સાચી વાત છે સાહેબ દેવ કરતાં ભાવનગરમાં વધારે દારુ વેંચાય છે
@vikramsinhvaghela30475 ай бұрын
આ પૈસા ગુહ મંત્રી સુધી પહોચે છે બધા ભાજપ ના ધારાસભ્ય બાટ મીલકે ખાતે હે
@KetanJoshi-gb9ds5 ай бұрын
@@vikramsinhvaghela3047 100%👍
@Vivek-or8kb5 ай бұрын
Election aa j rupiua vaprai che MP MLA kharidva ma
@mitalbhaipatel36365 ай бұрын
સલામ છે આપને...🙏🏻 મર્દ માણસ છો 🙏🏻 હીજડા ઓ થી બચી ને રહેજો સાહેબ તમે ઘણું બધું ઉઘાડું પાડી રહ્યા છો પોલીસ ની જ જો એટલી રહેમ દૃષ્ટિ હોય તો ભાવનગર ને ક્રાઇમ સ્પોટ બનતા વાર નહિ લાગે
@VijayeshMehta5 ай бұрын
વાહ પ્રશાંત ભાઈ. અજબ ગજબ ગુજરાત બની રહ્યું છે. સલામ ભુપેન્દ્રભાઈ ને છે.
@MrHiren19895 ай бұрын
ભાવનગરના એસપી ખૂબ મોટા પ્રમાણમાં પૈસા લઈશ
@rangilugujrat98455 ай бұрын
બદલી થવી જોઈએ
@Vivek-or8kb5 ай бұрын
Su nam che aenu ?
@bhaveshmer47905 ай бұрын
Harshad Patel
@opjenu94575 ай бұрын
ખુબ સરસ મોટા ભાઈ અમારી tanspotesan ગાડી બંધ સે વલસાડ જિલ્લામાં બધી પર્થમિક શાળા મા હાલ બધી ગાડી બંધ કરવામાં આવી છે અમારી રોજી રોટી સીનવાય જાવાની મે પોતે એક ગાડી માલિક સે કલ્પેશ પટેલ વલસાડ તીઘરા
@factpitara91942 ай бұрын
ખુબ સરસ.કોઇપણ દબાણ હેઠળ આવ્યા વગર આવા પ્રશ્નો ઉજાગર કરતા રહેજો 💐
@dheerajrathod62905 ай бұрын
હજી સાહેબ આદોડિયા વાસ માં તો આવો ખૂલે આમ રોડ ઉપર મળે છે વર્ષો થી..
@BepositivewithAlpesh3 ай бұрын
Right
@rameshbhansali57215 ай бұрын
ગુજરાત નું નામ બદલી નાખો..ગોવા નંબર 2.
@jabirpathan77105 ай бұрын
ખુલ્લેઆમ વેચાણ થાય છે,ભાવનગર માં બધી જ બે નંબર ની પ્રવૃત્તિ ઓ થાય છે ,સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પણ વધુ પ્રમાણમાં ચાલે છે,
@dabhiajay22435 ай бұрын
એકદમ સાચી વાત છે
@Naran_raval2 ай бұрын
અદભૂત
@news13f5 ай бұрын
પ્રશાંત દયાએ તો ભૂકા બોલાવ્યા
@samimfatani84375 ай бұрын
Bov saras prasant bhai Maru dil khus Kari didhu aa stori kahi ne
@jagadaku92285 ай бұрын
આખા ગુજરાત માં બનાસકાંઠા માં સહુ વધારે વેચાય છે
@amarenterprise76185 ай бұрын
પ્રશાંત ભાઈ ને સલામ એક નિ.પો.સ.ઈ.
@razzaqchhipa55055 ай бұрын
Bahu jordar Prashant bhai Tumhari Himmat Ne Salam se
@kantibhaikoladiyakoladiya13879 күн бұрын
વાતઅમારાશુધિપોગાડવાબદલસાહેબનોઆભાર
@DHARMENDRASINHCHUDASAMA-s4r5 ай бұрын
Good navjivan samachar
@JitendrasinhGohil-h2l5 ай бұрын
ભાવનગર શહેરમાં સરકાર જેવું કાય નથી.... જનહીતમાજારી...... ભાવનગર શહેરમાં ઓન્લી મફતનગર વઘતા આ શહેરમાં રહેવું એના કરતાં ગામડા વઘુ સારા...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Parikshitsinhgohil98985 ай бұрын
Wah prashant bhai dayal wah khub saras
@gilvavijay11055 ай бұрын
ધન્યવાદ સાહેબ ! ખુબ ખુબ અભિનંદન
@41makwanamadhavij595 ай бұрын
Super 👍
@rammakwana39065 ай бұрын
સીતારામ સીતારામ
@gohilshaktisinhshaktisinh11615 ай бұрын
100% સાચી વાત છે
@indrajitgadhvi83895 ай бұрын
નિર્લિપ્ત રાય સાહેબ , ઇન્ગલીસ સાથે સાથે ઝેરી પોટલીઓ પર પણ ધ્યાન આપો....
@manishdesai44285 ай бұрын
એકલો કેટલેક પોગે
@dhambhasachurakhsjdksklwhdb5 ай бұрын
@@manishdesai4428 પોગવા માટે જ એને એ પોસ્ટ ઉપર બેસાડ્યો છે
@Vivek-or8kb5 ай бұрын
Aana hath pag bandhi didha che harsh sanghivye aa amreli SP tarike hata tyana lukhav ne mutravi naikhya hata koi nu chalva didhu notu pacchi poltical daban karine transfer karavi nakhyu
@dhambhasachurakhsjdksklwhdb5 ай бұрын
@@Vivek-or8kb૮ પાસ યશસ્વી ગૃરાજ્યમંત્રી શ્રીહર્ષ સંઘવી સાહેબ તો જ્ઞાન નો ભંડાર છે.
@RameshKodiyatar-u9oАй бұрын
થાનીક પોલીસ ની જવાબદારી આવે મોનીટરીંગ સેલ ની જવાબદારી ગૂજરાત આખા ની હોય આ સવાલ મત માગવા આવે એ નેતા ને કરાય
@ShivOnline-x3c5 ай бұрын
Good work
@RaviGosai-kl1wn4 ай бұрын
મજા આવી તમારી વાત સશોટ છે
@solankimanjula86645 ай бұрын
સાચી વાત છે સાહેબ
@SureshbhaiSolanki-p2q2 ай бұрын
ભાવનગર જિલ્લામાં આ બધું બકરો
@ramilabenthakor95855 ай бұрын
નવજીવન ન્યુઝ ચેનલ ને નમસ્કાર આવાજ ન્યુઝ આપતા રહેશો જય હિન્દ વંદે માતરમ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર
@patelbabulal51165 ай бұрын
True and Fair
@vishalbaraiya76845 ай бұрын
ભોલુ ભાવનગર. બહુજ સરસ વલોગ
@yugnadoda37562 ай бұрын
excellent
@thakorchandhuji93644 ай бұрын
બહુ સારી છે સાહેબ વેચનાર ખરાબ છે
@KetanJoshi-gb9ds5 ай бұрын
o dada Bhavnagar nu aadodiyavas famous 100%😊
@harana21175 ай бұрын
Wah Ketan Bhai wah
@BepositivewithAlpesh3 ай бұрын
Right chhe mahiti
@BhagirthsihParmar-iu2gk5 ай бұрын
આવુ ચાલે પસંદભાઈ કોઈ પણ પોલીસ ચાલુ સુરેન્દ્રનગર જીલ્લા કોલા એન દારૂ એન દેશ દારૂ એન જુગારમાં કેટલાલાય પોલીસ કરમી એક એક પોલીસ કોને કોરો રુપિયા ની એક પણ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ સ્ટેશન એન તાલુકા નાં પોલીસ સ્ટેશન માં કોઈ પણ પોલીસ કર્મચારીઓ હોય જો એસીબી તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયા નીકળી એમ છે પસાત ભાઈ સુરેન્દ્રનગર જીલ્લા એમસી રેડ કોય દિવસ થય નથી થાયા તોય દેશ દારૂ પકડાય છે તાત્કાલિક એમસી ની રેડ પાડવામા આવે તેવી માંગ છે સુરેન્દ્રનગર એન તાલુકા એન કોઈ પણ ગામ માં
@pankajbaraiyabhai24325 ай бұрын
સરસ સાચી વાત છે
@dabhiajay22435 ай бұрын
Nice work
@jaydeeppandya44115 ай бұрын
Excellent work
@imranabdulkhalidpathan27975 ай бұрын
બે નંબર ના ધંધા ખોલી ને ભાવનગર નો વિકાસ નો થાય વિનાશ થાય.
@whooptybro86585 ай бұрын
અમારા ભાવનગર નુ સેલુ રેલ્વે સ્ટેશન
@gopalahir35665 ай бұрын
Real nirbhay patrakaar
@yogeshdave3955 ай бұрын
હપ્તા હપ્તા....પોલીસ ને જલસા
@umeshparmar29055 ай бұрын
Wonderful and thanks
@altajturkey41385 ай бұрын
Khub saras parshant bhai tamari himat ne salam che
@mr.satubhachavada56975 ай бұрын
salute to you sir
@jagadaku92285 ай бұрын
ટીમ ઘણી વાર હપતા લઈ નીકળી જાય છે
@jaydeepraichura97904 ай бұрын
જોરદર હો
@sureshmakvana12735 ай бұрын
Good
@mahipattrivedi32375 ай бұрын
ખૂબ સુંદર
@ashoksinhsarvaiya25035 ай бұрын
Good morning true
@rajendravyas86354 ай бұрын
આડોડીયા વાસ ખુબજ ફેમસ છે
@aslamchauhan57515 ай бұрын
Good👍👍👍👍
@dilubhaivaru19705 ай бұрын
તમે દરેક સમાચાર નીડરતા થી દર્શાવો છો તે બદલ ધન્યવાદ.
@roylm.m.g61105 ай бұрын
Supar
@HanifKhan-dz5xd5 ай бұрын
Bharat mata ki Jay
@jabirpathan77105 ай бұрын
આના કરતાં દેશમાં અંગ્રેજો હોત તો સારું હતું, કારણ કે સારું એજ્યુકેશન અને સારી મેડિકલ સુવિધાઓ પ્રાપ્ત થતી હોત?
@ronirathod69435 ай бұрын
Very nice
@devendrasinhajitsinhjadeja34785 ай бұрын
માઇન્ડ ફ્રેશ કરી દીધુ દયાળ ભાઈ સરસ
@shaktirajput23645 ай бұрын
Suppr
@ashrafbavanka54465 ай бұрын
દસ નો દારુ ને ભાવનગર મારું ભાવનગર કોઈ વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં ખુલ્લેઆમ દારુ જુગાર ગાંજો અને કફ સિરપ ખુલ્લેઆમ વહેંચાઈ છે પણ પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી
@Vivek-or8kb5 ай бұрын
E mc ni aladu he badhi lukhini
@solankivishu12165 ай бұрын
Fatafat. Samachar. Aapo
@aarifaarif94685 ай бұрын
Werry. Fine. Dear
@dharmeshjani315 ай бұрын
સરસ
@altafbaghadiya-vh2ee5 ай бұрын
આ ગુજરાત મોડેલ છે😢😢😢
@BAJARANG.GYM.5 ай бұрын
Bhavnagar ma nahi pan આખા ગુજરાત મા દારૂ વેંચાય છે...એમાં કંઈ નવું નથી...
@kamleshbhaijani52432 ай бұрын
Sir...superb....Morbi nu lakho.....
@vishal_baraiya_11185 ай бұрын
Have Police Commissioner Ni Jarur Chhe Bhavnagar Ma...
@princebhariya47435 ай бұрын
Right ✓✓ City no Divse ne divse Crime rashio bav vadhto j jaay che..
@Prabhuda3704 ай бұрын
પૈસા ફેંકા કુત્તો ને કુછ નહીં દેખા 😂😂😂
@KamleshVaghela-xb2jr5 ай бұрын
Sachhi vaat
@BHARATSOLANKI-b4fАй бұрын
સાહેબ અમરેલી નોબુટલેગરયોગેસુરતછે
@rajendrakumarpatel80765 ай бұрын
Excellent
@yusuflakhani9055 ай бұрын
Khub saras
@bharatpatel78535 ай бұрын
Super
@minaxichristy43925 ай бұрын
Be carefull Prashant bhai.
@nileshtrivedi89815 ай бұрын
100% સાચી વાત છે સાહેબ સારી હિંમત કરીને આખો આવો વિડીયો જાહેર કર્યો છે બધાયનો આ જરૂરી છે અત્યારે આ દેશને ખુબ ખુબ અભિનંદન સાહેબ
@preetrajblog3 ай бұрын
એક એવું સોગંદનામુ કરી આપો કે આખા ગુજરાત માં તમે ક્યારેય દારૂ નથી પીધો .. ?????
@dakshjadav54415 ай бұрын
Ek nabr che
@dilipkumartrivedi42185 ай бұрын
ભાવનગર...વેરાવળ હાઈ વે...વાયા ઉના..દીવનો વાહન વ્યવહાર ખૂબ વધી ગયો છે.
@rangilugujrat98455 ай бұрын
આ બધા રૂપિયા કોને ચૂકવે છે ? કયા પોલીસ અધિકારીને ચૂકવે છે ? એમની બદલી કરવી જોઈએ.. નિર્લિપ્ત રાય સાહેબનું પોસ્ટિંગ થવું જોઈએ...
@Vivek-or8kb5 ай бұрын
Harsh sanghvi no thava de e topa lidhe aakha guajrat ma aavi halat che
@iarifr5 ай бұрын
ખૂબ જ રસપ્રદ સ્ટોરી. 👍🏻
@RanjanbenRathod-v4k5 ай бұрын
Thank you sir for that information, amne bov j kaam lagse. Ame bhavnagar na j 6iye .
@vishaljoshi70995 ай бұрын
❤❤❤❤❤
@umeshgediya565 ай бұрын
સારી લાગી
@bharatpambhar87445 ай бұрын
સરસલાગી
@mohitjain94813 ай бұрын
Corruption corruption corruption gundagardi gundagardi gundagardi gundagardi gundagardi kaam chori kaam chori kaam chori kaam chori
@vinodvaja-jc1ex5 ай бұрын
Jor dar se ❤❤❤
@ramilabenthakor95855 ай бұрын
નવજીવન ન્યુઝ ચેનલને અમારા નમસ્કાર આ ચેનલ ઉપરથી વિવિધ સમાચારો સામાજિક જાગૃતિ માટે અવનવા કાર્યક્રમો કરો છો એટલે કે પ્રસારિત કરો છો તે અમને ખૂબ જ ગમે છે ખૂબ જ લગાવતી સાંભળીએ છીએ જય હિન્દ વંદે માતરમ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર
@Kuldeep-with5 ай бұрын
BHAVNAGAR 😮
@jabirpathan77105 ай бұрын
આ બધી પ્રવૃત્તિઓ ના સેક્શન અધિકારીઓ અને રાજકારણીઓ લે છે
@rangilugujrat98455 ай бұрын
નિર્લિપ્ત રાય સાહેબનું પોસ્ટિંગ ભાવનગર જિલ્લામાં થવું જોઈએ..
@વિજય.પરમાર5 ай бұрын
વિજય કુમાર
@vinodgajiwala51723 ай бұрын
એ ને બે બિલાડી નહી પણ તે લોકો ને “ ખાખી ભિખારી” કહેવાય .