrapandya529 2 жыл бұрын
ઘણા સમય થી બહુજ સરસ ભવગીત સાંભળ્યું, આભાર, 🙏જય યોગેશ્વર
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 2 жыл бұрын
જય યોગેશ્વર🙏
@shantilalramani4992
@shantilalramani4992 3 жыл бұрын
Bhai bhajan ne dada sathe n jodo
@kiritlimbasiya1759
@kiritlimbasiya1759 2 жыл бұрын
👍
@tarabenthakor7563
@tarabenthakor7563 2 жыл бұрын
Jay yogeshvar jay shree krishna Radhe Radhe 🌿🌿🙏🙏🌹🌹
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 2 жыл бұрын
Jay Yogeshwar 🙏
@bhavnamarvania2563
@bhavnamarvania2563 2 жыл бұрын
Jay yogewar👌👌
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 2 жыл бұрын
Jay Yogeshwar 🙏
@mittaljayswal4829
@mittaljayswal4829 3 жыл бұрын
💕👌
@varshathakor1570
@varshathakor1570 6 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@umeshdesai3533
@umeshdesai3533 2 жыл бұрын
Very well sung ; with emotions
@pareshpatel6692
@pareshpatel6692 2 жыл бұрын
🙏🏻જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻
@gitamori6058
@gitamori6058 2 жыл бұрын
Jay yogeshwar 🙏 Mare aa git lakhelu hoy to mane moklajo plj🙏
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 2 жыл бұрын
Ok, Jay Yogeshwar 🙏
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 2 жыл бұрын
fb.watch/evq-JLNixx/
@parmananddhanu5909
@parmananddhanu5909 3 жыл бұрын
🙏🙏🙏🙏
@rajeshbhavsar9466
@rajeshbhavsar9466 Жыл бұрын
Pranam 🙏🌺🕉️
@dineshjethva7979
@dineshjethva7979 2 жыл бұрын
JAI YOGESHWAR 🙏
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 2 жыл бұрын
Jay Yogeshwar 🙏
@dipeshjethava6031
@dipeshjethava6031 2 жыл бұрын
Dinesh bhai jethava aap kya raho cho..hu pan jethava chu..
@lordkrishnacreation8626
@lordkrishnacreation8626 2 жыл бұрын
Jay,yogesvar
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 2 жыл бұрын
Jay Yogeshwar 🙏
@dbarochia
@dbarochia 2 жыл бұрын
madam, tamara song hu daily sambhdu chu... aaje badha tame remove kare didha.. I request you to bring them back.
@ishitanandi6187
@ishitanandi6187 3 ай бұрын
Jay yogeshavr
@rupalthaker4664
@rupalthaker4664 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@yuvrajsinhvaghela3900
@yuvrajsinhvaghela3900 Жыл бұрын
👏good 👏
@divyamistry4054
@divyamistry4054 Жыл бұрын
Apratim
@Superiorclass
@Superiorclass 2 жыл бұрын
👌🙏
@mittaljayswal4829
@mittaljayswal4829 3 жыл бұрын
Please Make vedio on singing Gujarati Bhavgeet, "ak j arman!" Gujarati Bhavgeet mala (3/31) Really it helps for learning Bhavgeet Raag. Keep it up. Thank you very much 🥰💖
@ahirlalu9773
@ahirlalu9773 3 жыл бұрын
Dear mittal jayswal ji KZbin par dadaji ane swadhyaya na bhaavgeet Upload karvaa te aapni karya padhhati nathi ....so ...please...youtube ...par koi bhaav geet ni demand na karvi...ane tanare jo bhaav geet...no raag sikhavo hoy to tamara xetra na sanchalak pase thi shikhi lyo ok......Aapni aachar sanhita ne Anusaro
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 3 жыл бұрын
Jay Yogeshwar 🙏
@jagrutimali4339
@jagrutimali4339 2 жыл бұрын
Nidhanam app par chhe badhay bhavgeeto, mota Bhai
@satishgavit.3881
@satishgavit.3881 Жыл бұрын
Jay yogeshwer 🙏🌹🌻💮🙏
@mohanhadiya9179
@mohanhadiya9179 Ай бұрын
⚘️⚘️⚘️🌻⚘️⚘️⚘️
@LUCIFERGAMINGTM
@LUCIFERGAMINGTM 2 жыл бұрын
This is a Jain stavan written by Shri shantilal Shah. Sung by many others. Most popular is sung by jemishbhai bhagat of Swaminarayan.
@DHARAMGOHIL2011
@DHARAMGOHIL2011 Жыл бұрын
Santilal shah🎉❤❤
@bhanupatel6705
@bhanupatel6705 Жыл бұрын
Jay yogeswar 🙏🙏
@SatishPatel-eh7qy
@SatishPatel-eh7qy Жыл бұрын
Satish.jadavbhai.patel.
@ShyamKumar-ns2pl
@ShyamKumar-ns2pl 7 ай бұрын
@prakashanjar6638
@prakashanjar6638 7 ай бұрын
😊prakashgohil
@kiritlimbasiya1759
@kiritlimbasiya1759 2 жыл бұрын
Ya
@aaravthakor4603
@aaravthakor4603 Жыл бұрын
Aa bahvgit nai pan bhajan Che....Dada ne ...Dada Ni vichar Dhara smjo.... pachi j aaghd vhdho.... dadaji ni karyprnali smji pachi j aava bhajan Gao..to Dada ne Sacha arhth ma Vandan ganase....Tamara Bhai na...Jay Yogeshwar....🙏🙏🙏
@nagin6839
@nagin6839 11 ай бұрын
Hu panth tamaro chhod u nahi ane kyae bhatkunahhi.
@prahaladrathod1794
@prahaladrathod1794 2 жыл бұрын
This is not SWADHYAY Geet- so not use this name for your personal matter. This is not allowed
@mukeshbabriya8874
@mukeshbabriya8874 2 жыл бұрын
Mti bhramit Thai nhi ye bhavgeet mukjo jay yogeshvar.
@SwadhyayBhavgeet
@SwadhyayBhavgeet 2 жыл бұрын
Jay Yogeshwar🙏
@ramabensanadiya4215
@ramabensanadiya4215 2 жыл бұрын
🙏🌹👏
@SatishPatel-eh7qy
@SatishPatel-eh7qy Жыл бұрын
😊
@yuvrajsinhvaghela3900
@yuvrajsinhvaghela3900 Жыл бұрын
👏❤👏
@ArvindPatel-ol5si
@ArvindPatel-ol5si Жыл бұрын
🙏🙏🙏🙏🙏🌺🌻🌼🌸🌹
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,4 МЛН
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН
Expected Ending?
00:45
ISSEI / いっせい
Рет қаралды 9 МЛН
Meva Male Ke Na Male
7:46
Jignesh Dada - Topic
Рет қаралды 667 М.
pandurang dadaji
8:21
Saurabh Darji
Рет қаралды 771 М.
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,4 МЛН